Тёмный

Jio/Airtel/Vi કરતા BSNL કેમ સસ્તું છે? ક્યો છે સૌથી સસ્તો પ્લાન? | Daily Dose 

VTV Gujarati News and Beyond
Подписаться 3 млн
Просмотров 90 тыс.
50% 1

Jio/Airtel/Vi કરતા BSNL કેમ સસ્તું છે? ક્યો છે સૌથી સસ્તો પ્લાન? | Daily Dose
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
#BSNL #jio #vi #vodafone #idea #aitel #porttobsnl #dailydose #VTVGujarati
Download VTV Gujarati News App at
Play Store
play.google.co...
App Store
apps.apple.com...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 271   
@janardankrishnatri9153
@janardankrishnatri9153 2 месяца назад
BSNL નું કવરેજ ક્યાં મળે છે...? કોલડ્રોપ અને સાવ નજીવું કવરેજ BSNL છે.BSNL નું કવરેજ મળતું જ નથી.સરકારે આ બાબતે જાગૃત થવું જ પડશે.
@kamalsolanki17
@kamalsolanki17 2 месяца назад
પૈસા વાળા થય જવાના ગ્રાહક વધી રહ્યા છે હવે નેટવર્ક પણ આવશે 😂😂
@hirjipatel4332
@hirjipatel4332 Месяц назад
BSNL ka network problem hai
@chandulalchhelavda4876
@chandulalchhelavda4876 Месяц назад
You are right.....
@KovadiyaAsharaf
@KovadiyaAsharaf Месяц назад
મારે બીએસએનએલ જીઓ માંથી બીએસએનએલ માં આવવું છે
@KovadiyaAsharaf
@KovadiyaAsharaf Месяц назад
જીઓ માંથી બીએસએનએલ માં આવવું છે આ નંબર ઉપર ફોન
@hareshmochi
@hareshmochi 2 месяца назад
2021 થી મારા ગામ માં બી એસ એન એલ 4જી નેટવર્ક આવ્યું છે અને હું પણ બી એસ એન એલ 4જી યુઝ કરું છું 599 રૂપિયા માં 3 જીબી રોજ 84 દિવસ ની વેલિડિટી છે મારું ગામ બનાસકાંઠા જિલ્લામાં ભાભર ગામ
@comeo9804
@comeo9804 2 месяца назад
લોકો ને જાગરૂક કરો અને બીએસએનએલ ને સ્વીકારો જીઓ company ના માલિક આપણા રૂપિયા થી લગ્ન કરાવે છે આપણા રીચાર્જ થી એમનું ARPU પર પરસન 300 છે તો આપણે ઘણી સકિયે છીએ કેટલા થાય
@bittujani2805
@bittujani2805 Месяц назад
​@@comeo9804 jio એક વર્ષ ફ્રી માં નેટ આપ્યું ત્યારે તો બહુ સારું લાગ્યું
@letshelp549
@letshelp549 2 месяца назад
હું 10 વર્ષથી BSNL use kru છુ ને સારું જ ચાલે છે, જ્યાં કવરેજ આવે 6 એ લોકો એ લોકો એ તો પોર્ટ કરવી જ દેવું જોઈએ
@Ankit.s.d
@Ankit.s.d 2 месяца назад
ક્યાં મળે છે ભાઈ 4:54
@hirjipatel4332
@hirjipatel4332 Месяц назад
BSNL ka network problem hai
@suhagdesai8631
@suhagdesai8631 2 месяца назад
I am BSNL user 293 rupees plan 52 days. BSNL jindabad
@kiritkumarpandya154
@kiritkumarpandya154 Месяц назад
હું તો છેલ્લા બે વર્ષ થી BSNL વાપરું છું કોઈ જ ઇસ્યૂ નથી પોર્ટ કરાવી નાખો.
@user-ku4om9kd1f
@user-ku4om9kd1f 2 месяца назад
Jio માં 5G રિચાર્જ કરાવવા છતાં અમુક જગ્યાએ 4G થી ચાલે છે પેહલા 5G ના ટાવર લગાવો નહીતો BSNL માં પોર્ટ કરાવવું પડશે
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
@@user-ku4om9kd1f to pachhi BSNL maa port karavay all over 5G emey 4G jetlu kyaan success chhe
@AirFiber-qq1cl
@AirFiber-qq1cl 2 месяца назад
I support BSNL indian company my company request government to BSNL support please.
