બાપુ આજ પણ આધ્યાત્મિક ના રસ્તા પર ચાલવા વાળા બાળકો છે જ, બસ આપને એક નમ્ર વિનંતી સે કે તમે કવોન્ટ મ સ્પીડ રીડિંગ ગુરુકુળ નિ સ્થાપના કરો જેથી અમારા જેવા બાળકો આપના સાનિધ્ય મા રહીને આધ્યાત્મિક નાં માર્ગ પર ચાલી શકીએ
બાપુ નાડી ધ્યાન કરીને જાગૃત કરી શકીએ તો કોઈ ધ્યાન ની બુક માંથી વાંચી ને ઘરે કરી શકાય કે ગુરુ ની હાજરી માં જ ધ્યાન કરવું જરૂરી છે.. માર્ગદર્શન આપજો ગુરુજી...