Тёмный

Kaushik Ghelani | Travel Blogger | Safari | Conversation (NEW) 

Jalso Podcasts
Подписаться 11 тыс.
Просмотров 6 тыс.
50% 1

#podcast #nationalpark #traveling
કૌશિક ઘેલાણી જંગલના કેટલાક અજાણ્યા રહસ્યો આ પોડકાસ્ટમાં શેર કરે છે. તેઓ એક વ્યવસાયી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. ભારતના સૌથી પ્રસિદ્ધ નેશનલ પાર્ક જીમ કોર્બેટ અને ભારતમાં આવેલા બીજા નેશનલ પાર્ક અને અભયારણ્યો વિશેની વિગતે વાત કરતો આ સંવાદ છે. કૌશિક ઘેલાણીએ કરેલ પ્રવાસના અનુભવો અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિશેની રસપ્રદ વાતો આ સંવાદમાં સાંભળવા મળશે. જલસો પર Lens & gypsy નામનાં પોડકાસ્ટમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વાઘ હોય કે સિંહ આપણે તેની નજીક તેમનાથી પ્રામાણિક અંતર રાખીએ એ સ્વાભાવિક છે પરંતુ આ પોડકાસ્ટમાં વાઘ - વાઘણનાં સ્વભાવ અને તેમના જીવવાની, રહેવાની વાતો સાંભળશો ત્યારે પ્રાણીઓ માટેની સંવેદના ઔર વધશે.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
RU-vid : / jalsomusicapp
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicapp
Twitter : / jalsomusicapp
#conversation #gujarat #safari #nature #wildlife #wildlifeanimals #tourism
#lifestyle #earth #interview #culture #animals #food #music #girjungle #newgujarativideo

