Тёмный

II મણિરાજ બારોટ નો છેલ્લો ડાયરો II Full Dayro II Adri (Gir Somnath ) 

Shree Ganesh 4K Studio
Подписаться 206 тыс.
Просмотров 4,6 млн
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@narsih25
@narsih25 3 года назад
કોઈ પણ સાઉન્ડ ઇફેક્ટ વગરનો પ્યોર અવાજ..વાહ મણીરાજ તમે અમર રહેશો..
@Shreeganeshstudio
@Shreeganeshstudio 3 года назад
Right
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@dhanjirabari6188
@dhanjirabari6188 2 года назад
👍👍👍👍👍
@rdonce9728
@rdonce9728 2 года назад
Ha bhai right
@BharatPatel-yu3dp
@BharatPatel-yu3dp 2 года назад
ધન્ય સે ધારા ઉતર ગુજરાત મનીરજ બર્વટ માર પીર્યા .. કલાકાર
@RAJENDRACOMEDY357
@RAJENDRACOMEDY357 4 месяца назад
હું જોઉં છું 2024 એમના ડાયરો મણીરાજ બારોટ miss you
@amaratjivaghela9115
@amaratjivaghela9115 7 месяцев назад
જય હો‌મણીરાજ પ્રભુ તમારાઆતમાનેશાનતિઆપે
@natvarlalparmar8854
@natvarlalparmar8854 2 года назад
મણિરાજ આજે પણ અજય અમર છે... આવી હસ્તી સદાય માટે જીવંત જ રહેછે..💐💐💐💐💐💐💐💐💐
@Dharmik_Bharwad_5182
@Dharmik_Bharwad_5182 27 дней назад
દુનીયા દારૂ પી ને ગાંડી થાય છે પણ આ એકજ માણસ એવો છે જે દારૂ પી ને ભાન મા આવે છે ❤️‍🔥બાપો મણિરાજ બાપો 👑
@SunitaPatal
@SunitaPatal 15 дней назад
એકદમ હાચી વાત છે તમારી
@parmarharshad4120
@parmarharshad4120 14 дней назад
@chaprajayar5828
@chaprajayar5828 12 дней назад
I love savaj
@bhaveshrabari8287
@bhaveshrabari8287 Год назад
ધન્ય છે માણીરાજ નિ જણવા વાળીને આવા દિકરા જાણ્યા છે તેમને અમે જોયા નથી તેનુ અમને દુઃખ છે પણ તેવો અમર થઇ ગયા છે આ દુનિયા મા હાજર છે
@JenilArya-b1u
@JenilArya-b1u 9 месяцев назад
Kon 2024 ma jue chhe
@Kapilgoao
@Kapilgoao 7 месяцев назад
Hu jovu su
@kiritkumarvlogs2326
@kiritkumarvlogs2326 Месяц назад
Me aaj bandi Khushi mili h maniyara pacho aav
@vijaysinhparmar7462
@vijaysinhparmar7462 2 года назад
અમે ટેકટ૨માં બેસીને મણીરાજ બારોટને જોવા ગયા હતા ભગવાન તમારી આત્માને શાંતી આપે
@Shreeganeshstudio
@Shreeganeshstudio 2 года назад
Right
@shamjibhaiparmar736
@shamjibhaiparmar736 Год назад
મણિરાજ વર્ષો સુધી સંગીતની દુનિયામાં રાજ કરશે.
@sandeepsolanki7191
@sandeepsolanki7191 8 месяцев назад
કોણ 2024 મા જોવે છે? ❤
@BharatThakor-xt9qm
@BharatThakor-xt9qm 5 месяцев назад
HA Bhai
@RavalKetan-gf6zp
@RavalKetan-gf6zp 3 месяца назад
Ketan raval
@Parkash-fm8fp
@Parkash-fm8fp 2 месяца назад
@piyushvaghela1554
@piyushvaghela1554 Месяц назад
❤❤❤❤i am pote
@BaraiyaAjay
@BaraiyaAjay Месяц назад
Ha ❤️❤️❤️
@babu__solanki__5698
@babu__solanki__5698 2 года назад
ઉતર ગુજરાત ટહુકતો,મોરલો મણીરાજ બારોટ ની,મોજ,અલગ,હતી
@vishajithakor8516
@vishajithakor8516 2 года назад
વાહ મણિરાજ વાહ મોજ ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.
