Тёмный

Jignesh Barot | Kadja Ni Koyal | 2024 New Gujarati Song | Audio Song 

Ekta Sound
Подписаться 5 млн
Просмотров 395 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 378   
@DhamakaGujarati
@DhamakaGujarati 4 месяца назад
જીગા નું નવું જોરદાર સોન્ગ આવી ગયું કોને કોને આ સોન્ગ ગમ્યું લાઈક કરો 👍🌹
@bhaveshofficial0370
@bhaveshofficial0370 4 месяца назад
મને આજે પણ યાદ છે... 💔 એ દિવસ...જે દિવસે એના હાથે મારા નામ નો પેલો અક્ષર લખાવેલો ...😘😭😭😭😭
@amitprajapati2336
@amitprajapati2336 4 месяца назад
હા મારો જીગો હા ઘાયલ આશિક છે મારો જીગો ❤ પ્રેમ તો પ્રેમ છે યાર પ્રેમ વગર જિંદગી કૂતરા જેવી છે જોરદાર સોંગ છે ભાઈ ❤
@r1timlidance4142
@r1timlidance4142 3 месяца назад
કેટલા લોકો ને પ્રેમ નથી મળ્યો એક લાઈક એના માટે 😢😢
@YogeshYT9023
@YogeshYT9023 4 месяца назад
*સાત ભવ સાથે રહેવાની વાતો કરતા હતા મારા જીવ સાત મહિના પણ ના રહી શક્યા...💔❤‍🩹*
@JesalsinhParmarMrJayu
@JesalsinhParmarMrJayu 4 месяца назад
સાત ભવ ની ખાલી વાતો હોય છે
@baraiyarajesh9011
@baraiyarajesh9011 4 месяца назад
સાત દિવસ ને સાત જનમ સમજવાના
@sadstatus90753
@sadstatus90753 4 месяца назад
ભાઈ પેલા મને એમ થતું કે મારા જેટલો દુઃખી માણસ કોઈ નથી પણ આ કૉમેન્ટ વાચી ને ખબર પડી કે ભાઈ ઘણા ઘાયલ છે ભાઈ દુઃખ કોને કેવું😢😢😢
@sadstatus90753
@sadstatus90753 4 месяца назад
આ ગીત સાંભળી ને એક વાત યાદ આવે છે. કે જો માગવા થી બધું મળી જતું હોય તો મારી પાસે પણ તું હોત 😢😢
@surpalpargi5554
@surpalpargi5554 4 месяца назад
બવ જોતા હતા સપના અમે તમારા . આતો કુદરત ના હાથે લખેલા લેખ અલગ હતા . તમે સપના માં અમારા ને નશીબ માં બીજાના હતા.❤❤
@PNANGRY74
@PNANGRY74 4 месяца назад
અજાણ્યા હોય તો ફરિયાદ કરી શકાય, પણ હૈયે વસેલા જ હેરાન કરે તો કોને કેવું !! 💔😔
@Mittal.Thakor.-df6qc
@Mittal.Thakor.-df6qc 4 месяца назад
સાચી. વાત. યાર❤️
@riyakumari-iv8gc
@riyakumari-iv8gc 4 месяца назад
HAA GHAYAL HAAA
@baraiyarajesh9011
@baraiyarajesh9011 4 месяца назад
હા હો વાલા
@dsuhag7732
@dsuhag7732 4 месяца назад
હા ઘાયલ
@sanjayjadav5483
@sanjayjadav5483 4 месяца назад
વાહ ઘાયલ ❤️
@vishalcreation3675
@vishalcreation3675 4 месяца назад
તારી એ આંખો પણ અમારી એક ઝલક જોવા માટે તરસી જશે... જ્યારે અમારી આ આંખો હંમેશાને માટે બંધ થઈ જશે...
