Тёмный

Jignesh Barot | Samay Ni Sathe Maro Pyar Yaad Aave | New 2023 Sad Song | 4K Video |  

Ekta Sound
Подписаться 5 млн
Просмотров 4 млн
50% 1

Full Song Also Available for Downloading & Streaming Online:-
♫JioSaavn : bit.ly/3ImdT8d
♫Wynk : bit.ly/3ImdT8d
♫Gaana : bit.ly/3Xw9MKS
♫Instagram Music : bit.ly/3jZwdun
♫Hungama Music : bit.ly/3lN52Dq
♫Amazon Music : bit.ly/3YvTWBk
♫Spotify : bit.ly/3IwhnFi
♫RU-vid Music : bit.ly/3S1fXps
♫Apple Music : bit.ly/3RVX32W
♫iTunes : bit.ly/3RVX32W
♫Resso : bit.ly/3lB8Gk0
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
Title : Samay Ni Sathe Maro Pyar Yaad Aave
Singer - Artist : Jignesh Barot (Kaviraj)
Artist : Viyona Patil, Nirav Brahmbhatt, Jinal Raval, Chhaya Shukla
Music : Ravi Nagar, Rahul Nadiya
Lyrics : Darshan Baazigar
Dop : Hardik Suthar
Dubbing & BG : Kamlesh Vaidya
Editor : Devang Patni
Sahyog : Vikramsinh Vaghela
Concept - Director : Mayur Mehta
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Genre : Gujarati Sad Song
Music Label & Copyright : Ekta Sound
--------------------------------------------------------------------------
Do Subscribe, Like And Share
--------------------------------------------------------------------------
❤ Subscribe : goo.gl/7PAc8e
💗 Subscribe : Ekta Sound Digital : bit.ly/2M2b15m
💖 Subscribe : Ekta Sound Status : bit.ly/2JdEpko
💙 Facebook : bit.ly/3ceGOdW
💜 Twitter : goo.gl/ah525s
💚 Instagram : bit.ly/2Erz3QL
#jigneshbarotnewsong
#jigneshkaviraj
#ekta_sound

Видеоклипы

Опубликовано:

 

10 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 974   
@VanrajDGohel
@VanrajDGohel Год назад
આ ગીત સાંભળી ને મને મારો પ્રેમ યાદ આવી ગયો એક સમય હતો કે અમે એક બીજા વગર રહી સકતા ન હતા અને આજે એના લગ્ન બીજે થઈ ગયા છે એ તો એની જિંદગી માં આગળ વધી ગઈ છે પણ હુ અની યાદ માં દિવસ રાત રડું છું અમે એક બીજા ના જીવ હતા અને આજે એક મિનિટ પણ વાત થતી નથી પણ સુ કરું એની મજુબૂરિ સામે નમવું પડ્યું આઈ મિસ યૂ જાન😢😢😢
@NareshDabhi-sl8kn
@NareshDabhi-sl8kn 2 дня назад
😂😮😮😮
@mehulsalemkotoffice1721
@mehulsalemkotoffice1721 Год назад
આ ગીત કોણ કોણ મિત્રો વાટ જોઈ ને બેઠા જીગ્નેશ કવિરાજ જે પણ પોતાના ના પેમ ને પેમ કરતા હોય એ લાઈક કરજો
@sandipsolanki4359
@sandipsolanki4359 Год назад
👉આજ સુધી એકપણ ગીત 🦁જીગા ભાઈ નુ ફ્લોપ ગયુ જ નથી અને આ ગીત પણ હીટ જશે💯jordar👌👌👌👌આપણે તો જીગા ના દિવાના છે વટ થી🙏🙏
@jigneshbarotofficial3022
@jigneshbarotofficial3022 Год назад
કોણ કોણ આ સોંગ ની રાહ જોઈ રહ્યું હતું જય માતાજી જોર દાર સોંગ 🥰
@ramsabhad7151
@ramsabhad7151 Год назад
ha bhai
@samarthvasava1198
@samarthvasava1198 Год назад
તમારા સોંગ ની રાહ તો અમે બધા બેસબરી થી જોઈએ છે. કોણ કોણ રાહ જોવે છે ભાઈ?
