Тёмный
No video :(

HARDIK PANDYA ROADSHOW IN VADODARA| हार्दिक पहुंचे अपने घर, बड़ोदा में हुआ स्वागत | 

HARSH PRAJAPATI
Подписаться 1,1 тыс.
Просмотров 380
50% 1

Cricketer Hardik Pandya House in Vadodara, hardik pandya world cup, hardik pandya world cup winning moment, cricketer hardik pandya,
heartily welcome hardik pandya
વડોદરા નું સ્વાભિમાન હાર્દિક પંડ્યા...
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ભવ્ય વિજય ટી-૨૦ વર્લ્ડ કપમાં મેળવ્યો છે. ત્યારે વડોદરા ના યુવા અને વડોદરા નું ગૌરવ એવા હાર્દિક પંડ્યા પોતાના શહેરમાં જ્યારે આવી રહ્યા છે. ત્યારે એક ભવ્ય વિજય યાત્રા નું આયોજન ટીમ રીવોલ્યુશન અને સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે ટીમ ઈન્ડિયા અને હાર્દિક પંડ્યા નું મનોબળ વધારવા માટે.
આવનાર તારીખ ૧૫-૦૭-૨૦ર૪ સોમવાર ના દિવસે સાંજે ૦૫:00 વાગે ચાર દરવાજા વિસ્તાર માંડવી થી વિજય યાત્રાની શરૂઆત થઈ લેહરીપુરા દરવાજા થઈ દાંડિયા બજાર સિદ્ધિ વિનાયક મંદિર થઈ નવલખી કમ્પાઉન્ડ ખાતે ભવ્ય આતિશ બાજી સાથે હાર્દિક પંડ્યા અને એમના પરિવાર અને એમના કોચનું સ્વાગત કરવામાં આવશે.
આ વિજય યાત્રા ને લઈને એક વોલિયેન્ટર મિટિંગ તારીખ
૧૪-૦૭-૨૦ર૪ રવિવાર ના રોજ રાત્રે 0૯:30 વાગે પ્રતાપ મડઘા ની પોળ ખાતે રાખવામાં આવેલ છે. જે મિત્રો આમાં મદદરૂપ થવા માંગતા હોય તેઓ સમય સર આવી પોતાનું યોગદાન આપે.
nykstylesboys
#hardikpandya
#hardik
#woldcup2024
#vadodara
#vadodravlogger
#barodacity
#vadodaracity
#crecket
#hardik_pandya_status
#hardikpandyatroll

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@Abtumaribarihe
@Abtumaribarihe Месяц назад
My favourite 🎊
@user-uv7fj8bq5z
@user-uv7fj8bq5z Месяц назад
Hardik 😎🌟
@Smit_prajapati
@Smit_prajapati Месяц назад
❤❤❤
@mannuraj1896
@mannuraj1896 Месяц назад
@HarshNarendraPrajapati
@HarshNarendraPrajapati Месяц назад
Big fan sir ❤👀
@pjay0022
@pjay0022 Месяц назад
🎉
Далее
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 2,6 млн