@ParmarKM-t8v
@ParmarKM-t8v 4 месяца назад
Ha mara bhai ha
@sanjurathvavlogs123
@sanjurathvavlogs123 4 месяца назад
આ સોંગ ગમતું હોય તો લાઈક કરો 🙏🙏🙏
@mahendrathakorofficial8937
@mahendrathakorofficial8937 4 месяца назад
માડી હું તો બાર બાર વર્ષે આયો.....😢😢😢
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 3 месяца назад
ભારત T20 વિશ્વ કપ જીતી ગયું 🏆🇮🇳🏆🇮🇳🏆
@alkeshbhaibaria9796
@alkeshbhaibaria9796 4 месяца назад
આપડું દિલતો પેલાથી તૂટેલું છે પણ જીગાનું સોંગ નવુ આવે અને હુ ટ્રેકટર માં વગાડું તો જ મને મજા આવે 😢😢😢
@parmaranil9856
@parmaranil9856 4 месяца назад
બહુ સરસ સોંગ છે ભાઈ ફૂલ સપોર્ટ છે તમને અને તમારી આખી ટીમ ને અને બધા ને જય મેલડી માં ❤
@_ROYAL_KING...
@_ROYAL_KING... 4 месяца назад
જીગ્નેશ કવિરાજ ના આવ ગીતો સાંભળી ને આમારા તૂટેલા દિલ ની વાતો કેવાનો એક મોકો મળી જાય છે બાકી બીજું કોઈ સાંભળતું નથી...all time hit jignesh
@hiteshthakor7930
@hiteshthakor7930 4 месяца назад
હા જીગા ભાઈ હા ગીત. બહુ સરસ છે હો કાળજા ની કોયલ......❤..✅
@rathodsureshji5854
@rathodsureshji5854 4 месяца назад
આ સોંગ સાંભળી ને 2018ની યાદો આવી ગયી જીગ્નેશ કવિરાજ 💔💔💔
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 4 месяца назад
ખુબ સરસ 0:44
@IshreekhodiyarmaIshreekh-uw5du
@IshreekhodiyarmaIshreekh-uw5du 4 месяца назад
😢सपनों से दिल लगाने की आदत नहीं रही, हर वक्त मुस्कुराने की आदत नहीं रही, ये सोच के कि कोई मनाने नहीं आएगा, अब हमको रूठ जाने की आदत नहीं रही।😢😊
@sapnabarotofficil
@sapnabarotofficil 4 месяца назад
વાહ એકતા સાઉન્ડ રમેશભાઈ પટેલ ખુબ સરસ જોરદાર સોન્ગ છે જીગ્નેશ બારોટે આ ગીતને સરસ સુરથી ન્યાય આપ્યો છે જોરદાર શબ્દો જોરદાર સંગીત 👌👌👌👌👌👌👌 ગણેશ બારોટ સપના બારોટ અંજાર કચ્છ
@skedit2780
@skedit2780 4 месяца назад
જીગ્નેશ નામ નહી Brand હૈ❤❤❤❤
@Nanusakhaparvlog6385
@Nanusakhaparvlog6385 4 месяца назад
Ha જીગા ભાઇ તમારો પ્રેમ નો કાળો દોરો...❤❤❤💔💔 ખૂબ સરસ છે❤❤❤
@RaviBharwadofficial725
@RaviBharwadofficial725 4 месяца назад
જીગાભાઈ વિડિયો શૂટિંગ રાખ્યો હોત તો મજા રહે આ સોંગ નો વિડીયો ઉપર જ શોભે🎉🎉🎉🎉
@PareshChauhanofficial
@PareshChauhanofficial 4 месяца назад
તમે પણ બેવફા સોંગ બનવો દેવાયત ભાઈ
@DasrahtTalpada
@DasrahtTalpada 4 месяца назад
પ્રેમ નો કાળો દોરો ❤❤❤❤❤
@hetturihet5383
@hetturihet5383 4 месяца назад
બધાં સોંગ સાંભળીયા આ સોંગ એવુ છે રોવું આવી ગયું 😢😢😢 like you to
@SureshBhai-ob4xe
@SureshBhai-ob4xe 4 месяца назад
Hi
@sanjayjadav5483
@sanjayjadav5483 4 месяца назад
હા ઘાયલ ❤️
@KishunKishun-te5ht
@KishunKishun-te5ht 4 месяца назад
ભૂલી ગયેલો પ્રેમ પણ યાદ આવે છે
@rummygamar1909
@rummygamar1909 4 месяца назад
