Тёмный
No video :(

Kanaiya Ja Ja Ja | Rushabh Ahir | Krishna Bhajan | New Gujarati Song of Radha Krishna 

RushabhAhirOfficial
Подписаться 77 тыс.
Просмотров 674 тыс.
50% 1

Subscribe to Rushabh Ahir Official Channel: / rushabhahirofficial
આમ તો આ ભજન હું વર્ષોથી લોક-ડાયરાનાં કાર્યક્રમોમાં ગાતો આવ્યો છું, પણ થોડા સમય પહેલા એક કાર્યક્રમની આ ભજનની નાનકડી વિડીયો ક્લીપ ઉપર આપ સૌએ અઢળક પ્રેમ વરસાવ્યો, અને આપની લાગણી અને માગણીને વશ થઇ મને આ આખું ભજન રેકોર્ડ કરવાની પ્રેરણા મળી.
આપણી ભારતીય આધ્યાત્મિક પરંપરા મુખ્યત્વે બે ધારાઓમાં વહેચાયેલી છે. એક તો સગુણ સાકાર અને બીજી નિર્ગુણ નિરાકાર. વૈદિક ભાષામાં આને દ્વૈતવાદી અને અદ્વૈતવાદી વિચારધારા કહેવાય. દ્વૈતવાદી ઇશ્વરનાં અસ્તિત્વને પોતાનાથી અલગ સ્વીકારી પુજા-અર્ચના કરે છે, જ્યારે અદ્વૈતવાદી પોતાને જ ઇશ્વર (અહં બ્રહ્માસમી) માને છે. સુગ્ન ગુણીજનો જ્ઞાનીજનો સમજી શકે કે અદ્વૈતમાં જવા માટે પહેલું પગથીયું દ્વૈત છે. કોઈ જગ્યાએ જવા માટે કાંઈક આધાર તો જોઈએ ને વાલા.. બસ આપણા લોકભોગ્ય અને લોકસંગીતનાં પદો અને ભજનો દ્વૈતમાંથી અદ્વૈતમાં ઓગળવાની પરમ ચાવી છે.
એવી જ રીતે આ રાધાજી અને કૃષ્ણનું ભજન આ બન્ને ધારાઓને જોડતી કડી છે.
હું ઋષભ આહીર ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ રચના આપની સમક્ષ રજૂ કરું છું.
જય દ્વારકાધીશ
Kanaiya Ja Ja Ja by Rushabh Ahir
Credits:
Concept and Produced by : Rushabh Ahir
Singer : Rushabh Ahir
Music : Prathmesh Bhatt
Rhythm Arrangements : Manish Kansara
Tabla : Manishi Raval
Guitar and Bass : Sanket Khandekar
Flute : Shreyash Dave
Violin : Mahesh Vaghela
Sitar : Mehmood Khan
Chorus: Surbhi Badmaliya, Himadri Brahmbhatt
Vocal Recorded by : Vijay Dayal @YRF (YashRaj Films) Studios, Mumbai
Recording Studio : Jigar Badreshiya @Creative Boxx Studio, Ahmedabad
Mixed & Mastered by : Prathmesh Bhatt @Creative Boxx Studio, Ahmedabad
Mixed & Mastered Assisted by : Jigar Badreshiya
DOP, Art Direction, Production : Divyesh Suna
Second DOP : Krish Gajjar
Edit : Krish Gajjar
Color Grading : Kathan Adhyaru
DOP Assistant : Anurag Kanbar
Hair & Makeup : Swapnil Patel
Featuring Artists :
Singer : Rushabh Ahir
Keyboard : Prathmesh Bhatt
Tabla : Manishi Raval
Percussion : Manish Kansara
Flute : Shreyash Dave
Violin : Mahesh Vaghela
Art work : Manoj Sondagar
Special Thanks : Haresh Katariya, Khim Bharwad, Roney Bharwad
♪ Stream Kanaiya Ja Ja Ja on your favourite store: ♪
Apple Music: music.apple.com/in/album/kana...
Spotify: open.spotify.com/track/7rMZF1...
Instagram Music: / 792690555843978
Shazam: www.shazam.com/track/67103121...
