Тёмный

kae ritna aa bapa.. ni dikri thae hu...??? 

Om And Family Gujarati
Подписаться 231 тыс.
Просмотров 322 тыс.
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 656   
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 года назад
રામ રામ સીતારામ
@hiteshchavda85
@hiteshchavda85 3 года назад
Bhartiben aa video joy ne aankh mathi aashu aavi gya...khub bhagyashali cho tame.....Jay mataji Jay aapagiga
@bhajanbishnoi2467
@bhajanbishnoi2467 4 года назад
हम बाडमेर जिले के रहने वाले हैं हम तुम्हारे हर विडियो देखते हैं लाइक भी करते हैं
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 4 года назад
વાહ ભારતી બેન આજે આટલી ઉંમરે તમારા મમી વાડી ના।વૃક્ષો નો ઉછેર કર્યો અભિનંદન। લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ 9408940207
@mee384
@mee384 3 года назад
Muje gujrati jyada samaj nahi aati pr jitni bhi i usse yahi laga ki aapke parents ki thinking bahut acchi hai... Love u all
@vinodsolanki6374
@vinodsolanki6374 3 года назад
મે આં વિડિયો પેલા જોયું હતો બીજી વાર જોયો લખું ભાઈ ની સાદાઈ વારી વાત માં મજા આવી ગઈ હો
@payalsharma3366
@payalsharma3366 2 года назад
M not understanding anything😔😔 ...I want to know what has been said but emotions fully imbibed 😊😊....ab kya mujhe Gujarati sikhni pdegi 😂😂😂 pr es family k liye mn krta h Sikh hi lu😂😂😂..I love this family so much ..many n many blessings to u 😊
@hirabhudia6009
@hirabhudia6009 3 года назад
હાય ભારતી ને રામડે બહુ મજા પડી ગુજરાતી મા બોલો છો. લખુભાઈ ને બા બાપુજી ને રામ રામ ટાઈમ મડે તો નાનજીકાલી દાસ નું ગુરુકુલ બતાવજો હો પલીજ હું લંડન લોકડાઉન માં તમને બધાં ને જોઈ ફેમીલી જેવું લાગે છે Thanks 🙏
@kasturlalji3965
@kasturlalji3965 3 года назад
Bharti ramdev aje mami ni vadi Gai che lakhu bhai no prem bhav bavuj che aek lagdi che Bharti baa na khodo kevo lage che I miss my baa aeto bhagvan pase gaya ne vadi ma morlo bole che baa ne lakhu bhai tame bavuj nashib dar cho saskari dikri che tamari pase ne ramdev golden Jamai saru saru bay jay swaminarayan from London Kastur
@raghavjipatel7867
@raghavjipatel7867 2 года назад
वाह् वाह् लखु भाई आप भारती बहन और रामदे को सगी बहन और बहनोई जैसे प्यार दे रहे हो मजाक कर रहे हो ऐसा देखकर बहुत खुशी हुई। धन्यवाद नमस्तेजी
@rpravin7897
@rpravin7897 4 года назад
