Тёмный

He karuna na karnara | હે કરુણાના કરનારા | Gujarati Bhajan | Tanvi Senjaliya 

Tanvi Senjaliya
Подписаться 120 тыс.
Просмотров 387 тыс.
50% 1

Special Thanks : Krupa Ben Thakkar
You can also support and sponsor us by clicking on this link:
pages.razorpay...
For live events bookings related inquiries contact us at:
Call: +919909862612 or
E-Mail: tanvisenjaliya@gmail.com
You can also connect with me on
Facebook Page : / tanvisenjaliya1
Instagram : / tanvisenjaliyaofficial
Twitter : / senjaliyatanvi
Enjoy & stay connected with us!!
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love! :)

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@chimanchovatiya9926
@chimanchovatiya9926 10 месяцев назад
તન્વી બેટા ખૂબ સરસ અવાજ છે માં સરસ્વતી એ તમને સુંદર કંઠ આપ્યો ખુબ આગળ વઘો તેવી શુભેચ્છા 🎉🎉🎉
@RACHITABHATT-s2m
@RACHITABHATT-s2m 7 месяцев назад
અમારે પણ સ્કૂલ માં આ ગવડવતાતા. સ્કૂલ ની યાદ આવી ગઈ😊
@anilkumarkatara3116
@anilkumarkatara3116 6 месяцев назад
બેન અવાજ મા સરસ્વતી બિરાજમાન છે.
@dinubhaichaudhari2542
@dinubhaichaudhari2542 23 дня назад
ધન્ય ધન્ય હો 🎉🎉કર્ણ મધૂર સ્વરમાં લયબદ્ધ રચના આનંદ આનંદ ખૂબ ખૂબ ધન્યવાદ
@chandulalgajiwala6971
@chandulalgajiwala6971 Год назад
બહુજ સુંદર ભજન,બેટા,તન્વી આત્માને ધણું સુખ અને આનંદ મળ્યો,મારા અંતરના આશીર્વાદ.
@ghanshyampandya1390
@ghanshyampandya1390 11 месяцев назад
વર્ષની પછી એક સુંદર સૂર મળ્યો જે પ્રભુ ના શરણમાં લઈ જાય છે. ધન્યવાદ.
@arjunsinhparmar7564
@arjunsinhparmar7564 Год назад
વાહ.... બેન.... વાહ, ખૂબ જ સુંદર અવાજ, ખૂબ જ સુંદર અને ભજનને અનુરૂપ વીડિયો...God bless you 👍🌷🌷🌷
@rameshmaru2532
@rameshmaru2532 Год назад
જય શ્રી રાધે ક્રિષ્ના 🙏 ખુબ ખુબ સુંદર સરસ અવાજ જય શ્રી રાધે રાધે 🙏
@રાજગૌશાળાકાલાવડ
જય દ્વારીકા ધીશ બેન હીરેન ભાઈ વિરાણી ખૂબ ભગવાન ના ખુબ ગુણગાન ગાજો જય દ્વારીકા ધીશ
@kantibhairana6003
@kantibhairana6003 16 дней назад
Ati sunder bhagan Ane ati sundar ganar ben❤❤❤
@VinodPatel-d6s
@VinodPatel-d6s 9 месяцев назад
Very melodious...hearty congrats...jai jai shree swaminarayan 🙏 👏 🙏 👏 🙌
@gohilbhavanisinh
@gohilbhavanisinh 11 месяцев назад
તારુ શરણ ગ્રહુ ચરણે આવી નમું મા ઈશાની દયા કરો માં દીન મને જાણી દયા... મંત્ર તંત્ર કે સ્તોત્ર ના જાણુ તવ નામ જપ જ એ છે ગાણૂ તારુ ધ્યાન ધરૂ માનસ પૂજા કરૂ માં ઈશાની...દયા... હું છું અધમ અતી અભિમાની પાપ કર્મેરે પાછી ના પાની આંખે પાપો કરૂ દુરાચારો કરૂ માં ઈશાની.. દયા... ભક્તિ મુક્તિના વ્રત ના જાણુ દાન તિર્થ કે પુણ્ય ના માનું ભવ માં પાર કરો એવી કૃપારે કરો માં ઈશાની..દયા.. બ્રહ્મા વિષ્ણુ એ શિવ સંભારે તારુ નામ માં વેદો ઊચ્ચારે અનાથના માત થતાં સંકટ હરીરે લેતા મા ઈશાની..દયા.. એકજ આધાર છે માત તારો તું માતા હું બાળ છું તારો "ભવાની"દર્શન દો ખમ્મા આવી વંદો માં ઈશાની..દયા રચના ભવાનીસિહ કે ગોહિલ ત્રાપજ ૯૭૩૭૫૯૨૯૪૧
@vasantdoshi500
@vasantdoshi500 4 месяца назад
❤❤❤❤❤❤
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 10 месяцев назад
मां भवानी स्वरूपा श्री तन्वीजी, आपकी आवाज़ में मिठास और,दर्द भी है,,!!!!! शत् शत् नमन करते हैं ❤❤❤😂😂😂, हाहाहाहाहा,!!!!!
