હાજી રમકડું નામથી સુવિખ્યાત તબલા વાદક એ તબલા ના જાદુગર ને સો સો સલામ હું તો એમ માનું છું કે એમની કલા વિષે કોઇ બે શબ્દો તો ઠીક પૂરી એક નોટબુક ભરી ને વખાણ કરે તો પણ એ ઓછું છે ઍટલે એમની કલા ના વખાણ મોરારી પણ બરાબર કરી નથી શકતો અને પૂરતો ન્યાય આપી ન શકે સલામ છે એ ગુજરાત નુ ગૌરવ હાજી રમકડું ને
Bapu ne Punjab, Kashmir, Calcutta, Kerala, Gujarat, Delhi etc ma thayela ane thata nar sanhar ni khaber nathi ? Bapu brahm sthiti a pahonchi gaya chhe ya tou amno jiv padi gayo chhe.