Salam chhe Lakhubhai tamne, Tamara Vichar ane vani khub j uttam koti na chhe. Bharti is so adorable girl and indeed you all are so lucky. Mohi bega mota thai ne Mohi ne pan Ma ni Uttam padvi appi. Mohi, Bapa ane Lakhubhai pan viswas ma khara utrya. hachi vat, aa duniya ma koi vastu na appe to dikri ni to vat j alag chhe. Bharti no Uchher j batave chhe ke tame mota dil na manas chho. Lakhubhai, Tame mava hara khav chho. Tamara vivah na video ma pan tame mavo khai ne j vivah karva betha ta. hachu ke nahi ? Jovo a video ma ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nIB0EyiLeHk.html
@gopaldangar6097
@gopaldangar6097 4 года назад
આજ નો આપનો વીડિયોમાં જૂની વાતું સાંભળવાની ખૂબ જ મજા આવી ખાસ વાત તો એ કે આપ તમામ પરિવાર જનો ની અપેક્ષા પૂર્ણ કરી શક્યા👌👌👌
@jdpatel6978
@jdpatel6978 2 года назад
वाह क्या बात की है दिल को छू गई किसी छोटे व्यक्ति के पास बैठो तो भी उसे ये महसूस मत होने दो की वो छोटा है वाह ऐसी सोच तो सब के पास हो तो दुनिया में कोई व्यक्ति कभी छोटा नही रहे
@himmatdobariya5880
@himmatdobariya5880 4 года назад
અને આ સંસ્કાર તમારા ત્રણે ફેમીલીમાં છે ત્રણેય પરીવારના વડીલોમાં બહુજ મહાન ઊચ્ચ વિચારો છે તેથી આ પરિવારના બાળકો મા પણ ઊચ્ચ વિચારો આવ્યા એક ગુજરાતી કહેવત છે કુવામાં હોય તો અવેડામા આવે
@mundhavaranjit3416
@mundhavaranjit3416 4 года назад
જય ઠાકર ભાઈ સાચુ છે
@simamendapra9661USA
@simamendapra9661USA 4 года назад
@parimalnandaniya1243
@parimalnandaniya1243 4 года назад
👌👌👌
@ranvirsinhsolanki3908
@ranvirsinhsolanki3908 4 года назад
Hi
@sanjayjakhariya9620
@sanjayjakhariya9620 4 года назад
રામદેવ ભાઇ,ભારતીબેન જય માતાજી,રામ રામ મે ગામડુ મુકી દીધુ લગભગ 35 વરસ થઈ ગયા પણ ગામડું ભુલાય નય વીડિયો જોઈ એમ લાગે કે ગામડે પોચિ ગયા .અને આત્મબળ એજ મોટુ હથિયાર છેે અને એક કહેવત છે ને કે ઉત્તમ ખેતી ,માધ્યમ વેપાર ,......નોકરી (જાે સારી ના હોય તો). જય માતાજી.
@jyotipatel2508
@jyotipatel2508 4 года назад
Very very nice video. U r very lucky Bharti Ben u have brother like લખું ભાઇ. And husband Ramdav bhai. I wish god bless you all ways. 🙏.
@dharashah361
@dharashah361 3 года назад
Bharti Ben tamara sanskar ane culture ma lakhubhai and parents jadeja big role played .. puja pan tamara jevi banse.... tamari janani ne pan pranam
@vandebharat3272
@vandebharat3272 4 года назад
Ek fouji bhai na tamara parivar ne dil thi salute bhartiben and ramdebhai
@kesharpankuta332
@kesharpankuta332 4 года назад
લાખુ ભાઈ એ સરસ વાત કરી કે મોટા પો આપણી અંદર ક્યા રેય ન આવો જોઇએ
@rajputgautam2037
@rajputgautam2037 3 года назад
Jay. Mataji
@r.r.shahmadar2527
@r.r.shahmadar2527 3 года назад
બહુ જ સરસ વિડીયો 🥰🥰👌👌
@vasantip2340
@vasantip2340 4 года назад
ભારતી તો નસીબદાર છે પણ રામદે ના માતાપિતા અને ભારતી ના પણ બંને માતાપિતા બહુ જ સારા છે.
