Nal kathe nal nipja balia bahu veer rogiya na rog matada baapa saja kariya sarir baki nal kathe nal nipja baliya bahu veer pani ma jaal baliya jai jai jodhal pir jai jodhal pir
જયશ્રી જોધલપીર બાપા સહાયતા કરજો હરીદાસ બાપા તો દેવ થઈ ગયા મારે તમારા સિવાય કોઈ નો સહારો નથી બાપા સહાયતા કરજો મારી મોટી દીકરી અમી અમદાવાદમાં સાસરે છે અને નાની દીકરી કેનેડા ભણવા માટે મોકલી છે મોટી દીકરી અમી ને શેર માટી ની ખોટ છે તેને સારા દિવસો રહેશે એટલે કેસરડી આવીશ લાજ રાખજો બાપા
દીદી તમે કોઈ જ પ્રકારની ચિંતા ના કરતા બસ ખાલી રાત દિવસ જોધલપીર બાપા ને સાચા મનથી યાદ કરજો એમનું સ્મરણ કરજો એટલે બધું જ સારું થઈ જશે બહેન બસ રોજે બાપા નું નામ લેજો ભૂલ્યા વગર... પ્રાર્થના જરૂર કરજો... દીકરી અમી બહેનના ઘરે જોધલપીર ની કૃપા દયાથી પારણું જરુર બંધાશે....જય જોધલપીર બાપા....