જીગા ભાઇ બુઢનપુ માં આ ગીત બહુ સરસ ગાયું હતું ❤❤❤❤
@ArjunDayaraofficial.9281
@ArjunDayaraofficial.9281 4 месяца назад
Super Jiga Bha Super het Mara Mate Song મારી કાળજા ની કોયલડી મને છોડીને જતીરઈ એકલો .😢😢😢
@mamtadijital3214
@mamtadijital3214 4 месяца назад
ઘણા સમય પછી અચાનક સામે મળવાનું થયું ,અને પછી એના હાથ ની એ બીજાં ના નામે મહેંદી, અને પછી બોલ્યાં વગર હાલ્યા ગયાં......😢❤
@Movicomady
@Movicomady 4 месяца назад
જય હો જીગા ભાઈ સુપર હો
@rutvikgujariyaofficial6758
@rutvikgujariyaofficial6758 4 месяца назад
Super song guru❤❤
@bhaveshsolanki7505
@bhaveshsolanki7505 4 месяца назад
Ha Dil ma Rahenari Mari Koyal Ha
@Jk_entertenment_Jk
@Jk_entertenment_Jk 4 месяца назад
વાહ મારા ગુરુજી વાહ❤
@mukeshkatariyadigital1305
@mukeshkatariyadigital1305 4 месяца назад
Ha jiga ni moj
@VanrajMalivadOfficial
@VanrajMalivadOfficial 4 месяца назад
Ha moj Ha bhai
@rekhakoladiya5276
@rekhakoladiya5276 4 месяца назад
❤❤❤❤❤❤🎉
@BharatsinghRathod-tn5rx
@BharatsinghRathod-tn5rx 4 месяца назад
Vaah jigabhai
@bharatprajapatibharatpraja7084
@bharatprajapatibharatpraja7084 4 месяца назад
ભૂલા પડાય...ભટકી જવાય... પણ ભાગી થોડું જવાય... આતો જિંદગી છે બિરાદર... એતો બગડે એકાદ કિસ્સો.... એમાં મરી થોડું જવાય.....
@Dard_ki_Dastan_
@Dard_ki_Dastan_ 4 месяца назад
શરૂઆત પણ એમને કરેલી અને અંત પણ એ કરી ગયા પ્રેમનો....અમે તો બસ રમકડું બની રમતા ગયા જેમ એમને રમાડ્યા😢😢😢
@Statusboy9890
@Statusboy9890 4 месяца назад
જેને આ ગીત ગમ્યું હોય તે લાઈક કરો...😢😢😢😢😢😢
@AapaMiR2023
@AapaMiR2023 4 месяца назад
જીગાભાઈ નાં આ સોંગ માટે એક લાઈક 👍
@SivabhaiGohil-ig5bn
@SivabhaiGohil-ig5bn 4 месяца назад
હા ઘાયલ આશિક હા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤‌‌‌‌
@rahulbhatiya7554
@rahulbhatiya7554 4 месяца назад
Bhai bhai❤
@rameshahir1765
@rameshahir1765 4 месяца назад
Bhai tame garib manso ne mari nakhso😊
@ShaileshPamol
@ShaileshPamol 4 месяца назад
Ha moj ha
@parbatrayka5070
@parbatrayka5070 4 месяца назад
❤ha kavi
@SivabhaiGohil-ig5bn
@SivabhaiGohil-ig5bn 4 месяца назад
Ha moj Ha
@ElaaSevara
@ElaaSevara 4 месяца назад
Jordar se ho bhai
@mukeshdabhi156
@mukeshdabhi156 4 месяца назад
હા જીગા
@krishnamusicmaheshahirlokg6516
@krishnamusicmaheshahirlokg6516 4 месяца назад
ગમન ભુવાજી નું આજ રાગ માં સોંગ સે જૂનું બઉ મસ્ત ભાઇ ના વિરહ નું
@krishnamusicmaheshahirlokg6516
@krishnamusicmaheshahirlokg6516 4 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3lRIda5l_m4.htmlsi=T4BQbTPHOIh5zdq3
@vanabhaiofficial411
@vanabhaiofficial411 4 месяца назад
કયું ગીત છે ભાઇ શબ્દો કહો તો......