@labhubhaibavda356
@labhubhaibavda356 2 года назад
વાહ , માનવીય મૂલ્યોનું જતન , માણસ તરીકે કોઈપણ વ્યક્તિ પોતાની પાસે બેસી શકે , અંદરથી સાદાઈ, ઇશ્વેરમાં માનવું , બહેનો બહેનો વચ્ચે સાચો પ્રેમ .સાચું જીવન વ્યતીત કરે છે .ઉજળા મન અને તનના , કુદરતી જીવન , નિર્ભય જીવન , સંસ્કારી , પોતાની ભાષા , કોઈ દંભ વિનાની ગામડાંની શુદ્ધ ભાષા..માનવી તરીકેનું મૂલ્ય ,સહજ વ્યવહાર... સાધુવાદ.💐
@anilpatel2101
@anilpatel2101 4 года назад
રામદેભાઈ અમદાવાદ બાજુ આવો લખુભાઈની વાડી સરસ ડેવલોપ કરી છે ભારતીબેન તમારા મધર ખુબ મહેનત કરે છે
@mundhavaranjit3416
@mundhavaranjit3416 4 года назад
જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં રામદેવ ભાઈ ભારતી બેન ઓમ બાપુજી બાય ખુબ સરસ વાત કરી છે ત્રણ ત્રણ માતા-પિતા મળ્યા ભારતીબેન લાખ લાખ વંદન લખુભાઇ ના માતા પિતા ને લાખ લાખ વંદન રામદેવ ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન જય જવાન જય કિસાન સર્વ ફેમિલી જય માતાજી
@pareshpatel7517
@pareshpatel7517 2 года назад
Saras Video. .Gamda Na asli sanskaar and prem ni lagni Na Darshan ni suvas Yaad karaavi. Didhi.Thanks for sharing . Jay Swaminarayan Das Na Das .🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻
@ahiralpa9468
@ahiralpa9468 4 года назад
Sachi vat che respect to vadil NE aapvi Joye km k aej Aapni prerna chee aene instagram MA game tene follow karva karta aapna vadil Na sanskar follow karva Joye aena struggle mathi Kay shikhvu Joye 😘
@ramilapatel5008
@ramilapatel5008 4 года назад
Very good thoughts Luckhubhai hello to all Lots of love from uk
@AdvocateRadhika05
@AdvocateRadhika05 2 года назад
Superb....🤩
@jadavjitu194
@jadavjitu194 4 года назад
🙏🌹🙏Jay mataji 🙏🌹🙏 Vah Ramdev bhai va va moj va and Bharti Ben va moj masti va 🤗🥰🙋☺️ Tamara videos lajavab osm hoy ce ramdev bhai 🙏🌹🙏Jay mataji 🙏🌹🙏
@riyazbhatta8464
@riyazbhatta8464 4 года назад
Bharti Ben ae lakh ni vaat kari ...lakhu bhai ae savalakh ni vaat kari .....dhanya che tamari janeta ne atla sara Sankar aapya...avnari pedhi RU-vid na khajana ma aa badhu joshe to ghanu sikhshe 🙏🙏🙏
@srijayshiyaramji7985
@srijayshiyaramji7985 4 года назад
વાહ,,આપની જોરદાર મીઠી બોલી સાંભળવાની, ખુબજ મજા આવે છે,,,સુપરહિટ વિડીયો બનાવો છો,, તમે,, તમને ખુબ ખુબ અભિનંદન,,,, જય શિયારામ,,,,
@sumitrapatel2488
@sumitrapatel2488 3 года назад
🕉🌹🙏🇱🇷. Love ❤️ you video . Specially Talking about your child hood.
@payalmakwana4308
@payalmakwana4308 4 года назад
Bharti didi hu amdavad ni chu bas language tmari bhu like kru chu pan thodu thodu khali nthi smjaatu
@SanjayRajput-ls9mj
@SanjayRajput-ls9mj 4 года назад
આપણુ ગામડૂ આપણી દેશી ભાષા દેશી ખોરાક એવી મજા શહેરમાં નથી આવતી અને બધા સાથે મળી ને રહ્યે એજ સુખી જીવન છે ,,, જય માતાજી રામદે ભાઈ ભારતી બેન
@k.hparmar8410
@k.hparmar8410 4 года назад
મારા ઘરના(પત્ની)ની કહાની તમારા જેવીજ છે બેન, સેમ ટૂ સેમ , એ પણ એમના માસી ના ઘરે જ મોટી થય છે.
@radhikashilu6994
@radhikashilu6994 4 года назад
જય સ્વામિનારાયણ 🙏,તમારો આજ ની સ્ટોરી ખૂબ જ સરસ હતી,તમે બહુ જ સાચી વાત કરી આપણે કોઈ મોટા વ્યક્તિ ને ફોલો કરવાની જરૂર છે, આપણી આજુબાજુ માં જ છે,તમે એક વાર વિડિયો માં કહેતા હતા ને કે બધા ભગવાન ની જય બોલાવી,પણ જય સ્વામિનારાયણ રહી ગયું હતું, please request જય સ્વામિનારાયણ કહેજો 🙏.