@jayabengamara5948
@jayabengamara5948 2 года назад
વાહ મણીરાજભાઈ બારોટ તમારો છેલ્લો ડાયરો જોય આંખ માં આંસુ આવી જાય છે.ઈશ્વર તમારા આત્મા ને શાંતિ આપે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshsolanki7080
@maheshsolanki7080 2 года назад
Ha Jordar Dayaro Se Ha Moj
@kamleshsagar4066
@kamleshsagar4066 2 года назад
221562
@kamleshsagar4066
@kamleshsagar4066 2 года назад
🙏
@ManishaRavt64
@ManishaRavt64 Год назад
મારે ઘરે ફિલ્મ નું શૂટિંગ કરવા માટે...10 દિવસ રોકાયા હતા પણ હું.10 મહિના ની હતી...એટલે મને ખબર નથી.. મારા ઘર ના વાતો કરે છે.... અમારા ઘરે આવા બદલ આભાર માનું છું.......
@arvindoad3542
@arvindoad3542 2 месяца назад
Kayu gam
@RahulKumar-sv3bj
@RahulKumar-sv3bj Месяц назад
અમારા ઘરે તો રોટલા કાધા છે આમને મારા પપ્પા ના દોસ્ત હતા😢
@rameshparmar4369
@rameshparmar4369 5 дней назад
સરસ
@rameshparmar4369
@rameshparmar4369 5 дней назад
સરસ
@rameshparmar4369
@rameshparmar4369 5 дней назад
બહુ ભાગ્ય સાળી કહેવાઓ
@Gopal_vasiya
@Gopal_vasiya Год назад
કોણ કોણ હજી 2023 માં આ પ્રોગ્રામ જોવે છે ? Edit :- 2024 માં કોણ જોવે છે ?
@ranjitthakor423
@ranjitthakor423 Год назад
Hu
@Gopal_vasiya
@Gopal_vasiya Год назад
@@ranjitthakor423 saras
@bhupatparmar-xu3dw
@bhupatparmar-xu3dw Год назад
🤚
@Solanki118
@Solanki118 Год назад
2023
@jigneshpagi6052
@jigneshpagi6052 Год назад
​@@bhupatparmar-xu3dwkoi😊o😅
@jaswantdarji2684
@jaswantdarji2684 Год назад
મણીરાજ તો પરલોક સિધાવી ગયા પણ એમની મીઠી યાદો મુકી ને એ અમર થઈ ગયા
@King.of.Raja.Chamunda.meladi
હજી કોણ સંભાળે છે જે સંભાળતા હોય તે લાઈક કરે ❤
@nikulpanchal6879
@nikulpanchal6879 3 года назад
Ha maru uttar Gujarat.. ....Jay Ambe.... Ha mara Gujarat na savaj. Banaskatha ni dhanya dhara.. Ava kalakaro Janamta re.
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn 6 месяцев назад
હેમુગઢવી અને મણિરાજ બારોટ ને કોણ કોણ મરણોત્તર પદ્મશ્રી અપાવવા માગે છે?