@bajaniyakhoda1716
@bajaniyakhoda1716 Год назад
તમારા ગીતો સાંભળતા પાગલ થઇ જવાય છે
@bahadurthakorofficial
@bahadurthakorofficial Год назад
કેટલા લોકોને પસંદ આવ્યું આ સોંગ જીગાભાઈ માટે એક લાઇક કરો
@vipuljograna7012
@vipuljograna7012 Год назад
આઝાદ છોડી દો તમારું હશે તો ક્યાય નહીં જાય પછી એ પક્ષી હોઈ કે (love 😠) 🦅 આઝાદ પક્ષી 🦅
@Arvindparaliya.
@Arvindparaliya. Год назад
100 ટકા સાચી વાત છે
@DJ.DASHRATH_JENAL_RIMEX
@DJ.DASHRATH_JENAL_RIMEX Год назад
રાઈટ
@puniyoadivasi
@puniyoadivasi Год назад
.ll
@pmart99854
@pmart99854 Год назад
Hasi vat bhai tamari 🙏
@sodhavanraj3174
@sodhavanraj3174 Год назад
ભાઇ જે આવવાની હોય ને તે કોઈ દિવસ રાહ ના જોવડાવે...
@thakorbhavan.......5158
@thakorbhavan.......5158 Год назад
કોને કોને આ સોંગ સાંભળી ને જૂની યાદ આવી ગઈ.... એ લાઈક ઠોકે.....🧕🤦🤦🤦🤦🤦🤦
@Makwana_Rahul_888
@Makwana_Rahul_888 Год назад
આ વીડિયો જોવી ને આંખ માં થી આંશુ નિકળી ગયા 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@santoshvillagevlog
@santoshvillagevlog Год назад
સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે miss you Jaan 😘🧑‍🤝‍🧑
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Год назад
પ્રેમતો દેખાડવા પૂરતો ના હોય 😢😢 સાચા પ્રેમીઓ હોય એને ખબર પડે કે સાચો પ્રેમ કોને કેવાય 🤗🤗 મતલબી હોય એને શું ખબર પડે સાચો પ્રેમ💔💔
@sevrajayesh8230
@sevrajayesh8230 Год назад
👍 gud
@sevrajayesh8230
@sevrajayesh8230 Год назад
Jayesh VA bvu saras
@Pjkulvev635
@Pjkulvev635 Год назад
good
@solankisurendra8923
@solankisurendra8923 Год назад
પ્રેમતો દેખાડવા પૂરતો ના હોય છે સાચા પ્રેમીઓ હોય એને ખબર પડે કે સાચો પ્રેમ કોને કેવાય🙏 :💘💕 મતલબી હોય એને શું ખબર પડે સાચો પ્રેમ💔
@JagdishVadhela-ve4li
@JagdishVadhela-ve4li Год назад
Ll
@Rajput_dhirubha
@Rajput_dhirubha Год назад
જે લોકો કૉમેન્ટ વાચવા આવીયા છે એ પણ લાઈક કરતા જાવ ❣️❣️❣️
@tgstatusking3429
@tgstatusking3429 Год назад
કોને કોને jignesh kaviraj નું સોંગ ગમ્યું......👍
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Год назад
