Тёмный

How to Sharpen the 5 Senses for Better Visualization | Techniques in Gujarati | Online Course 

GuniGuru
Подписаться 36 тыс.
Просмотров 5 тыс.
50% 1

How to Sharpen the 5 Senses for Better Visualization | Techniques in Gujarati | Visualization Online Course by Dr Jitendra Adhia
#visualization #senses #visualizationtechnique #vizualization #gujaratimotivational #gujarativideo
Visualisation Workshop - Gujarati OFFER Link: guniguruyourli...
Check all the video courses of Dr. Jitendra Adhia on GuniGuru at guniguru.com/i...
શું તમે જાણો છો કે વિઝ્યુલાઇઝેશન તમને જીવનના પડકારોને દૂર કરવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે યોગ્ય માનસિકતામાં મૂકીને કામ કરે છે.
તમે આ કોર્સમાંથી શું શીખી શકશો?
1. વિઝ્યુલાઇઝેશન શું છે?
2. બાળકો જન્મથી કેવી રીતે કલ્પના કરી શકે છે અને સકારાત્મક રહી શકે છે?
3. મનની વિવિધ સ્થિતિઓ
4. વિઝ્યુલાઇઝેશનના 2 પ્રકાર
5. વિઝ્યુલાઇઝેશનની મદદથી તમારું ભવિષ્ય કેવી રીતે બદલવું
6. વિઝ્યુલાઇઝેશન માટે 2 મહત્વપૂર્ણ પગલાં
7. વૈજ્ઞાનિક પદ્ધતિ વિઝ્યુલાઇઝેશન માટે ના 5 પગલાં
8. વધુ સારું વિઝ્યુલાઇઝેશન માટે 5 ઇન્દ્રિયોને કેવી રીતે શાર્પ કરવી
9. કેવી રીતે વિક્ષેપ ટાળવો અને વિઝ્યુલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું
10.બ્રહ્માંડ સાથે સંબંધની ઊંડી સમજ
ડો જીતેન્દ્ર અઢિયા (એમ. ડી.):
100થી વધુ પુસ્તકોના સર્જક અને વિશ્વવિખ્યાત માઈન્ડ ટ્રેનર.
ડો. અઢિયા એક તબીબ તરીકે 30 વર્ષ રહી ચુક્યા છે. તેઓએ પ્રિવેન્ટિવ મેડીસીનમાં મુંબઈ યુનિવર્સીટીમાંથી એમ.ડી.ની ડીગ્રી મેળવી છે. પણ હવે તેઓ તેમના તબીબી વ્યવસાયમાંથી મુક્ત થઈને એક ખુબ સારા લેખક અને ટ્રેનર બની ગયા છે. તેમનો મુખ્ય વિષય મન છે. એ ઉપરાંત તેમણે માનવ ઉપયોગી અસંખ્ય પુસ્તકો સમાજને આપ્યા છે.
તેઓ અમદાવાદમાં રહે છે પણ આખી દુનિયામાં ટ્રેનિંગ આપવા જાય છે. તેમણે 35 થી વધુ દેશોનો આ કારણે પ્રવાસ કરેલો છે. તેમનું પહેલું બેસ્ટ સેલર પુસ્તક 'પ્રેરણાનું ઝરણુ' છે, જે દુનિયાની આઠ ભાષામાં છપાયું છે. અને 10 લાખથી વધુ નકલની વેંચાણ નો રેકોર્ડ ધરાવે છે. તેઓએ જુદી જુદી ભાષામાં 100થી વધુ પુસ્તકો સમાજને અર્પણ કાર્ય છે. તેઓ પાંચ ભાષા બોલી શકે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેઝી, મરાઠી અને અરબી.
Best Train The Trainer Live Program with Guaranteed Results in India
Click Here to Get your Offer: guniguruyourli...
Most Recommended Train The Trainer Training Videos:
Episode 1: • EP-1 | How to Become a...
Episode 2: • EP-2 | Everything abou...
Welcome to Guni Guru - Your Life Coach RU-vid Channel!
🌐 Visit Guni Guru Website: guniguru.com/
👉 STAY CONNECTED 👈
📱 Subscribe Channel - It’s FREE: / @guniguru
👍 Like Our Facebook Page: / myguniguru
🌐 Follow Us on Instagram: / myguniguru
☀ Join Our Telegram: t.me/guniguru

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
@parthrajlambariya2646
@parthrajlambariya2646 Год назад
Thank you sir
@SureshPatel-qm6xp
@SureshPatel-qm6xp Год назад
Thank you so much
@GuniGuru
@GuniGuru Год назад
Thank you so much for comment! Visualisation Workshop in Gujarati OFFER Link: guniguruyourlifecoach787.lpages.co/visualization-practical-course-yt/ - Team GuniGuru
@HapaliyaShreya-oz4be
@HapaliyaShreya-oz4be Год назад
Preryanu zarnu ni book ni PDF che?
@KhatanaDevji
@KhatanaDevji Год назад
Good morning sir ji
@GuniGuru
@GuniGuru Год назад
Thank you so much for comment! Visualisation Workshop in Gujarati OFFER Link: guniguruyourlifecoach787.lpages.co/visualization-practical-course-yt/ - Team GuniGuru
@sanju_tadvi89380M
@sanju_tadvi89380M Год назад
Good work sir
@GuniGuru
@GuniGuru Год назад
Thank you so much for comment! Visualisation Workshop in Gujarati OFFER Link: guniguruyourlifecoach787.lpages.co/visualization-practical-course-yt/ - Team GuniGuru
@sanju_tadvi89380M
@sanju_tadvi89380M Год назад
મારે જીતેન્દ્ર સાહેબ ને મળવું હોય તો મારે સુ કરવું જોઈએ અને ક્યાં આવવાનું હોય
@manojrajak8947
@manojrajak8947 Год назад
Sir how can I join workshop.. Visualization in Hindi.. Tell me.. Detail
@GuniGuru
@GuniGuru Год назад
Contact Support team: +91 6358 850 247
@mindpower981
@mindpower981 Год назад
Pls hindi sir 👏
Далее