@sharma-to9yg
@sharma-to9yg 3 года назад
आप ने बेटी को अच्छे संस्कार दिए मां
@rinaahirrinaahir2150
@rinaahirrinaahir2150 4 года назад
જયદારકાધીશ ભારતીબેન રામરામ તમારે વરસાદ હૈ અમારે હૈ વરસાદ તમે ભારતીબેન આટો દેવા ગયા હોય લખૂભાઈ ની ધરે હમણાં નથી. ફરવા ગયા તમે સુકરે પૂજા ઓમ બધા મજા મા
@pushpabhatia3680
@pushpabhatia3680 4 года назад
Great family values sikhva jevi Che aaj na samay Ni jarurat
@jayadand8271
@jayadand8271 4 года назад
તમને જોવાની મજા આવે છે ખૂબ આભાર
@gagiyabhika8500
@gagiyabhika8500 3 года назад
લખુ ભાયના સસંકાર હોવજ હારાહહે રામદે ભાય પણ બોવ સારા માણસ છે
@mahendrapatelmahendrapatel9964
@mahendrapatelmahendrapatel9964 4 года назад
લખુ ભાઈ એ જે વાત કરી તે ઉપર થી માવતર ના સંસ્કાર પ્રતીત થાય છે ધન્ય છે એમનાં માતાપિતા ને
@PradipSolankiofficial
@PradipSolankiofficial 4 года назад
બહુજ મજા આવી ગઈ વિડિયો જોવા ની સરસ જુની યાદો ની વાતો કરી બહુજ મજા પડી ગઈ
@vijaysavadhariya6788
@vijaysavadhariya6788 4 года назад
આઈ ની વાડી બહું સરસ છે આઈ અને લખું ભાઈ 🙏 સ્વભાવ માયાળુ છે આપણાં હોય એવું લાગે છે તમારૂં જીવન દુનિયામાં સૌથી સરસ છે. આઈ ને લખું ભાઈ ની સાદાઇ અને સંતોષ વાળું જીવન છે.
@mp_creation_36
@mp_creation_36 3 года назад
ખૂબ સરસ વાત કીધી લખુભાઈ🙏
@kherjaydip7945
@kherjaydip7945 4 года назад
આજ મજા આવી ગુજરાતી બનાવો બેન
@maheshshingadiya8355
@maheshshingadiya8355 4 года назад
ગામડા ની બહુજ યાદ આવેછે સીતા રામ
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 4 года назад
રામ રામ રામદે ભાઈ જય રૂપલ મા ની કૃપા જય વિર વછરાજ દાદા જય માતાજી જય શ્રીકૃષ્ણ
@ગીરનીમોજ-ય8થ
@ગીરનીમોજ-ય8થ 2 года назад
ખુબ જ સરસ વિડીયો છે દરરોજ બનાવો
@pravinbhaiamareliya5979
@pravinbhaiamareliya5979 3 года назад
નાળિયેરી. જોરદાર. ભા,રતી. બેન
@ajayjoshi4435
@ajayjoshi4435 4 года назад
ભારતીબેન તમે બહુ જ ભાગ્યશાળી છો તમે જ્યા ગયા ત્યા સુખ જ સુખ મળ્યું અને આગળ પણ તમને અને તમારા પરિવાર ને આના કરતા પણ વધારે સુખ મળે એવી ભગવાન ને પ્રાર્થના... જય માતાજી જય સિતારામ.........
@manshukpatel7733
@manshukpatel7733 4 года назад
લખું ભાઈ સીતારામ રામ ભાઈ જય રામદેવપીર બેન ભારતી સીતારામ હોમ સીતારામ દાદા સીતારામ બા સીતારામ રામ રામ
@nakummilan549
@nakummilan549 4 года назад
Ram ram sitaram Jay Dwarkadhish ❣💙💛
@jayachaudhary5946
@jayachaudhary5946 4 года назад
Mane to radu aavi gyu Pan MA tamne bapane ane lakhu bhai tamne koti koti vandan Dhanya che jenaghare dikri che🙏🙏🙏
@dilipmodhavadiya4599
@dilipmodhavadiya4599 4 года назад
રામ રામ સીતારામ આ આઈડિયો દવા સાટવાનો બોવ સારો છે હો
@keramking3879
@keramking3879 3 года назад
હા મોજ હા હા અમારા જેવા દેસી લોકો
@vijayparmar6224
@vijayparmar6224 4 года назад
Vah lakhu bhai. Jordar vat kari 🙏
@saylishramliya3517
@saylishramliya3517 4 года назад
માપે ખાજો પાણી પુરી રામદે ભાઈ
@BharatPatel-yy1ps
@BharatPatel-yy1ps 2 года назад
Jay Ranchhod 🙏🏻
@vyomeshsoneji7605
@vyomeshsoneji7605 4 года назад
Unbelievable truth, સંસ્કાર અને સંસ્કૃતિ બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે, સૌ ખૂબ ભાગ્યશાળી છો.