@MakwanaRajesh
@MakwanaRajesh Месяц назад
મણિરાજને મરણોત્તર પદ્મશ્રી મળવો જોઈએ
@maheshbhaiparmar4482
@maheshbhaiparmar4482 Месяц назад
ભારતરત્ન આપવો જોઈએ
@rathvakishanlalrathvakisha508
@rathvakishanlalrathvakisha508 3 года назад
મણિરાજ ભાઈ જેવા ઉત્સાહી કલાકાર કોઈ જોવા નથી મળીયા વાહ
@offlinegame...1234
@offlinegame...1234 19 дней назад
આ ડાયરો જોતા સાવ અલગ મજા આવે છે...❤
@SDThakorofficial
@SDThakorofficial 2 года назад
મિત્રો આજ સુધી કોઈપણ કલાકાર એવો નથી પાક્યો કે મણીરાજ ની તોલે ના આવે અત્યારે જે કલાકારો છે તે બધા કલાકારો મણીરાજ ના લીધે છે મણીરાજ નુ જોઈ નેજ ગાતા શિખ્યા છે કારણકે હું પણ કલાકાર છું મણીરાજ બારોટ નો ખૂબ આશિક છું . સિંગર દિનેશ ઈશ્વરીયા
@Manojpatel-ih9wx
@Manojpatel-ih9wx 2 года назад
maniraj ek itihas thai gaya bhai ena jevu koi nai thai sake..miss u maniraj
@maheshsolanki7080
@maheshsolanki7080 2 года назад
Ha Moj
@maheshsolanki7080
@maheshsolanki7080 2 года назад
Hataa A Daayraana Beataj Badasah AAJ Din Sudhi Koi Kalakar Maniraj Barot Na Tole Aavyo Nathi Aavse Pan Nahi I Miss you Maniraj Barot. JAY Jay Sanidev.
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 6 месяцев назад
Bhai bhai ......
@vishnudesai5751
@vishnudesai5751 2 года назад
ઉત્તર ગુજરાત નું જેનું મૂલ્ય ન થઈ શકે એવું રતન મનિરાજ બારોટ ની પરમ ચેતના ને વંદન અમારા દિલ માં કાયમ રહેશો .miss you સ્વર સમ્રાટ
@vishalAmreli
@vishalAmreli Год назад
Aavo kathiyavad ma Kalakaro batavu tamne
@hardiksinhparmar1437
@hardiksinhparmar1437 Год назад
​@@vishalAmreliha bhai kathiywad ma maniraj karta pan mahan kalakaro 6 pan potani adat stage par svikaravi ae maniraj sivay koi na Kari sake , batao koi avo kalakar hoy to
@shivabhaithakor-uv9jm
@shivabhaithakor-uv9jm 6 месяцев назад
❤હા મણિરાજ બારોટ ની મોજ❤
@dipakthakor8281
@dipakthakor8281 Год назад
તમારી વાત નાં થાય હો મનીરાજ બારોટ
@baldevparmar100
@baldevparmar100 Год назад
સ્વ મણિરાજ બારોટ ને 17 મી પુણ્યતીથી ને અશ્રુભરી શ્રદ્ધાજલી. 🙏🙏🙏🙏.
@Mental09mental
@Mental09mental Месяц назад
વાહ મણિયારા વાહ... 2 થી 3 કલાક ઉભા રહી ડીસ્કા સાથે સુમધુર ગાયન
@Mental09mental
@Mental09mental Месяц назад
ગુજરાત નો ટહુકતો મોરલો
@jagdishbhaibarot4006
@jagdishbhaibarot4006 2 года назад
मनी राज आखी रात गाता तोई हेवो ने हैवो अवाज़ रेहतो आ कलाकार भगवाने केम लिय लिधो मनी राज नी याद खूब आवे से आई मिस यू
@parmaruttam4193
@parmaruttam4193 3 года назад
શત્ શત્ નમન, ટહુકતા મોરને,થોડું જીવ્યા પણ લોકોના હદયમાં હર હમેશા સદાય યાદ મૂકી ગયા,વાહ મારુ પાટણ સદાય યાદ કરતું રહેશે,
@vijaysinhdabhi4226
@vijaysinhdabhi4226 2 года назад
....... ઓલ્લ ગુજરાત વેશી કોઈ ગલી નહિ કી જહા maniraj કી કેસેટ્સ ચલી નહિ
@thakorkalaji404
@thakorkalaji404 Год назад
સાચી. વાત. છે.
