Kajalben vaidya tame janm bhumi pravasi ma madhuvan namni purti ma vama vishe sanskrut sloko ma ma durga ni vishit ta varnvi chhe vachi aanand thayo 22 January ma aalekh hato
સાહિત્ય અને ફિલ્મમાંથી હું આજે પણ સાહિત્યને મહત્વ આપું છું સાહિત્ય જીવનના દરેક મુદ્દાને સ્પર્શે છે.. ચલચિત્રથી ખાલી મનોરંજન પુરુ પાડાય છે.. પણ ચરિત્ર તો કોઈ કથા કે સાહિત્ય ધ્વારા જ ઘડાય છે..
very well said everyone. We must watch every Gujarati movie. I am watching here in Canada with my whole family. I really love Gujarati music (all time playing in my phone:)). Thank you so much Mam for sharing this interview.