@Bhavanthakorsinger
@Bhavanthakorsinger 4 месяца назад
જીગા તમારો આશિક છું તમારા ગીત સાંભળીને બહુ જ દરજ થાય છે ❤❤❤❤❤
@maheshvanzara3429
@maheshvanzara3429 4 месяца назад
Sem 2😢
@dharmdeepsinhrathod366
@dharmdeepsinhrathod366 4 месяца назад
Song Jordaar Che Pn Aa Geet Live Ma J Sambhdva Ni Maza Aave Che
@dharmendrapatel4045
@dharmendrapatel4045 3 месяца назад
Heart touching ♥️
@savansolanki-rx3hg
@savansolanki-rx3hg 4 месяца назад
Nice song ❤❤❤❤❤ Jiga Bhai 🤗☺️
@thakormukesh8010
@thakormukesh8010 4 месяца назад
❤❤❤👌👌👌
@SahuRathva-lf7zs
@SahuRathva-lf7zs 4 месяца назад
Ha jignesh bhai jordar che song...❤❤❤❤
@satishmp8993
@satishmp8993 13 дней назад
જીગા ભાઈ તમારા ગીતો મને રોવડાવી દેછે તમારા ગીતો બહુચ દર્દ ભર્યા સે મને ભી મારા કાળજા ની કોયલ યાદ આવીજાઈ સે😢😢😢😢😢
@parweendevipuzak3701
@parweendevipuzak3701 4 месяца назад
જીવથી વાલી જાનુ મને દગો કરીને ભૂલી ગઈ🙍💔😭😢😥
@ajayvaghela2173
@ajayvaghela2173 4 месяца назад
હા કાળજા ની કોયલ હા
@Mcmakwana_1204
@Mcmakwana_1204 4 месяца назад
Ha ghayal ha ❤❤❤❤❤❤❤❤
@J.P.2142
@J.P.2142 4 месяца назад
Ha jitu Bhai tamaru music 🎵🎶🎹👍👌👍👌👍👌👍👌👍👌
@vickyrabariganeshpura7955
@vickyrabariganeshpura7955 4 месяца назад
Vah Rajan dhaval ni jodi tmari klam
@DIVYESH1204
@DIVYESH1204 4 месяца назад
Jiga bhai na song same koy na song na sape❤😮😊🎉🎉
@MaheshBharvad-oq7um
@MaheshBharvad-oq7um 4 месяца назад
હા ભાઈ હા
@HARDESHRATHVA-yd8of
@HARDESHRATHVA-yd8of 4 месяца назад
Super song...❤
@b.ksampavadiya3234
@b.ksampavadiya3234 4 месяца назад
👍👍👍👍👍
@MehulThakor-ie4fy
@MehulThakor-ie4fy 4 месяца назад
જય જીગ્નેશ કવિરાજ ભાઈ ની મોજ ❤❤❤❤❤
@rabaricharan7474
@rabaricharan7474 4 месяца назад
Ha moj ha ❤❤
@mukeshbharwad6308
@mukeshbharwad6308 4 месяца назад
સુપર હો જીગ્નેશ ભાઈ ❤❤❤
@NareshPadhar-ib6br
@NareshPadhar-ib6br 4 месяца назад
Ha moj ha🎉🎉🎉🎉🎉
@rahulbhatiya7554
@rahulbhatiya7554 4 месяца назад
Jiga bhai ni vaat na Thay❤
@karshanbharvad1356
@karshanbharvad1356 4 месяца назад
❤❤
@RameshBhaiBeldar-kd1lk
@RameshBhaiBeldar-kd1lk 4 месяца назад
Jordar Jignesh Bhai Ramesh Bhai Rajan Bhai Dhaval Bhai Jitu Bhai video song Banavo
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 4 месяца назад
Super lyrics dhaval bhai Rajan bhai
@anilbhinda702
@anilbhinda702 4 месяца назад
જોરદાર સોંગ ભાઈ 👌👌👌♥️♥️♥️
@kevalvaniya8712
@kevalvaniya8712 4 месяца назад
એતો જતા રહ્યા પણ આ કાળો દોરો હાથ માં રહી ગયો છે ...અને એમાં આ ગીત આવી ગયું... ઉભરાય ગયું સાહેબ દિલમાં બધું...