@shilpadilipnvaghela4813
@shilpadilipnvaghela4813 2 года назад
Dhnya chhe aa gujrat ni dharane jyan maniraj barot jeva kalakaro amne male chhe all time miss you 🙏🙏🙏
@Filmishort32
@Filmishort32 2 года назад
Aa Program Me 50 Var Sanbhdiyo Vahh Maniraj vaah 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑😘👑👑😘👑😘👑😘👑👑😘👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤
@maheshsolanki7080
@maheshsolanki7080 3 года назад
Maniraj Barot Na Tole Koi Kalakar Na aave. Daayraa Na Betaj Badsah Hata. YAD Aave Ne AAkhaldi Radi Jaay .MISS YOU. MANIRAJ BAROT NA PROGRAM KON Kon Jove Se 1 Like Jarur Karjo.
@sanjaydantani7221
@sanjaydantani7221 3 года назад
Lppp
@sanjaydantani7221
@sanjaydantani7221 3 года назад
Lll
@sanjaydantani7221
@sanjaydantani7221 3 года назад
Lll
@sanjaydantani7221
@sanjaydantani7221 3 года назад
Lll
@sanjaydantani7221
@sanjaydantani7221 3 года назад
Ll
@dahiyaop115
@dahiyaop115 29 дней назад
हुं राजस्थान सु छु पण वाह मणिहारा
@dollargaming4926
@dollargaming4926 3 года назад
વાહ મણીરાજ વાહ તારા આત્માને શાંતિ આપે ભગવાન
@princethakor8888
@princethakor8888 2 года назад
વાહ મણીરાજ વાહ તારા આત્માને શાંતિ આપે ભગવાન
@vardhmanchauhan6912
@vardhmanchauhan6912 2 года назад
મણીરાજ ભાઈ ની આત્મા ને પરભુ શાંતી આપે,મારી લાઈફ ટાઈમ માં પહેલુ કમેન્ટ બોક્ષ જોયુ કે જયાં ખાલી વખાણ જ જોવા મળ્યા કોઇ આપના વીસે અભદ્ર કમેન્ટ કરી નથી,આપનુ જીવન ધન્ય થઈ ગયું,તમારા જેવી ચાહના મેળવવી મુશ્કેલ છે.કોઇ ન મેળવી શકે
@rohinidungariya2399
@rohinidungariya2399 2 года назад
Maniraj બારોટ જેવો ગીત સાથે સુંદર નાચનાર કલાકાર મળવા મુશ્કેલ છે.જય હો maniraj
@GarasiyababuGarasiyababu
@GarasiyababuGarasiyababu 16 дней назад
ખુબ સરસ છે ❤❤❤❤❤
@gopalsadhu8235
@gopalsadhu8235 3 года назад
નવી પેઢી માટે લાઈક કરો... પહેલી વખત જોયો વિડિયો ભાઈ અમે ૨૦૨૧ માં......🙏🙏🙏મોજ પડી ગઈ
@maheshsolanki7080
@maheshsolanki7080 3 года назад
Jordar Daayro Ha Moj
@ravjibhaipatel4871
@ravjibhaipatel4871 3 года назад
@@maheshsolanki7080 pppppp
@RajeshkDave
@RajeshkDave 3 года назад
@@ravjibhaipatel4871 p
@prahladsodha8198
@prahladsodha8198 3 года назад
Ame pan
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@Rajakhodal-t3f
@Rajakhodal-t3f День назад
હાં મારું કાઠીયાવાડ હાં
@saileshpatni519
@saileshpatni519 3 года назад
આ.છે.સુર નો સનેડો ,,,,🙏🙏🙏🙏🙏 ઓમ શાંતિ મણીરાજ ભાઈ
@jashbhaisolanki4777
@jashbhaisolanki4777 2 года назад
Bhai bhai shu tamaro Sur che
@ahirpiu6501
@ahirpiu6501 2 года назад
કેમ કેમ કેમ મણીરાજ બારોટ આમ છોડી જતાં રહીયા
@momadkhanmomadkhan9966
@momadkhanmomadkhan9966 2 года назад
મણીરાજ.બારોટ.ને.દગાથી.મારી.નાખ્યો
@parmarchirag2312
@parmarchirag2312 Месяц назад
