Тёмный

Kajal Maheriya | એક પલ ની મુલાકત | Ek Pal Ni Mulakat | Gujarati Bewafa Song 2023 | ગુજરાતી ગીતો 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 7 млн
50% 1

કાજલ મહેરિયા એક નવા ગુજરાતી બેવફા ગીત સાથે પાછી આવી છે જે તમને ગમતી વ્યક્તિની બેવફાઈની વાર્તા કહે છે. ‪@SaregamaGujarati‬
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
bit.ly/36OMw6s
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3zpnKV5
JioSaavn bit.ly/3vyfhxv
Spotify spoti.fi/3JkybO8
Resso m.resso.com/ZS...
Wynk wynk.in/u/EOho...
Jalso bit.ly/3zOKC1L
Hungama bit.ly/3Q611nS
Amazon Music amzn.to/3ByD6t0
Apple apple.co/3vBytKT
RU-vid Music bit.ly/3ONPo3J
Credits:
Singer: Kajal Maheriya
Artists: Sunny Khatri, Dhaal Patel, Tanu Rathod, Khodidas Makavana (Keshav)
Concept & Director: Bhavesh Gorasiya
Producer: Red Velvet Cinema
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyrics: Rajesh Solanki
Dop: Kundan Thakor
Drone & Editor: Nitin Patel (Vastral)
Assi. Camera: Saurabh Patel
Makeup: Hasmukh Limbachiya
Hair: Ridhhi Solnki
Special Thanks: Amit Chosla, Baraiya Tinesh
#ekpalnimulakat
#kajalmaheriya
#saregamagujarati
#bewafai
#newgujaratisong
#gujaratisong2022
#gujaratibewafasong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 957   
@PravinThakor-ek6ri
@PravinThakor-ek6ri 2 месяца назад
ભુલી ગયા તમે એક પલ ની મુલાકાત❤❤❤
@Parmar.07.official.123
@Parmar.07.official.123 Год назад
તારા વિના હવે કેમ જીવશું મારા,યાર, જવાદે,ને,યાર,તરો,કોઈ,નથી, વાક ♥️♥️❤️🛐
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Sanidev 🪔⭐👣
@RohanMusic1
@RohanMusic1 2 года назад
Sunny khatri s super work
@VijayThakor-wr9du
@VijayThakor-wr9du 6 месяцев назад
Tamra song ame USA ma pan sabhariya 6a
@એકપ્રેમકહાની
આ ગીત સાંભળી દિલ ના દરિયા ફાટી ગયા વાહ કાજલ બેન મહેરિયા
@riyaparmar6607
@riyaparmar6607 2 года назад
મારા સમાજ ની સિહન છે કાજલ બેન
@shivangdarji5782
@shivangdarji5782 4 месяца назад
Song sabdavani aadat padi gay che yar amne
@sunilbarot6719
@sunilbarot6719 Год назад
વાહ કાજલ બેન વાહ .....દિલ ખુશ થઈ ગયું હો સુ અવાજ આપ્યો છે યાર ..... બીજું લાવો આવું ને આવું ......😊
@mukeshthakor8470
@mukeshthakor8470 2 года назад
મુલાકાત ♥️♥️💞💞ભલે થોડી👌👌👌 હોય પણ 💓💓💯યાદગાર હોય 💔💔છે 💕💕સુપર ગીત કાજલ બેન
@mkstatusedits9152
@mkstatusedits9152 8 месяцев назад
હજુ આ સોંગ 2024 માં કોણ સાંભળે છે ❤❤❤❤
@parvinhathidra4279
@parvinhathidra4279 Год назад
જિંદગી જીવવા માટે મળી હતી મે તેમની રાહ જોવા માં વિતાવી દીધી ....PaGaL
@vikasking7664
@vikasking7664 Год назад
દિકુ # સુંદરતા _ખુદાએ_તને.. આપી_અને_આશિક_અમે... બની_ગયા_નસીબ_કોઈ.... બીજાનું_હતુંને_બદનામ_અમે..... થઈ_ગયા #💔
@idrishsaiyad8480
@idrishsaiyad8480 10 месяцев назад
આ ગીત પાલીતાણા માં ઉતારેલું લાગે છે.