@jadavravi4206
@jadavravi4206 Месяц назад
કોને કોને સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા મારા જેમ ..? 😊
@jitenthacker2476
@jitenthacker2476 11 месяцев назад
બહુજ સુંદર સ્વર 👌🙏 સુમધુર અવાજ.
@himmatdarji5167
@himmatdarji5167 Год назад
ખુબ જ સુંદર ગાય છે ભજન પણ સરસ પંસદ કર્યું છે
@prabhudasvasava9
@prabhudasvasava9 11 месяцев назад
મન ને શાંતિ આપનાર ભજન છે આપનો મધુર અવાજ મન ભરી દે છે. 🙏
@dslakhani6945
@dslakhani6945 2 месяца назад
ખુબ ખુબ અભિનંદન, જય શ્રી કૃષ્ણ 👌👍👌👍👌
@bharatbhaiprajapati375
@bharatbhaiprajapati375 Месяц назад
Daily sambhadva mA man shan thai jay
@siddharthadesai.9123
@siddharthadesai.9123 11 дней назад
ઇતની શક્તિ હમે દે ન દાતા મન કા વિશ્વાસ કમજોર હોના એ પ્રાર્થના તમારા અવાજમા રેકોર્ડ કરો બેન🙏
@jayeshgamit8147
@jayeshgamit8147 3 месяца назад
બોજ સરસ ગીત છે.અવાજ પણ સરસ છે.👌👍👌
@GirishVed-wk2sx
@GirishVed-wk2sx Год назад
મધુર સ્વરબદ્ધ પ્રાર્થના વીથ Lyrics ઈશ્વર આપને સુખી રાખે. રક્ષા બંધનની શુભેચ્છા બેન...
@meetathakker5475
@meetathakker5475 4 месяца назад
તમારો અવાજ ખૂબ સરસ મીઠો છે વારંવાર સાંભળ વું ગમે છે🙏
@manaharbhaikhat7685
@manaharbhaikhat7685 Год назад
Jay swaminarayan dayalu........mahraj khub raji thase tamara upar bija pan nadsanto na kirtan 6 te banavi upload karro ........SMVS kirtan sarita vasavi tema thi pan banavo......jsw
@bhanubenraithatha4860
@bhanubenraithatha4860 2 месяца назад
બહુ સુંદર
@mukeshbharwad8286
@mukeshbharwad8286 9 месяцев назад
સેજલ બેન ખુબ સરસ ગાયું
@chudasamavirendrasinh5084
@chudasamavirendrasinh5084 Год назад
જયશ્રી કૃષ્ણ🙏🙏
@UpendraTrivedi-w6o
@UpendraTrivedi-w6o 3 месяца назад
Vahvahvah Maata.Thank you.❤❤❤
@sangitavirani9969
@sangitavirani9969 6 месяцев назад
બહૂજ સરસ અવાજ છે.
@mukeshprajapati1795
@mukeshprajapati1795 8 месяцев назад
Ben saras gayu.......excellent
@chandrakantpatel1500
@chandrakantpatel1500 10 месяцев назад
Jay Shree Radhey Krishna. Your Voice Really very Sweet 🎉🎉
@rajeshpithva3241
@rajeshpithva3241 9 месяцев назад
Jay sree krisna
@dineshtandel9956
@dineshtandel9956 11 месяцев назад
ખુબ સરસ બેન...🙏🙏
@jashupatel3993
@jashupatel3993 Год назад
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ જ મનપસંદ ભજન સાંભળતાં મનને આનંદ થયો તનવિબેન ને ખુબ ખુબ ધન્યવાદ રાગ ખૂબ જ મધુર છે 🌹 🔱 🌹
@arjunbhaisonubhaiganvit498
@arjunbhaisonubhaiganvit498 7 месяцев назад
Khubaj Sundar prathana 🎉
@sirg4748
@sirg4748 Месяц назад
SUPER -LOVELY -BEST -MIND BLOW ING ❤
@vishnubhaipatel4842
@vishnubhaipatel4842 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન
@PallaviPandya-h1o
@PallaviPandya-h1o 8 месяцев назад
Khubj sundar
@vijaypurohit1701
@vijaypurohit1701 21 день назад
Very sweet voice,shuddh ucchr, congratulations
@amanbhaiprajapati6569
@amanbhaiprajapati6569 3 месяца назад
ખૂબ ખૂબ સુંદર અદ્ભૂત સ્વર વાહ વાહ.