RU-vid Music: • Kanaiya Ja Ja Ja
Follow Rushabh Ahir on social media:
Facebook: / rushabhahirofficial
Instagram: / rushabhahirofficial
RU-vid: / rushabhahirofficial
Kanaiya Ja Ja Ja Full Song Lyrics in Gujarati:
દુહો:
ચીરાવ્યા શરીર, (ત્યાં) અમૃતવાણી ઉમટી;
(પછી) બેઠી વાંસલડી વીર, કરસન મોઢે ‘કાગડાં’
જા જા રે ઓ ક્રિષ્ન કનૈયા જા...જા...જા...
નથી હવે તુ નટવર નાનો જલ્દી ડાયો થા
કનૈયા જા...જા...જા..., કનૈયા જા...જા...જા..., કાનુડાં જા...જા...જા...
કાનુડાંનુ માગુ આવ્યુ રાધાજીની હારે,
રાધા રાણીનાં માત-પિતાએ તરત પાડી ના.., તરત પાડી ના.., સાવ ચોખ્ખી પાડી ના..
ક્યાં તારો આ કાળીયો ને ક્યાં મારી રાધા
કનૈયા જા...જા...જા..., કનૈયા જા...જા...જા..., કાનુડાં જા...જા...જા...
રાધા મારી રૂપાળીને કંચનવર્ણી કાયા,
ક્યાં તારો આ કાળીયો ને લોક બધા લજવાયા,
જશોદા રડીને કેવા લાગ્યા શું થાશે હવે ભાઇ.., શું થાશે હવે ભાઇ.., શું થાશે હવે ભાઇ..
ત્યારે કનૈયો હસીને બોલ્યો ધીરજ ધરતુ હવે માં
કનૈયા જા...જા...જા..., કનૈયા જા...જા...જા..., કાનુડાં જા...જા...જા...
પછી કનૈયાએ વેણું વગાડી ચૌદ ભુવન ગજાવ્યા
રાધા રાણીનાં માતા પિતા.. તો પગે લાગતા આવ્યા.., કરગરતા રે આવ્યા.., હાથ જોડતા આવ્યા..
પછી કનૈયાનાં વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ
કનૈયા જા...જા...જા..., કનૈયા જા...જા...જા..., કાનુડાં જા...જા...જા...
જા જા રે ઓ ક્રિષ્ન કનૈયા જા...જા...જા...
નથી હવે તુ નટવર નાનો જલ્દી ડાયો થા
કનૈયા જા...જા...જા..., કનૈયા જા...જા...જા..., કાનુડાં જા...જા...જા...
#KrishnaBhajan #NewSong #TrendingSong #KrishnaSong #Krishna #KanaiyaJa #KanudaJa #KanudanuMaguAavyu #Folk #GujaratiSong #RushabhAhir #FolkSong #GujaratiFolkSong #RadhaKrishna #RadheRadhe #JayShreeKrishna

Опубликовано:

 

4 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@jagdishthakor1
@jagdishthakor1 37 минут назад
Jay shree Radhakrishna
@Aashita_virani
@Aashita_virani 2 месяца назад
ખરેખર તો ભગવાન જોયા નથી, પણ જ્યારે તમારા જેવા કલાકારો વણૅન કરે ને ત્યારે એવું લાગે કે જાણે સાક્ષાત દર્શન થઈ રહ્યા છે 🙏🙏
@mr.lala_bariya
@mr.lala_bariya Год назад
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ ની પોસ્ટ જોઈને આવ્યા
@hardikyadav5752
@hardikyadav5752 11 месяцев назад
Hu😃😃😃
@chiragpatel6621
@chiragpatel6621 5 месяцев назад
Hu bhai
@heetmendapara
@heetmendapara 4 месяца назад
Hu
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 2 дня назад
બહુ સરસ બહુ સરસ
@d-lightnews9944
@d-lightnews9944 Год назад
વાહ વાહ વાહ!... ઘણા સમયની રાહ પછી સોનુ મળ્યું! આ જ ભજનને Rock Versionમાં પણ કેમ્પોજ કરવું જોઈએ!🙏👍👍🎉
@chiragbabariya9714
@chiragbabariya9714 Год назад
Bhai sachivat chhe
@mehtanikunj758
@mehtanikunj758 9 месяцев назад
Traditional vadhare saru che...rock version ma bhav nahi aawe🙏
@sanjaythakor5418
@sanjaythakor5418 8 месяцев назад
Are bhai bhav to jo rock ni kya vat kare se
@sanjaythakor5418
@sanjaythakor5418 8 месяцев назад
Je se ae bauj mast se
@bharatmor8269
@bharatmor8269 Год назад
ખૂબ ખૂબ સુંદર.... હૃદયથી ઉંડાણપૂર્વક નો સૂર સાંભળી.. ખૂબ આનંદ થયો...જય મુરલીધર..