@gopalkrishnamudaliyar6213
@gopalkrishnamudaliyar6213 2 месяца назад
સારી સર્વિસ મળશે તો જરૂર પોર્ટ કરસુ પરંતુ સરકાર bsnl તરફ ધિયાન આપ્સે ?
@manojvasava4105
@manojvasava4105 Месяц назад
ભાઈ તમે તો રેહવા જ દે જો BSNL નહી કરવોતો ચાલશે😂
@kamalsolanki17
@kamalsolanki17 2 месяца назад
એક વાર રાજકોટ તાલુકાના બધા ગામડામાં bsnl na ટાવર ઊભા કરો પછી જુઓ પોર્ટ કોને કેહવાય બધા લોકો જીઓ અને બાકીના ટેલિકોમ થી કંટાળી ગયા છે 😂
@rajshikhuti6271
@rajshikhuti6271 Месяц назад
રાજકોટ મા ભાઇ બેબે એરપોર્ટ ઉભાકરેદીયે તો થાભલા સામાનિય કેવાઇ સાબને નસા મોકલીદીયો થઈ જશે😂😂
@vijayparmar5946
@vijayparmar5946 2 месяца назад
abaki bar BSNL Sarkar
@hirenlimbad8686
@hirenlimbad8686 Месяц назад
બધી કંપની એ 30 દીના ૨૪ દી કર્યા છે આજીવન ને દસ વર્ષ કર્યાં લુટા લુટ છે ભાઈ
@bariasunil8168
@bariasunil8168 2 месяца назад
Badha suport Karo BSNL bi 5G lavase 😊
@NiteshDumi
@NiteshDumi Месяц назад
Kyare lavse bolo 😂😂 amare to dahod baju nathi tower pakdato 😂😂
@MunafShekh-ix1ou
@MunafShekh-ix1ou 2 месяца назад
Jio to BSNL port my sim
@bharatbrahmbhatt7484
@bharatbrahmbhatt7484 2 месяца назад
Every person should purchase BSNL
@NimeshGandhi-h7q
@NimeshGandhi-h7q Месяц назад
દેશ પ્રેમીઓ બીએસએનએલ સીમ કાર્ડ વાપરશે તો દેશનું ગર્વ બનશે જ બીએસએનએલ્ બીએસએનએલ ને અપગ્રેડ કરવાની જરૂર છે બસ
@vikramsinhsisodiya5448
@vikramsinhsisodiya5448 2 месяца назад
ચોક્કસ સરકારી BSNL નું સીમ લેવાનું મન થાય છે પણ નેટવર્ક આવતું નથી પછી શું કરવું ..?
@odhavajibhaimavani1543
@odhavajibhaimavani1543 Месяц назад
તો નો લેવું ભાઈ,
@ALAKHADHANI_DJ_KANKOT
@ALAKHADHANI_DJ_KANKOT Месяц назад
સાચી વાત છે
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Месяц назад
લેવું તો છે પણ જ્યારે કોલ કરવાનું ઇમરજન્સી હોય ત્યારે જ નેટવર્ક બંધ હોય છે ત્યારે શું કરવું બાકી ગામ માં જ મારી વાડી થી 1 કિલોમીટર ના અંતરે 4 જી ટાવર છે પણ અઠવાડિયા માં 2 થી 3 જ દિવસ ચાલુ હોય
@Bhavi81
@Bhavi81 2 месяца назад
BSNL 4g best
@chandulalchhelavda4876
@chandulalchhelavda4876 Месяц назад
There is no coverage of B.S.N.L.but TRAI could have stopped increase of recharge for private companies....
@user-yy7rc6dt3u
@user-yy7rc6dt3u Месяц назад
BSNL 4g ચાલુ થઈ ગયું છે સસ્તું અને સારું છે એટલે આ પ્રાઈવેટ કંપની છોડી ને BSNL મા પોટૅ કરી નાખ્યું છે
@rajendrakumarpatel4492
@rajendrakumarpatel4492 2 месяца назад
Yes bsnl
@jashubhaichaudhari1544
@jashubhaichaudhari1544 2 месяца назад
👍👍👍 BSNL...... Only
@digitaltrik8944
@digitaltrik8944 Месяц назад
મારા ગામમાં બીએસએનએલ 3g એ જીઓ ના 4g કરતા સારું ચાલે છે વીરપુર મહીસાગર
@harwanidinesh7503
@harwanidinesh7503 2 месяца назад
I purchased bsnl Sim in year 2001 and till now I am using bsnl , coverage is big problem
@makwanagajendra6491
@makwanagajendra6491 Месяц назад
Yes bsnl અપનાવો 🎉
@jayeshpatel9312
@jayeshpatel9312 Месяц назад
બીએસએનએલ નું કાર્ડ એસટી બસ જેવું છે
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct Месяц назад
BSNL was always trustworthy, our public wanted varieties of mobile companies? Land line was best
@dilipsuthar7761
@dilipsuthar7761 2 месяца назад
અમારા ત્યાં bsnl ના ટાવર નીચે ઉભા હોય તો બી નેટવર્ક આવતું નથી.