કોની કોની Janu પરણી ગઈ છે 💔😭👸
@zalapunamsinh1053
@zalapunamsinh1053 Год назад
પિયર પાછી આવામાં તો કેટલાયના ઘર ભાગ્યા હશે.😄
@rinagajjar5016
@rinagajjar5016 Год назад
😂😂😂😂
@RG.official.9212
@RG.official.9212 Год назад
વાહ જીગ્નેશ બારોટ વાહ... 👍👍👍 ગીત ના શબ્દો દીલ ને ટચ કરી ગયા😔
@dilipthakor1774
@dilipthakor1774 Год назад
યાદો 🤔કી કિંમત વો કયા જાણે 🧕જો ખુદ યાદો 🤔કો મિટાદિયા કરતે 🔥હૈં યાદો કી કિંમત✨ તો ઉનસે પુશો 🙎જો ખુદ યાદો કે😢 સહારે જીતે હે 💔🌹🤔 Jay mataji mitro
@gj8gamer173
@gj8gamer173 7 месяцев назад
Vah mitra
@manishvideo
@manishvideo Год назад
સુપર હિટ ગીત
@gj12shortsDk
@gj12shortsDk Год назад
રાહ જોવું સુ જનું પિયર પાસી આવે 🥰 વાહ જીગ્નેશ કવિરાજ નું શોગ
@vihatvideoshiyal
@vihatvideoshiyal Год назад
કોને કોને આ ગીત ગમેસે 💔અને કોની સાથે આવુ બનેલું સે ♥️
@rembosauthno1movierembo365
@rembosauthno1movierembo365 Год назад
Me bro
@nvthakor4510
@nvthakor4510 Год назад
અમને
@thakoralpesh-xc3pc
@thakoralpesh-xc3pc Год назад
બે દિવસ ગયાને હજૂ લમણા નથી વાળા
@thakorkalpash2700
@thakorkalpash2700 Год назад
Maro.pyar.yad.aave.B.
@mrhathilageming8049
@mrhathilageming8049 Год назад
મારી સાથે ભાઈ દિલ થી પ્રેમ કરોયોતો યાર એને
@JIVESHVAKHLAOFFICIAL
@JIVESHVAKHLAOFFICIAL Год назад
રહા જોવું જીગા નુ બીજુ ગીત કીયાં રે આવે
@ganpatparmar711
@ganpatparmar711 Год назад
Supar song ♥️ato jene sacho prem karyo hoi Ane khabar pade wah jiga
@spsanju969
@spsanju969 Год назад
❤️s.p. love . મારા ભગવાન.ને એક જ દુવા કરૂં કે મૂ.જેને પ્રેમ કરું છું અને કદી આવો સમય જોવા નાં મરે😭 લવ યુ મારી પાગલ 😭 તું સદાયે ખૂશ રહે 😭તારો s.p love you 😭
@sandipninama5415
@sandipninama5415 Год назад
જીગ્નેશ કવિરાજ નુ સોંગ તો આખા ગુજરાત ને ગમી જાય યાર... 💔💔💔
@cuberffgaming4467
@cuberffgaming4467 Год назад
જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર ખુબ સરસ ભાઈ. તમે ખુદ સૂપર હિટ છો ભાઈ. તમારા ગિત સૂપર હિટ જ હોય..
@sahilkumardataniya5518
@sahilkumardataniya5518 Год назад
જોરદાર સોંગ મારા સાવજ.......
