Тёмный

JITHARO BHABHO - જીથરો ભાભો || Gujarati Jokes By KANJI BHUTA BAROT || Gujarati Jokes 

T-Series Gujarati
Подписаться 3,3 млн
Просмотров 2,8 млн
50% 1

T-Series Gujarati presents JITHARO BHABHO - જીથરો ભાભો || Gujarati Jokes By KANJI BHUTA BAROT || Gujarati Jokes
----------------------------------------
Song Details:
Clip: JITHARO BHABHO - જીથરો ભાભો
Album: Gujarati Jokes By KANJI BHUTA BAROT
Artist: KANJI BHUTA BAROT
Music: KANJI BHUTA BAROT
Jokes By: KANJI BHUTA BAROT
Music Label: T-Series
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here: / @tseriesgujarati
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos: / tseriesgujarati

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 707   
@masaribhaikambaliya6815
@masaribhaikambaliya6815 3 года назад
આજે ૫૦ ઉપરની ઉંમરના ને આકાશવાણી લાઈવ પ્રોગ્રામ નો કાર્યક્રમ ક્રમ યાદ આવી ગયો
@Maheshzezariya240
@Maheshzezariya240 Год назад
જીથરા ભાભા ની વાર્તા નાનપણ મા આસરે ૧૫-૧૬ , વર્ષ પહેલા મારા દાદા મને કેતા. બવ મજા આવતી. અને અત્યારે કાનજી ભુટા બારોટ ના અવાજે સાભળી ને તો નાનપણ યાદ આવી ગયુ હો. આપણા દિકરા દિકરી ને પણ આ વાર્તા જરુર સંભળાવજો. જય હિન્દ જય ગરવી ગુજરાત જય સૌરાષ્ટ્ર ની ધરણી ને
@valjibhai4877
@valjibhai4877 2 года назад
વાલજીભાઈ રામજીભાઈ આહીર લલીયાણા કરછ હુ આ વાર્તા લગભગ 10 વાર સાંભળી છે બહુ મજા આવે છે ધન્ય છે કાનજી ભુટા બારોટ ને જય હો કાનજી બાપા જય માતાજી
@rohitrabari2270
@rohitrabari2270 2 года назад
એક અદ્ભૂત કવિરાજ કાનજીબાપા બારોટ
@AnwarbhaiAjmeri
@AnwarbhaiAjmeri Год назад
ર્વપો પહેલાં શાસ્ત્રી મેદાન (રાજકોટ) માં લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માં મેં આ વાર્તા કાનજી બાપા ને રૂબરૂ સાંભળેલી છે
@dabhinareshsinh686
@dabhinareshsinh686 Год назад
વાહ અદભૂત કાનજી ભુટા બારોટ ને ખાસ ધન્યવાદ જેને સંશોધન કરી ને અહીં ઓનલાઇન મુકનાર ને
@janakgajjarking2433
@janakgajjarking2433 Месяц назад
36:13
@ratnotarnanakdevsaheb4172
@ratnotarnanakdevsaheb4172 2 года назад
જય હિન્દ જય ભારત વન્દે માતરમ્
@DJGAMING-rajbha
@DJGAMING-rajbha 4 года назад
વાહ કાનજી ભુટ્ટા
@jayeshmori1733
@jayeshmori1733 3 года назад
VaH
@shaileshchaudhary6072
@shaileshchaudhary6072 2 года назад
વાહ બારોટ જી.... ધન્ય કાઠિયાવાડ
@rajniparmar4980
@rajniparmar4980 3 года назад
વા વા મનન ભાઈ ના મૂરબી વેવાઇ આભાર.
