શ્રી ગોપાલભાઈ ઈટાલીયા, પ઼મુખ શ્રી, આમ આદમી પાર્ટી, ગુજરાત ને એક નમ઼ વિનંતી કરવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં બંને પક્ષો આમ આદમી પાર્ટી અને કોગ઼ેસ પક્ષ બંને ભેગા થઈને એક સંપ થઈ, એક પ્લેટફોર્મ પર આવી, ગઠબંધન બનાવી બીજેપી ને હટાવવા માટે કમર કસવી જરુરી છે. બંને પક્ષો એ બીજેપી ના ઉમેદવાર સામે બંને પક્ષો નો એક જ સર્વ સામાન્ય ઉમેદવાર ઉભો રાખીને લડત આપવી આવશ્યક છે. બંને પક્ષો પોતપોતાના અલગ અલગ ઉમેદવાર ઉભા રાખવામાં આવશે તો બીજેપી વિરુદ્ધ ના મતો વહેંચાઇ જશે અને બીજેપી ચૂંટણી જીતી જશે અને બંને પક્ષો ની હાલત ગાંધીનગર મ. ન. પા. જેવી થશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. આમ આદમી પાર્ટી ની છાપ ** બીજેપી ની બી ટીમ ** નું લેબલ લાગેલું છે તો આ છાપ ને દુર કરવા માટે કોગ઼ેસ પક્ષ સાથે હાથ મિલાવી લડત આપવી જોઈએ.
C.R.Patil ne Pella ye puchho ke tame kon chho? Ek butlager je ne modi ji e aatli moti post per muki didha chhe..have bija Sara neta loko ne khota sabit karva betha chho..BJP to ketli vato kare chhe ke Congress ne khatam kari di...to su Kam Congress na loko ne BJP ma lo chho..?BJP congress mukt guj karva ni vat Karine have BJP congress ukt bani java jai Rahi chhe
Opp party par hi ed it sab uske pichhe padi he bjp ne vyapam mp ma thaya etc lekin. Usko Q red. Nahi hoti gandi rak niti ho rahi he hum old. Man logo ko dookh hota he lekin jo hse umid thi ye. Vsvgjat dahlege ahe kuahota he dekhte l