@vivekzapadiya9935
@vivekzapadiya9935 Год назад
અરે જીગ્નેશભાઈ તમે જે સોંગ રીલીઝ થાય ને એક નવો અનુભવ થાય છે સુપર સોંગ 👍👍👍👍
@sanjaythakorthakorsanjayth8564
માતાજી તમને સૂખી રાખે આવા નવા સોંગ આપતા રેજો
@mukeshpanchalofficial
@mukeshpanchalofficial Год назад
Super song ho jignesh bhai barot
@surendragpatel633
@surendragpatel633 Год назад
Nice song..👌.. Jignesh kaviraj na song bav mast j hoy Che..❤️😊😢
@bharatmahisagar
@bharatmahisagar Год назад
ખરે યાર જીગા ભાઈ આ તમારા સોન્ગ સાંભળીને 💥પ્રેમ કરતા પેલા soo વાર વિચારે 💝ભાઈ. In અદભુત સ્ટોરી 👌. આપનો લાડકો /ભરત મહીસાગર 35/
@user-ut3lq2xt7p
@user-ut3lq2xt7p Год назад
બહુ સરસ બનાવી છે સોંગ જીગ્નેશ ભાઈ મને પણ 😭 રડાવી દીધો છે તમારા સોંગ બહુ સરસ
@bajaniyakhoda1716
@bajaniyakhoda1716 Год назад
વાહ જીગાભાઈ વાહ શું તમારા ગીતો
@Royal_bittu_6367
@Royal_bittu_6367 Год назад
Jordar song jignesh Barot
@rathvavipinjaanofficeal7475
સાચી વાત કવ સુ આંખ માંથી આંસુ આવી ગયા આ સોંગ સાંભળીને,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@anilbaria89
@anilbaria89 Год назад
હાચી વાત છે
@vinodthakor9078
@vinodthakor9078 Год назад
Khoti kto
@dipakmakwana4436
@dipakmakwana4436 Год назад
@@vinodthakor9078 ha bhai ha sachi vat
@girishpatel1150
@girishpatel1150 Год назад
youtube.com/@girishpatel1150?sub_confirmation=1
@amanshah4697
@amanshah4697 Год назад
સાચી વાત છે ભાઈ પ્યાર ને કોઈ નથી સમજતું ભાઈ 💔💔💔😭😭😭💔💔💔
@vinodamorofficial2422
@vinodamorofficial2422 Год назад
જોરદાર સોંગ જીગ્નેશ કવિરાજ 👍👍
@user-gh4so7gx7f
@user-gh4so7gx7f Год назад
જય..માતાજી
@kamleshparmarofficial
@kamleshparmarofficial Год назад
सरस mp में धूम मचाएंगा सॉन्ग
@dashratparmar4912
@dashratparmar4912 Год назад
🙏 જય માં હિંગળાજ 🙏 આપ સૌની મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏🙏🙏
@gambhirsarvaiya6812
@gambhirsarvaiya6812 Год назад
વાહ જીગ્નેશ કવિરાજ વાહ મસ્ત છે ગીત
@mp_bariya_edit_kadval
@mp_bariya_edit_kadval Год назад
આ સોંગ કેટલાં ના ❤️ પર વસી ગયું
@manmojilaraja2603
@manmojilaraja2603 Год назад
જીગ્નેશ કવિરાજ ના દરેક ગીતો જેને જેને પસંદ હોય તે દરેક લાઈક કરે ઓકે
@ravigadhiya5681
@ravigadhiya5681 Год назад
અમારો પ્રેમ 10વષૅ પહેલા લગ્ન કર્યા હતા પિયરમાં આવે છે તો પણ જોવાં મળતો નથી
@ravaljigar7456
@ravaljigar7456 Год назад
હા જીગા ભાઈ💯☝️💯☝️💯☝️ યાદ આવશે ☝️💯
@vivakrajput5287
@vivakrajput5287 Месяц назад
સુપર હિટ જીગાભાઈ
@user-zm9nv3rb3q