ઉત્તર ગુજરાતનો તહુક્તો મોરલો... Maniraj barot.... 🙏always misss youuuu...🙏. વાહ મણિયારો વાહ..🎉..એમના કંઠે સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન હતા...🙏
@sarvanthakor5870
@sarvanthakor5870 3 года назад
મણિરાજ બારોટ ને તોલે કોય ના આવે વાહ મણિયારા વાહ 😭😭😭
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@singersureshparmar3907
@singersureshparmar3907 2 года назад
હા મારો મણિયારો હા 👌❤👍 🙏miss you Barotji 🙏😢
@hanjareekbhilhanjareekbhil8991
@hanjareekbhilhanjareekbhil8991 3 года назад
વાહ મણિયાર વાહ જુગ જુગ કોઈ દી આવો કલાકાર નહી આવે આ તો એક કુદરતી અવાજ કોઈ સે સિખે નહી સિખાય, આ કવિનો કંઠ લેવા શીખવા સાત જનમ લેવા પડશે કેમ કે માં ભગવતી ખોડીયાર નો કંઠ સે વાહ ટહુક્ત મોરલા વાહ કોઈ ના ચાલે કલાકાર કે કુદરતી કલા ને સામે
@manojsinhjadeja5152
@manojsinhjadeja5152 2 года назад
L
@suryghadofficial5613
@suryghadofficial5613 3 года назад
हु आदिवासी हु फिर भी याद करताहु वाह मणीयारा वाह रे वाह भगवान तमारा आतमाने शान्ति दे
@arunbarot6246
@arunbarot6246 8 месяцев назад
2024 મા પણ જોવામાં આવે છે🎤🎤. મણિરાજ ભાઈ બારોટ ને. અને હજુ પણ 2099 સુધી ચાલશે. Miss you. Dhola. Saneda❤
@mituldigitalofficial4363
@mituldigitalofficial4363 4 месяца назад
મનીરાજ બારોટ આગળ બીજા કલાકાર નું કઇ ના આવે આખા ગુજરાતનો બેતાજ બાદશાહ એટલે કે ટહુકતો મોરલો
@kalpeshdantani8744
@kalpeshdantani8744 Год назад
2023 ma Koni koni aakho bhini thay che aa dayro joyne😭😭🙏🙏dayra no betaj badshah amar rahe🙏😥
@gondalaloza9050
@gondalaloza9050 3 года назад
Waah Bhai waah! Ghani khamma! 🙏💕💕💕🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@દિનેશઠાકોર.જસોમાવ
મણિરાજ બારોટ જેવો કોઈ કલાકાર પાક્યો નથીને પાકશે પણ નહિ
@Shreeganeshstudio
@Shreeganeshstudio 3 года назад
Ha moj
@RajeshMakavana-r2b
@RajeshMakavana-r2b Год назад
અત્યારે હયાત હોય એમ લાગે છે
@dineshthakor7456
@dineshthakor7456 3 года назад
હું ઠાકોર હોવા છતાં પણ કહું છું.. કે આવો ગુજરાતી કલાકાર.. પેદાશ થયો નથી અને થશે પણ નહિ.... સુપર.. મણીરાજ બારોટ... હા.. મોજ... આની આગળ કોઈનું કાંઈ ના આવે... પછી ભલે કોઈ પણ કલાકાર હૉય 🔥🔥🔥🔥🔥
@Shreeganeshstudio
@Shreeganeshstudio 3 года назад
Right
@maheshsolanki7080
@maheshsolanki7080 3 года назад
Right Right
@tusharvirash5047
@tusharvirash5047 3 года назад
સાચી વાત તમારી મારાં ભાઈ
@sanjaymakvana3812
@sanjaymakvana3812 3 года назад
Dinesh Thakor Sachi vaat Mara bhai
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@chetansolanki7208
@chetansolanki7208 2 дня назад
હજુ હું પણ જોઉં છું મણીરાજ બારોટ નો ડાયરો
@harsh-jz4jy
@harsh-jz4jy Год назад
મારા બનાસકાંઠા નો જીવ
@makwananaresh5935
@makwananaresh5935 Год назад
Miss u maniraj bhai barot
@galsarofficialchannel5848
@galsarofficialchannel5848 2 года назад
ધન્ય છે આવા ડાયરા ને i miss you મણિરાજ બારોટ
@ranjitbarot3001
@ranjitbarot3001 2 года назад
Vahh.... અશોકભાઈ ઢોલી જેનાલ વાહ...
