માઇક્રોસોફ્ટ એકસેલમાં સિલેકટ કરેલ સેલએ એકસેલની કેટલામી કોલમ છે તે ગણવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે. આ COLUMN Functions ની પ્રેક્ટિસ કરવા માટે Excel File મેળવવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.bit.ly/36UEzcj
18 сен 2024