@actorhamdevahir109
@actorhamdevahir109 Год назад
રોજ સાંભળવાનું મન થાય ને સાંભળી ને મન ખુબજ પ્રફુલ્લિત થાય❤❤❤
@gitavyas4990
@gitavyas4990 11 месяцев назад
Ghana samay pachhi shabhadyu atalu sundar bhajan 🙏🙏🙏
@KSMOVIEMAKER
@KSMOVIEMAKER 11 месяцев назад
Old is gold. Live song saru 6 tamaru live programme ... That is great
@user-ue4gh6qg7i
@user-ue4gh6qg7i 2 месяца назад
આ પહેરવેશ ગોપ સંસ્કૃતિ ધરાવતો છે ભરવાડોની ખુબ સરસ છે.. જય ઠાકર
@ronakpatel2690
@ronakpatel2690 11 месяцев назад
Bhai bhai Khub saras. Aag lagi di. Such a spiritual voice.
@miteshsuthar6124
@miteshsuthar6124 11 месяцев назад
Wahh wahh gajab gajab ❤
@dhirensir5124
@dhirensir5124 Год назад
Mst mja aavi gai....sidhu Dil ma utri gyu nakru sambhliya j rakhiye aevu git mja aavi gai...❤❤❤
@milenjegtiya2287
@milenjegtiya2287 9 месяцев назад
ભલે મોજ ભલે ❤❤jay Dwarkadhish 👑👑🙏🙏🚩🚩🚩🚩
@gitavyas4990
@gitavyas4990 11 месяцев назад
Waah bahut sundar
@user-ii7dt8fh1m
@user-ii7dt8fh1m Год назад
❤❤ kevu raliyamnu drushya ubhu thayu hse ....vatavaran pan nikhalas bni gyu hse ..prakruti sole kalaye khili uthi hse ...❤❤❤
@rinapatel8463
@rinapatel8463 Год назад
Superb song 🎵, and in your voice is so so amazing..! worth waiting for this song..! 😀😍🤩 🙏
@nehajethwaniivlogs7006
@nehajethwaniivlogs7006 Год назад
Why all girls wanted to Krishna but not wanted to dark colour of him?😢
@bharatdattani7492
@bharatdattani7492 Год назад
Wah Rushabh bhai wah khub jiyo
@ravindraupadhyayproduction2891
आहा ऋषभ भाई ☺️☺️👌🙏🏻
@ranjitkareliya9531
@ranjitkareliya9531 10 месяцев назад
જય શ્રીકૃષ્ણ
@jenishkapuriya1477
@jenishkapuriya1477 7 месяцев назад
Jay shree krishna 🙏
@rushirajsinhchudasama0127
@rushirajsinhchudasama0127 Год назад
Vah bhai ❤️
@vishudarbar9633
@vishudarbar9633 Год назад
Wahh bhai jordar ❤
@DhavalKriplani
@DhavalKriplani Год назад
Vah vaaahh rushabhbhai vaaah
@amitsuthar8036
@amitsuthar8036 Год назад
જય દ્વારકાધીશ 🙏 વાહ ખૂબ ખૂબ સરસ સ્વર 🎉
@mehulbharvad3679
@mehulbharvad3679 11 месяцев назад
Jay Murlidhar
@vipulgamara09
@vipulgamara09 Год назад
Jay Thakar 🙌🏻🙏🏻🚩
@gaurangzone7676
@gaurangzone7676 Год назад
Kyaa baat he kyaa baat 💙jay shree Krishna
@ravik1097
@ravik1097 10 месяцев назад
હો મોજ ભાઈ
@jenishkapuriya1477
@jenishkapuriya1477 7 месяцев назад
Jay thakar
@user-pv9cv2yh5y
@user-pv9cv2yh5y Год назад
Bahut Saras Rishabh bhai
@kankhoi5534
@kankhoi5534 Год назад
Jay shree Krishna
@iamok6204
@iamok6204 11 месяцев назад
Please પ્રભાતિયાં નો vidio Lavo
@kirtisolanki8713
