હકાભા ગઢવી... એક એવા વ્યક્તિ અને વ્યક્તિત્વ છે, કે જેને સમજવા બહુજ અઘરા છે... અદ્ભૂત, કડક પરંતુ નરમ દિલ, પ્રેમ, અદ્ભૂત મિત્ર, ખૂબ જ દુઃખ જોયા પછી સંઘર્ષ થી સફળતા ને વરેલો , અને સંબંધ માટે જીવ આપી દે એવો મરદ ગઢવી છે, સત્ય પરંતુ કડક વક્તા ખૂબજ વિદ્વાન અને અંદર થી વૈરાગી સાધુ જેવું જીવન જીવતો સંપૂર્ણ અંતરંગ એટલે શ્રી હકભા ગઢવી ને દિલ થી પ્રણામ અને અંતર ની ખૂબ ખૂબ શભેચ્છાઓ પાઠવું છું.... ઈશ્વર એમને લાંબુ જીવન, સુખ, શાંતિ, ધન, વૈભવ, સફળતા અને યશ, કીર્તિ પ્રાપ્ત થાય, પરિવાર ઉપર કૃપા થાય અને મોટા દીકરી જે શિવ ઉપાસક છે એમને, અને બીજા બેઉં સંતાનોને સુખી, સમૃદ્ધ કરે, સાજા નરવા રાખે અને એમનાં ઘેર થીમારા બેન ચારણ જોગમાયા ને માં શ્રી જગદમ્બા પાર્વતી ભવાનિ અને માં અંબાજી માતા ખૂબ કૃપા દૃષ્ટિ રાખજો હમેશાં એવી પ્રાર્થના અને આશિર્વાદ છે.... પ્રણામ દેવીપુત્ર પરિવાર ને 🙏🏻💐⭐⭐⭐⭐⭐