@ShaileshGohil-z7n
@ShaileshGohil-z7n 3 месяца назад
😂
@GJ.JAYESHTEAM
@GJ.JAYESHTEAM Год назад
રાત ગઈ વાત ગઈ એ તો કેવત છે બકી પુછી જોવો ઘાયલ દીલ ને કે રાતો ને વાતો ને ભુલ વા માટે કેટલો સમય લા ગે છે💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
@vaghelabhathi6981
@vaghelabhathi6981 Год назад
રાધા ને કૃષ્ણ ને આવુ થયુ પછી આપડે શું કહેવાય i miss you 🤗
@acharyamaheshofficial0102
@acharyamaheshofficial0102 2 года назад
*તમારી* સાથે *પાછી* મુલાકાત *ક્યારે* થશે. શું *અમે* મરી *જઈશું* તો *ઉપરે* થશે. 💔 😥 💔
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
વાહ
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Mogalmaa 🪔💐
@bahucharstudiopatan7399
@bahucharstudiopatan7399 Год назад
Jordar song
@raghu_aseda_official
@raghu_aseda_official 2 года назад
🔥તમે'''''''''તો'''''''''છોડીને''''''''જ'''''''તા''''''''રહ્યા💫 '''''''અને અમે'''''''તો''''''હજુ'''''''તમારા'''''''ફોટા ''''''સાચવિને''''' 😘''''''બેઠા ''''''''છીએ''''''''.......P
@hetalthakor3730
@hetalthakor3730 Год назад
જોરદાર હો 😮😮
@zalavinu7277
@zalavinu7277 Год назад
જીંદગી માં કોઈ ને પ્રેમ કરો તો એવો કરો કે ભલે એ બીજા કોયન ની થાય પણ આખી જીંદગી જીવી કમી એને તમારી હોય i love you Jimmy 😘😘
@pubg_payload_lover5526
@pubg_payload_lover5526 Год назад
વિનુડા એવા ભ્રમ માં ના રેહતો... એ તો બીજા હરે મસ્ત મજા કરતી હસે ને 2 છોકરાની માં થઈ ને બેઠી હસે... તું લુખ્ખા ની જેમ હલાવતો ફરતો હોઈશ 🤣🤣🤣
@gopalsinhgadh5781
@gopalsinhgadh5781 Год назад
Wah____su_______kahu
@thakorvishnu3099
@thakorvishnu3099 2 года назад
આતો. કોય. ગીત. છે. પેલા. ભવની. તો. અલગ. પણ. ભવો. ભવ. યાદ. રેસે. 😘
@hiteshbhainadiya8118
@hiteshbhainadiya8118 2 года назад
વહ દર વખતે નવા જ અંદાજે નવુ સોંગ રિલીઝ કરતા કાજલ મહેરીયા સુપરસ્ટાર જોરદાર
@mahendrbarad8348
@mahendrbarad8348 2 года назад
Saras.kajalben.saras
@Poonam_Thakor_official
@Poonam_Thakor_official 8 месяцев назад
આ ગીત સાંભળી ને આંખ માંથી આશુ આવી ગઈ😭😭😭😭
@ParmarGovindsinh-lx4os
@ParmarGovindsinh-lx4os 6 месяцев назад
Hi
@skcreated2645
@skcreated2645 Год назад
પ્રેમ પણ અજીબ સે ને યાર જેને આપણી કદર નથી તોય પાગલ થઈ ને તમને પાછળ ફરવા નું ભીખ માગવા સતા પ્રેમ ના મળે તો આં જીંદગી સુ કામની 😭😭😭😭😭
@anandbharvad7043
@anandbharvad7043 Год назад
Op Bhai 😢
@ravibhil9779
@ravibhil9779 Год назад
Bathanimajburialaghoyche❤
@sajantalpada8424
@sajantalpada8424 Год назад
😢😢😢 Sachi vat che
@Dj_Dev_920
@Dj_Dev_920 10 месяцев назад
😢😢❤❤
@BhavanaVagela-b8v
@BhavanaVagela-b8v 6 месяцев назад
❤❤❤❤❤👌🏼
@vishnubhaithakor398
@vishnubhaithakor398 Год назад
મારું કહેવું એમ છે કે પ્રેમ કરજ નહિ પલ વાર મા બદલી જાય ત્યારે ઘણું દુઃખ થાય યાર
@vishnuthakor9386
@vishnuthakor9386 2 года назад
જોરદાર વિડિયો સોંગ બનાયા છે કાજબેન હા મોજ હા મોજ