@user-zm9nv3rb3q Год назад
જોરદાર સોંગ જીગ્નેશ કવિરાજ
@JigneshBarotfan244
@JigneshBarotfan244 Год назад
કોને કોને જીગ્નેશ કવિરાજના ગીતો ગમે છે 😍🙏
@SBVasani
@SBVasani Год назад
જીગ્નેશ કવિરાજ નું આ સોંગ કેટલા લોકો ને પસંદ આવ્યું ❤️🤗
@jayshreram7912
@jayshreram7912 Год назад
1 crore loko ne pasand avyo
@parmarravindrasinh6496
@parmarravindrasinh6496 Год назад
All
@rajnikdholakiya854
@rajnikdholakiya854 Год назад
આવા ગીત અમને નો ગમે
@TIMALI_LOVER_VIPPU
@TIMALI_LOVER_VIPPU Год назад
જીગ્નેશ કવિરાજ નું આ સ્ટેટ્સ કેટલાં લોકોને પસંદ આવ્યું,😭🔔👍🙏
@nvthakor4510
@nvthakor4510 Год назад
એક નંબર ભાઈ
@big.fan.of.jigneshbarot.6174
Mast guru
@MUKESHTHAKOR-bw6tf
@MUKESHTHAKOR-bw6tf Год назад
Ha darshan bajigar haa tamari moj
@Rajachamundchoruofficial
@Rajachamundchoruofficial Год назад
જોરદાર સુપર સોંગ જીગ્નેશ ભાઈ બધા મીત્રો ને જય માતાજી 🙏 🙏🙏
@girishpatel1150
@girishpatel1150 Год назад
youtube.com/@girishpatel1150
@rajmeladimusic6197
@rajmeladimusic6197 Год назад
Khub saras avaj se music video sangit
@karshanbharvad
@karshanbharvad Год назад
Fast વ્યું. Me
@kanumsoanki4379
@kanumsoanki4379 Год назад
જય માતાજી મિત્રો ખરે ખર આંખમાંથી આંસુ આવી જાય એવું આં સોંગ છે ભગવાન હંમેશા એવુ કેમ કરે છે કે સાચો પ્રેમ કરનારને ને એક બીજા થી અલગ કેમ કરે છે ..... 🌹...... અમે પણ સાચો પ્રેમ કર્યો હતો પણ અમારો સાચો પ્રેમ કુદરત ને નાં ગમ્યો એટલે મારાં પ્રેમ ને મારાં થી હંમેશ ને માટે ભગવાને દુર કરી દિધો હવે નાં જીવનમાં મળી શકાય કે નાં એને બોલાવી શકાય કે નાં એને જોઈ શકાય ...... 🌹 .... પણ કેછે ને કે જીવનમાં સાચો પ્રેમ હંમેશા અધુરો રહી જાય છે .... 🌹 .. . ભલે મારો પ્રેમ અધુરો રહી ગયો પણ હું હંમેશા ભગવાન ને પ્રાથના કરું છું કે મારાં પ્રેમ ને હંમેશા ખુશ રાખજે એની આંખોમાં કયારેય દુઃખ ના આંસુ નાં આવવાં દેતાં ....... 🌹🙏🌹🙏🌹....... હંમેશા એને જે કંઈ પણ જોઈએ એ એને આપજે ભગવાન હું તમારી પાસે બીજું કંઈ નથી માંગતો .... 🌹🙏🌹🙏🌹 .., મારી Janu જ્યાં રહે તે હંમેશા ખુશ રહે એવી દિલ થી ભગવાન ને પ્રાથના કરું છું 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@PRAKASHBAJANIYA
@PRAKASHBAJANIYA Год назад
જય માતાજી મિત્રો આ સોન્ગ કેવું લાગ્યું કોમેન્ટ માં જણાવ જો🙏
@vishaldvlogs3085
@vishaldvlogs3085 Год назад
Supar
@gj12shortsDk
@gj12shortsDk Год назад
Supar dupar songs 💘👌👌
@sikotarofficial108
@sikotarofficial108 Год назад
સુપર દુપર સોંગ જીગા ભાઈ ખરેખર તમારા દરેક ગીત મને રડાવી દેશે હો .અને હું તમારો બઊ મોટો આશિક સુ...
