Тёмный

IPS અધિકારીએ જ્યારે કૃષ્ણ અંગે વાત | IPS SAFIN HASAN SIR 

sadguru photo fashion
Подписаться 10 тыс.
Просмотров 821 тыс.
50% 1

Speech:- Safin Hassan Sir (IPS)
editing:- SADGURU PHOTO FASHION
Sound:- Sitaram Sound Surat

Видеоклипы

Опубликовано:

 

9 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 548   
@Rajusolanki-ok8kl
@Rajusolanki-ok8kl 8 месяцев назад
મૂસ્લિમ હોવા છતા ગીતા નુ જ્ઞાન છે અદ્ભૂત❤
@zankarmusical5105
@zankarmusical5105 Год назад
સફિન હસન, અબ્દુલ કલામ થી પણ આગળ છે.ભવિષયનો રાષ્ટ્ર પતિ છે આ IPS
@spthakor9240
@spthakor9240 5 месяцев назад
ભલે ભલે હો જો વોટ આપવા નો થાય તો પેલો વોટર હું
@premchauhan2606
@premchauhan2606 9 месяцев назад
શું લખવું' યાર આ વ્યક્તિના વખાણ માટે શબ્દો નથી મળતા...વંદન વંદન......
@heenafondi7266
@heenafondi7266 2 года назад
વાહ! સર ખરેખર તમારી કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ તો ♡ ને સ્પર્શિ જાય છે.તમને પ્રણામ....
@vaghelakuldipsinh8869
@vaghelakuldipsinh8869 2 года назад
શું જ્ઞાન છે સાહેબ તમામ સરલતા અને સદગુણ
@ghanshyamkalsa9936
@ghanshyamkalsa9936 2 года назад
🙏🙏આ દેશ ને તમારા જેવા માણસ ની ખાસ બોવ જરૂર છે સાહેબ👏👏👏👏નમન મારા તમને🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳jay swaminarayan 🌹🌹🌹
@SuruRevar-lx9gm
@SuruRevar-lx9gm 10 месяцев назад
Why didn't Modi stop liquor in Gujarat? Were you afraid of bootleggers? Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat? A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it! Wow clever leaders wow !! મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ? બુટલેગરોની બીક લાગતી હતી ? આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ? કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય ! વાહ ચાલાક નેતાઓ વાહ !!
@myselfprem
@myselfprem 6 месяцев назад
વિધર્મીઓ ગરબા રમવા આવે ત્યારે તિલક ની જરૂર પડે તો ભગવદ્ ગીતા સાર સંભળાવવા શું તિલક ની જરૂર ના પડે?
@sadhuravi9106
@sadhuravi9106 10 месяцев назад
હું હિન્દુ હોવા છતાં પણ આટલું જ્ઞાન નથી ... 🫡 safin sir ❤
@dhruvrajsinhzala5682
@dhruvrajsinhzala5682 Год назад
ધન્ય વાદ હસન સાહબ તમારા જેવા માણસ ની ખરેખર આ સમાજ ને જરૂર છે
@parthjoshi5528
@parthjoshi5528 Год назад
વાહ સાહેબ બહુ ગહન રીતે ભગવત ગીતા અને મહાભારતનું વર્ણન કર્યું છે આપે અને આત્માને પરમાત્માનું ધન્ય છે તમારા માત પિતાને તમારા સંસ્કારોને
@bhanubhaitrivedi1180
@bhanubhaitrivedi1180 8 месяцев назад
ખૂબજ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન સાહેબ!
@deshabaigadhavi2914
@deshabaigadhavi2914 7 месяцев назад
धन्य छे साहेब 🙏
@premjichaudhari
@premjichaudhari 6 месяцев назад
નમસ્કાર સાહેબ શ્રી આપની અંદર રહેલા વાણી ,મન, અને કર્મ રૂપી કૃષ્ણ ને સત સત વંદન આપના માતા પિતા ને વંદન કે આપના જેવા નિર્માની મહા માનવ નું ઘડતર કર્યું... આપશ્રી ને જ્યારે પણ સાંભળીયે ત્યારે ખુબજ આનંદની અનુભૂતિ થાય છે.
