Тёмный
No video :(

Kaajal Oza Vaidya || કડવી યાદોને ભૂલી જાવ... 

Kaajal Oza Vaidya My Own
Подписаться 283 тыс.
Просмотров 451 тыс.
50% 1

સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા’ કે `ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.
Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women.Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades.Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
click here for all speech
તમારી કદર થવી જોઈએ • Kaajal Oza Vaidya || પ...
પરિણયની પગદંડીએ ભાગ 02 • Kaajal Oza Vaidya || ...
ગુજરાત ની ભાષા • ગુજરાતી માણી શકશો તો વ...
ગીતા જ્ઞાન ગંગા ભાગ 02 • Kaajal Oza Vaidya || G...
સંબંધો આપણાથી કે આપણે સંબંધોથી • Kaajal Oza Vaidya || n...
સુખ શોધતા શીખો • સુખ ને શોધો તો દુઃખી થ...
પ્રેમ ની પરિભાષા • પ્રેમ ની પરિભાષા by k...
સવાલ તમારા જવાબ મારા • Q&A Session with kaaja...
યોગ-વિયોગ ભાગ 02 • #02 યોગ-વિયોગ સર્જક સા...
યોગ-વિયોગ ભાગ 04 • #04 યોગ-વિયોગ સર્જક સા...
યોગ-વિયોગ ભાગ 05 • #05 યોગ-વિયોગ સર્જક સા...
યોગ વિયોગ ભાગ 06 • #06 યોગ-વિયોગ સર્જક સા...
યોગ-વિયોગ ભાગ 07 • #07 યોગ-વિયોગ સર્જક સા...

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
Далее
Only I get to bully my sister 😤
00:27
Просмотров 21 млн
Kajal Oza Vaidya || Sasu Vahu Dikri || Amareli-2018
55:07