@user-sp6fz6rg3n
@user-sp6fz6rg3n Год назад
જીગા ભાઈ ની વાત ન થાય સુપર સોગ છે તમારા ગીતો નો આશિક છું
@narendraparmar8122
@narendraparmar8122 Год назад
પ્રેમ તો પ્રેમ છે તેને ક્યારેય ના ભુલાય
@mayurdabhi5229
@mayurdabhi5229 Год назад
Jordar song jignesh bhai dil ni vaat kari didhi
@vikeshbhilofficial7374
@vikeshbhilofficial7374 Год назад
Super song bhai jigu
@rajachamundaofficial2490
@rajachamundaofficial2490 Год назад
જય માતાજી ભાઈ બહું સરસ સોંગ છે જોરદાર
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 Год назад
જીગા ભાઈનું ગમે તે સોંગ હોય માર્કેટ માં બૂમ પડવતું હોય છે 👌👌👌
@bajaniyakhoda1716
@bajaniyakhoda1716 Год назад
મારો ફેવરેટ કલાકાર જીગ્નેશભાઈ
@maameladiofficial8611
@maameladiofficial8611 Год назад
Supar ❤️👍
@parmaranil9856
@parmaranil9856 Год назад
બહુ સરસ સોંગ છે ભાઇ ફૂલ સપોર્ટ છે તમને અને એકતા સાઉન્ડ રમેશ પટેલ ને ભાઇ તમારું કોઈપણ સોંગ આવવાનું હોય એ સોંગ ની અમે વરસાદ ની જેમ જ રાહ જોતા ભાઇ તમારી કોઇ પણ સ્ટોરી હોય એ મજબૂત જ હોય છે અને ભગવાન ને દુવા છે આ સોંગ પણ હિટ જાય અને મારા બધા જ મિત્રો ને જય માતાજી....💖👑🌏🙏🏻
@GiriBapuofficial1
@GiriBapuofficial1 Год назад
જીગ્નેશ કવિરાજ,અને દર્શનબાજીગર બન્ને ની જોડી ખરેખર કમાલ કરેછે. સુપ્પર હિટ
@sanjaythakorthakorsanjayth8564
આ કહાની મારાં પર છે જીગાભાઈ ખૂબ સરસ સોંગ છે હૂં આજ પણ એની રાહ જોવશૂ
@devtimliofficial
@devtimliofficial Год назад
Super song video ma moj moj bapu moj
@vinaykhaped8809
@vinaykhaped8809 Год назад
વાહ જીગ્નેશ ભાઈ ખૂબ ખૂબ સરસ સોંગ છે 💔😢👌
@ll.loveyou5764
@ll.loveyou5764 Год назад
Nice 👍
@Youtubechenal469kalu
@Youtubechenal469kalu Год назад
Jignesh Barot નું આ સોંગ કોને કોને ગમે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ કે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@PRAKASH84697
@PRAKASH84697 Год назад
SUPAR SONG JIGNESH BHAI MY FAVORITE SINGER LOVE YOU JIGNESH BHAI
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Год назад
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Год назад
વાહ જીગ્નેશ બારોટ વાહ ખુબ સરસ સોંગ છે જયહો એકતા સાઉન્ડ 👌🏻👍🏻❤️❤️
@jaymogal7847
@jaymogal7847 Год назад
સુપર હિટ ❤️❤️❤️❤️❤️
@kishanraval1549
@kishanraval1549 Год назад
🥰🥰🤞💝💖
@shravanranadorda7481
@shravanranadorda7481 Год назад
@@kishanraval1549 to
@pankajkumarrathva1897
@pankajkumarrathva1897 Год назад
😊t🎉 az fr de🎉❤❤
@ranjiitppadhiyar_5858
@ranjiitppadhiyar_5858 Год назад
haa jiga haa jordar new song ❤️
@Raja_Meldi_Digital_750
@Raja_Meldi_Digital_750 Год назад
જોરદાર 👍 જીગ્નેશ ભાઇ 💯
@parweendevipuzak3701
@parweendevipuzak3701 Год назад
સમયની સાથે તારો પ્યાર યાદ આવે👌💓 🙎 નિશા યાદ આવે🙎❤❤❤