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
#__કિસ્મત મા નથી તો શું થઈ ગયું યાર #__દિલમાં તો હમેશા તમે જ રહેશો
@laxmanbhaiv1025
@laxmanbhaiv1025 Год назад
Hi,Mital tu kyanthi 6
@laxmanbhaiv1025
@laxmanbhaiv1025 Год назад
Maru Name Sanjay Darbar 6
@laxmanbhaiv1025
@laxmanbhaiv1025 Год назад
Reply
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Год назад
@@laxmanbhaiv1025 Kon ky thi
@laxmanbhaiv1025
@laxmanbhaiv1025 Год назад
Chaklashi
@rajasikotarofficial302
@rajasikotarofficial302 Год назад
_જેને _જીંદગી _ભર _સાથે __રેહેવાના __કોલ __આપ્યા __હોય _એને _કેમ _ભુલાય _ભલેને _પસે __દુનિયા _મોત __આપે _પણ _જેનાથી __જીવ __મળી _જાયછે _એ __પ્રેમ __ક્યારે _નથી __ભુલાતો ____MISS __YOU _ PAGAL ____💙M
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Mogalmaa 🪔
@rajasikotarofficial302
@rajasikotarofficial302 2 года назад
જેને સાચા દિલથી ચાહનાર થી કેમ જુદા રહેવુ પડેછે કેમ સાચો પ્રેમ ના મળે તો એકજ રસ્તો દેખાય છે મરવા સિવાય કોય બીજુ નથી ગમતુ I I LOVE YOU MY PAGAL PARI --------❣️❣️❣️❣️❣️❣️❣️
@anilkathudiya1061
@anilkathudiya1061 Год назад
સાચી વાત શે ભાઈ
@rameshsinhsolanki2582
@rameshsinhsolanki2582 Год назад
100% right bhai
@ajaydantani2666
@ajaydantani2666 Год назад
@@anilkathudiya1061
@harshpanchal3163
@harshpanchal3163 Год назад
But mrvaanu su krva saame vala k vaali jti reh life ma thi aapde pn aagl vdhi javaanu j because ha love to love j che e mrisu tya sudhi nai jaay mind k dil ma thi yaad j chahat che chahta rehvanu mle na mle evu vichariye to dukhi thavaay ena krta bindas don't give up everyone ...move on all
@harshpanchal3163
@harshpanchal3163 Год назад
And ha first var thaay e last sudhi e j reh gme etlu wife bji aave k na aave but first and last great love all person no first j hoy first love is great and ema b only without koi expectations just only mrrge sivay nai rakhvi and e j puru na thay mrrge nu to b chahta rehvu e j love
@ravalashish1168
@ravalashish1168 Год назад
કાજલ મહેરીયા ની વાતજ નાથાય
@ekhindustani8777
@ekhindustani8777 Год назад
૧૯૯૬ થી અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, એ હવે ૨૦૨૨ માં ખતમ થઈ ગયો, 💔💔😭💔💔😭💔💔😭💔💔😭
@MAAMOGAL4KVIDEOEDITING
@MAAMOGAL4KVIDEOEDITING Год назад
શું થયું ભાઈ સાવ આમજ મૂકી ગાય છે સુ
@chauhanbhavesh4947
@chauhanbhavesh4947 Год назад
કેમ શું થયું હતું
@ekhindustani8777
@ekhindustani8777 Год назад
@@MAAMOGAL4KVIDEOEDITING નવું દેખાયું એટલે જૂનું ભૂલાવી દિધું...💔💔💔💔💔💔
@ekhindustani8777
@ekhindustani8777 Год назад
@@chauhanbhavesh4947 ઉપરવાળો પણ કેવાં કેવાં નસીબ લખે છે
@sajantalpada8424
@sajantalpada8424 Год назад
Bhai umar thay gay che tamari yetle thayu 😅😅😅
@GamiAmit-k1m
@GamiAmit-k1m Месяц назад
કોણ કોણ આ ગીત ગમ મા સાભળે છે...
