Тёмный

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ? 

ABP Asmita
Подписаться 3,2 млн
Просмотров 27 тыс.
50% 1

#Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
For more videos Visit our RU-vid Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
ru-vid.com/show-UC3C6...
ABP Asmita Website: abpasmita.abplive.in/

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@bktmusicofficial2513
@bktmusicofficial2513 5 дней назад
જો તટસ્થ રીતે તપાસ થાય તો કેટલાક આર્કિટેક્ટ બિલ્ડર અને રાજકારણીઓ આમાં સંડોવાયેલા છે એમને પણ જેલ ભેગા કરવા જોઈએ...!!!
@jetubhaJadeja
@jetubhaJadeja 5 дней назад
મોદી અમિત શાહ જવાબદાર છે
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 5 дней назад
કાંય ઘંટોડોય નો થાય એને આલેલે આતો બોવ કડક પગલા કેવાય હો. ધાવણા સોકરા સમજાવતા હોય એવી વાત સે. રોજ ની આવક કરોડો ની હોય કુલ એની મિલકત ખાલી ઐટલી થય બોલો. આતો ચણા મમરા કેવાય ગોનડલ ની આજુબાજુ એના કેટલા ચીતરામણા સે ઈ તો જોવો ચુતીયાવ નયા મીલકત વસાવવી ઈ નાનીમા ના ખેલ નથી હવે જૈટલા તપાસ કરે સે ઈ સંધાય પાંચ પાંચ કરોડ કટકટાવી ને આ સાગઠીયા નુ ભીનુ સકેલી નાખો કોક તો ઈવુ કેતા તા કે આનુ એનકાવટર થય જાહે ઐટલે સાચુ માથુ કોન સે ઈ ઢકાય જાય સાગઠીયા ને એના બાયડી સોકરાવ ને ઘમકી મલી ગય હોયને? સાચુ ખોટુ રામ જાણે જય ભીમ
@hirenkalariya369
@hirenkalariya369 5 дней назад
રાજકોટ રૂડા ઓફિસ મા પણ આવોજ વહીવટ ચાલે છે... રાજકોટ તાલુકા પોલીસ ચોકી મા પણ કરોડોના વહીવટ થાય છે.. હર્ષને મહિને ૨૫ કરોડ રૂપિયાનો હપ્તો જોતો હોય તો... પોલીસ રોડ ઉપર ઉઘરાણા કરે
@vishalthakor3287
@vishalthakor3287 2 дня назад
રોનક ભાઈ સમજો કે માનતા હોય તો 👍 ભાજપના નેતાઓ સાથે મુલાકાત
@thakorvesat4375
@thakorvesat4375 5 дней назад
Salam se Ronak Bhai aapane
@samir777gaming3
@samir777gaming3 День назад
Ronakbhai koti koti vandan
@bktmusicofficial2513
@bktmusicofficial2513 5 дней назад
રાજકોટ અગ્નિકાંડમાં સંડોવાયેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર ક્યારે થશે...????
@jetubhaJadeja
@jetubhaJadeja 5 дней назад
સાહેબ મોદી અમિત શાહ ને વિજય રૂપાણી ધનસુખ ભંડેરી વજુ વાળા ને ખબર છે
@ShivGauSevaGroup
@ShivGauSevaGroup 5 дней назад
આવું સરકારી ડિપાર્ટમેન્ટ માં બધી જગ્યા એ ચાલે છે જમીન કે મકાન ના દસ્તાવેજ બનાવા હોય કાયદેસર તો પણ પૈસા આપવા પડે છે ટેબલે ટેબલે
@dhavalparmar8872
@dhavalparmar8872 5 дней назад
ગુજરાત‌‌‌‌‌‌‌‌..માબધા્જ અધીકારીનીતપાશથવીજોઈએ્‌‌‌‌‌‌‌..
@723Ghar
@723Ghar 5 дней назад
Essential vigat public karva mate dhayavad .Ronankbhai. .
@KadvaPatidar
@KadvaPatidar 5 дней назад
ભલામણ તો કમલગટાઓ ની પેદાશૂજકરે રોનક ભાઈ
@user-fc6qh8wd3n
@user-fc6qh8wd3n 5 дней назад
Ronak bhai salute.
@rasiladesai7545
@rasiladesai7545 5 дней назад
Acbને ધન્યવાદ
@ChaganSagathiya
@ChaganSagathiya 4 дня назад
Bhajp samel se kai thase nhi
@munindraganatra9213
@munindraganatra9213 4 дня назад
Ronakbhai selut
@yogipambhar7155
@yogipambhar7155 5 дней назад
સાગઠિયા ને ભાગીદાર માં
@jetubhaJadeja
@jetubhaJadeja 5 дней назад
સાગઠીયા ને બીજેપી સાંસદ નેતા તપાસ કરો હજુ મત બીજેપી આપો મોદી અમિત શાહ જવાબદાર છે મોદી અમિત શાહ કાંઈ બોલવા નથી કે બીજેપી સાંસદ નેતા નો હાથ છે
@LDD-oc2xm
