Тёмный

Hun to Bolish | હું તો બોલીશ | કોણે કર્યું ગૌચર ગાયબ? 

ABP Asmita
Подписаться 3,3 млн
Просмотров 70 тыс.
50% 1

#Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
For more videos Visit our RU-vid Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
ru-vid.com/show-UC3C6...
ABP Asmita Website: abpasmita.abplive.in/

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
@dilipsinhparmar8430
@dilipsinhparmar8430 23 дня назад
જાડેજા સાહેબ ને ખુબ અભિનંદન. કચ્છ મા નાવિનાર ગામ ની ગૌચર જમીન અદાણી ને ભાજપ સરકાર રે આપીછે.તેનું શું થયું.આ નેતા ને બોલતા સરમ કરો.રાજકારણીઓ બોલે શું અને કરે ય શું
@rajubhairabari9142
@rajubhairabari9142 12 дней назад
ભાઈ અદાણી એટલે ભાજપ નો મોટો દીકરો અંબાણી એટલે ભાજપ નો નાનો દીકરો મોદી સરકાર અદાણી અંબાણી પાસે કંઈ કરી ના શકે
@vajushiyal2521
@vajushiyal2521 24 дня назад
રોનક ભાઈ આવા પોઝિટિવ કામગીરી કરતા અધિકારી ને મનોબળ પુરૂ પાડજો
@dilipsinhparmar8430
@dilipsinhparmar8430 23 дня назад
સરસ
@hirabhaivasan2624
@hirabhaivasan2624 25 дней назад
ગાય તો ગૌચરનુ ઘાસ ખાય! પણ અહીં તો કોઈ.......... 😊😊😊
@danabhaimer4537
@danabhaimer4537 21 день назад
જય ઠાકર સાહેબ લાખો વદંનતમને
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o 23 дня назад
વાહ જાડેજા સાહેબ વાહ પેલી વાર આવા સારા નિડર જાબાજ અધિકારી જોયા વાહ સાહેબ વાહ 👏🏻👏🏻
@vaghelaashokb
@vaghelaashokb 14 дней назад
जय हिन्द जय भारत वंदेमातरम
@vaghelaashokb
@vaghelaashokb 14 дней назад
कढावो गौचर तमारु भगवान भलु करशे
@PradeepsinhRaulji
@PradeepsinhRaulji 21 день назад
એક વાર સપાટો બોલાવો ભલ ભલા સીધા થઇ જશે.
@Prabhuda370
@Prabhuda370 24 дня назад
પહેલા ના રાજા રજવાડા ગાયો માટે લડતાં લડતાં શાહિદ થઈ જતા ધડ લડતા અને રજવાડા દરેક ગામે 300 થી 1000 વિઘા જમીન ગૌચર અનામત રાખતા આઝાદી પછી નેતા ગૌચર ચરી ગયા 😂😂 બિહારી લાલુએ ઘાસ ખાધું ગુજરાતી લાલુઓએ ગૌચર ખાધું 😂😂😂
@sdpandya898
@sdpandya898 23 дня назад
આવા અધિકારી ક્યારેક ક થાય છે સાહેબ
@RameshjiThakkor
@RameshjiThakkor 27 дней назад
સરસ.કલેટરસાઇબ
@user-qd9cg4jz4g
@user-qd9cg4jz4g 17 дней назад
Good work sir
@khodalraj1545
@khodalraj1545 26 дней назад
રાજકોટ.સાપર.વેરાવલ.પારડી.માએકગુઠોપણજમીન.નથીવઘી.ચીતલા.માતાજીના.મંદિરપાચેતો.હજારોમકાન.બનીઞયાછે.વેરાવલમા.શાતીઘામરોડપર.આજેપણ.મકાનબનીરહયાછે.કોયઘયાનથીઆપતુ.રોનકભાઈ.ગાયમાતા.ઉપરદયાઆવેતો.એકમુલાકાતલેજો.જયગૌવમાતા
@vaghelaashokb
@vaghelaashokb 14 дней назад
जय गौमाता
@vikashvasava9242
@vikashvasava9242 27 дней назад
સાચી વાત છે રોનક ભાઈ
@Wrxgghv
@Wrxgghv 27 дней назад
ભાજપચરીગયાગૌચર
@valibenparmar72
@valibenparmar72 24 дня назад
જુનાગઢ ની ગાયો તો બહુ સુખી છે કારણ કે અહીં ગૌચર બધું ખુલુ છે એટલે તો ડિમોલેશન નથી થતું 😂😂😂
@GaneshLimbadiya
@GaneshLimbadiya 27 дней назад