@akbarmeman786
@akbarmeman786 2 года назад
કથાનું નામ 'ગોપીગીત' છે છતાં સાહેબે કૃષ્ણની રાસલીલા અને બાળ કૃષ્ણ વેગેરેની વાત ઓછી કરીને ગીતા અને મહાભારતની વાત વધુ કરી એ વધુ ગમ્યું...ખુબ બધા હિંદુ મિત્રો છે મારે...એમની વાતો અને જનરલી જે જોતો આવ્યો છું એ પરથી કહું તો જે ધર્મના કે જે દેશમાં થયા હોય એ પ્રજા આટલો લાંબો સમય ગુલામ રહી-આક્રમણો સામે હારતી રહી એનું મુખ્ય કારણ એ કે કૃષ્ણને બાલકૃષ્ણ સુધી જ અપનાવ્યા...ખરા કૃષ્ણ તો ગોકુલની બહાર નીકળ્યા બાદ જ ખીલે છે. એ કૃષ્ણને આ પ્રજાએ જાણ્યા સમજયા હોત તો વાત જ જુદી હોત...સાહેબે આટલી નાની ઉમરમાં ઘણી સરસ વાત કરી ...જો કે એમાં કેટલોક હકીકત દોષ છે-જેમ કે 'અહિંસા પરમો ધર્મ' એ ગીતામાં કૃષ્ણ ક્યાંય નથી બોલતા...એ તો મહાભારતની શરૂઆતમાં એક નાગના મોઢે બોલાયેલું વાકય છે. જેમ કે રાધા ક્યાંય ભાગવત નથી.. પણ ખુબ સરસ
@devangmaru4259
@devangmaru4259 Год назад
Vah bhai, khub saras avlokan
@jbbarotbarot7856
@jbbarotbarot7856 Год назад
Very true..!! That's awesome
@thakorjaydev8449
@thakorjaydev8449 Год назад
Q
@rinkupatel5080
@rinkupatel5080 Год назад
अदभूत,अद्वितीय ज्ञान व स्पीच
@kunjpatelbams5124
@kunjpatelbams5124 Год назад
Gokul no j Krishna purn chhe je bhaktiyog ni last stage ma realize thay chhe tya sudhi pahochava mate geeta no adhar Levo padse
@khumansinhvadher7823
@khumansinhvadher7823 9 месяцев назад
🙏🙏🙏ધન્ય છોવ સાહેબ..... હું ઝીંદગી મા એકવાર તમારા ચરણ સ્પર્શ કરવા છે
@alpabhatt5457
@alpabhatt5457 Год назад
જે ips ઓફિસર આટલી સુંદર રીતે ગીતા અને સમજી હોય આત્મસાત કરી હોય તે પોતાનું કર્મ શ્રેષ્ઠ રીતે જ કરશે. યુ આર ગ્રેટ સર.
@dineshsapra2158
@dineshsapra2158 Год назад
ધન્ય વાદ હસન સાહબ તમારા જેવા માણસ ની ખરેખર આ સમાજ ને જરૂર છે👏👏
@kalusinhrathod6605
@kalusinhrathod6605 6 месяцев назад
ધન્યવાદ સફિન સાહેબ, આપની પાસે ખૂબ જ ધાર્મિક વાતો છે.આપની સ્પીચ વારંવાર સાંભળવી ગમે છે..
@crazyworld5434
@crazyworld5434 7 месяцев назад
ખુબ સરસ સફિન સાહેબ, આપના શ્રી મુખે થી શ્રી ભગવદ ગીતા ને ઘણી ઉંડાણ થી સમજી શક્યાં. આપના વાંચન અને સમજણ ને સલામ
@parmaramarsinh5810
@parmaramarsinh5810 Год назад
ખુબ ખુબ ધન્યવાદ સફીન હસન સાહેબ આપનો શ્રી નો સત્સંગ સાંભળીને મને ખુબજ ખુશી થઈ સાહેબ આપ ને સો સો સલામ,જય શ્રી કૃષ્ણ,જય શ્રી રામ
@rameshdesai5278
@rameshdesai5278 Год назад
આપ જેવા અધિકારી ઓ ની ગુજરાત રાજ્ય ને અને ભારત દેશ ને જરૂર છે વંદન કરું છુ
@rasilabaria8733
@rasilabaria8733 2 года назад
લાખો વંદન છે સર તમને. આટલું બધું ધાર્મિક જ્ઞાન છે.