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 3 года назад
મણીરાજ બારોટના અંતીમ ડાયરાને કોટી કોટી વંદન...વિસરાયેલ પલ યાદ આવશે મણીયારો.
@amrutjoshi9419
@amrutjoshi9419 2 месяца назад
હા મારા જીગરી દોસ્ત તારી યાદ હજુ ભુલી શકતા નહી😢😢😢😢😢😢
@SanjayPatel-qi4cl
@SanjayPatel-qi4cl 3 года назад
માણી રાજ બારોટ તમારો સુર અમર થઈ ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ જય માતાજી
@alpeshthakor7728
@alpeshthakor7728 2 года назад
રાવણના મહેલમાં લઈ આવ્યા છે
@chauhandineshsinh3490
@chauhandineshsinh3490 3 месяца назад
હું મણીરાજભાઈ બારૉટ નૅ ઍક વાર ૮ મા ધૉરણ માં પાલનપુર માં ભણતૉ ત્યારે એક ડાયરા માં અમે સાથે હતા,
@manumesaraofficial
@manumesaraofficial 3 года назад
આજે પણ Maniraj બારોટ ના ગીતો સાંભળું છું Maniraj વિના તો બાળવા સુનું પડ્યું છે I miss you Maniraj Uttar Gujarat nu gharenu vah Maniraj vah
@SondaravaPrashant
@SondaravaPrashant 3 года назад
ધન્ય છે આ ધરા કે જેને મણીરાજ જેવા કલાકાર આપ્યા અંર અમે ધન્ય છીએ કે અમે આ હસ્તી ને જોય છે.....આપની દિવ્ય આત્મા ને શાંતિ મળે અને આપ હંમેશા અમારા દિલ માં અને યાદ માં કાયમ રેહશો "મણીરાજ બારોટ" 🙌🙏🏻❣️
@Shreeganeshstudio
@Shreeganeshstudio 3 года назад
મણિરાજ ના આશિક ho
@vaghelarameshbhai259
@vaghelarameshbhai259 3 года назад
Ll h is it TV
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@vasavamahesh146
@vasavamahesh146 3 года назад
@@Shreeganeshstudio ેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેનેેેેેેેેેેેેેેેેે ે ેેેનેેેેેેૈેેેેેેનેેનિનનનનેિનનેિનનનનન્નૈેેેેેેે્
@thakornaresh4113
@thakornaresh4113 3 года назад
@@Shreeganeshstudio xxx
@nirajchoubisanirajchoubisa542
@nirajchoubisanirajchoubisa542 3 года назад
વાહ મારા મણીરાજ વાહ સાહેબ જન્મ આપે તો એવો આપજે ફરીથી મણિરાજ થઇ ને જન્મ લે 🙏🙏😭😭
@RUDRAMUSICOFFICIALPROSUNIL
@RUDRAMUSICOFFICIALPROSUNIL 3 года назад
Vagar music a pan temno avaj dil ma vaar kare se . I ❤️ u . M. B. Miss u😭😭😭
@karudon2937
@karudon2937 2 года назад
Ppp
@chhotejogajiofficial9042
@chhotejogajiofficial9042 3 года назад
મણીરાજ બારોટ જેવો, કલાકાર હજૂ સુધી મે આખા ગુજરાતમાં જોયો નથી, હું પણ 1, કલાકાર છું, પણ મણિરાજ નો ચાહક છું
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના
