Aa dhune ae salu sachu ke khotu aej khbar nthi pdti... City ma vsta loko pn bov bhakti kre 6e mataji... Ramdevpir ni to ae loko navratrima 9 divas akhand upvas karta hoy to pn ae loko dhunta nthi ane aapde gamdama ghre ghre dhunva vara 6e bdva bhuva... Hve to andhsraddha mathi bahar aavo aatlo digital yug vaignanik yug ma aavu badhu saru na lage bhakti kro aeno koi vandho ny pn dhune ae taddan zuttu 6e
@@vipinrathva8924 નાટક છે બધું હુ પણ બધા દેવી દેવતાં ઓને માનું છું માતાજીમાં પણ માનું છું પણ આ વસ્તુ શક્ય નથી તમે ધુણવા મા માનતા હોય તો તમને મુબારક છે તમારી ધુણવાની આસ્થાને મારો કોઈ વિરોધ નઈ
Ala pan hamara rathva shmajma a chale devalipar rojna ava program pan kalakarno vaknay beja dhteg kar ato amne pan khabar6e ,,જગદીશ,,to ,,rathvanu ,, 1 ,, nambar ગૈરવછે
@@vipinrathva8924 જગદીશ રાઠવા તો આપણા રાઠવા સમાજનો હીરો છે.. અને હુ બધા મા માનું સુ પણ આ બળવા ધૂને જે આખુ વર્ષ મટન ખાઈ દારૂ પીવે એવાનો મારો ભાથીજી દાદો અને મારો અલખધણી રામદેવ કેમ આવે કોક સારા ભગત ને કેમ નથી આવતા ખાલી દારૂડિયા કંપની ને જ આવે છે એટલે મને આમાં વિશ્વાસ નથી બાકી મારા અલખધણી રામાપીર ઉપર મને બોવ શ્રદ્ધા છે... જય રામદેવ.. 🙏
Ha a vat tamare sace6e pan apdu pablik kya sudre programa bash dunvanuj avd pan santethe jovanu nathe avdtu koybe jagyaye,,. Pan કોમેન્ટ માં આપડે આવુલખીયે તો બીજા ભાઈયોને એવુ લાગે કે કલાકાર જગદીશ રાઠવા નો વાહને એવુ માને પણ એતો આપડો,,સુપર,,હીરો છે આખોમારો સ્પોટ જગદીશ ને ,,હું ઈન્ડીયન આર્મી છું કમાંડો આર્મી ,આભાર તમારો ભાઈ denesh