@devbuambha5477
@devbuambha5477 2 года назад
Safeen saheb I salute to u. Being a muslim you are having more knowledge about Hindusam u respect other religions. If all Hindus and Muslims understood this, 🇮🇳 golden days will come back
@vectorxx675
@vectorxx675 Год назад
Only Muslims have to understand. Hindus are ok
@SuruRevar-lx9gm
@SuruRevar-lx9gm 10 месяцев назад
Why didn't Modi stop liquor in Gujarat? Were you afraid of bootleggers? Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat? A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it! Wow clever leaders wow !! મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ? બુટલેગરોની બીક લાગતી હતી ? આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ? કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય ! વાહ ચાલાક નેતાઓ વાહ !!
@rashmikaparmar7302
@rashmikaparmar7302 Год назад
Really sir u r a Genius.... તમારું જ્ઞાન અને સમજણ એ ખૂબ જ અદ્ભુત છે...કે જે તમે થોડા જ સમય માં સમજાવી દીધું...અને એ પણ ખૂબ જ ઊંડાણ થી...અને આ સમજતા લાગ્યું જ નહિ કે તમે એક મુસ્લિમ છો...આટલું જ્ઞાન ઊંડાણ થી તો એક જ્ઞાની વ્યક્તિ,અને પરમાત્મા ને સમજી શકનાર ગુરુ જ સમજાવી શકે...Hats of you sir.....salute u sir...
@sameerselot6746
@sameerselot6746 Год назад
🙏 thank you.. thank you.. thank you... સર.
@vikasboricha5254
@vikasboricha5254 2 года назад
Respect for IPS safin Hasan sir increasing day by day 😘❤️🙏 Jai shree krishna. Jai Hind.
@jitendrjamabhai5612
@jitendrjamabhai5612 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી કદાચ પરમાત્માએ તમારું નિર્માણ આ દેશના ઉદ્ધાર માટે કર્યું હશે આ દેશમાં ચાલતા ધર્મના ઝઘડા કોમવાદના ઝઘડા જે લોકો કરતા હશે તે પણ તમારા જેવા વ્યક્તિત્વનું વક્તવ્ય સાંભળી અને તે વ્યક્તિને આડોશી પાડોશી ગામમાં શહેરમાં કે દેશમાં ભાઈચારો સ્થાપવાના વિચારો આવશે સાહેબ તમારે જેટલી રજાઓ મૂકવાની થાય તેટલી મૂકીને પણ આવા સારા વિચારો પીરષવા માટે જજો આ દેશમાં ખૂબ મોટો ફાયદો થશે અમે તમારા દરેક વીડીયા youtube ઉપર ટાઈમ હોય ત્યારે જોઈએ છીએ અલ્લાહ તમારી રક્ષા કરે જય જવાન જય કિસાન ભારત માતાની જય હિન્દ
@sureshgoswami4064
@sureshgoswami4064 Год назад
Khub.khub.abhar..sar
@vijaydabhi5300
@vijaydabhi5300 Год назад
Bau bhaicharo na Saro.Islam vise janilo pela.
@handapanchabhai1067
@handapanchabhai1067 Год назад
સરસ સત્ય છે એક વાત જાતી ધર્મ થી કોય મહાન નથી હોતા ગનાન એ માતાજી પીતા ના સહકારી થી મળે સરસ. આ. યુગના આટલી ઉમરમા જ્ઞાન સર અર્જુન કહેવાય
@suramya03
@suramya03 6 месяцев назад
ખુબજ સુંદર... ખુબજ વ્યાપક દ્રષિટિકોણ થી કૃષ્ણ ને મૂલવવાનો એક પ્રામાણિક, નિષ્ઠાવાન, મૌલિક પરિશ્રમ ..
