Тёмный

Kajal Maheriya | મને લાખો માં એક તું ગમે | Mane Lakho Ma Ek Tu Game | New Gujarati Romantic Song 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 513 тыс.
50% 1

કાજલ મહેરિયાનું લેટેસ્ટ રોમેન્ટિક ગીત, "મને લાખો માં એક તું ગમે" જુઓ. સુંદર ગીતો અને મોહક ધૂન તમને તમારા પગથી દૂર કરવા દો.
Check out the latest romantic song by Kajal Maheriya, "Mane Lakho Ma Ek Tu Game". Enjoy the beautiful lyrics and enchanting melody!
Credits:
Singer: Kajal Maheriya
Artist: Nirav Kalal, Hiral Patel
Producer: Red Velvet Cinema
Concept & Director: Shankar Thakor Borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Pravin Ravat (Pr)
Music: Ravi Nagar, Rahul Nadiya
Co.artist: Sharmaji, Lata Prajapati, Soham Chhatral Wala Group
Dop: Arvind Motap
Video Editing: Kishor Rajput
Make Up: Harshad Sharma
Hairdresser: Smita Goswami
Assistant Director: Babusinh Thakor
Production Management: Jigar Panchal
Drone Footage: Dilip Thakor
Spot Boy: Kiran Thakor, Viru Thakor
Food Management: Village Vila Cafe
Poster Design: Aman Agola
Special Thanks: Manish Patel, Divyang Patel, Bharat Thakor, Pravin Thakor
Lyrics:
તું દિલમાં રહે મારું દર્દ ના સમજે...(2)
આખોમાં છુપાયેલી વાત ના સમજે
આ કાજલ તને એટલું કહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે
તું દિલમાં રહે મારું દર્દ ના સમજે
આખોમાં છુપાયેલી વાત ના સમજે
હો ચહેરા નું સ્મિત તારું ઘડી ના ભુલાય છે
સામે રે આવો તો કેતા શરમાઈ જાય છે
હો જેવા છો એવા રેજો એવું કઈ જાય છે
યાદ માં તમારી મારો દિવસ નીકળી જાય છે
તું મારો મહેમાન થઇ પાસે રહે...(2)
મારા દિલ ના ખૂણા માં ભગવાન થઇ રહે
આ કાજલ ની ધડકન માં તું રહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે
તું દિલમાં રહે મારું દર્દ ના સમજે
આખોમાં છુપાયેલી વાત ના સમજે
હો નસીબ થી મળ્યા તમે ભાગ્ય ની વાત છે
વસાવો દિલમાં મારે રેવું તારી સાથ છે
હો રસમો ના જાણું હું તો કસમો ના જાણું
ભોળા રે મન થી મારા સાયબા ને ચાહું
મારુ અંતર કહે તું કૈક તો કહે...(2)
કશું ના મળે બસ તું મને મળે
કાજલ ની નસ નસ માં તું વહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે...(2)
Tu Dil Ma Rahe Maru Dard Na Samje...(2)
Aakho Ma Chupayeli Vaat Na Samje
Aa Kajal Tane Etlu Kahe
Mane Lakho Ma Ek Tu Game
O Sayaba Lakho Ma Ek Tu Game
Tu Dil Ma Rahe Maru Dard Na Samje
Aakho Ma Chupayeli Vaat Na Samje
Ho Chahera Nu Smeet Taru Ghadi Na Bhulay Che
Same Re Aave To Keta Sharmai Jaay Che
Ho Jeva Cho Eva Rejo Evu Kai Jaay Che
Yaad Ma Tamari Maro Divas Nikali Jaay Che
Tu Maro Maheman Thai Pase Rahe....(2)
Mara Dil Na Khuna Ma Bhagwan Thai Rahe
Aa Kajal Ni Dhadkan Ma Tu Rahe
Mane Lakho Ma Ek Tu Game
O Sayaba Lakho Ma Ek Tu Game