@kirtisolanki8713 Год назад
Nice Bhai ❤ ❤❤🙏
@amitgandhi2308
@amitgandhi2308 Год назад
🎉🎉🎉👌👌👌💯💯wah wah
@pareshdesai2057
@pareshdesai2057 10 месяцев назад
Vah❤
@ksl5363
@ksl5363 Год назад
Vah bov j sundar bhajan and voice 😍❤️
@user-cy6gc1qy3j
@user-cy6gc1qy3j 10 месяцев назад
Supar song❤wow nice song❤
@harshadavedave3898
@harshadavedave3898 Год назад
khub saras rishabh & team
@gadhavisamirsam2945
@gadhavisamirsam2945 Год назад
Wah....moj padi didhi mama ❤
@Raja_chehar2162
@Raja_chehar2162 Год назад
Maru fvt Jay dwarkadhish 1.4
@Iakashmusic
@Iakashmusic 2 месяца назад
Jai ho Rushabh bhai. Adbhoot ❤️
@nikitaalagiya7731
@nikitaalagiya7731 Год назад
Jordar bhai❤❤❤❤
@goswamishivraj9623
@goswamishivraj9623 Год назад
mjaaa aavi gay🤗🤗
@s.s.parmar2976
@s.s.parmar2976 4 месяца назад
Radhe Radhe ❤
@ChiragGohilVlogs
@ChiragGohilVlogs Год назад
અદભુત રચના જય શ્રી કૃષ્ણ
@milenjegtiya2287
@milenjegtiya2287 9 месяцев назад
@bharatstudiosurat
@bharatstudiosurat Год назад
વાહ વાહ વાહ!..
@alpeshparmar8990
@alpeshparmar8990 Год назад
અત્યંત મનમોહક❤💫
@Radhesolanki1819
@Radhesolanki1819 Год назад
વાહ વાહ ❤️❤️❤️❤️❤️❤️😘😘😘👍👍👌👌👌👌👌👌👌
@anjup5472
@anjup5472 Год назад
My favourite song.😊
@actorhamdevahir109
@actorhamdevahir109 Год назад
કેવું મસ્ત❤️❤️😍😍
@LavdiyaNikunj-
@LavdiyaNikunj- Год назад
Jay Murlidhar.....
@shortvideoGujarati
@shortvideoGujarati Год назад
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬ 🙏જય દ્વારકાધીશ🙏 ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@rajmanek1448
@rajmanek1448 Год назад
jay dwarkadhish ❤️
@parthmistry6737
@parthmistry6737 Год назад
Wah bhai
@jitgareja9676
@jitgareja9676 2 месяца назад
Ame
@amitbarot5097
@amitbarot5097 Год назад
Akhand anand avyo sambhdi ne ❤👌🙏 Radhe Radhe 🙏🙏🙏
@GaneshKumar-ib6gf
@GaneshKumar-ib6gf 3 месяца назад
Jai ho ❤
@Joystickjourney290
@Joystickjourney290 Год назад
Very nice ...God bless you
@shyamkpatel
@shyamkpatel Год назад
absolutely amazing 👏👏
@mukeshmsardharasardhara3514
જયહો જયહો જયશ્રી કુષ્ણ
@dhruvinghori8830
@dhruvinghori8830 Год назад
*જય🙏🏻દ્વારકાધીશ 👑🤍✨️...*
@asarsaashwin6975
@asarsaashwin6975 2 месяца назад
😂❤❤❤❤❤ baooo mithii vaani chhe gayak nee
@sapnapatel2081
@sapnapatel2081 Год назад
Awesome voice...and awesome song....supab.. Bau time pachi aatlu heart touching song sambhadva mdyu
@harshadrajgor295
@harshadrajgor295 Год назад
Jay dwarkadhish 🙏 Nice voice
@kishanharkhani9779
@kishanharkhani9779 Год назад
Rushabh bhai mja karavi didhi I suggest dur nagari ne bhi aavi rite compose karo