@Hanuman-o1r
@Hanuman-o1r 3 месяца назад
Wah. Govardan. Post. God. Hi. Sab. Karay. Gay. Ham. Aagali. Adadvani. Hoy. Nimit. Banvaa. Maatay. Arjun. Ni. jaym. Vo. Hi. Karnaar. Hay. Sab. May. Biraajmaan. Say. Hamaari. Sakti. Nahi. Uciki
@balubhaimistry8
@balubhaimistry8 Год назад
ખુબસરસ ભજન 🙏🙏🙏
@sumitthacker8640
@sumitthacker8640 2 месяца назад
બહુ સરસ
@RakeshBharadwaj4298
@RakeshBharadwaj4298 4 месяца назад
Greetings from USA, Tanvi ji You have a very beautiful voice. 🙏🏼🕉️🌸🌸😊😊🪷🪷🕉️🙏🏼
@pinakinchaudhari5102
@pinakinchaudhari5102 3 месяца назад
🙏🤗😍❤️🚩🏳Jay Shree Ram Jay Shree Krishna🏳🚩❤️😍🤗🙏
@jitendratanna9606
@jitendratanna9606 2 месяца назад
ખૂબ સરસ ગીત જય શ્રી કૃષ્ણ
@kanubhai9751
@kanubhai9751 10 месяцев назад
Superb Heartmelting voice, Lakh lakh vandan beta, God bless you🌹 🙏
@DileepJadhav-o9p
@DileepJadhav-o9p 9 месяцев назад
Jay Shri Radhe Radhe Krishna
@virajnaik3566
@virajnaik3566 Год назад
Tanvi ben ne khub khub Abhinandan ❤ Aa kharekhar j ek khub sunder prabhu vandana 6. Jai Shree Krishna ❤
@pravinshah4718
@pravinshah4718 20 дней назад
Tanviben khub khub anumodana.
@aghera7600
@aghera7600 Год назад
जय हो बहुत सुंदर जय रामा पीर
@sureshchandravyas538
@sureshchandravyas538 8 месяцев назад
It feels that Devotee and God are infront of eachother🎉❤
@binitaadhvaryu3745
@binitaadhvaryu3745 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🌹🙏અંતર થી આશીષ દીકરા 👏
@govindbhaivadhiya130
@govindbhaivadhiya130 Год назад
ખૂબ સરસ અને સુંદર ગાયકી
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 9 месяцев назад
ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
@Dukk602
@Dukk602 11 месяцев назад
સ્કૂલમાં ગવાતી પ્રથનાઓ તમારા અવાજમાં સાંભળવી છે જો તમે ગાવ તો😍🙏
@n.r.kagatharakagathara982
@n.r.kagatharakagathara982 7 месяцев назад
Ek dam dam dar svar 6 bahen bhagavan tamaro avaj midha svarma gavani Shakti ape
@bhanubenraithatha4860
@bhanubenraithatha4860 2 месяца назад
સુંદર
@krishnamishra6114
@krishnamishra6114 Год назад
Bahut hi sunder and madhur God bless u ❤
@bipinrana7116
@bipinrana7116 10 месяцев назад
जय श्री कृष्ण 🙏 जय जय गरवि गुजरात
@maheshshah9027
@maheshshah9027 Год назад
Tanani ben khub આનંદ થયો bhajan sambhline
@rameshchandrapatel3750
@rameshchandrapatel3750 6 месяцев назад
Dhanyavad ji
@ramubhaipatel7630
@ramubhaipatel7630 25 дней назад
Very very excellent singing bhajan with excellent music
@dharmapriyadasji
@dharmapriyadasji Месяц назад
કરુણ ભજન મધુર સ્વર....
@vasantmehta372
@vasantmehta372 5 месяцев назад
👌👌👌
@jasvantprajapati2304
@jasvantprajapati2304 9 месяцев назад
❤❤❤તમારો અવાજ ખુબજ સરસ છે ❤❤❤
@MathureshGoswami
@MathureshGoswami 5 месяцев назад
Sunder Radhe Radhe
@mukeshmakwana3870
@mukeshmakwana3870 7 месяцев назад
જય શ્રી રામ કૃષ્ણ
@pmdunedar
@pmdunedar 5 месяцев назад
સુંદર. જય શ્રી કૃષ્ણ ❤
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 Год назад
વાહ દીદી
@ajantapolymers9038
@ajantapolymers9038 Год назад
Khub.saras.dhany.vad.❤
@akshu_06746
@akshu_06746 Год назад
❤અતિ સુંદર મધુર ભજન❤
@janmejaymahant5813
@janmejaymahant5813 27 дней назад
ATI SUNDAR VOICE BETA ❤❤❤❤❤❤
@babulalpatel2599
@babulalpatel2599 Год назад
Jay.shree.shita.ram.aayodhaya...namo.namah.....sant..shree.ben.tanavi...shaheb.....🙏🙏🙏🕉️🕉️🕉️🏳️🏳️🏳️🚩🚩🚩🌹🌹🌹🇧🇴🇧🇴🇧🇴🕉️🕉️🕉️🙏🙏🙏
@puribensolanki8722
@puribensolanki8722 5 месяцев назад
👍👍👍
@bharatthakor9063
@bharatthakor9063 6 месяцев назад
રામ રામ
@rajendraratilalvasava7222
@rajendraratilalvasava7222 11 месяцев назад
Jay Shri Krishna
@langayabdullah3132
@langayabdullah3132 11 месяцев назад
vah vah bahu dardbhari prathna
@narendrasinhchudasama160
@narendrasinhchudasama160 11 месяцев назад
અતિ સુંદર ભજન
@nalinipatel8093
@nalinipatel8093 Год назад
ખૂબ સરસ અવાજ છે. જયસિયારામ.