@DushanThakor-yp7qo
@DushanThakor-yp7qo Год назад
સરસ ગીત સે હૉ બેન્
@vishalraval769
@vishalraval769 Год назад
બઉ ખતરનાક ગીત ગાઓ છો. એમ નેમ ગમ મા આવી જવાય 😄
@educationofficilrgpscchannel
मोहोबत की राह मैं कोई यारनी जरूर चाहिए क्योंकि यह पसंद किया गया जिसमें ❤️❤️
@dashraththakor1349
@dashraththakor1349 Год назад
"પ્રેમ"❤️ પણ કેવો અજીબ છે યાર...આપડે જેની કદર કરીએ છીએ...એજ આપડી કદર નથી કરતા...!!💔😭
@pubg_payload_lover5526
@pubg_payload_lover5526 Год назад
એને સીધી ભાષા માં તે મરાવી એમ કહેવાય 🤣🤣🤣
@hpgaming1497
@hpgaming1497 Год назад
પોતાના મમ્મી પપ્પા ની કદર કરજે માગયા પહેલા પુછશે
@bv_Anjana_302
@bv_Anjana_302 Год назад
Right
@GeetathakorBicarhaji
@GeetathakorBicarhaji Год назад
​@@pubg_payload_lover5526ઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢ
@GeetathakorBicarhaji
@GeetathakorBicarhaji Год назад
​ઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢઢ 3:21 ઢ 3:23 ઢ
@makwanaharshit4356
@makwanaharshit4356 Год назад
યાદ આવી ગઈ વીતેલી પરો અને એ મહેસાણા ની જેલ
@PatniAnmol
@PatniAnmol 8 дней назад
શું થયતું મિત્ર કે જેલ જવું પડયું ❤❤❤❤❤❤❤
@harshpanchal3163
@harshpanchal3163 Год назад
Aa song to dil ma vibrate karaave che yar
@vijayvaja5765
@vijayvaja5765 Год назад
એક નંબર સોગ કાજલ બેન 😍😍
@a_p_thakor_302
@a_p_thakor_302 Год назад
💔👀😭દિલ્. ને. ટચ,કરી. ગયું. તમારું. સોન્ગ.......
@vasavadineshbhai308
@vasavadineshbhai308 Год назад
નાઇસ સોંગ ગુજરાત થેન્ક ગોડ
@VanitaVadhel
@VanitaVadhel 2 года назад
Super song bhuli👍🏻👍🏻👍🏻 gaya tame ek pal mulakat,j👌👌👌jva de ne yar taro nathi vak🙏🏻 saras line 💞💞💞
@AkshayNisarta-vr3be
@AkshayNisarta-vr3be 2 месяца назад
🤔😘🤍
@mehulthakorofficial616
@mehulthakorofficial616 2 года назад
Vah Rajesh Solanki , good Mara bhai .... Jordar hoo
@શક્તિડિજિટલ-ર9ઝ
સુપરસ્ટાર
@Vikrambhaiરીક્ષા
@Vikrambhaiરીક્ષા 5 месяцев назад
હું 😢😢😢😢આ ગીત દિવસ માં 4 વાર સભરું સુ કેમ કે આ ગીત માં રોયા બોવ છે બોવ યાદ આવે છે 😢😢😢😢😢😢😮😮😢
@anchalmakvana1842
@anchalmakvana1842 Год назад
દિલ ને તો મનાવી લીધુ પણ આ નાદાન આંખો ને કોણ સમજાવે કે હવે પાછા નહીં આવે 😭😭માય જાન 😭😭💔💔
@Rohitrajput-kr5qp
@Rohitrajput-kr5qp Год назад
Ha year sacho prem hamesha adhuro rahe che Ane ha amni aagad radva chata aapnne rajadata kare che 😢😢😢
@AlpeshThakor-wk7el
@AlpeshThakor-wk7el Год назад
Kajal Ben tamaro voice bavj saro che
@vanrajzinzu899
@vanrajzinzu899 Год назад
સરસ ગીત છે હૉ કાજલ બેન મહેરિય જોરદાર😘🥰🥰
@VICKYGAMER017
@VICKYGAMER017 Год назад
Nice song
@samirbelim214
@samirbelim214 Год назад
Pream pan gajbano se jene kadar nathi aenathi j thay jay se_This line is right 💯💯💯💯💔💔💔💔🥺🥺🥺😭😭
@Vicky._.parmar___
@Vicky._.parmar___ 2 года назад
સારેગામ ગુજરાતી... Best youtube chanal.. 😍❤️