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 Месяц назад
ખૂબ સરસ લોકવાર્તા ❤
@devrambhaipandit5291
@devrambhaipandit5291 2 года назад
જય હો કવિ રાજધનય
@shaileshmaru3211
@shaileshmaru3211 4 года назад
Super🙏🏻🙏🏻🙏🏻 Gujarati varta 🙏🏻🙏🏻
@dharmikpatel7547
@dharmikpatel7547 5 лет назад
Jithrabhabha ane kanjibhuta Barot ne jivta karnar ne prnam
@JayvirSinhRajput
@JayvirSinhRajput 2 года назад
એક મારા મોટી ઉંમર ના મિત્ર એ મને 1 વર્ષ અગાઉ કાનજી બાપા ની વાર્તાઓ સાંભળવા કહ્યુ, ત્યાર થી મેં કાનજી બાપા ની બધીજ વાર્તાઓ સાંભળી, અત્યાર સુધી બધીજ વાર્તાઓ 5-5 વાર સાંભળી અને હજુ પણ સાંભળતા રહીશ. અત્યાર ની અમારી નવી પેઢી ને આવુ સાહિત્ય સાંભળ તૂ રહેવાય અને વાંચન કરતા રહેવાય. કાનજી બાપા નમન્🙏🙏🙏 30 વર્ષ થી નાની ઉંમર મિત્રો લાઈક👍 કરો
@singerbabudesai3870
@singerbabudesai3870 2 года назад
હા હા ભોજ
@prakashkher.bhadli
@prakashkher.bhadli 4 года назад
Jordar
@jigupandya9480
@jigupandya9480 4 года назад
Ha jithro bhabha ni moj 👍👍👌👌
@balvantgora4134
@balvantgora4134 2 года назад
વાહ કાનજીબાપા વાહ મજા આવી ગઈ ભાઈભાઈ
@hetalbarad543
@hetalbarad543 3 года назад
👌👌👌👌👌👌
@mihirthummar2129
@mihirthummar2129 3 года назад
Nice
@vivekahirbhammar1293
@vivekahirbhammar1293 4 года назад
Vah
@chandreshvasoya7704
@chandreshvasoya7704 4 года назад
Vah aftar 25 to 30 year i heard on rajkot akashvani ....
@girishmakwana3695
@girishmakwana3695 4 года назад
સરસ
@rajivrabari5046
@rajivrabari5046 4 года назад
Vah barotji vah.
@Joshianand0910
@Joshianand0910 5 лет назад
વાહ વાહ ભાઈ આવું ક્યારેય ભૂલાવું ન જોઈએ .....બહુ જ સરસ છે..... જૂની વસ્તુ એ તો સોનાથી પણ અદભુત છે એતો કોહિનૂર ની જેમ અમૂલ્ય એની કિંમત ન અંકાય.....
@bharatgami7550
@bharatgami7550 5 лет назад
Jay ho
@thegaminghaventstar1748
@thegaminghaventstar1748 Год назад
Mk BN
@KalubhaiZapda
@KalubhaiZapda 11 месяцев назад
खूबसूरत
@rushitdonda3737
@rushitdonda3737 2 года назад
👍👍👍
@vaghelabhailalbhai9987
@vaghelabhailalbhai9987 Месяц назад
Great story
@yogitapandya5136
@yogitapandya5136 8 месяцев назад
ધન્યવાદ ખૂબ જ મજા આવી.
@aurorakalki1426
@aurorakalki1426 3 года назад
👌👌
@niranjanarupera1721
@niranjanarupera1721 2 года назад
Maja aavi gai kanji aapa ram ram.dhanyavad aapa.
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
Aajeto moja aavi gay hoo bhai bhai ho
@rameshkantariya8416
@rameshkantariya8416 4 года назад
વાહ જીથરાભાભા વાર્તા જુનાજમા યાદ આવી ગયો
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
Jay ho jay ho jeethara bha bha
@user-mw2ni6di5y
@user-mw2ni6di5y 4 года назад
જોરદાર છે
@savjibhaibadreshiya9482
@savjibhaibadreshiya9482 3 года назад
Vah kanjibhuta barot
@pravinthakor842
@pravinthakor842 4 года назад
Ha moj
@sunachatrabhuj6777
@sunachatrabhuj6777 3 года назад
.