Abp અસ્મિતા માં તમે પણ આ જુબેસ યુપાડ યો ધન્ય વાદ જાડેસા સાહેબ નો આભાર મૂગા પશુ માટે બોલા માથા ભારે સિવા કોઈ ગરીબ માણસ પાસે સેજ નય પ્રભુ રાજકોટ ના બેલડા 1 વિઘો જમીન નથિ બસી 750 વીઘા ગવસર હતું આજ 16 ગુઠા નથી,🙏🙏🙏😭😭
@barotrameshbhai6835
@barotrameshbhai6835 27 дней назад
ગામ પુંસરી તા તલોદ જિલ્લા સાબર કાઠા માં ગૌચર ખુલ્લું કરવા માટે પુંસરી ગામ પંચાયત માં થી રૂપિયા 66600 d l r માં જમીન માપણી માટે ભરેલા છે પણ આજે 3 ત્રણ વર્ષ થયાં પણ હજુ સુધી જમીન માપણી કરાવવા માટે નથી આવ્યા કે ન તો જમીન ખુલ્લી કરી અમારા ગામ માં 900 એકર જમીન દબાણ કરી છે
@punabhaivekariya8765
@punabhaivekariya8765 19 дней назад
સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને હૂં નમસ્કાર કરું છું કે સોમનાથ દાદાના સાંનિધ્ય માં ગૌચરની જમીન પર ના દબાણો દુર કરવા નું રણશિંગુ ફેંકનાર કલેક્ટર સાહેબ ને અભિનંદન આ સાહેબ ની મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના ☮️☮️☮️☮️🔯☮️☮️ મારા ગામ માં ૭૦૦ વિઘા માં જમીન માફીયાઓ દબાણ કર્યું છે ૯૯૧૩૫૨૨૯૦
@user-kj2cj8kg8w
@user-kj2cj8kg8w 24 дня назад
વાહ જાડેજા સાહેબ❤
@DirajlalJethva
@DirajlalJethva 26 дней назад
ગૌચર.જમીનમા.સોસાયટી.બનીજાયતયા.સુધી.ખબરનાપડે.એવીચાર.વા.જેવુછે
@rathodbharat5042
@rathodbharat5042 24 дня назад
100% right
@vaghelaashokb
@vaghelaashokb 14 дней назад
ओम नमो नारायण
@khodalraj1545
@khodalraj1545 26 дней назад
રોનક ભાઈ.રાજકોટનાસાપ રવેરાલમામુલાકાતલેજો
@jilanisabapu4874
@jilanisabapu4874 21 день назад
Kodinar taluka ma gauchar ni Jamin Mota neta Chari Gaya se 👍 te Jamin Khali karavo 😢
@pravinmakasana5882
@pravinmakasana5882 24 дня назад
Ala badhu karo pan gauchar no valo bhale majuri karo vans nikdi jase😊
@AshvinbhaiAhir-t1s
@AshvinbhaiAhir-t1s 19 дней назад
❤ ok 👌👌👌
@pateljayantij2689
@pateljayantij2689 6 дней назад
Jiska Ronak uska Raj !🗣️
@jituvala7600
@jituvala7600 22 дня назад
ગૌ માતા માટે સારૂ કામ કરોછો
@malayjoshi6571
@malayjoshi6571 19 дней назад
We support maldhari please help cows baycott billders jai bharat jai Gujarat 🙏🏻 baycott modiji
@dhrupalsinhparmar130
@dhrupalsinhparmar130 18 дней назад
સારા કાર્યો ને રાજકીય લોકો વિરોધ કરે તે માટે પક્ષ ને ધ્યાન આપવા ની જરૂર છે
@user-eq5tx3nd6g
@user-eq5tx3nd6g 27 дней назад
જામનગરના કાલાવડ તાલુકામાં નથી થયૂ
@rajubhairabari9142
@rajubhairabari9142 12 дней назад
એ તો ભાઈ ભાજપ ના ચોપડે થઈ ગયું અને મીડિયામાં બોલી નાખ્યું
@RameshjiThakkor
@RameshjiThakkor 27 дней назад
દબાણ.હટાવો
@sdpandya898
@sdpandya898 23 дня назад
જય હો સાહેબ
@govindbhaimer9070
@govindbhaimer9070 19 дней назад
મોટા મોટા આખલા ગવસર સારી ગયા
@user-sc8up6qn3n
@user-sc8up6qn3n 27 дней назад
જામખંભાળીયા તાલુકાના ગામડાઓ ની એક વાર વિઝિટ કરો
@khodalraj1545
@khodalraj1545 26 дней назад
જાડેજા.સાબ.જયમાતાજી
@rakeshgangdev2893
@rakeshgangdev2893 20 дней назад
Kya nathi game gam che daban..