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 года назад
Good Vdo Bro
@ajameldantani2066
@ajameldantani2066 Год назад
તમારે આ ગીત છોકરા પર બનવા નું હતું
@chavdamahesh877
@chavdamahesh877 Год назад
Nice lajavab voice che kajal ben Tamara voice ma saraswati che
@vsz5466
@vsz5466 2 года назад
💔💔💔___નશીબ ___દાર___હસે___જેને___તું___મળી___Ꭵ°᭄♡ᶫᵒᵛᵉᵧₒᵤ࿐____😔😔😔
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s Месяц назад
❤❤❤❤love....,s
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s Месяц назад
,,,,,,..,.....slove❤....8 532
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s Месяц назад
😅😅😅😢😢😢😢😢
@ThakordilipThakordilipan-kz4bm
SARS git shhe Kajal Ben thenkyou
@vijayparmarjaibabari9996
@vijayparmarjaibabari9996 Год назад
જીવન માં દરેક પલ આવવા નો દરેક પલ નો સામનો કરજો જીવન માં હાર ના માનતા અને દરેક જીવ નું ભલું વિચારજો.જીવન માં કદી દુઃખી નહીં થાય.જય માતાજી,જય બાબારી
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Mogalmaa 🪔⭐
@parekhtanvi6320
@parekhtanvi6320 3 месяца назад
❤v̥ͦḁͦh̥ͦḁͦ k̥ͦḁͦj̥ͦl̥ͦ ❤ m̥ͦh̥ͦe̥ͦr̥ͦi̥ͦy̥ͦḁͦ ❤❤❤
@surajsinhsolanki715
@surajsinhsolanki715 Год назад
Nice Song ❤️💫
@bharatsinhchauhan5400
@bharatsinhchauhan5400 10 месяцев назад
આ મજબુર દીલની હવે કોને કરુ વાત🙋.......
@shipu__creation4948
@shipu__creation4948 2 года назад
પ્રેમ કરવો ઘણો સહેલો છે, જેમ માટી ઉપર માટી થી લખવુ., પ્રેમ નીભાવો એટલોજ મુસ્લિમ છે, જેમ પાણી ઉપર પાણી થી લખવુ.. 😥😥😥
@jaymeldimaofficial641
@jaymeldimaofficial641 Год назад
Kajal Ben tamara song ane story badha thi alag j hoy chhe.. All the best ❤️🤗☺️👉🏻👍🏻👍🏻👍🏻
@zalaagarsinhrajput1345
@zalaagarsinhrajput1345 Год назад
Jay bhavani 🙏
@baldevsinhrajput2587
@baldevsinhrajput2587 2 года назад
ખુબ સરસ ગીત છે
@KaranRaj-kx7sr
@KaranRaj-kx7sr Год назад
Bov mast che geet kajalben
@goga_official_232
@goga_official_232 6 месяцев назад
@hajimmbbsbhai > ના ભાઈ એવું નહી બધા રાકેશ ભાઈ કાજલ બેન નરેશ ભાઈ મહેશ ભાઈ જીગ્નેશ ભાઈ અને બીજા બધા કલાકારો ના સહકાર થી ચાલે છે હો.....❤
@hyper_prakash6108
@hyper_prakash6108 Год назад
Su geet che💝💝💝💝
@thakorsaktesh4960
@thakorsaktesh4960 Год назад
કોણ કોણ આ સોંગ 2023માં સાંભળે છે 💕💕💕💕
@trusharparmar1345
@trusharparmar1345 Год назад
Hu 1947 ma sambdu chu
@thakorsaktesh4960
@thakorsaktesh4960 Год назад
🍼🍼😂😂
@PRXSHUUUDENNY
@PRXSHUUUDENNY Год назад
Aapde ❤
@chiragrajput1859
@chiragrajput1859 Год назад
​@@trusharparmar1345 qqqqqqqqqqqqq1qqqqqqqq
@bhoiparesh1998
@bhoiparesh1998 Год назад
Yes
@sankarmarvadi1656
@sankarmarvadi1656 Год назад
थैंक यू सो मच काजल बहन
@nanuramamandalrajpara6250
@nanuramamandalrajpara6250 Год назад
Aa git sambhline to juno love yad avi jay se....
