Gujarati dayra temaj Lok sahitya ni vato love programmes. pre- wedding shooting, marriage function, live program and Etc. Email- pampaniahamir@gmail.com mo - 99041 97991
આહીર સમાજનાં દરેક ચરિત્ર વિશે જેટલું કહો તેટલું ઓછું જ છે કારણ કે આ સમાજ પાસે હજારો વર્ષની પરંપરા છે. ધન્યવાદ આપણાં ભાણીયા એવા ગઢવી સમાજ ના વિરલાઓ ને કે જેઓ દિલથી મહેનત કરીને આપણો ઉજ્જવળ ઇતિહાસ ફરી દુનિયા સમક્ષ લઈ આવ્યા. ધન્યવાદ.