@hirjipatel4332
@hirjipatel4332 Месяц назад
Sahi bat hai
@ilovegardeningalltime5729
@ilovegardeningalltime5729 Месяц назад
Welcome BSNL
@manojchaursia6501
@manojchaursia6501 Месяц назад
Yas BSNL
@Huminityi
@Huminityi Месяц назад
Only BSNL
@aspibhesania2971
@aspibhesania2971 Месяц назад
congratulations bsnl.
@GujaratiGujaratiG
@GujaratiGujaratiG 2 месяца назад
હા
@kishorkumarpurohit5775
@kishorkumarpurohit5775 Месяц назад
👍👍👍👍bsbl only
@vinuparmar9156
@vinuparmar9156 Месяц назад
Ha
@rahimshama-cv8te
@rahimshama-cv8te 2 месяца назад
ટાવર મા નેટવર્ક એક કલાક પણ બરાબર નથી ચાલતુ પહેલા એ સુધારવાની જરુર છે
@MerHarapal
@MerHarapal Месяц назад
God
@mkchauhanchauhanmk8067
@mkchauhanchauhanmk8067 Месяц назад
પછી બીએસએનએલ ભાવ વધારી દેશે તો 😂
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
Vadharavaa do....gio ne vadhaare jjj aapo chho ne...😂😂
@user-yg4xd1bw6f
@user-yg4xd1bw6f 2 месяца назад
Pahela aapni aavij saras sarkari watch company HMT Loko e watch buy na Kari ante company HMT bandh karvi padi aava to bahu examples. Che
@deshanideviram3356
@deshanideviram3356 Месяц назад
Yes ❤
@dineshjaviya2937
@dineshjaviya2937 2 месяца назад
Yes 👍
@prakashkumarvaghela299
@prakashkumarvaghela299 2 месяца назад
Ha jarur
@BharatRohit09
@BharatRohit09 Месяц назад
ભાઈઓ મારે તો પેલા થી બીએસએનએલ છે 😂
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
To pachhi coverage vadhavanu....
@husainlokhandwala3520
@husainlokhandwala3520 2 месяца назад
Yes
@RameshbhaiShekhaliya
@RameshbhaiShekhaliya Месяц назад
❤❤❤❤❤very very nice video bhai Gj33 ❤❤❤❤❤
@rakeshpatel-er3hx
@rakeshpatel-er3hx Месяц назад
good
@radhikachenal2770
@radhikachenal2770 Месяц назад
BSNL
@hemantdave4917
@hemantdave4917 2 месяца назад
શું અમદાવાદમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં બી એસ એન એપલ ની સેવા છે કે નહીં?
@TinajiThakor-tw5gs
@TinajiThakor-tw5gs Месяц назад
Bsnl🎉
@mayankkayasth
@mayankkayasth 5 дней назад
Bsnl ma validity puri thay to incoming bandh thai jay 6e... incoming maate continues recharge rakhvu pre
@gramsmith4675
@gramsmith4675 Месяц назад
Ues BSNL is good....
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct Месяц назад
BSNL was always best , and in private TATA DOCOMO was always best in service for public in large
@jayeshchudasama3148
@jayeshchudasama3148 Месяц назад
As an Indian citizen government must provide 4g or 5g service. If we citizen doesn't ask anything to government, then how can government provide this service. It is ourbasic right.
@rajputraju7349
@rajputraju7349 2 месяца назад
2nd sim port kravu joiye bsnl ma
@navalparvadiya4483
@navalparvadiya4483 Месяц назад
Plan is good but no coverage in small village.