@babubhainathabhaibhilbabub7928
@babubhainathabhaibhilbabub7928 4 года назад
Wah
@maheshtrambadiya3683
@maheshtrambadiya3683 4 года назад
Vah kanji bapa
@bapunadaakahada5537
@bapunadaakahada5537 5 лет назад
वाह भाय वाह कानजी बापा ने लाख लाख वंदना
@narendardangaar1128
@narendardangaar1128 Год назад
Vah kanji bhuta Barot vah moj
@npb284
@npb284 7 месяцев назад
1 number 😊
@user-kc1lc8xw3e
@user-kc1lc8xw3e 4 года назад
जिथ्रो भाभो लोकप्रिय वार्ता छे
@sujalrajput5512
@sujalrajput5512 3 года назад
આ વાર્તા વરજાંગ ભાઈ ને ગમી પણ તે પણ સળગી ગયો
@Ansuyabhimani09
@Ansuyabhimani09 Год назад
Jay ho kanji bhuta jay ho jay ho
@darbargaming5168
@darbargaming5168 4 года назад
Vah Me aa varta paheli var sambhli maja avi gay Mara mammy ni aa varta favourite chhe
@naranbhai561
@naranbhai561 3 года назад
Daxa Danecha
@vanshdevang8350
@vanshdevang8350 2 года назад
હામોજહાજીથરાભાભા
@gurumandirlajai7765
@gurumandirlajai7765 4 года назад
Kanji bhuta barot ની બધીજ વાર્તા ની કેસેટ જોતી હોય તો ક્યાં સ્ટુડિયો મા મળે ? અથવા utube મા share કરો
@Trading9898
@Trading9898 4 года назад
આને કહેવાય ગુજરાતી ની મોજ
@vadechabhavesh6356
@vadechabhavesh6356 2 года назад
કાનજીબાપા નો જન્મ સ્થળ...ટીંબલા... Ta.બગસરા Di.અમરેલી....... હાલ તો રહેતા હતા ... ચલાલા
@chavdabhikhabhaifromjamnag2557
Ha bhai
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
Jay ho jay ho jayho jiithara bhabha ni
@hareshlakhani5650
@hareshlakhani5650 3 года назад
Very nice and interesting stories from kanji bhuta barot of chalal
@jagdishkumarsolanki6073
@jagdishkumarsolanki6073 3 месяца назад
હા મોજ હા
@thetechnicalvirat2384
@thetechnicalvirat2384 Год назад
જૂનું એટલું સોનુ 🙏🏻👍👍
@jagdishkumarsolanki6073
@jagdishkumarsolanki6073 3 месяца назад
જય ગુજરાત
@user-rc4of9gj9s
@user-rc4of9gj9s Год назад
Ma Akashwani Rajkot yad Avigay
@nagshidevariya3286
@nagshidevariya3286 3 года назад
જય હો
@ghanshyamtarbundiya4124
@ghanshyamtarbundiya4124 4 года назад
મજા આવિજય કાનજી બાપા
@Msmmmzskzkensmzi2
@Msmmmzskzkensmzi2 Год назад
Babulal Patel
@chavdadharmesh8090
@chavdadharmesh8090 4 года назад
Good video
@arvadiyamansukh6312
@arvadiyamansukh6312 Год назад
J
@user-nz5mk9kx7w
@user-nz5mk9kx7w Год назад
નિશબ્દ કલાકાર
@jogalraja
@jogalraja 5 лет назад
Nyc
@sidharajrajput5371
@sidharajrajput5371 3 года назад
કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો જેથી મેં એક કપ પાણીમાં
@jayntibhaidayaljibhai3032
@jayntibhaidayaljibhai3032 3 года назад
@@sidharajrajput5371 hmm of
@daymanathubhai6698
@daymanathubhai6698 3 года назад
@@sidharajrajput5371 888iiby8 7777777777777777uu77777777777777777u77777777777u7776677676y6y66
@kashotsuresh2911
@kashotsuresh2911 Год назад
ખુબ સરસ
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
Mane pan majavi gay jiithara bhabha ni var t sabhlin moj aavi gay ho
@meet99091
@meet99091 3 года назад
moj padi gay bapa
@kandasdanidhariya4553
@kandasdanidhariya4553 9 месяцев назад
❤ जय सियाराम ❤
@dineshsoni303
@dineshsoni303 Месяц назад
હુંતો નાનપણ માં.ગામનાપંચાયતના રેડીયો માં શાભડતા
@mansukhvaghela5859
@mansukhvaghela5859 19 дней назад
જીથ‌રા ભાભાની વાતા દુરશરન માં રેડીયા માં સાંભળતા
@Befam
@Befam 4 года назад
સમર્થ વાર્તાકાર
@arjunumreth7258
@arjunumreth7258 3 года назад
Gujarat na yuva no hjuy aavi lokvarta sambhdva mage che ky bdha 21 mi sadi ma nthi gya Aa bhag dod bhari jindgi ma aavi varta o thi man ne santi mde6
@PujabhaiSamjibhai
@PujabhaiSamjibhai 21 день назад
વાકાનજીબારોટજી
@harabaham572
@harabaham572 4 года назад
Bhai Bhai Bhai
@hiteshvasiyabhai
@hiteshvasiyabhai 10 месяцев назад
Me aa varta mara dada pase samblel che
@yashvantsinhbarad2174
@yashvantsinhbarad2174 7 месяцев назад
Jay kaviraj
@balvantparmar5561
@balvantparmar5561 4 года назад
હુ આ વાતાઁ સાભળી ને ખુબ ખુસ થયો ખુબ સરસ છે અભી નદંન
@ravatbhairathod368
@ravatbhairathod368 3 года назад
Nice 👌
@YoYo-xm9tn
@YoYo-xm9tn 4 года назад
😁😀😁😀
@paghdar8194
@paghdar8194 4 года назад
Saras
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 4 года назад
કાનજી ભુટાને ધન્યવાદ છે..વાર્તા સાંભળીને મોજ આવી ગઈ. હજુ પણ હું ગામડે રહીને આવી વાર્તાઓ સાંભળુ છું.