@miteshsolanki7333
@miteshsolanki7333 Год назад
Beautiful voice Kajal maheriya.
@kiransurela3274
@kiransurela3274 2 года назад
સારું છે લવસોગ કાજલ બેન
@sadhidj9298
@sadhidj9298 Год назад
દીલટુટેએટલેએ માણસ ને ખબર પડે છે સાચો પ્રેમ કર્યો એને
@Road_king_7335
@Road_king_7335 5 месяцев назад
Kon kon aa song 2024 ma sabhde che
@priyankathakor6768
@priyankathakor6768 2 года назад
જય માતાજી મિત્રો સ્પોટ કરજો લાઈક કોમેન્ટ શેર સસ્ક્રાઇબ કરજો હા તનું રાઠોડ
@govindthakor4835
@govindthakor4835 Год назад
તમારા અવાજ માં જાદુ છે કાજલ બહેને
@mr_jat_maldhari_vlogs
@mr_jat_maldhari_vlogs 2 года назад
કાજલબેન તમારા ગીત બહુ જ દર્દ ભર્યા હોય છે આ ગીત સાંભળીને મારું આદ્યમાં પણ દિલનો ધબકારો રોકાઈ ગયો છે
@HareshSolanki-ty8es
@HareshSolanki-ty8es Год назад
પ્રેમ માં પડી ને જીંદગી ખેરવિખેર કરી નાખી છે.કોઈ મારા પ્રેમ ને સમજી શક્યું નહીં.નિસવાથૅ પ્રેમ કયૉ હતો.
@Hitesh_vankar_official
@Hitesh_vankar_official 2 года назад
Fast like
@bkfilmsgariyadhar7920
@bkfilmsgariyadhar7920 2 года назад
👌👌👌👌👌👌
@bhilmohanbhai2546
@bhilmohanbhai2546 Год назад
સાસુ ના મેંના અને કાજલબેન ના. ગીત દિલ પર વાગે છે
@chetanthakor7002
@chetanthakor7002 2 года назад
જે માણસ થી પ્રેમ થાય એ માણસ નથી મરતો💔💔😭😭
@dfwggwgwhw2886
@dfwggwgwhw2886 2 года назад
Hi my h
@chiragthakor9829
@chiragthakor9829 Год назад
*દરેક વ્યક્તિ એની રીતે*, *આપણો ઉપયોગ કરે છે*, *અને આપણે સમજીએ છીએ કે* *લોકો આપણે પસંદ કરે છે*..! 😇😇😇😍
@amanmansuri968
@amanmansuri968 Год назад
Jordar song Bijo pan aavu banavo❤️💯
@thakorlalothakorlalo7974
@thakorlalothakorlalo7974 Год назад
Nice 👍
@RM2728-w7p
@RM2728-w7p 2 года назад
💘 *_RM 2728 RJaan My Love Is Life_* 💕 *_અરે મારી સાથે નથી તો શું થયું_* *_પણ મારા દિલમાં હંમેશા_* *_તમે જ રહેશો_* 💘 *_RM 2728 RJaan Love Is Life_* 💕
@sachinthakor2526
@sachinthakor2526 Год назад
•मेरे दो चार ख्वाब है जिन्हे मै आंसमा से दूर चाहता हू, जिंदगी चाहे गुमनाम रहे पर मौत मे मशहूर चाहता हू •❤️
@sanjumali768
@sanjumali768 Год назад
सच्चा प्यार मां बाप और एक सच्चा मित्र के सिवाय कई नही मिलता है।सब दिखावा हे ❤️‍🔥💔❤️‍🩹💘 ghayal Sanju Baba ❤️‍🔥💔❤️‍🩹💘
@rajeshjanjavadiya
@rajeshjanjavadiya Год назад
Right ✅
@shitalraval-g9d
@shitalraval-g9d 9 месяцев назад
Haaaa kaju jaan❤❤❤mare pan avu thayi se❤❤❤❤
@Dhavalsir_knowledge_academy
I love your all songs of love........ Love your voice
@ajaysinhvaghela2082
@ajaysinhvaghela2082 Год назад
આપણે પ્રેમ ની લપ કરી નથી અને કરવી પણ નથી ઓન્લી માં બાપ ❤️
@sagarthakor1732