@rakeshshah460
@rakeshshah460 6 дней назад
Superb fantastic what a great knowledge about sanatan ધર્મ we proud of you અમે તમને અને તમારા માતા પિતાને વંદન કરીએ છીએ અતિ સુંદર જ્ઞાન છે આટલી મોટી Post ઉપર રહીને પણ આટલી સરસ રીતે સમજણ આપી શકો છો. We salute you sir. You are real કોહીનુર ડાયમંડ છો. ❤❤❤ We proud of you ❤❤❤
@kiranbhaizala1333
@kiranbhaizala1333 Год назад
ખૂબ સરસ વાત કહી ખુબ આનંદ થયો
@user-nr1hw9gu4b
@user-nr1hw9gu4b 11 месяцев назад
ધન્યવાદ છે.તમારા.માતા.પિતા.કે.તમારા.જેવા.ને.જનમ.આપોછે.કેઆખો..દેશ.તેમને.શાભળછે.ધનવાદ.સાહેબશ્રી
@hardikprajapati2387
@hardikprajapati2387 Год назад
અધિકારીઓ નું માઇન્ડ એટલું બહોળું હોય કે એ લોકોને બધા વિષય આવડતા હોય કેમ કે UPSC ne all-rounder ની જ જરૂર છે ...... વાહ હસન સાહેબ ... આઈપીએસ.....🙏🙏🙏🙏🙏
@rajeshpatel9016
@rajeshpatel9016 Год назад
વૅલડન સર જી , આપે આપેલ જ્ઞાન સાથે ધર્મનુ વર્ણન બહુ મુલ્યવાન , જે સાહેબ આ પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને સદાય તત્પર રહે , એવી કૃપા કૃષ્ણની રહે અને સદાય રાખે...જય શ્રી કૃષ્ણ....
@begdajethabhai7057
@begdajethabhai7057 Год назад
હસન સાહેબ આપને ધન્યવાદ તમારા માતા પિતાની પણ ધન્યવાદ
@balkrishnamistry3469
@balkrishnamistry3469 Год назад
સાહેબ ને નમસ્કાર આપના માતા પિતા ને પ્રણામ આજે આપ સાહેબ જેવા ને દેશ ની જરુર છે દેશ ના યુવાનો સાહેબ ની વાત માથી પ્રેરણા લેજો કોઈ સંત મહંત કે કથાકારો ના સમજાવી શકે તેટલી ગીતા જી અને શ્રી કૃષ્ણ ને સમજાવ્યા જય શ્રીકૃષ્ણ
@kokiprajapati7252
@kokiprajapati7252 Год назад
સર તમને મારા સેલ્યુટ છે
@jaydeeppedhadiya9196
@jaydeeppedhadiya9196 2 года назад
સફીનસાહેબની આ વાતો ઓશોના પુસ્તક "કૃષ્ણ મારી દ્રષ્ટિએ" થી પ્રભાવિત થયેલી છે...💐
@h.j_vala
@h.j_vala 2 года назад
Sachi vat chhe
@kaushalraval2719
@kaushalraval2719 2 года назад
Ha
@mukeshmukesh1519
@mukeshmukesh1519 8 месяцев назад
ઓશો રજનીશ
@saukatghasura5129
@saukatghasura5129 Месяц назад
MANNIY SAFI HASAN SAHEB IPS OFFICER SIR APKO DIL SE VANDAN, DHANYVAD, SALAM, NAMASKAR, ABHINNDAN. AAP NORT GUJARAT BANASKANTHA OR VATAN OR DESH KA NAM SERVICE KARTE KARTE ROTION KARTE RAHIYE. ACHHE KARM KARE BURE KARMO SE ZARUR BACHNA CHAHIYE HOGE KAMYAB. MERA BHARAT DESH MAHAN.
@saukatghasura5129
@saukatghasura5129 Месяц назад
🎉 THANK SADGURU PHOTO FASHION. 🎉
@sohamdesai5946
@sohamdesai5946 6 месяцев назад
ખુબ ધન્યવાદ હુસૈન સાહેબ ગીતા નો ઉપદેશ સરસ રીતે સમજાવા બદલ ખુબ ખુબઆભાર છે
@vishaldave3183
@vishaldave3183 6 месяцев назад
Lots of Salute to you Safewn Hasan Sir 🙏🏻V Proud of U Hon*ble Sir
@harnishkansara6075
@harnishkansara6075 9 дней назад
First time experienced this depth about Krishna and his Geeta. Bahu j saras...