Tu Dil Ma Rahe Maru Dard Na Samje
Aakho Ma Chupayeli Vaat Na Samje
Ho Nasib Thi Malya Tame Bhagya Ni Vaat Che
Vasavo Dil Ma Mare Revu Tari Saath Che
Ho Rasmo Na Janu Hu To Kasamo Na Janu
Bhola Re Man Thi Mara Sayaba Ne Chahu
Maru Antar Kahe Tu Kaik To Kahe...(2)
Kashu Na Male Bas Tu Mane Male
Kajal Ni Nas Nas Ma Tu Vahe
Mane Lakho Ma Ek Tu Game
O Sayaba Lakho Ma Ek Tu Game
O Sayaba Lakho Ma Ek Tu Game...(2)
#મનેલાખોમાંએકતુંગમે
#ManeLakhoMaEkTuGame
#kajalmaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#kajalmaheriyabewafastatus
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 91   
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 3 месяца назад
વાહ કાજલ વાહ સુપર સોંગ હો બાકી બુમ પડી દેશે સોંગ ગુજરાત માં નંબર વન ચાલશે ઈન્સ્ટાગ્રામ પર ❤
@VikashKumar-ns7nv
@VikashKumar-ns7nv 3 месяца назад
1
@HarisingBheel-pe2gy
@HarisingBheel-pe2gy 3 месяца назад
❤😂😮
@user-lv3yo2hp2d
@user-lv3yo2hp2d Месяц назад
J
@Mr_pakuu.m
@Mr_pakuu.m 3 месяца назад
❤😊 ખરેખર કાજલ બેન મહેરીયા ની વાત જ ના થાય હો યાર ❤️😊 તમને કાજલ બેન મહેરીયા ના ગીતો ગમતાં હોય તો લાઈક કરો યાર❤😊
@chavdapankaj421
@chavdapankaj421 3 месяца назад
મને લાખોમાં તું ગમે કાજલબેન નું આ સોંગ કોને ગમિયું લાઈક કરો.. ❤
@Kaliyaashok
@Kaliyaashok 3 месяца назад
Supar
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 3 месяца назад
કાજલ મહેરિયા નાં આ સોંગ ને કોણ કોણ સપોર્ટ કરવા ઈચ્છે છે તે લાઈક કૉમેન્ટ કરી દો જલદી મિત્રો ખબર પડે ❤😮😊
@thakormukesh8010
@thakormukesh8010 3 месяца назад
❤❤👌👌
@AratiMakwana-iu6gt
@AratiMakwana-iu6gt 3 месяца назад
👌
@arvindthakorofficial01
@arvindthakorofficial01 3 месяца назад
Jay mataji ❤❤❤❤
@ExcitedSloth-de7rg
@ExcitedSloth-de7rg 3 месяца назад
Welcome New song 🎉🎉
@bipinsodha4307
@bipinsodha4307 3 месяца назад
Kajal ben tame singar cho Mane nathi khabar mari frend ye Tamara song sambadya pachi hu tamaro fen thayi gayo
@thakorsuresh9911
@thakorsuresh9911 3 месяца назад
Lage che tame pela Bhagat haso etle bhajan sambhalta haso
@battleroyaleshortcreator
@battleroyaleshortcreator 3 месяца назад
વાહ વાહ કાજલ બેન શું વાત છે,☺️☺️
@user-fe9ud4pq5j
@user-fe9ud4pq5j 3 месяца назад
Va best song❤❤❤
@nitinthakkar938
@nitinthakkar938 3 месяца назад
I like song Tamara bhdha song super hoy che
@LakanKamur
@LakanKamur 2 месяца назад
❤❤❤
@maheshprajapati9583
@maheshprajapati9583 3 месяца назад
All songs jordar kajal maheriya number 01 Gujarati singer
@asrafbhaiisubbhaiSolanki
@asrafbhaiisubbhaiSolanki 2 месяца назад
Kajal Ben જોરદાર song બનાવો છો પણ Maa baap song બનાવો એક
@alpeshvankar8990