@lalitbhai6191
@lalitbhai6191 11 месяцев назад
દીકરી, ભગવાને આપેલો આટલો મીઠો કંઠ જળવાય રહે તેવી અનુકુળતાઓ પ્રાપ્ત થાય તેવા અંતર થી આશિર્વાદ................મેઘધનુષ્ય ના સાતે રંગો વડે તમારા જિવન માં રંગોળી બને.....સપ્તરુષિઓ ની સાતે રુચાઓ વડે તમારુ જિવન હ્રુત્વિક બને...સારેગમ ના સાતે સૂરો વડે તમારુ જિવન સંગીત મય બને......
@AshokPatel-mk5cx
@AshokPatel-mk5cx 2 месяца назад
એક દમ મીઠા અવાજ થી ગાયું છે રચના પણ સુંદર અને પરમાત્મા ના હ્દય ને હચમચાવી મૂકે એવું
@Patel-bt3gx
@Patel-bt3gx 11 месяцев назад
Dhanyvad
@BachubhaiGadhavi-f5l
@BachubhaiGadhavi-f5l 7 месяцев назад
Sis aapka ye bhagti git sunkar bahot achha lagta he🎉🎉🎉🎉🎉🎉
@ashokchavda7358
@ashokchavda7358 8 месяцев назад
Tanviji Congratulations Weldon 🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹
@bharatbhaigurjar7467
@bharatbhaigurjar7467 3 месяца назад
ખુબ સરસ પ્રાર્થના છે
@mukeshbarot764
@mukeshbarot764 11 месяцев назад
હર હર મહાદેવ
@ashagor2960
@ashagor2960 10 месяцев назад
Saras avaj che i like ❤
@ThakorPelad-n4k
@ThakorPelad-n4k 7 месяцев назад
जय श्री गोविंद राधे राधे
@ramanbhaithakarda5286
@ramanbhaithakarda5286 2 месяца назад
🙏🙏🌹🌹dhanya dhanya ho🙏🌹
@anjanienterprise
@anjanienterprise Год назад
Jay ho.jay siyaram.
@ajitgohil2585
@ajitgohil2585 2 месяца назад
Sweet voice good singing
@pravinbhaimaheta230
@pravinbhaimaheta230 Год назад
સરસ આપ્યું છે
@sunilmakwana7136
@sunilmakwana7136 Год назад
Very good and clear
@simonmacwan5994
@simonmacwan5994 2 месяца назад
Exellent presentation Tanviji
@vinodtrivedi6437
@vinodtrivedi6437 5 месяцев назад
Ben Jai Shree Krishna 🙏🏻🌹
@yuvrajsinhvaghela3900
@yuvrajsinhvaghela3900 2 месяца назад
Jay Mataji 👏
@PallaviPandya-h1o
@PallaviPandya-h1o 8 месяцев назад
Khubaj. Sundar
@arvindgore5169
@arvindgore5169 7 месяцев назад
Best bhajan 🎉
@shibirdesai3533
@shibirdesai3533 Месяц назад
Excellent superb prarthana ❤ reminded school days.. 1956 to 1968.. one of the main prarthana ❤✅🙏🙏
@MaheshPanchal-wf4ot
@MaheshPanchal-wf4ot 10 месяцев назад
Jay bholenaath har har har mahadev
@limbaninareshsub13hemalik
@limbaninareshsub13hemalik Год назад
Khub saras ❤👌👌👌
@SureshPatel-jl6jq
@SureshPatel-jl6jq 7 месяцев назад
🌼🙏🌼
Далее
🌭 BBQ Chili Dog Skillet #Shorts
00:36
Просмотров 4 млн
повтори звуки животного 😱
00:52
He Karuna Na Karnara
8:02
Просмотров 21 тыс.