@rahulbamniya6857
@rahulbamniya6857 Год назад
હા જીગા ભાઇ હા 👍🏾👍🏾👍🏻
@karnbhaikarnbhai-rl4fz
@karnbhaikarnbhai-rl4fz Год назад
સાચી વાત કવ સુ આંખ માથી આંસુ ગયા આ ગીત સાંભળીને 😂😂😂😂😓😓😓😣😣
@devtimliofficial
@devtimliofficial Год назад
Super timli
@ravansunil
@ravansunil Год назад
હા મોજ હા
@machharrohitkumarmachhar3198
Super song 🧡
@bajaniyakhoda1716
@bajaniyakhoda1716 Год назад
❤I love you❤ જીગ્નેશભાઈ
@ramsing.jrathva1950
@ramsing.jrathva1950 Год назад
જબરદસ્ત ગીત છે
@Meladi_Sarkaar_1312
@Meladi_Sarkaar_1312 Год назад
😭સાંસી વાત સે ભાઈ શરીર તો સે પણ એમાં રેનારો આત્માસાલ્યો ગયો😭ભાઈ આત્મા વગરનું શરીર સે તેવું લાગે ભાઈ😭આજીવનમાં એવુ સે જેને નાતો કોઈ વારતહેવાર જેવું કય લાગતું નથી આ જિંદગી મારી ગાંડી વગરની અધૂરી સે અને એની જગ્યા કોઈ લય નય શકે😭😭આઈ લાવ્યું ગાંડી આઈ મિસ્સ યુ ગાંડી😭😭😭😭
@kiranchauhan8787
@kiranchauhan8787 Год назад
😭😭____હા જીગ્નેશ કવિરાજ આ સોંગ .... ખૂબ સરસ છે.....👍👍🥺👋🥀😔
@girishpatel1150
@girishpatel1150 Год назад
youtube.com/@girishpatel1150?sub_confirmation=1
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Год назад
જીગો આવે એટલે કઈક નવું જ લાવે હો💔😭👸🙏
@sondarvalakhu6028
@sondarvalakhu6028 Год назад
કાય ઘટે નય ભાઈ જીગ્નેશ કવિરાજ ના ગીત માં આવી જ રીતે ગીત ગાતા રહો એવી પ્રાર્થના 🙏🙏🙏
@SandipSinger
@SandipSinger Год назад
સુપર સોંગ ❤️❤️❤️❤️
@sureshmodasa
@sureshmodasa Год назад
હાર્ડ મા વ્હાલો કવીરાજ ❤️ જીગો....બૂમ જ પડાવે 💕
@fanigujrati6562
@fanigujrati6562 Год назад
Maja na aavi
@ashvinnayak2886
@ashvinnayak2886 Год назад
Super sog jigabhai
@kiruofficeal4154
@kiruofficeal4154 Год назад
સાચી વાત છે સમય ની સાથે બધા ને સમજાવું પડે કારણ કે આ દુનિયા માં બધા દગા વાળા લોકો હોય સે💔
@mr.nik..2870
@mr.nik..2870 Год назад
એવું કોણ ને ક્યું તને સુ ખબર સમજવું પડે...એમ.....🤣🤣😝
@rahulthakorking143
@rahulthakorking143 Год назад
Super song ❤️
@ajaybhaibhatiya4484
@ajaybhaibhatiya4484 Год назад
🥀🥀🥀મોજ જીગ્નેશ કવિરાજ તમારી વાત નાં થાય આ દિવસો આજ આવ્યા અમારે 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@odrohit302
@odrohit302 Год назад
જીગ્નેશ કવિરાજ ના સોંગ sambhrine પ્રેમ ના કર્યો હોય તો પણ આંખ માંથી આસુ આવી જાય
@rosanmir1688
@rosanmir1688 Год назад
Very nice song dharshan bhai 👍👍
@sanjayofficail9805
@sanjayofficail9805 Год назад
જોરદાર સોંગ ❤😍🥀
@ranjitmedaofficial6196
@ranjitmedaofficial6196 Год назад
Ha bhai
@user-mf5zk5xc1r
@user-mf5zk5xc1r Год назад
Shikha bhai ekadam hit kit banaye bache
@jagdishrana7226
@jagdishrana7226 Год назад
સરસ ગીત છે જીગ્નેશ ભાઈ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