@amrutlalpatel7983
@amrutlalpatel7983 Год назад
સાહેબ, અજ આપે એટલે અપમાં બિરાજમાન રામે સૌને જ્ઞાન, ભક્તિ સાથે આત્મજ્ઞાન આપ્યું છે. આપ ગુજરાતનું ગૌરવ છો ધન્યવાદ !
@shahrukhpathan1550
@shahrukhpathan1550 2 года назад
Proud of you sir.....jay shree krishna...
@pragjibathiya6645
@pragjibathiya6645 2 года назад
Thanks brother
@dharmeshbharwad9477
@dharmeshbharwad9477 Год назад
🙏 Jay shree Krishna bhai ♥️
@rajeshranpariya6079
@rajeshranpariya6079 Год назад
અત્યાર સુધી કોઈ સંત ના મુખ માંથી નથી સભળીયું તે આજે તમે બહુ સરસ રીતે સમજાવ્યુ ભાઈ આવુ તો કોઈ સનાતની સંત જ સમજાવી શકે મારા ભાગ્ય કે તમારા મુખે આવી સીધી સાદી ભાષા માં તમે આખી ગીતાજી વિસે સમજાવી દીધું
@ajayrathod3120
@ajayrathod3120 6 месяцев назад
હજુ પણ જાતિ માંથી બહાર નથી આવ્યા સાહેબ બોલે છે કે જાતિ જ્ઞાતિ અલગ વાત છે જ્ઞાન અલગ વાત છે જ્ઞાન ઉપર કોઇનો ઈજારો નથી
@Radhe_Radhe_9686
@Radhe_Radhe_9686 8 месяцев назад
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ❤❤
@vinodacharya452
@vinodacharya452 7 месяцев назад
હસન ભાઇ ખુબ જ સરસ વાત કરી તમારો આભાર❤ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@bmprajapati9093
@bmprajapati9093 3 месяца назад
ધન્ય ધન્ય સર તમારા વિચારોને
@yogeshshukla7079
@yogeshshukla7079 6 месяцев назад
Khub saras
@jksharma-wm4gv
@jksharma-wm4gv 6 месяцев назад
Bahut Achcha bacche 100 Sal Jiyo aapki Man Ko Lakhon Salam
@ctchandarana1287
@ctchandarana1287 7 месяцев назад
There is no words about Shri Safi Hasan Sir..Please accept my Heartiest Congratulations. ...CT Chandarana..BHAVNAGAR
@manubhaimakwana2477
@manubhaimakwana2477 2 года назад
Wah...Radhe radhe... Bagvad Geeta ne tame man ni ankho thi vanchi 👏👏👏
@faridajmeri
@faridajmeri Год назад
Our country needs Peoples like you 💖
@arunagandhi1276
@arunagandhi1276 2 дня назад
ખૂબ સુંદર જ્ઞાન છે 🙏
@sachinjani6276
@sachinjani6276 Год назад
ગ્રેટ સર આપે બોવ સરસ ભાષા માં ગીતાનો મર્મ સમજાવિયો છે
@nimeshsangani7441
@nimeshsangani7441 Год назад
You are our true Hero sir , khub khub koti pranam🙏
@maheshjhaveri2034
@maheshjhaveri2034 Год назад
પોતાના ધર્મગ્રંથો નું જ્ઞાન હોવું તે સ્વાભાવિક છે પણ હિન્દુ ધર્મગ્રંથો નું આવું ઉંડાણપૂર્વક નું જ્ઞાન ઈશ્વરકૃપા તેમજ માતા પિતાના સંસ્કારનું સિંચન અદ્દભુત ફળ કોઈ શકે છે ધન્ય છે , આપનાં માતા.પિતાને 🙏ગૌરવ છે 🙏 અભી નંદન 👍🎉👍
@jyotidoshi3803
@jyotidoshi3803 7 месяцев назад
બેટા, તમને પ્રથમ તમારા જ્ઞાન માટે ખુબ જ આશીર્વાદ ! જાત પાતની ઉચ્ચ વિચારધારાને સલામ! આ ઉચ્ચપદે તેથી જ તમે શીરતાજ છો! દેશ માટે તમારી વિચારધારા દેશ ને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જશે,! મેરા ભારત મહાન!!!!
