વાહ ! જોરદાર કૉમેડી જીતુભાઇ અને મંગુ. પણ એક ભુલ છે જીતુભાઈ તમારી. 4.02 મંગુ ભીખાભાઈ રેશનીંગવાલા પણ 5.57 મંગુ ભીખાભાઈ રેશનવાલા. આવી ભુલ આધારકાડ મા નહિ ચાલે જીતુભાઈ. બાકી છે જોરદાર કોમેડી.
Tamara video Best chh.... Tame avi j rite day ma 2 vaar video upload karo to amne jovani maja avse.........🥰😊🥰🥰👍👍👍👍👍🥳🥳🥳🥳 & Wish you all the best..........