@LDD-oc2xm 5 дней назад
પાશ‌ળ નેતાનો હાથ હશે જોજો હજી
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 5 дней назад
Neta o na support vina aatli milkat shakya nathi . Pan neta o ni tapaas nahi thay .
@jetubhaJadeja
@jetubhaJadeja 5 дней назад
ભાઈ બીજેપી ના સાંસદ નેતા નો હાથ છે
@ganeshmakwana7817
@ganeshmakwana7817 2 дня назад
જનતાને જાગૃત થવાનો સમય આવી ગયો છે રૂપિયો મહત્વ નો થયી ગયો છે માણસનો જીવ મહત્વનો નથી.
@user-qi9lc3tt7m
@user-qi9lc3tt7m 3 дня назад
27.PARIVAR NE 1KAROD AAPO
@amubhaimakadiya5149
@amubhaimakadiya5149 3 дня назад
Nets. O. Pase. Se
@arvindbhimani8553
@arvindbhimani8553 3 дня назад
દેશ આમા આગડ કેવી રીતે આવે
@solankiashoksinhdshrthsinh988
@solankiashoksinhdshrthsinh988 4 дня назад
આવા તો કેટલાય હસે છે
@kushalpatel1913
@kushalpatel1913 4 дня назад
આ એક ન હોય રાજકીય સપોર્ટ હોય જ છે
@babubhairadadiya5531
@babubhairadadiya5531 21 час назад
નોટબંધીમોદીએએટલેજકરીહતીરોનકભાઈ
@jdpatel4491
@jdpatel4491 3 дня назад
Kai nay thay avi kali sampati adhikario pase hoyj che
@yogipambhar7155
@yogipambhar7155 5 дней назад
ખોટી રીતે પ્લાન પાસ કરાવીને ભાગીદાર બનાવવા કેટલાય રાજકોટમાં છે એની તપાસ કરો.
@jetubhaJadeja
@jetubhaJadeja 5 дней назад
બીજેપી નાં સાંસદ નેતા છે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતો તેને ખબર છે
@user-cj2om8mc7l
@user-cj2om8mc7l День назад
આ તો સાહેબ મોદી સાહેબ નો વિકાસ
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 4 дня назад
Hve. Bharvtiya. Ni. Jrur. Se
@mukeshnavapara
@mukeshnavapara 21 час назад
કયપણ કોઈ ને થવાનુ નથી ACB કોઈ પણ ને ન છોડે બાકી તો દરેક ને એક બાજુ પેટ છે
@dhirajchauhan9967
@dhirajchauhan9967 3 дня назад
આની પાસે‌આટલુ મલ્યું તો આના ગુરુઓ પાસે કેટલું હશે?😂😂😂😂😂😂
@yakubshaikh8735
@yakubshaikh8735 4 дня назад
CM ke birthday per Mansukh Ne 7 karod ka payment chukaya
@hasandivan6827
@hasandivan6827 3 дня назад
Bajaj gas Panna bhature aapka Shubh
@rajeshpurohit7863
@rajeshpurohit7863 5 дней назад
Ronak.bhai.gujrat.m.30.varas.ma.gathiya.bov.vaidha
@rasiladesai7545
@rasiladesai7545 5 дней назад
આવા તો કેટલાય સાગઠીના છે
@yashpalsinhzala4345
@yashpalsinhzala4345 3 дня назад
અઢળક
@maheshamin581
@maheshamin581 5 дней назад
Dada na j divas Bharat gaya che
@princesavani7257
@princesavani7257 5 дней назад
Teno Bhai be moto correpted chhe gandhinagar ma same dpt. Ma chhe tapas karo
@savanpatel1178
@savanpatel1178 5 дней назад
Mari mari ne todi nakho sagathiya ne
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 4 дня назад
આમાં. ધન્ટો. દેશ. આગળ. આવે
@harvijaysinhjadeja659
@harvijaysinhjadeja659 5 дней назад
Paapi BJP
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq 2 дня назад
ગુજરાત ના બધાજ
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 5 дней назад
Bhupendra dada to bhopu j chhe . Aa to uper thi pressure aavyu hashe etle thayu hashe . Bhupendra Patel to bahu samnanya category no maanas chhe . CM ne laayak j nathi .
@shreepalimehta2587
@shreepalimehta2587 5 дней назад
Jantane lutine kyarey khus nahi thay
Далее