@gocharavinash8020
@gocharavinash8020 11 месяцев назад
Sir Ape je vat kari e Atyasudhi atali deep ma ane atla short time ma kyare nathi sambali .. u r best. . Apna Mata Pita ne Dhanya che . Sir APNA JEVA IPS OFFICER NI J JARUR CHE .
@shreejielectronics4u944
@shreejielectronics4u944 2 года назад
Sir Really Motivational Speech..Jay Shree Krushna..Jay Shree Radhe Radhe..
@ahamadpalasaniya1528
@ahamadpalasaniya1528 Год назад
સરસ મજા ની વાતો કરી બહુ પસંદ આવ્યું. સુક્રિયા
@vaghelatansukh8751
@vaghelatansukh8751 7 месяцев назад
Heart touching speech by shri safinsahab
@shantabensindhav1855
@shantabensindhav1855 Год назад
શુ વાત છે. ખરેખર તમારી રજુઆતને લાખ લાખ વંદન
@jyotsanashishangiya3156
@jyotsanashishangiya3156 Год назад
વાહ વાહ ધન્ય છે ઈશ્વરને આવું સર્જન અદભુત
@swamidevotion7080
@swamidevotion7080 7 месяцев назад
So outstanding Awesome Fabulous Marvellous Sir Jai Shri Krishna Saheb
@RaydeKarathiya
@RaydeKarathiya 2 месяца назад
ધન્ય છે સાહેબ તમારા માતા પિતા ને ભવિષ્યમાં આગળ વધો ખુબ ખુબ અભિનંદન
@MRGAMER-km7xx
@MRGAMER-km7xx Год назад
Unexpected speech sir…proud of you sir jay Hind
@rameshbhaibhai3227
@rameshbhaibhai3227 Год назад
Thankyu sir.prou of india
@dipakkumarpanchal832
@dipakkumarpanchal832 Год назад
I.p.s. adhikari saheb aapne lakho var vandan chhe salute sir Jay hind Jay bharat
@sudhirsr6660
@sudhirsr6660 Год назад
Indian unique youngest ips salute sir ...love from Maharashtra
@madhusarola4029
@madhusarola4029 6 месяцев назад
Safin Hasan Sir. Thanku so much for your excellent Talkings about our Gopi And Krishna God. Also very nice and good Talkings Gita . Mahabharat Katha. So proud of your Talkings. Very useful Talkings about our lifestyle Sir. Keep up the amazing works for others wise Sir. Like it heartly sir. So proud of you sir.salut to you and your family members Sir.
@chandrasinhchohan7123
@chandrasinhchohan7123 2 месяца назад
તમે સાચું શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે
@vijetabhavsar8709
@vijetabhavsar8709 3 месяца назад
Jordar Sir,Salute u🎉
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 Год назад
Very very good heart touching speech given by IPS Hasan having good knowledge of Bhagwat Gita.
@vijaysinhzala270
@vijaysinhzala270 Год назад
વાહ સાહેબ આપેઞીતા મહાભારત વીસે વાત કરેલ આપના માતા-પિતા ધન્યવાદ
@dharmendrapandya3493
@dharmendrapandya3493 2 года назад
વિદ્વાન સર્વત્ર પૂજયતે🙏🌹🙏
@user-op2ls4qo7c
@user-op2ls4qo7c Год назад
🙏
@ashabavishi8276
@ashabavishi8276 2 года назад
Jay shree krishna , radhe krishna,hare Krishna, radhe Gopal, Jay Dwarkadhis, krishna krishna🙏🙏🙏🙏🙏👌👌👌👌👌so cute line sir.nice nice nice 👌👌👌
@hiteshbaria1033
@hiteshbaria1033 5 месяцев назад
Jordar che saheb nu bhasan aatli ummare Gyan hovu e bhagvan ni Krupa che
@jalpabhuva3459
@jalpabhuva3459 Год назад
ખૂબ જ સારી વાત કરી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર
@kirangohil512
@kirangohil512 Год назад
Jordar knowledge che sahab Tamara mata pita ne salaam che I am big fen
@yuvrajsinhvaghela8674
@yuvrajsinhvaghela8674 2 года назад
Jay shree krishna bhagvaanji respect safin sir
@kafirfatherofallah6885
@kafirfatherofallah6885 Год назад
Nice knowledge & good things for human society. 👍
@ashakharadi3922
@ashakharadi3922 Год назад
ખરેખર ધન્ય છે સફિન સાહેબ તમારા જેવા ભારતીય ને
@keshavkewat3618
@keshavkewat3618 7 месяцев назад
Shu abhyaas chhe bhaino ❤1❤to kharo
@neelachauhan7536
@neelachauhan7536 6 месяцев назад
Adbhut!. dhanyawad.