@sagarthakor1732 Год назад
Sachi vat chhe bhai 100%na paday
@A.p.852
@A.p.852 Год назад
Right bapu
@_ajay_sinh..6700
@_ajay_sinh..6700 Год назад
Hachhu ❤️❤️
@solankiramshig2734
@solankiramshig2734 Год назад
હા
@ashathakor3399
@ashathakor3399 Год назад
@@sagarthakor1732 ઑ
@MaheshRana-gp5dq
@MaheshRana-gp5dq Год назад
પલ. ની . મુલાકાત . બોવ . મોટી . શે
@hajimbbsbhai2136
@hajimbbsbhai2136 2 года назад
ગુજરાત મા સારે ગામા ચેનલ ચાલતી હોય તો એ કાજલ મેહરીયા ના લીધે બધા સોંગ સુપર ડુપર હીટ ગાય છે 👍👍👍
@user-sc9mm8cg3x
@user-sc9mm8cg3x 9 месяцев назад
😅😮
@goga_official_232
@goga_official_232 6 месяцев назад
ના ભાઈ એવું નહી બધા રાકેશ ભાઈ કાજલ બેન નરેશ ભાઈ મહેશ ભાઈ જીગ્નેશ ભાઈ અને બીજા બધા કલાકારો ના સહકાર થી ચાલે છે હો.....❤
@vikramparmar8557
@vikramparmar8557 2 года назад
જોરદાર કેવું પડે હો ...very કોન્સેપ્ટ
@Zala704
@Zala704 2 года назад
❤પ્રેમ પણ કેવો અજીબ સે જે આપણા નસીબ મા નથી હોતો અનેપામી નથી સકતા તેવી વ્યક્તિ સાથે થઇ જાય સે 💔💔😭😭😭💔💔💔😭😭😭
@solankirahul9521
@solankirahul9521 2 года назад
Ha
@ravithakor3273
@ravithakor3273 Год назад
😥😥😥
@pabaratjadav9003
@pabaratjadav9003 Год назад
I miss you jann
@editbyajaypatel4370
@editbyajaypatel4370 Год назад
સાચી વાત છે ભાઈ
@yuvrajthakor9622
@yuvrajthakor9622 Год назад
1 NUMBAR SONG SE HOO 💋♥️✨😍
@rvofficial3131
@rvofficial3131 2 года назад
સરસ ગીત છે કાજલબેન મહેરીયા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@vishalbutiya4096
@vishalbutiya4096 Год назад
કાજલ બેન તમારિ હર મનોકામના પૂરિ કરસે મા. વિહોત બસ તમે આવા ગિતો બનાતા રહો જય મા વિહોત 🙏🙏🙏🙏🙏🙏
@RABARi90
@RABARi90 Год назад
આ ગીત સાંભળીને ગમ આવી જાય છે...💔😘
@kingytff5183
@kingytff5183 Год назад
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔માઈ........ બેસ્ટ..........સોનગ
@ashoksharmabollywoodlocati2645
@ashoksharmabollywoodlocati2645 2 года назад
Beautiful actress
@rajurana9643
@rajurana9643 Год назад
Bas aek to muskan ♥️♥️♥️♥️♥️
@mr.crazyhacker6512
@mr.crazyhacker6512 Год назад
તારા પ્રેમમાંજીવતર ગયું રોડાઈ.... જવા દેને યાર તારો નથી કોઈ વાંક... આ શબ્દો અને કડી સાંભળીને કોણ કોણ આ સોંગ જોવા આવ્યું છે મારી જેમ 2023 માં 👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍
@alpeshkandoliya8655
@alpeshkandoliya8655 Год назад
Me
@sk-music-03
@sk-music-03 Год назад
🙌🙌🙌
@dahyarajgalchar6797
@dahyarajgalchar6797 Год назад
હુ
@sikotardigital3758
@sikotardigital3758 Год назад
☝️
@Thakorgemar143
@Thakorgemar143 Год назад
Huuu😢😢😢😢