Развлечения

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@mts12342
@mts12342 3 месяца назад
અદ્ભુત અને અલૌકિક વાર્તાલાપ. કૌશિકભાઈ ના અનુભવો આપણા માટે તો ખજાનો છે. બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ.
@jayki83
@jayki83 3 месяца назад
ખુબ અદ્ભુત સંવાદ...અંત માં કરેલી વાત સંપૂર્ણ જીવનનો સારાંશ... આંખ તમારી જેમજ નમ થઈ ગઈ છે. 🙏
@kautilyagadhvi3064
@kautilyagadhvi3064 3 месяца назад
ઘણું ગહન જ્ઞાન ...ખૂબ ખૂબ અભિનંદન
@binaapatel
@binaapatel 2 месяца назад
વાહ ભાઈ વાહ કૌશિક ભાઈ એ તો જાણે જંગલ ની શેર કરાવી દીધી, ખુબ સરસ જાણકારી આપી ખૂબ ખૂબ આભાર
@avanijani3049
@avanijani3049 3 месяца назад
Woww such an engaging and knowledgeable podcast with highly intellectual personality 🤩🤩
@niravshah5835
@niravshah5835 2 месяца назад
Lovely..... Salute... ખૂબ ખૂબ આભાર... 👌🙏💐
@BelaMehta06
@BelaMehta06 3 месяца назад
જંગલની વાતો વધારે ગોઠવતા રહેજો... શિવમ ભટ્ટ, ધૈવતભાઈ, હર્ષલ પુષ્કર્ણાને પણ સાંભળવાની આતુરતા રહેશે.
@Paso70
@Paso70 3 месяца назад
અરે ભાઈ કૌશિક ભાઈને બોલવા દો.ઇન્ટરવ્યૂ લેનાર ટૂંકું પૂછી લાંબુ બોલાવો
@palashdholakia2304
@palashdholakia2304 3 месяца назад
ભાઈ એમને બોલવું છે એટલે તો બીજાને "પોળકાસ્ટ" પર આમંત્રિત કરે છે. 😅😅😅
@dhruvbhatt6972
@dhruvbhatt6972 3 месяца назад
आ माणसनी वात मजानी छे। ऐना अनुभवो अदभूत छे।
@patelrakeshr2510
@patelrakeshr2510 2 месяца назад
સરળ ભાષા મા સરળ માહિતી
@mirapatel224
@mirapatel224 3 месяца назад
વાહ વાહ ખૂબ સરસ વાતો. જંગલો વિશે આટલું ગહનતાથી તો માત્ર જંગલોને જીવનાર જ કરી શકે.😊👏
@CPatel-o1x
@CPatel-o1x 3 месяца назад
Support our GUJARATI PODCASTER. HE BROUGHT REALLY GOOD SUBJECTS
@jayeshkatariya1043
@jayeshkatariya1043 3 месяца назад
Jordan Kaushik bhai
@anilbhavsar7941
@anilbhavsar7941 3 месяца назад
Wah !!!!!
@palashdholakia2304
@palashdholakia2304 3 месяца назад
તુંકાર ની બદલે "તમે" અથવા "તમને" શબ્દ નો પ્રયોગ વધું યોગ્ય લાગે.
@pravinbhaichudasama450
@pravinbhaichudasama450 3 месяца назад
બહુ સાચી વાત છે આપના વ્યક્તિગત સંબંધો આવા લાઈવ પોડકાસ્ટ વખતે બાજુમાં મુકી આપ એક વ્યક્તિ વિશેષ સાથે વાત કરો છો એ બાબત ધ્યાન પર લેવી જોઈએ. જબરદસ્ત સંવાદ
@pareshpatel756
@pareshpatel756 3 месяца назад
તુંકાર થી બોલવાની જરૂર નથી
@yashpalsinhjadeja3744
@yashpalsinhjadeja3744 3 месяца назад
100 Right
@GujaratiPanu
@GujaratiPanu 4 месяца назад
Voice Jay vasavda jvo che same
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 3 месяца назад
ખૂબ ખૂબ સરસ...આભાર ટીમ જલસો પોડકાસ્ટ🙏🙏
@AshokChaudhary
@AshokChaudhary 3 месяца назад
વહા વહા લાજવાબ વાર્તાલાપ , જલસો અને આખી ટીમ નું મન પૂર્વક આભાર, પહલી વાર જોયું કે ઇન્ટરવ્યૂ લે નર વ્યક્તિ આટલી સિદ્દત થી વાત કરી સકે, કેટલા મહત્વના અને સ્હેજ રીતે વાતો કરી .
@jalsopodcasts
@jalsopodcasts 3 месяца назад
@AshokChaudhary ખૂબ આભાર.
@isheetampancholi
@isheetampancholi 3 месяца назад
💯👌💛
@mik8142
@mik8142 4 месяца назад
Great podcast.. favourite forever corbett, lets trip again Kaushikbhai..😍😍
@YagneshSuthar
@YagneshSuthar 3 месяца назад
Kaushik bhai shared too useful thoughts while been to jungle
@beateacher5376
@beateacher5376 3 месяца назад
Jordar adbhut...maja aavi vato sambhli... river forest nd animals ni હકીકતો જાણીને
@Naren159
@Naren159 3 месяца назад
AWESOME
@ikhodaltelefilms
@ikhodaltelefilms 2 месяца назад
આંબરડી સફારી પાર્ક ધારી.. જુનાગઢ સફારી પાર્ક...ગીર સફારી પાર્ક... ફરવાના લાયક સ્થળો
@smiralshah7635
@smiralshah7635 Месяц назад
Bhai...Kahani ma N hoy Ann Nahi....varta bolo....Gujarati maj vat karo cho to
@massmass4912
@massmass4912 3 месяца назад
Bhai ..gujrati sabdo nu samnvay karo....to j jalsho...
@amrutamrut4104
@amrutamrut4104 Месяц назад
ગમે તેટલું કહો... એ અંગ્રેજી નહી છોડે.. જલસા વાળા... 🙏🙏
@akshayprajapati5793
@akshayprajapati5793 28 дней назад
thodu bolvama respect aapi do to vadhare saru laagse " tu" ni jgya ae "tame" bolso to vadhare saru laagse
@Kaushalnrao
@Kaushalnrao 4 месяца назад
Your Gujarati is poetry in motion 🙏 @naishadhbhai
@nikunjpatel7298
@nikunjpatel7298 3 месяца назад
Bhai beside ur doing great work of podcast or anything badha ne tu tu karya karta pls tame kai ne address karo bcs who ever person like this he or she deserves respect plss I’ve seen ur videos before too but pls I guess tamare badha ne tame j kevu joie bcs of where ur Seating baki very good work in Gujarati industry thx
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06
Prank Orchestra
00:10
Просмотров 852 тыс.
Oğulcan Eren 😂🤦🏻
0:17
Просмотров 23 млн