@SudhirBaldaniyaOfficial
@SudhirBaldaniyaOfficial Год назад
Superb Bro. Heart Touching voice 👌👌👌👌
@ViralRavina
@ViralRavina Год назад
Insta fb whatsapp badhe post joi pn man na bharayu to pachhi ahi aavya ame ❤
@sarvaiyadrycleaners2851
@sarvaiyadrycleaners2851 Год назад
વાહ વાહ ખૂબ જ સરસ 🎉🎉🎉 કઈ નો ઘટે ❤❤❤❤❤
@jayshrikrishna3859
@jayshrikrishna3859 3 месяца назад
Radhe Radhe
@om_.23
@om_.23 Год назад
Wah wah rushab Dan wah Git ma to Maja aavi gay ❤
@V12-Veeru-Patel
@V12-Veeru-Patel Год назад
Super 😊😊
@nareshrathod2652
@nareshrathod2652 Год назад
Jay Dwarkadhishji 🙏🏻‼️ જગત નો નાથ
@umeshshukla7712
@umeshshukla7712 Год назад
બહુંજ સુરીલું… મજા પડી ગઇ
@sagarjoshi2067
@sagarjoshi2067 Год назад
Kya baat hai Jordar
@dhruvahir516
@dhruvahir516 20 дней назад
કાનુડો 😍🙏
@jaiminipatel7604
@jaiminipatel7604 Год назад
Vah vah bhai khub j sundar 👌👌👌
@ronaksavaliya5704
@ronaksavaliya5704 Год назад
Vaah nice bro bnavyu ho👌💥 Jay Muralidhar 🙏🏻❤️🚩
@gijuahir8029
@gijuahir8029 Год назад
Vahh bhaii vahh🎉
@ritarevar9616
@ritarevar9616 Месяц назад
Superb ❤
@narendrabhetaria7509
@narendrabhetaria7509 Год назад
Rushabh - Wah very nice 👍🏻👍🏻You are doing great 👍🏻👍🏻Keep It up 👍🏻👍🏻🌺🌺
@utsavhudka9808
@utsavhudka9808 Год назад
Masterpiece che aa toh......❤❤❤❤
@girpremi
@girpremi Год назад
Wah wah moj avi gy
@untolddiary3427
@untolddiary3427 Год назад
Amzing voice❤
@rakeshwani478
@rakeshwani478 Год назад
Kya bat ❤
@girpremi
@girpremi Год назад
વાહ ભાઈ
@bhavin_baraiya
@bhavin_baraiya Год назад
Moj padi gay ❤
@devabhaibharvad-nb1bj
@devabhaibharvad-nb1bj Год назад
𝑺𝒖𝒑𝒆𝒉𝒊𝒕 𝒔𝒐𝒏𝒈 𝒏𝒐1
@yogeshdhola1849
@yogeshdhola1849 Год назад
Ha moj ha. 🎉🎉🎉
@varshamehul7844
@varshamehul7844 Год назад
Moj avi ho....
@HadiyaRutvik
@HadiyaRutvik Год назад
What a voice bro..❣️
@manojpisavadia1648
@manojpisavadia1648 Год назад
Jai shree krishna
@hardikyadav5752
@hardikyadav5752 Год назад
Superbbb👌👌👌
@DARSHAN1212
@DARSHAN1212 Год назад
💫 lots of love from your college batch-mates. This is your best performance. 👏👏❤ I like the description you put and explain Dwait and Adwait ideas. Superb !!! 🔥
@Kashyapkasundra
@Kashyapkasundra Год назад
Bhai toy short jevu no thiyu Nice🎉
@sachinchavada4404
@sachinchavada4404 Год назад
What a magical voice.. Aahir🔥
@devarshisoneji
@devarshisoneji Год назад
Waah ji waah 👌👏
@maulikvekariya7645
@maulikvekariya7645 Год назад
Awesome and unique ♥
@sadhuyash2199
@sadhuyash2199 Год назад
Bau mst bhajan che bhai ❤
Далее