@AADI.RATHOD
@AADI.RATHOD 4 года назад
Lakhu Bhai a bavu Moti vat kayri Bharti di 😭😭😭👍
@varshagagal5794
@varshagagal5794 2 года назад
Ram Ram Sitaram 🙏
@rameshjoshi6115
@rameshjoshi6115 4 года назад
bahuj saras family chhe, lakhu bhai pan ekdam sadaai thi rahe chhe, bhagwan badha ne sukh aape
@ladanihetal3425
@ladanihetal3425 4 года назад
કેશોદ માં વરસાદ છે બોવ અમારે
@kasturlalji3965
@kasturlalji3965 3 года назад
Bharti ramdev om beta baa papa aje pani puri jami aviya sarash bay om beta jay swaminarayan from London Kastur
@solankikirtising2278
@solankikirtising2278 4 года назад
Mari Ben maa na sara sanskar tamara ma che
@mumuyskitchen1234
@mumuyskitchen1234 4 года назад
Ram ram sitaram Aa vlog ni hu rah joto hato Thx bharatiben Thx lakhubhai , maa , baapa , ne pan aaje aap sarve a old memories share kari vlog joi ni shikhava malyu Lakhubhai ne dhanyawad Sitaram
@Khodubhaioffice6278
@Khodubhaioffice6278 3 года назад
Jay murlidhar supar
@jayeshmali9229
@jayeshmali9229 4 года назад
Jay Ho ram ram
@jayvachharaj1641
@jayvachharaj1641 3 года назад
🙏*༺꧁) jay vachhraj(꧂༻*🙏
@nagrajsagathiya9610
@nagrajsagathiya9610 4 года назад
જય વછરાજ જય માતાજી રામ રામ સીતારામ
@mundhavayash9067
@mundhavayash9067 3 года назад
સરસ બહુ જાણકારી મળી તમારી આત્મીયતા ખુબ છે.
@vijayrajpurohit489
@vijayrajpurohit489 4 года назад
Very nice family
@rajulakhalani8196
@rajulakhalani8196 4 года назад
ભારતી બેન લખુભાય અને માજીની વાત , સાંભળી ભવ મજાઆવી
@durgarayak1215
@durgarayak1215 2 года назад
जानु कि नाती हैं वो बहुत सुंदर हैं वह मुझे चाहिए क्या आप मुझे दोगी में दुर्गा रायक इंदोर से
@bharatbhaikhimsuriya8799
@bharatbhaikhimsuriya8799 4 года назад
રામદેભાઈ બરડે જાવ તો પોલા પાણા નો વિડીયો જરૂર બનાવજો.......જયમાતાજી🚩🚩🚩🚩
@Mayaindian
@Mayaindian 4 года назад
હા હો ભારતી ડાઇ છે, જમાઇ રામદે હારોછે લખુભા માચી, માસી)લખુભાઇ ઓછુ બોલેછે પણ બોલે ત્યારે ૧૬આના સાચી બધાની હારે માનભેર રહો. ખમ્મા ઘણી નાળેયેરી, આંબો, લ્યાર ગુદીં , જાંબુ, તમને ઝાડ ઉછેરવા ની શોખ તમે સંત છો કેમ કે ફળ તમે જ નહી દર પેઢી ખાય ધન્ય ધરા સોરઠ તમે પાવન કરી આઈ
@ghrutvaghrutva6757
@ghrutvaghrutva6757 4 года назад
Tamara ghare avanu thu tyare om ne lay ne Ahemdabad first time flight mate gya ta have upar var ni marji
@shantiramdanidhariya639
@shantiramdanidhariya639 Год назад
Motivational story
@kalpeshparmar890
@kalpeshparmar890 4 года назад
Wow ... what a nice talk ...! Simple living and high thinking .....Thank all you guys....!
