Hardikbhai ghee stop nai karta oil bandh sirf (21 days sugar bandh karjo )....rotli only 2 n 6 vagre sanjhe jami lo pachi kaieh nai khavanu ...16 hrs fasting 15 divas ma farak dekhase
Good morning Jay shree Krishna 🙏 everyone. Happy Sunday ❤. Kanishk મોટો થઈ જશે પછી હાર્દિકભાઈની kids આવી જશે. હુ એ વાવાઝોડાના વ્લોગ સાથે તમારા સાથે જોડાઈ ગઈ. Best age hai jo Kanishk aur Hezu ki fir to too much responsibility..... bla bla.... very beautiful suvichar kaka 🙏. કાકા ખૂબ મહેનત કરે છે આ બધાનુ વળતર હાર્દિકભાઈ અને જયદીપભાઈ લણશે❤. કાકા miss માસી😂❤. પબ્લિક જો હવા ગરમ કરતે હૈ પ્લેન મે વોભી અંદર રેતી હૈ કારણ કે બારીઓ બંધ હોય એ ગંધ ઘોર ગંભીર હોય છે😂😂😂😂😂.
જય માતાજી ..તમારા વલોગ જોવાની એટલી મજા આવે વાત ન પૂછો એક દિવસ્ નથી મુકો. મારા માઈન્ડ ફ્રેશ કરવાનું એક્ જ નામ તમારો વીડિઓ 5 વર્ષ થી એક પણ દિવસ નથી મુક્યો રોજ જોવ બધું ટેંશન વયુ જાય્... રોજ જોવ છું ખાલી કૉમેન્ટ જ ના કરું બાકી બવજજ મજા આવે જોવાની .... જયારે દિલ થી ઈચ્છા થય તયારે કરિ દવ... રોજ વીડિઓ મુકી બધા ને હસાવજો.... અને બાર ના વીડિઓ કરતા પણ ઘર ના વધુ ગમે જોવા લન્ડન કરતા ઘર વધુ ગમે જોવું
આદિવાસી હેર ઓઇલ ના પ્રમોશન માટે ગયા છે જયદીપ ભાઈ.. અને કાલ ના વિડિયો માં એનું જ પ્રમોશન આવશે.. થાકી ગયા આ આદિવાસી હેર ઓઇલ ના પ્રમોશન વિડિયો જોઈ ને તો..
Jai shree Krshna jaydeepbhai n family. Hardikbhai your T. Shirts are really good northFace n Jack &Jones gr8 brand good shopping u did in 🇬🇧 Hezu n Kanishk 2 🥰🙏🇺🇸
Itne chothe khadde mein coconut ka plant nahi lagate ,uske liye bada square hole karke thoda jalana chahiye aur namak aur khatar dalke coconut tree plant karna chahiye, as it will grow tall. I know as I'm from Goa
જય શ્રી કૃષ્ણ સારી કા હાર્દિકભાઈ ચા નહિ પીવાથી વજન ઓછું થાય તો મને પણ કહેજો હાર્દિકભાઈ મારુ તો બહુ જ વજન છે સાડી કા જયદીપભાઈ ગયા છે આદિવાસી હેર ઓઇલ પ્રમોશન માટે કાલે વિડીયો આવશે જવાની મજા આવશે
Jay shree krishna bhavna aunty kem cho tamari ak shala aapo amne ke keri no ras su stor ice cream na dabaa ma bhari ne muki dayi to saro rese😊❤sunita kutch thi
You don’t have to stop afternoon tea to lose weight. you have to control the sugar in the tea. You also need to exercise . Changing diet is good decision, add protein …lentils and panner. Jaydeep always running away 😂 Hardik always home with the ladies and kids.