હા મોજ હા મણીરાજ બારોટ ની
@Mukeshgiri_Vlogs_Chanel_BK
@Mukeshgiri_Vlogs_Chanel_BK 2 года назад
સાહેબ આજે પણ મણીરાજ બારોટ ને ગીત સાંભળી ને યાદ કરતા જ આંખ માં આંસુ આવી જાય છે...વાહ મણિયારા વાહ... ભગવાન તમારાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ અમારા સૌ ચાહકો ની પ્રાર્થનાં છે👏👏 #Miss_you__મણિયારા 😢😢😢
@RaviPatel-bj4gc
@RaviPatel-bj4gc 9 месяцев назад
હા ભાઈ હા 😢😢😢😢
@jagdishbhaibarot4006
@jagdishbhaibarot4006 3 года назад
મની રાજ બારોટ તો ભૂકા કાઠી નાખે છે ભાઈ એના જેવો કલાકાર કોઈ નહી થાય તેની અદા કંઠ કહેણી કોઈ ની પાસે નથી આતો મોરલો બોલે એવો બોલતો હતો l miss you Mani raj
@maheshsolanki7080
@maheshsolanki7080 3 года назад
Right Right
@Shreeganeshstudio
@Shreeganeshstudio 3 года назад
Ha moj ha
@kartiksolanki7651
@kartiksolanki7651 3 года назад
Ha Moj
@samechapravin154
@samechapravin154 Год назад
તારા જેવો કોઈ ગુજરાતમાં થશે નહી♥️♥️♥️
@maheshkdesai2231
@maheshkdesai2231 2 года назад
વાહ મારો મણિયારો વાહ ...મણિયારો...બીજો ના પાકે ક્યારે... મિસ યુ મારા બાલવા ગામ નો સિતારો.
@guvsevakgroupb.k7638
@guvsevakgroupb.k7638 Год назад
હું તો 22:6:2023 માં પ્રોગ્રામ જોવું છું
@videosofalltypes837
@videosofalltypes837 3 года назад
કોઈપણ સાઉન્ડ ઇફેક્ટ વિના પ્યોર ઓરિજલ અવાજ
@indrajitdarshak4917
@indrajitdarshak4917 2 года назад
મારા ઉત્તર ગુજરાત નો સિંહ 🦁🦁હતો....
@diliprathodofficial2910
@diliprathodofficial2910 7 месяцев назад
આ પ્રોગ્રામ 2024 માં જોયો ❤
@rajeshtahkor2915
@rajeshtahkor2915 3 года назад
જુની યાદો તાજી કરે એ મણીરાજ બારોટ ટહુકતો મોરલો ઉતર ગુજરાતનો જય હો મણીરાજ
@sanjaybhaijoshi2782
@sanjaybhaijoshi2782 Год назад
આ એક જ કલાકાર છે કે બધાજ પોગ્રામ ઉભા ઉભા જ કર્યા છે વાહ ☝️ ૐ શાંતિ 🙏 🌹🌹🌹
@prakashthakur1069
@prakashthakur1069 9 месяцев назад
All time miss you sir😢 Hamesha Gujrationa dil❤ ma jivant cho
@karshanbhaiPatel-b4v
@karshanbhaiPatel-b4v 7 месяцев назад
વાહ મણિરાજ બારોટ અગાયુ ભવિષ્ય વાણીનો ગીતો ગાયો
@mehulraval77
@mehulraval77 2 года назад
અને અત્યારે દરેક કલાકાર યાદ કરે સે મણિરાજ ભાઈ ને અને એમના ગીતો ગઈ ને યાદો એમની તાજી રાખે સે 👌
@rythmmakvana147
@rythmmakvana147 3 года назад
ધન્ય છે મારી ગુજરાત ની ધરતી ને કે આવા કલાકાર આ ભૂમિ ઉપર હતા....