@sunilchaudhary5985
@sunilchaudhary5985 Месяц назад
Ha bsnl good
@mujahidjunakiya4904
@mujahidjunakiya4904 Месяц назад
BSNL ❤
@akorgaming1168
@akorgaming1168 2 месяца назад
@mehulpatel-kf4lv
@mehulpatel-kf4lv Месяц назад
હા લેવુ પડશે
@RumalbhaiMalivad-rt1dk
@RumalbhaiMalivad-rt1dk Месяц назад
आज पुराने कर्मचारी को दूर कर दो और 10000=वाले रख दो बराबर हो जायेंगे और फिर आगे बढ़ा दी गई कंपनी बराबर हो जायेंगी
@rushikjoshi4714
@rushikjoshi4714 2 месяца назад
બીએસએનએલ કંપની સાવ થર્ડ ક્લાસ છે બીએલ કંપનીનું ફોન નું નેટવર્ક તો ક્યાંય મળતું નથી આમાં કદાચ બીએસએનએલ કંપની મફત તેમનો સીમકાર્ડ વાપરવા આપે તોય શું કામનું કારણ કે બીએલ કંપનીના નેટવર્ક મળતા નથી અને તેના કસ્ટમર કેર ની સુવિધા જરાય સારી નથી મહેરબાની કરી બી.એસ એનલ કાર્ડ લેતા પહેલા સો વાર વિચારીને લેજો આ વિડીયો બનાના વ્યક્તિ ઉપર જાજો ભરોસો ન કરતા
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
BSNL third class nhoti third class banaavvama aavi chhe...baaki...Ratantaata nu rokaan malyu to ochha coverage babate vishvas karavaani jarrur nahi pade ne....??
@ganpatpatel4202
@ganpatpatel4202 Месяц назад
BSNL 👍👍
@rathvanavnitbhai4593
@rathvanavnitbhai4593 Месяц назад
BSNL માં જોડાવા માગું છું
@SSP2801
@SSP2801 Месяц назад
Jii best
@ramahir2477
@ramahir2477 Месяц назад
I'm BSNL sports
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct Месяц назад
Everybody should change to BSNL they should start takeing landline connection also?
@patelpopatbhai1452
@patelpopatbhai1452 Месяц назад
Bsnl j levay.
@mosinkhanpathan1907
@mosinkhanpathan1907 2 месяца назад
BSNL LAVO
@khushalvaddoriya8620
@khushalvaddoriya8620 2 месяца назад
BSNL jay ho
@user-li7oe2gm2o
@user-li7oe2gm2o 2 месяца назад
થાનગઢ.ની બાજુ વગડિયા.મા બી સ ન લ ટાવર ની સુવિધા મળે તો
@shriharibhaidave2627
@shriharibhaidave2627 2 месяца назад
Pehla bhai network problem solve karo ne net speed vadharo pachi vichariye
@VajubhaiLuhar
@VajubhaiLuhar 2 месяца назад
BSNL નેટવર્ક નથી આવતો
@ktm-08
@ktm-08 2 месяца назад
BSNL Ma વગર નેટવર્ક કે port કરાવીને શું કરવાનું
@hirentrivedi8166
@hirentrivedi8166 Месяц назад
Karavi didhu bhai
@RumalbhaiMalivad-rt1dk
@RumalbhaiMalivad-rt1dk Месяц назад
समय पर कवरेज क्षेत्र में आता नहीं
@paritoshpandya3287
@paritoshpandya3287 10 дней назад
,,,...no roaming for calls in bsnl ......I m from Gujarati, I m at my village in rajasthan. My bsnl gets 4g lte connection in gujarat but the comedy is I get internet in rajasthan but cannot make calls in rajasthan. Bsnl has roaming problems for only calls in rajasthan. I cannot make calls ....
@manavdharm5420
@manavdharm5420 Месяц назад
6G નથી જોતું ભાઈ.5g જ બસ છે.😂😂
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct Месяц назад
Our new generation don't understand BSNL who are in there 25 or 30 yrs of body age?