@bhaveshbeladiya8346
@bhaveshbeladiya8346 4 месяца назад
heads off sir, You are Great!
@Anamik707
@Anamik707 Год назад
Great speech ever .ae pan krushna par...!!!! serioulsy bau j gahan samajh chhe tamari... salute chhe tamne ...
@suryapatel3210
@suryapatel3210 Год назад
Thanks for speech. Superb sir. God bless you.
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 Месяц назад
વાહ સાહેબ ખુબ સરસ વાત કરી વંદન કરુ છુ
@dineshkumarv.sokharaya6677
@dineshkumarv.sokharaya6677 4 месяца назад
અદ્દભુત જ્ઞાન છે સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ
@yashvivegda5010
@yashvivegda5010 3 месяца назад
ગજબ વ્યક્તિત્વ નમન છે આપની જનેતા ને....વંદન
@kiranbajadeja2127
@kiranbajadeja2127 2 года назад
Wahhhh sir su vat 6e👌👌👌👌
@alkalimbasia9945
@alkalimbasia9945 Год назад
Superb knowledge of gopi katha Thanks lot to entire team and Safinbhai. God bless you. I am hearing for first time today and have become your fan fir all the knowledge you.
@Jadavalpesh477
@Jadavalpesh477 6 месяцев назад
🎉Proud of Safin Hasan Sir❤
@dhavalparikh1079
@dhavalparikh1079 Год назад
આવા લોકોને પ્રધાનમંત્રી બનવા જેવા છે
@nisargnik1630
@nisargnik1630 9 месяцев назад
what an inspiring man very knowledgeble person.... gujarat needs this levels of police officers
@alafainfo
@alafainfo Год назад
Just speechless... awesome speech..
@mularamrav8936
@mularamrav8936 Год назад
धनयवाद हसनभाई तमारा जेवा भाईयों नी हमारा आशीर्वाद से
@SanjayPatel-tl9tp
@SanjayPatel-tl9tp 7 месяцев назад
Great 👌best Speech
@girishbhaimoradiya1789
@girishbhaimoradiya1789 Месяц назад
ધન્ય છે તમારા માતા-પિતાને અને તમારા સંસ્કાર ને ગીતા ના વિચારો નું ઘણું જ્ઞાન ધરાવો છો
@valaprabhat9796
@valaprabhat9796 2 года назад
Hates off your knowledge sir, 🙏🙏🙏🙏🙏🙏 true lessons of life. We want more like you not only india but in over the whole world.
@verasibhaibhil5948
@verasibhaibhil5948 9 дней назад
Hashn saheb khub saras❤❤
@anujjogi1
@anujjogi1 10 месяцев назад
🌷Salute you IPS Saffinbhai Hassan.. your words so Heart touching..thanks to you for this extraordinary Advice..🙏
@ranchhodanghan7900
@ranchhodanghan7900 6 месяцев назад
નમન કરું છું સાહેબ ખુબ સરળ ભાષામાં આપને મહાભારત વર્તમાન સમયમાં સમજાવ્યું જેસિ કુષ્ણ
@user-zg3hf7db5b
@user-zg3hf7db5b 4 месяца назад
ધન્યવાદ હસન સાહેબ ને
Далее
Еду за гитарой…
01:00
Просмотров 177 тыс.
Кто понял тот понял
00:24
Просмотров 462 тыс.
Shoxruxbek Ergashev - Alam ekan (Official Music)
4:37
Janona
4:09
Просмотров 1,3 млн
Arshavir Martirosyan - Voroshel em  chspasem
4:16
Просмотров 364 тыс.
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
Просмотров 41 млн