Gujarati Comedy,Gujarati Jokes, Title :Kathiyawad Airlines part-2 Singer :Sairam Dave Artist :Sairam Dave Director:Sanjay Patel Producer:Sanjay Patel Music Label:Shri Ram Audio And Telefilms Online Download:www.rajaramdigital.com
કલાકાર તો આવા જ સ્પષ્ટ સ્વપ્ના જોતા હોય છે ભારતવર્ષ મા માત્ર સૈનિક એક એવો છે જે માત્ર માં ભોમ ને બચાવવા ખાતર તિરંગા મા માત્રે વતન પહોંચવા નુ સપનુ જોવે છે યોગ્ય સમજો તો ઉત્તમ ઉત્તર આપજો નહીં તો સૈનિક તો તેનુ કામ કરેછે એટલે તમે કલાકારો લાખો ઉઘરાવી ને આનંદ માણો છો ફરિ એક વાર જયહિન્દ વંદેમાતરમ્ વંદેભારત