@mehulpatel7121
@mehulpatel7121 3 года назад
બહુ સરસ.જય‌‌ રામ
@yogeshpatel5474
@yogeshpatel5474 4 года назад
કોરાના એ નેગેટીવ બહુજ સરસ કરયુ છે..જયશ્રી કૃષ્ણ જય રણછોડ કેનેડા
@Mer.Bharat.D
@Mer.Bharat.D 4 года назад
રામ રામ સીતારામ... રામદેવ ભાઈ
@kirtipatel9845
@kirtipatel9845 4 года назад
લખુભાઇ એ બહુ સરસ વાત કરી
@vipulbhai51
@vipulbhai51 4 года назад
જય માતાજી.જય સીયારામ.જય વછરાજ.રામ રામ🙏🙏🙏
@rameshahir8825
@rameshahir8825 4 года назад
હુ હાલ સૂરત છુ
@advatul1740
@advatul1740 4 года назад
Lakhu bhai no vichar barabar an sara chhe ! Very nice things of lakhubhai , ! And Ramde bhai is perfect human being ! I am see most of video 👍👌💐💐 perfect family Ramade bhai ,bharati bhen and Champ OM 👍
@sandiprupapara3350
@sandiprupapara3350 3 года назад
હારુ કેવાય અસ્સલ દેહી ભાષા બોલો અમે પણ ઉપલેટા બાજુના જ સઈ.
@prathammistri9148
@prathammistri9148 4 года назад
જય શ્રી રામ રામ રામ દે ભાઈ અને ભારતી બેન
@loveodedra6644
@loveodedra6644 4 года назад
કાવ કીમત છે ગાય ની
@Neetu12345-y
@Neetu12345-y 4 года назад
Hume gujarati nahi aati but aap ki sun sun kar sikh jaye ge
@mitalsolanki3472
@mitalsolanki3472 3 года назад
Nice family
@indiantechie7309
@indiantechie7309 4 года назад
Very nice video...i lije that...baap thai ne aave. ..i really miss this simplicity and this sweet language..we speak Gujarati but a bit polished..lakhubhai ..maa all very nice people...
@nkrajshakha6377
@nkrajshakha6377 2 года назад
bharti ben mara roll model ta "Natha aata Modhvadiya" "vaide aata khunti" "mharana pratap shih ji" "chhatrapati shivaji" "balaji viswanath bhatt" "pruthiviraj chouhan" ane ava badhaj sourathi bhar vatia mara roll model che
@dinajani3779
@dinajani3779 4 года назад
ભારતીબેન તમારી અને તમારા માં ની વાત સાંભળી બહુ સારું લાગીયુ.રામ રામ સીતારામ ભારતીબેન
@laxmigurjargurjar1896
@laxmigurjargurjar1896 4 года назад
मे भी खेती करता हू 40 50एकड आप खेती के बीज भँडार का बिजनस कीजये उस मे आप को बहुत फायदा होगा आ और दूसरे किसानो को भी ☺जय श्री राँधेक्रष्णा भाई साहब जी
@sakartarkhala4365
@sakartarkhala4365 4 года назад
લખુભાઈ ના વિચારો બહુ ઉચા
@Mital-nh8mu
@Mital-nh8mu 4 года назад
Lakhubhai ni vato khubajjjjj saras hoy.......... :)
@girishbhaiparmar4695
@girishbhaiparmar4695 4 года назад
Best family Peacock egg's do not have to be a painted👍🏻👨‍👩‍👧
Далее
Halo ajj kik navin banavia..#gujarati_village_life
19:16
PART-2 OUR WEDDING CEREMONY..ramde❤️bharti
25:11
Просмотров 1,3 млн
Ajj ram bapa ni vadiye barevdu bandhva gae ti...
12:52
Просмотров 133 тыс.
Aa navi cycle maa kav thyu ajj
17:40
Просмотров 84 тыс.
Kya kiya mene or bhabhi ne ajj...
15:46
Просмотров 285 тыс.
gamdani sanj.... village evening routine
4:31
Просмотров 1 млн
Jordar varsad avo ajj...
15:17
Просмотров 100 тыс.