@alpeshvankar8990 3 месяца назад
Very nice song kajal Ben
@mK___thakor__official__8892
@mK___thakor__official__8892 3 месяца назад
કાજલ મહેરીયા ❤ના. ગીત ❤ગમતાહોય❤તો❤ લાઈક કરો ❤❤❤
@Rvworld0323
@Rvworld0323 3 месяца назад
ખુબજ સરસ ગીત છે..❤❤
@AshvinPandor-zn3nx
@AshvinPandor-zn3nx 3 месяца назад
SuperDupper Song❤❤❤
@Solankiranjit4781
@Solankiranjit4781 3 месяца назад
Hii Good Suaper Hiat Gujarati song Kajal Mahesriya 👌👌👌👌
@Harikaahirvlog
@Harikaahirvlog 3 месяца назад
સુપર 👌
@BALlU.THAKOR.9488
@BALlU.THAKOR.9488 3 месяца назад
Super
@hkrdigital3281
@hkrdigital3281 3 месяца назад
Nice voice kajalben
@parjithakor1439
@parjithakor1439 3 месяца назад
જય માતાજી 🙏❤️
@RathodDasharth5233
@RathodDasharth5233 3 месяца назад
હા મોજ તમારી કાજલ જી
@thakorkuvarsinh8691
@thakorkuvarsinh8691 3 месяца назад
Vah gj 2 vali❤❤❤❤
@rsmusic84
@rsmusic84 3 месяца назад
Wah PR ❤
@DharmeshkumarmaluDharmeshkumar
@DharmeshkumarmaluDharmeshkumar 3 месяца назад
Ha moj kajal mheriya❤❤❤❤
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 3 месяца назад
સુપર હિટ સોંગ
@S_K_HARIPURA
@S_K_HARIPURA 3 месяца назад
જોરદાર સોંગ
@bhaveshff3676
@bhaveshff3676 3 месяца назад
Nirau Bhai ❤😊
@pattnikanti7083
@pattnikanti7083 3 месяца назад
Wah super voice ben 🎉❤❤
@CHHAYTBAMNIUA
@CHHAYTBAMNIUA 3 месяца назад
❤❤❤❤
@fact_ki_duniya_5g
@fact_ki_duniya_5g 3 месяца назад
Saras song
@fact_ki_duniya_5g
@fact_ki_duniya_5g 3 месяца назад
😮😮
@vishalravat9646
@vishalravat9646 3 месяца назад
જય માતાજી ટાઈગર મોજ
@EDITBYRABARI
@EDITBYRABARI 3 месяца назад
આ સોંગ નું પોસ્ટર એડિટિંગ 3:00 વાગ્યે આવશે જવાનું ભૂલતા નહીં બધા મિત્રો❤❤
@alpeshvankar8990
@alpeshvankar8990 3 месяца назад
Tame bewafana song gav te bov sara hoi che
@dhanabaraiya5650
@dhanabaraiya5650 3 месяца назад
🌞🍺🍺 ૐહરિરામ 🌞🍺🍺 ૐહરિરામ 🌞🍺🍺 ૐહરિરામ 🌞🍺🍺 ૐહરિરામ 🌞🍺🍺 ૐહરિરામ 🌞🍺🍺
@balramsharma6744
@balramsharma6744 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-tj3tb9my3s
@user-tj3tb9my3s 3 месяца назад
Nice song Neerav
@maheshpandavadara7127
@maheshpandavadara7127 3 месяца назад
👍❤🤗👌👌
@EsaRam-bk8su
@EsaRam-bk8su 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@attitudegril6419
@attitudegril6419 3 месяца назад
Kajal didu very nice song🎉🎉🎉🎉❤❤❤❤
@Mr_pakuu.m
@Mr_pakuu.m 3 месяца назад
❤તમને લાખો માં એક ગમે મને કલાકારો માં તમારો સૂર ગમે કાજલ બેન❤લાઈક પ્લીઝ યાર❤
@manojvansfodiya1531
@manojvansfodiya1531 3 месяца назад
સુપરસોગ
@AliMir-k1k
@AliMir-k1k 3 месяца назад
Supar, song❤❤❤❤❤
@mrrahulofficial0796
@mrrahulofficial0796 3 месяца назад
SUPER 👍😊
