Тёмный

How Physiotherapy Manages Common Aches & Autism: Expert Guide on Knee, Back, Neck, and Shoulder Pain 

Vishhal Parickh
Подписаться 183
Просмотров 55
50% 1

અચ્છા વિશાલ સૌથી સામાન્ય પ્રોબ્લેમ કે દુખાવો એવો કયો છે જેનો તમે ફિઝિયોથેરાપી દ્વારા ઉપચાર કરો છો અને ફિઝિયોથેરાપી એ પ્રોબ્લેમ ને કે દુખાવાને કેવી રીતે મેનેજ કરે છે એ જરા સમજાવજો.
ઓકે... તમારો ખૂબજ સારો ક્વેશ્ચન છે. હું આપને જણાવવા માંગીશ કે જેમ કે અત્યારે મેડિકલ ફ્રેટર્નીટીમાં અત્યારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ને કારણે ખાસ્સા એવા ગોઠણ ના દુખાવા થાતાં હોય છે, આઇટી પ્રોફેશનલ્સ ને ડૉક અને કમર ના દુખાવા થતા હોય છે. બેઠાડુ જીવન ને કારણે આપણા બોડી માં જે પેઇન્સ એન્ડ એચીસ હતા એ ખાસ્સા એવા વધી ગયા છે. આપણુ જીવન બેઠાડુ થઇ ગયું છે. તો રૂટીનલી અમે કમર, ગરદન, ડોક અને ખભા ના દુખાવાને કેટર કરતા હોઈએ છીએ. એમાં ખુબ સારા રિઝલ્ટ મળતા હોય છે જો સારી ફિઝિયોથેરાપી થાય તો પ્લસ નાના બાળકો ની જો વાત કરી એ તો સેરેબ્રલ પોલ્સી એ કેસીસ હવે ઘણા ઓછા થઇ ગયા છે ડ્યૂતુ સારી એવી એની આપણી પાસે ડાયગ્નોસ્ટિક બધી પ્રોસિજર બધી અવેઇલેબલ છે પણ ઓટિઝમ કરી ને ખાસ જે જોવા મળતું હોય છે. રૂટીનલી બાળકોમાં ચીડિયાપણું જોવા મળે છે. બાળકો બીજાની સાથે કૉમ્યૂનિકેટ નથી કરતા. વાતચીત નથી કરતા હોતા તો ઓટિઝમ ને પણ અને સેરેબ્રલ પાલ્સી ને પણ અમે ટ્રીટ કરતા હોઈ એ છીએ. થેન્ક યુ.
#Physiotherapy #PainManagement #BackPainRelief #NeckPainRelief #KneePainTreatment #ShoulderPainSolutions #AutismSupport #CerebralPalsyAwareness #ITProfessionalsHealth #LifestyleModification #SedentaryLifestyle #PhysiotherapyForKids #ChildTherapy #PediatricTherapy #AutismTherapy #CerebralPalsyTreatment #HealthyLiving #PhysioExpert #ChronicPainRelief #PainReliefTips #NeckCare #BackCare #ChildHealthCare #PhysicalTherapyBenefits #TherapyResults #WellnessJourney #BackPainTreatment #NeckPainSolutions #ShoulderPainHelp #TherapyForAutism #ExpertAdvice

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Barno
00:22
Просмотров 538 тыс.
Barno
00:22
Просмотров 538 тыс.