@Silent_mod_on
@Silent_mod_on 4 месяца назад
ક્યારેક તો આપણી Comment વાયરલ કરો yaar
@v_t_official_1438
@v_t_official_1438 4 месяца назад
❤❤❤❤❤
@MaulikParmar-z3m
@MaulikParmar-z3m 4 месяца назад
મોજ
@IshreekhodiyarmaIshreekh-uw5du
@IshreekhodiyarmaIshreekh-uw5du 4 месяца назад
Super bhai
@harsukhbhajgotar-im6dq
@harsukhbhajgotar-im6dq 4 месяца назад
Jay ho bhai
@valaashish-dz2wu
@valaashish-dz2wu 4 месяца назад
યાદ આવે યાર પણ કોને કેવુ કારણ કે પ્રેમ કોયને પુશીને નોતો કરયો 😭
@ketanthakor4614
@ketanthakor4614 4 месяца назад
Bhai 6vars vat joye mari pan to pan bija ni thay gaya vishali miss you godi
@PanaraGovind
@PanaraGovind 4 месяца назад
👌👌👌
@big.fan.of.jigneshbarot.6174
@big.fan.of.jigneshbarot.6174 4 месяца назад
Mast guru
@mrromio3140
@mrromio3140 4 месяца назад
હા જીગ્નેશ ભાઈ હા❤❤❤
@ajayvaghela2173
@ajayvaghela2173 4 месяца назад
હા બારોટ જી હા
@gokulrabari3328
@gokulrabari3328 4 месяца назад
Vahh 😮
@ashvinbariya3914
@ashvinbariya3914 4 месяца назад
આતો ઘાયલ દિલ નો રાજા છે ભાઈ ચાહકો માટે બેસ્ટ સોંગ છે હા ઘાયલ
@sanjaykeshvala4250
@sanjaykeshvala4250 4 месяца назад
❤️❤️🤗🤗🤗
@AnkitRaval-qw8dd
@AnkitRaval-qw8dd 4 месяца назад
હા કાળજા ની કોયલ
@MelabDutt-dg8dd
@MelabDutt-dg8dd 4 месяца назад
Super song 👍 nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤karje vagi gayu bhai songs sut❤❤❤❤
@Bhavin.b
@Bhavin.b 4 месяца назад
યુટ્યુબ પર વ્યુ કેમ નથી આવતા હવે બધા યુટ્યુબ છોડી ને ઇંસ્ટાગ્રામ મા વયા ગયા લાગે છે
@rajamansingthakor8020
@rajamansingthakor8020 4 месяца назад
Jordar songs ❤❤❤❤❤❤❤❤
@solnakidolatsang7059
@solnakidolatsang7059 4 месяца назад
સુપર 🙏👍
@arunvirmgamiyakathwada
@arunvirmgamiyakathwada 4 месяца назад
મારા જીગર જાન જીગ્નેશ બારોટ ❤❤
@MSMICHAEL-1.0
@MSMICHAEL-1.0 4 месяца назад
Ha moj ha jignesh Bhai ❤
@AnvarUdhavala
@AnvarUdhavala 4 месяца назад
Bhai bhai
@vachharajosa143
@vachharajosa143 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dipakbhaidipakbhai2678
@dipakbhaidipakbhai2678 4 месяца назад
બઉ સરસ સોંગ જીગા ભાઈ