અમારે સાસણગીર તો ફરવાના ઈચ્છા હતી જ પણ તમે દર્શન કરાવી દીધા સાસણગીરના ઘર બેઠા તો હવે ખર્ચો શું કામ કરવું જોઈએ તમારો વિડીયો ખુબ સરસ છે અને સારો છે અને વ્યવસ્થિત છે
આ ટ્રેન ની સફર જોઈ એવું લાગ્યું કે અમે પણ સાસણગીર જઈ રહ્યા છીએ. આપનો ખુબ ખુબ આભાર આવી ટ્રેન સફર અને દ્રશ્યો બતાવવા બદલ....... અમે પણ આ રીતે એકવાર ટ્રેન દ્વારા સફર કરીશું........
આપનો વિડીયો ખૂબ સરસ અને માહિતીપ્રદ છે. સાસણગીર વિસ્તારમાં ખાસ જોવાલાયક સ્થળો કયા છે ? આ વિસ્તારમાં હરવા - ફરવા તથા રહેવા જમવા માટેની શું શું વ્યવસ્થા છે ? તેમજ ક્યાં ક્યાં સરકારી મંજૂરી લેવી પડે છે ? તેનો ચાર્જ શું હોય છે ? આ વિસ્તારમાં ફરવાનો શ્રેષ્ઠ સમયગાળો કયો છે ? આપના હવે પછીના ચોમાસાના વિડીયોમાં આ બધી વિગતો ખાસ આવરી લેશો, બધાને ખૂબ ઉપયોગી થઇ પડશે. ધન્યવાદ. આભાર.
ભાઈ વિડિયો તો ખૂબ સરસ બનાવ્યો છે ...પરંતુ thumbnail માં હરણ બેસાડી દીધા.. વાહ...હું હમણાં જ આખું જૂનાગઢ અને સાસણ અને દેવળીયા જંગલ સફારી પાર્ક માં ફર્યો પણ મને તો ક્યાંય પણ જોવા ન મળ્યા..
It was a wonderful sight. I had seen Sasan Gir and Devalia in 21. Your videos refreshed my memories. It was a wonderful sight to see the lions in front of the jeep.. Thank you brother, God bless you.
भाई साहब आपको मेरा प्यार भरा नमस्कार 🙏 मैं मनीष पंड्या अहमदाबाद गुजरात से आपका वीडियो देखा बहुत अच्छालगा अब मैं भी जाऊंगा जूनागढ़ सासन गिर सोमनाथ बहुत अच्छा वीडियो लगा अभी और बनाओ एक बारिश की सीजन का भी बनाना इतना अच्छा वीडियो दिखाने के लिए आपका धन्यवाद 🙏🚩🪷👈🤣😍🤗
આપ શ્રી નો આ વિડીયો શાસન ગીર નો વિડીયો ટ્રેનમાંથી વિડિયો શૂટિંગ કર્યું ખૂબ જ સુંદર શૂટિંગ કર્યું છે મને એવો ભાસ થયો હું પણ આપની સાથે ટ્રેનમાં બેસી શાસન ગીર જંગલ ના દર્શન કરી રહ્યો છું નરેશ પ્રેમી
ટોયલેટમા પાણીની સગવડ હોય છે ખરી???!!!!અને તમે ખોટા ઝંપ ન મારો!!!!વચ્ચે આવતા મહત્વના શહેર-ગામ-જંકશનની માહિતી છુટી ગઈ!!!કૃપયા આગળના બ્લોગ મા આવી ક્ષતિ ન થાય તે વિનંતી.
August ma video banavo bhai 1 hour no minimum banse kadach ek puri film pan . . Aato 5% pan nathi. Sachu kav. 2 hour no video hase Toy badha jose without cut.. 👍🙏
From Bombay, Jayesh P Trivedi ,saras video hatho, information apva abhar, Ekad divas suppose rokavanu Thai toh,Guest house or hotel, Dharamshala chey yes or no.Thanks a lot.