Today's Recipe Jalebi, we make a jalebi in our village. #villagerasoi, #villagefood, #jalebirecipe, 👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏
Wah like the way that you guys are doing..... તમે જે રેસિપી બનાવો છો..... અને તે ગામ ના લોકો ને ઘેર ઘેર જઈ ને પીરસો છો તે કર્યે ખુબજ સુંદર છે અને દર્શક ને અભિભૂત કરે છે.... Keep it up guys.....
Experience.. काका के मंझे हुए हाथ कई कहानियों को बयां करते हैं.. Hats off to you.. 🫡 More importantly, thanks to @villagerasoi team.. They brought expert where they knew they couldn't do it.. 🙌🏽
ખૂબ સરસ... એક સૂચન છે કે કોઈ પણ વાનગી બનાવો એટલે પહેલા ભગવાનને અચુક ધરજો... આપણી પરંપરા અનુસાર ભગવાન ને જમાડ્યા બાદ આપડે જમીએ અને બીજાને પણ જમાડીએ. આભાર... 🙏🙏