@Labhuji-zh8sx
@Labhuji-zh8sx 28 дней назад
Sat Satya se ghatna
@nagabhaydhrangu4818
@nagabhaydhrangu4818 21 день назад
વાસાહેબ
@user-kj2cj8kg8w
@user-kj2cj8kg8w 24 дня назад
ગાયબ થય ગઈ ભાઈ
@JagdishRajput-t1g
@JagdishRajput-t1g 23 дня назад
Jagdish
@kisanlife788
@kisanlife788 24 дня назад
BJP Vara gavchar Ane gay Bane ne khay gaya
@ranjitsinhsolanki7106
@ranjitsinhsolanki7106 18 дней назад
કચ્છ જિલ્લામાં સરકારી અને ગૌચર જમીન દબાણ સૌથી વધુ જોવા મળે છે
@sdpandya898
@sdpandya898 23 дня назад
તમને વંદન છે
@devkaranshyara1764
@devkaranshyara1764 21 день назад
Jamnagar ma najr karjo
@ParbatSolanki-o9w
@ParbatSolanki-o9w 18 дней назад
અમારા,,ગામ,ધરસન,ગોચરમા,,દબાવેલછે
@bharatsolanki6601
@bharatsolanki6601 14 дней назад
ચાચૂછે
@user-nm8bm6wo3w
@user-nm8bm6wo3w 23 дня назад
Guvchar ....gay dusre janvar ke liye..par logo ne Maliki banadi he .tapas kari karyvahi karvi joy ye🎉🎉🎉🎉🎉
@parmarvikramsinhnatvarsinh9767
@parmarvikramsinhnatvarsinh9767 20 дней назад
@JjVv-b8c
@JjVv-b8c 27 дней назад
Avokhotu,બોલેસે,b j p વાળો
@solaikiaravind2921
@solaikiaravind2921 23 дня назад
Gav sar khali bhale karavo pan ema bhesu pada no sarata
@hitesh.vaghela2047
@hitesh.vaghela2047 24 дня назад
Hu Manipur kyare bolish avi bi kahi do.
@mansukhpokar7528
@mansukhpokar7528 27 дней назад
Sar Sarkari Rasta o Je Khetar ma java mate chhe tema Pan Daban Dur Karavo Namaskar
@LakhaKodiyatar-cu7tc
@LakhaKodiyatar-cu7tc 18 дней назад
પરબદર. માઞવસર. ખાલીકરવ .
@kisanlife788
@kisanlife788 24 дня назад
Jayesbhai big campani pase thi Paisa levanu jarur hati BJP ne ?
@sandipchavda1984
@sandipchavda1984 27 дней назад
વાડ કરી દેવી જોઈએ
@devaliyadhiru2488
@devaliyadhiru2488 12 дней назад
Koi pan jatno sta no mukvo joi mari namra apil vela ma veli take khali karavi
@Dayo.bharvad
@Dayo.bharvad 10 дней назад
ભાવનગર જિલ્લા માં કય તંબુરો ય સુટું નથી થયું
@atuldasadiya9622
@atuldasadiya9622 27 дней назад
Bathej gauchar Haji pan bandhkam emna m j che koi Kai kartu j nathi
@laljisambad4934
@laljisambad4934 22 дня назад
ગામડે ગામડે કડાવો
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 27 дней назад
Ronan.bhi.darbaru.das.nay.rasto.batavae.cha
@prakashgoyani1469
@prakashgoyani1469 27 дней назад
ખોટીનો છે જયેશ વ્યાસ
@slvorgohila4584
@slvorgohila4584 27 дней назад
Aamara Gama aavo
@nikunjsinhjipadhiyar2711
@nikunjsinhjipadhiyar2711 24 дня назад
Atla badhi aya hoi tame gou premi hointo sannad ni agal khule amm gou katal khana chale che jav ne tya bjp na neta invol che faka maro carodo ni property banavi ne
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 27 дней назад
Jadaeja.bapu.nay.vadan
@bhikhujisolanki5941
@bhikhujisolanki5941 25 дней назад
Hu.anamate.Ladat.Chalau.Su.
@user-yg6cq8rn6u
@user-yg6cq8rn6u 27 дней назад
Morvimabadhijamimdaban
@pravinbambhroliya2841
@pravinbambhroliya2841 14 дней назад
હટાવો
@user-nn8hg9dk9g
@user-nn8hg9dk9g 27 дней назад
સર આ લોકો પડધરી તાલુકામા પચાસ વાર જગ્યાઓ નથી રખી બધી જગ્યાએ વાડા બનાવી લીધા અમે પચીસ વર્ષ થી ભાડા ભરી છીએ ગામમાં કોઈ સરપંચ જવાબ નથી આપતા
@nikunjsinhjipadhiyar2711
@nikunjsinhjipadhiyar2711 24 дня назад
Gir simnath ma.gou mata sukhij che tamw tamara jilla ma karo aya tamw khali karo ke na karo awma tamara thi 5 pandha padva thi kai nai khila vage tamara Tya veshw bhi akho jillo gou premi ne rajputo no che tamari valu badhu kundi nat leta Aya highway sanada ahmedab roj 1,2 gou mata nu axidununt thai che ne katal khana ma khule amm date gadiyu bhari jai che arle faka marva bandh karo gir ma tamara thi khilo khato nai thai
@user-sq5zu6od7p
@user-sq5zu6od7p 11 дней назад
સેલોજવાઞાયખુબસરસ
@user-yg6cq8rn6u
@user-yg6cq8rn6u 27 дней назад
Morvimabadhijamimdaban
Далее