Тёмный

hu mukt chu | kush solanki | 

Kush solanki
Подписаться 792
Просмотров 473
50% 1

Hu mukt chu | kush solanki | હું મુક્ત છું | new bhajan 2024
મન રટે દિન રાત, હું છું મુક્ત તમારો મહારાજ!
શ્રીહરિ એકજ આધાર મારો,
હૃદયારવિંદે આશરો મારો ૧. મન
લાગી લગન હવે સ્વામિનારાયણ,
છે મહામંત્ર દુઃખનો સહારો ૨. મન
મોહ નગરથી છોડી અમને,
આપી દીધો છે પ્રેમ કિનારો ૩. મન
હૈયે લગાવ્યા હરિવરે અમને,
અંતરે દીધો આવકારો ૪. મન
નિત્ય આ કીર્તન પ્રિયરસ અમૃત,
પાજો તમે છો જીવન ગુજારો ૫. મન
like |
comment |
share |
subscribe |
તમે આશા રાખીએ છીએ કે, આપ સૌને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કોમેન્ટની અમે
રાહ પ્રતીક્ષા કરીશું.
lyrics: shree swaminarayan mandir sardhar
singer: Kush solanki
Organ: nilesh babariya
ustad: anand gajjar
octopad: bakul bhatt
recording: milandixa studio
video editing: kirtan art'
contact number: 6354257533
thanks jay shree swaminarayan

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@mehulpanara7643
@mehulpanara7643 9 дней назад
Jay swaminarayan🙏🙏🙏 👌👌👍👍
@jayshreepanchal7826
@jayshreepanchal7826 9 дней назад
Jay swaminarayan
@AartiPandya-d2u
@AartiPandya-d2u 8 дней назад
Mast song che 😊
@ramsolanki4223
@ramsolanki4223 9 дней назад
Jay Swaminarayan 👏
@solankikashyaph.3984
@solankikashyaph.3984 9 дней назад
Jayswaminarayan 🙏🌹🙏
@prafuljadav6155
@prafuljadav6155 9 дней назад
જય સ્વામિનારાયણ... 🙏🙏
@m_sagathiya09
@m_sagathiya09 8 дней назад
જય શ્રી કૃષ્ણ 🙏
@bindukoradia7330
@bindukoradia7330 8 дней назад
Jayswaminarayn 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tanknatvarlal8493
@tanknatvarlal8493 8 дней назад
Jay swaminarayan
Далее
Day 2 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
6:11:51
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 21 млн
Vandu Sahjanand Rasrup Full - Very Peaceful Kirtan
18:40