@pareshsamani2066
@pareshsamani2066 2 года назад
Llllllppllllpll0l
@girishkumarjadav9014
@girishkumarjadav9014 2 года назад
@@pareshsamani2066 l
@user-no4rl7fo1l
@user-no4rl7fo1l 2 года назад
YrxsatdsadsdayrvCaffkdaa
@hardikprajapatihardikpraja7467
@hardikprajapatihardikpraja7467 2 года назад
@@girishkumarjadav9014 અઃઋઅઃઋઋઋઋઋઋઋઋઋઋઋઍઋઋઋઋઋઅઃઋઋઋઋઅઃઋઍદદ
@db-ur6cp
@db-ur6cp 2 года назад
0⁰
@MaldevKapdiraja1083
@MaldevKapdiraja1083 Год назад
Ha kanji bapa ha
@heetrajsinhzala2623
@heetrajsinhzala2623 Год назад
khubaj sarash
@jagdishbodar93
@jagdishbodar93 3 года назад
ऊूऊऊूऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊ ऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊउऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊूऊऊऊऊऊूऊऊूऊऊऊूऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊूऊऊऊऊूऊऊऊऊऊूऊऊऊऊऊऊऊऊऊऊऊूऊऊऊूूूऊऊऊऊऊूऊऊूूूऊऊऊऊऊऊऊऊऊऊऊऊ
@anilthakor674
@anilthakor674 5 лет назад
ધન્યવાદ ભાઇ જય ગરવિ ગુજરાત
@bhikhubhai7245
@bhikhubhai7245 2 года назад
सुंदर पोस्ट
@vijayvaghela5546
@vijayvaghela5546 2 года назад
Ha bhai ha gamda nu hir
@bharatbhammar7690
@bharatbhammar7690 Год назад
અદ્ભુત વાર્તા
@hirojobanputra1997
@hirojobanputra1997 3 года назад
જોરદાર
@hareshlakhani5650
@hareshlakhani5650 3 года назад
Padm shree kanji bhuta barot of kathiawad saustra
@takhubhaikathi6713
@takhubhaikathi6713 2 года назад
Q
@aapnaop.gaming7705
@aapnaop.gaming7705 4 года назад
Nice ho
@bhrvadmukesh.mmukedh.m2129
@bhrvadmukesh.mmukedh.m2129 5 лет назад
વાહ વાહ
@dabhiajay2243
@dabhiajay2243 5 лет назад
Ok
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
And my brother and may mom ko bii moj aavi gay
@trivediprafulbhai7640
@trivediprafulbhai7640 4 года назад
T
@amarshibakraniya2229
@amarshibakraniya2229 Год назад
જય હો કાનજી ભુટા બારોટ
@mahendrasinhchauhan1064
@mahendrasinhchauhan1064 11 месяцев назад
Jay Shree krishna
@h.r.trivedi8305
@h.r.trivedi8305 11 месяцев назад
शुंदर अति शुंदर
@bhimabhaiodedra9830
@bhimabhaiodedra9830 Год назад
Aajeto mara grid mothar ne moj aavigay
@kingr4421
@kingr4421 5 лет назад
Jay ho
@varuranaveer8783
@varuranaveer8783 4 года назад
Va Bhai vaaaaaaaaaa
@dhruvkeshvala8740
@dhruvkeshvala8740 4 года назад
Vah
@dcompnydharam4907
@dcompnydharam4907 3 года назад
Vah!!!!!!!!
Далее
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 13 млн
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MANSUKHBHAI VASOYA FULL COMEDY JOKES 2023
31:47
Просмотров 721 тыс.
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 13 млн