@urmilabarot2076
@urmilabarot2076 2 года назад
મણીરાજ ને ધન્ય છે ભગવાન એમનાં દિવય આત્માને શાંતિ આપે
@ravallaxman-kx5bt
@ravallaxman-kx5bt Год назад
Hay
@vijaybhatti8624
@vijaybhatti8624 3 месяца назад
હું નાનો હતો ત્યારે કોડીનાર માં મણીરાજ બારોટ ને રૂબરૂ મળ્યો હતો
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 3 года назад
હે પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપજો. Om shanti 🙏
@patelkantibhai5228
@patelkantibhai5228 3 года назад
He.khodiyarmata temna atmne shanti apetev ma khodiyar ne prathna.kantibhai Patelna jai khodiyar. Mumbai.vasai.
@ashvinbhaikukadiya287
@ashvinbhaikukadiya287 3 года назад
I love you. Bhai
@ashvinbhaikukadiya287
@ashvinbhaikukadiya287 3 года назад
Mara gamma. Celo dayrobhai
@joradhiru7461
@joradhiru7461 3 года назад
#joradhiru ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HE-jS6JETwc.html
@thakorkalaji404
@thakorkalaji404 Год назад
😭😭😭 એવા. બાલવા. ગામ નાં મણિરાજ બારોટ. સો સો. સલામ. 😭😭😭. અમેતો એ માના. ડાયરામાં લેટ પડ્યા હતા.
@જહુંવાળા-લ1ન
@જહુંવાળા-લ1ન 6 месяцев назад
હું પણ આજ મણીરાજ બારોટ ના ડાયરા જોવુ છું કેમ કરી ભુલાય ભાઈ
@sagarbarot7903
@sagarbarot7903 3 года назад
Ha.... Shri Maniraaj Barot saheb...Ni ...Moj... KalakaAr hamesha Dil ma to jivata j hoy chhe.... Jay mataji
@classictablawithhasmukh0108
Miss you😘😘 maniraj barot 😢😢😢🥺🥺🙌
@jasvantthakor8425
@jasvantthakor8425 10 месяцев назад
વાહ મણિરાજ વાહ.. સનેડા ના સર્જક....
@abc_shorts__
@abc_shorts__ Год назад
Aaj na program ma aavi moj જોવા નથી મળતી હો
@mohanlalsuthar9137
@mohanlalsuthar9137 2 года назад
वाह मणिराज बारोट वाह मणिराज बारोट जैसा कोई कलाकार नहीं हुआ है नहीं होगा
@nitinsevalaofficials8540
@nitinsevalaofficials8540 10 месяцев назад
વાહ પાટણ વાળા ની આગવી ઓળખ શ્રી મણીરાજ બારોટ વાહ.....પણ તમારે સાથે જેને દગો કરયો હસે એને ભગવાન માફ નહી કરે
@vasavapriyankar2232
@vasavapriyankar2232 Месяц назад
Gujrati no king maniraj barot
@pspdigital5257
@pspdigital5257 2 года назад
Ha maniraj bhai ha aje pan tamne yaad karye chiye aje pan tame amara dilma cho......❤️❤️👍 jay goga maharaj jay thakar
@Thakorarvindji965
@Thakorarvindji965 Год назад
જય મણીરાજ બારોટ ભગવાન તમારા આત્મા શાંતિ આપે હા ભાઈ અમે જોઈએ છીએ
@ajaybharwad2400
@ajaybharwad2400 3 года назад
👑વાહ હાવાજ વાહ મણિયારો વાહ🦁 હાવજ વાહ મણિયારો વાહ ..😧😰😔😨😰 ડાયરા સાથે ધરતી દ્રૂજવતો એ મણિયારો જય હો મણિયારો😭😰
@hmrockband2965
@hmrockband2965 Год назад
Mari pase koi sabdj nathi . ... maniraj sir tamne Amara dill mathi koi nai nikadi sake .always love you sir ❤️ sir kadach tame Aaj hot to ronakj Kai algj hot ..love you sir misss u soooooo much 😥. aa dayro skip karya che sambhdjo sahebe bauj hasaya che Loko ne.
Далее
Jokesh || Dhirubhai || Derdi Live ||
38:13
Просмотров 529 тыс.