@vadlibenrabari9909
@vadlibenrabari9909 12 дней назад
Ha ame basenl ma javNu se
@sodhalaxmansinh7526
@sodhalaxmansinh7526 Месяц назад
BSNL સપોર્ટ કરી આગળ લાવવા ની જરૂર સે પ્રાઇવેટ કંપની ઓ બંધ થઈ જવી જોઈએ અને BSNL 5g કરવું જરૂરી se
@AJaymataji
@AJaymataji Месяц назад
મારા પરિવાર માં ત્રણ સીમ બીએસએનએલ ના ચાલુ છે,વૃધો માટે બીએસએનએલ આશીર્વાદ સમાન છે,હું પોતે બીએસએનએલ નો gres2 પ્લાન વાપરી રહ્યો છું,જેમાં 201 ના રિચાર્જ પર 300 મિનિટ,ટોટલ 6gb નેટ 90 દિવસ ની વેલિદિટી,આટલું સામાન્ય વ્યક્તિ માટે કાફી છે
@user-yy7rc6dt3u
@user-yy7rc6dt3u Месяц назад
BSNL is the best 👌👌👍
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct Месяц назад
But who are above 40 yrs of body age they understand BSNL
@divsharma9731
@divsharma9731 Месяц назад
મોબાઈલ માં બે સીમ આવે છે એક bsnl નુ નેટ માંટે રાખી શકાય સસ્તું પડે.. બાકી જીઓ માંટે કોલિંગ ચાલુ રાખી શકાય...
@harshdipsinhmalvan.751
@harshdipsinhmalvan.751 Месяц назад
Bsnl Only
@user-pf3xs4ny8g
@user-pf3xs4ny8g Месяц назад
Hi
@narendrasheth4753
@narendrasheth4753 Месяц назад
Gujarat ma bsnl4g kab rol aut Narmada Tilakwada Narmada
@satyambhoi607
@satyambhoi607 Месяц назад
BSNL ka coverage nahi aata gaav me isliye issue problem not BSNL Port 😂
@PatelNitinkumar
@PatelNitinkumar 4 дня назад
Bsnl ના નેટવર્ક માં 10જીબી આપે તો પણ તમે આખા દિવસ નું 1GB પણ વાપરી ના શકો
@rzmirza
@rzmirza Месяц назад
Alon musk ni jarur chhe,biju kai nai
@user-mv8ji1uf4b
@user-mv8ji1uf4b Месяц назад
Gujarat ma coverage problem se village ma
@kiritrathod5420
@kiritrathod5420 Месяц назад
Bsnl ma j Desh nu hit6 Mate darek bsnl sim vaprvu toj Jio n bhan avse ok please
@tankmahenk7166
@tankmahenk7166 2 месяца назад
BSNL ma ahemdabad ma network che ke nay
@girishninama4963
@girishninama4963 3 дня назад
Hu pan bsnl vapru chu H+ network aave che bav Mast chale che
@karanpanchal862
@karanpanchal862 Месяц назад
I think Modi will only support to Ambani.. Not to BSNL😂😂
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
Have PM Modi ne khudd gio maa rokaan karavu padase....ne shu PM Modi khudd naa khichaa maathi naakhe evu tamane laage chhe...
@kalpeshvora7969
@kalpeshvora7969 Месяц назад
કેટલી જગ્યાએ bsnl ટાવર છે તપાસ કરવી
@anilrajput5614
@anilrajput5614 Месяц назад
BSNL ki halat 2007 se hi kharab hone lagi thi...Tab airtel aur idea apni manmani kar rahe the...2016 mai jio ne sab ko free ki aadat dalker..baki company o ko bhi. ..rate ghataye the...Baki Other country k muqabale Aaj bhi bharat ka Data pack sasta hai....Achhi network Wale ko BSNL mai port karna chahiye
@SanjayGoswami953
@SanjayGoswami953 2 месяца назад
BSNL નું પહેલા દરેક જગ્યાએ નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ કરો પછી જ મોટી મોટી વાતો અને જાહેરાત કરજો મારે પહેલા BSNL નું કાડૅ હતું પણ બહું જ કંટાળ્યા પછી એરટેલ માં જોઈન્ટ થયો
@hirjipatel4332
@hirjipatel4332 Месяц назад
Sachi vat che
@shirishtrivedi1625
@shirishtrivedi1625 2 месяца назад
નેટવર્ક જ નથી આવતું અમારા ગામમાં. ગોતા ગામ છે ખેડબ્રહ્મા તાલુકામાં જે ટાવરથી ફક્ત ચાર કિલોમીટર દૂર છે
@Piyush_Rojasara4194
@Piyush_Rojasara4194 Месяц назад
Tata vaala nu rokaan chhe etle coverage vadhavaanu....
@gujaratifarmvlog5730
@gujaratifarmvlog5730 Месяц назад
Ame 4g pn haksu pn middle class ne kya javu 😢
Далее
Самое неинтересное видео
00:32
Просмотров 1,2 млн
Самое неинтересное видео
00:32
Просмотров 1,2 млн