#hitenkumar #gujaratimovie #gujaratifilm #gujaratifilmindustry
'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર હિતેનકુમારે બીબીસી ગુજરાતી સાથેના વિશેષ ઇન્ટરવ્યૂમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી હતી. સાથે જ તેમણે તાજેતરનાં વર્ષોમાં બનેલી ગુજરાતી ફિલ્મો વિશે પણ વાત કરી હતી.
વીડિયો - તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
20 сен 2024