@ravalprakash1449
@ravalprakash1449 3 месяца назад
Ha kajal ben
@LaxuJotana-zi9pe
@LaxuJotana-zi9pe 3 месяца назад
Nice shong❤
@parweendevipuzak3701
@parweendevipuzak3701 3 месяца назад
કાજલ મહેરીયા નુ ગીત કોને કોને ગમે છે લાઈક કરજો મિત્રો જય માતાજી
@darbarpradyumansinh330
@darbarpradyumansinh330 3 месяца назад
તમારા બધા જ ગીતો સુપર જ હોય ❤
@user-sm6xg5ee2y
@user-sm6xg5ee2y 3 месяца назад
👌👌👌👌👌
@aravdigital211
@aravdigital211 3 месяца назад
nice 👍
@Radhe_kana
@Radhe_kana 3 месяца назад
સુપર છે આસો ગ કાજલ મહેરીયા
@dhairyasavjani1999
@dhairyasavjani1999 3 месяца назад
👍
@JAGDISHRATHOD-xj7ve
@JAGDISHRATHOD-xj7ve 3 месяца назад
તમે માલણ ઉપર ગીત બાના ઓ ને કાજલ મહેરીયા
@pankajraval5476
@pankajraval5476 3 месяца назад
Vaah 👌👌👌👌👌👌
@Vipuldesai4318
@Vipuldesai4318 3 месяца назад
Wah Nirav Bhai ❤🎉
@navinnat6163
@navinnat6163 3 месяца назад
Bh
@intarstingfect3726
@intarstingfect3726 3 месяца назад
😮
@KishanDabhi-dv6zs
@KishanDabhi-dv6zs 3 месяца назад
,❤️🙏💛💞🌹
@maheshpandavadara7127
@maheshpandavadara7127 3 месяца назад
Kay aehu song banaho 😞💔ધાયલ માટે
@HareshThakor-jj8gv
@HareshThakor-jj8gv 3 месяца назад
પણ આવો સાચો પ્રેમ બધી છોકરી નથી કરતી😢
@user-ns4dr8fl6c
@user-ns4dr8fl6c 3 месяца назад
😂😂😂😂😂😂jabar..git.se
@Pankaj-vz8ml
@Pankaj-vz8ml 3 месяца назад
I'm
@rathodstuti5808
@rathodstuti5808 3 месяца назад
Kiyansm. 8 .. bev,🇮🇳🇮🇳🇮🇳
@DalpatBhaithakor-wi8vk
@DalpatBhaithakor-wi8vk 3 месяца назад
❤❤❤❤❤🤔🤔👌👌🫵👈
@RoshanroshanThakur-up2ek
@RoshanroshanThakur-up2ek 3 месяца назад
❤❤❤❤❤❤ 𝑙𝑖𝑘𝑒 𝑠𝑜𝑛𝑔
@makranisiddik1020
@makranisiddik1020 3 месяца назад
માય સિસ્ટર કાજલ ન્યૂ સોંગ સુપર એમના તો બધાય સોંગ સુપર હોય એમની આવજ ની વાતજ ના થાય ❤❤❤
@ramlalprajapati185
@ramlalprajapati185 3 месяца назад
Gujarati song super ❤❤❤❤
@mukeshprajapati4636
@mukeshprajapati4636 3 месяца назад
Kajal Maheriya is best singer
@vishalravat9646
@vishalravat9646 3 месяца назад
હા કાજલ મોજ
@bhaveshff3676
@bhaveshff3676 3 месяца назад
Nirau Bhai 🎉🎉
@sureshchauhan2282
@sureshchauhan2282 3 месяца назад
Super
@RohitKing-lv7yc
@RohitKing-lv7yc 3 месяца назад
❤❤❤
@ThakordilipThakordilipan-kz4bm
@ThakordilipThakordilipan-kz4bm 3 месяца назад
Nice❤❤❤❤
@HarshaBarnda
@HarshaBarnda 2 месяца назад
Nice song ❤❤❤
@TAKEGTGAMER
@TAKEGTGAMER 3 месяца назад
Nice song
@SunilKumar-o2u
@SunilKumar-o2u 2 месяца назад
❤❤❤❤
@zaidmalik94949
@zaidmalik94949 3 месяца назад
❤❤❤
@nareshpatel9961
@nareshpatel9961 2 месяца назад
❤❤❤❤❤
@sulemanghugha5218
@sulemanghugha5218 3 месяца назад
❤️❤️❤️❤️
Далее
Моя Бывшая - Зомби Вернулась!
24:45