સૌ પ્રથમ પંચાયતી રાજ નો અમલ કરનાર ___રાજ્ય રાજસ્થાન રાજ્ય ના "નાગોર" જિલ્લા નુ "બગદરી" ગામ 02oct 1959ના રોજ ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ __( ત્રી સ્તરીય પંચાયતી રાજ) 1Apr 1963ના રોજ થયો "કચ્છ" અને "ડાંગ"ને બાદ કરતા
ખુબ ખુબ આભાર સર ટેલિગ્રામ માં પીડીએફ આઈએમપી પ્રશ્નો જે પણ પુછાવા લાયક હોય રમતગમત કરંટ અફેર દરેકની pdf મૂકો વધુમાં વધુ અમે વાંચીએ અને હવે દિવસો થોડા રહ્યા છે તમારા અનુભવનો નિચોડ અમને ખૂબ ઉપયોગી........
ભારતમાં પંચાયતીરાજની સરૂયાત RJ ના નાગોર જિલ્લાના બગદરા ગામથી 02/10/1959 થઈ હતી ગુજરાતમાં પંચાયતી રાજની સરુવાત 01/04/1963 થી કચ્છ અને ડાંગ સિવાય થઈ હતી કચ્છમાં 15/04/1963 ડાંગમાં 01/06/1972
આવુ ના બોલો ભાઈ જે વિદ્યાર્થી ટ્યુશન નથી કરી શકતા એના માટે તો હું ભણાવું છું તમને અવશ્ય નોકરી મળશે ભાઈ તૈયારી ચાલુ રાખ જો... દરરોજ 1 વાગ્યે સુધી તમારે બધા માટે જ જાગતો હોવ છું ભાઈ.....હું પણ નોકરી કરું છું છતાં સમય કાઢી તમારા માટે મહેનત કરું છું