Тёмный
No video :(

KEVA SHOBHE MARA JINRAYAA | MANAN SANGHVI | DARSH SHAH | TANMAY JAIN | ADISOM PARIVAAR 

ADI SOM PARIVAR
Подписаться 1,1 тыс.
Просмотров 50 тыс.
50% 1

✨♥️કેવા શોભે મારા જિનરાયા ♥️✨
આદિ-સોમ ના દરબાર માં...
વિરાજતા વિશ્વાધિરાજ... ❤️✨
સૌંદર્ય જેનુ નિરખતા...
વિસરી જઉ સઘળાએ સાજ...🙇🏻‍♂️✨
જોવા તારુ દ્રશ્ય નાથ...
આવે દેવો ની દુનિયા આજ...😌✨
તારી ભક્તિમાં હે યુગાદિનાથ...
થનગને આ ચૌદે રાજ...🌸✨
🔸SOULFULY SUNG BY:
MANAN SANGHVI✨
DARSH SHAH✨
TANMAY JAIN✨
🔸LYRICS:
RAJ SHAH
🔸VIDEO BY :
PRATHAM SHAH
🔸MUSIC :
NAITIK PANDYA
📍Recorded at Fifthnote Music Studio
#kevashobhemarajinraya🎶🔔
🧡
તારણહારા છો અમારા...✨
સર્વજ્ઞતા ને ધારનારા...
મારા મનડાને મોહનારા...નાથજી...
તારા નામે, આખા જગને, હું જીતી જઉ...❤️✨
મૂરત છો ઉજવલતાની...
દિવ્યતા ને નિર્મળતાની...
અવિકારી ને અવિનાશી.....
અનન્ય ગુણોના સ્વામિ...
આપની છવી હૈયે વસી
હે પ્રાણનાથજી...🌸✨
કેવા શોભે મારા જિનરાયા જિનરાયા...
કેવા શોભે મારા જિનરાયા...
બેઠા મલકે મારા જિનરાયા જિનરાયા...
કેવા શોભે મારા જિનરાયા...🌸✨
છે અવંત મારા જિનરાયા જિનરાયા...
છે અનંત મારા જિનરાયા...
અદમ્ય રમ્ય મારા જિનરાયા જિનરાયા...
છે અરિષ્ટ મારા જિનરાયા.....🌸✨
🧡
મારા છો આતમરાયા...
લાગી મુજને તારી માયા...
ચૌદે રાજે ગુંજે તારા...
જયકારા હે જિનરાયા...
તારી પ્રીતી તારક લાગી...
બનુ સાચો રૂષભરાગી...
આ દુર્લભ દ્રશ્ય જુહારી...
ધન્યતા ભવોની આવી...🌸✨
જોયા જ્યારે તમને નાથ...
ભાગ્યો મારા ભવનો થાક...
ઝાલ્યો આજે તારો હાથ...
દુજો ના હો કોઈ સાથ...
સંસારના રંગો ત્યજી...
માણું તારા રાજને...🌸✨
કેવા શોભે મારા જિનરાયા જિનરાયા...
કેવા શોભે મારા જિનરાયા...
બેઠા મલકે મારા જિનરાયા જિનરાયા...
કેવા શોભે મારા જિનરાયા...🌸✨
છે અવંત મારા જિનરાયા જિનરાયા...
છે અનંત મારા જિનરાયા...
અદમ્ય રમ્ય મારા જિનરાયા જિનરાયા...
છે અરિષ્ટ મારા જિનરાયા.....🌸✨
🧡
દેવ દેવી સહુ આવતા...
તારુ દેવાલય બંધાવતા...
ક્ષિરોદધિ ના જળ લાવતા...
તારા અભિષેક એ રચાવતા...
ભવિજન ભાવે ભાવતા...
તારો અંજનોત્સવ કરાવતા...
હૃદયાના દેરે પધરાવતા...
અદકેરો આંનદ પામતા...🌸✨
❤️
तारणहारा छो अमारा...
सर्वज्ञता ने धारनारा...
मारा मनडा ने मोहनारा...नाथजी...
तारा नामे आखा जगने हुं जीती जऊ...
मूरत छो उज्जवलता नी,
दिव्यता ने निर्मलता नी...
अविनाशी ने अविकारी,
अनन्य गुणो ना स्वामि...
आपनी छवी हैये वसी,
हे प्राणनाथजी...
केवा शोभे मारा जिनराया जिनराया...
केवा शोभे मारा जिनराया...
बेठा मलके मारा जिनराया जिनराया...
केवा शोभे मारा जिनराया...
छे अवंत मारा जिनराया जिनराया...
छे अनंत मारा जिनराया...
अदम्य रम्य मारा जिनराया जिनराया...
छे अरिष्ट मारा जिनराया...
❤️
मारा छो आतम राया...
लागी मुजने तारी माया...
चौदे राजे गुंजे तारा...
जयकारा हे जिनराया...
तारी प्रीति तारक लागी...
बनु साचो ऋषभ रागी...
आ दुलर्भ द्रश्य जुहारी...
धन्यता भवोनी आवी...
जोया ज्यारे तमने नाथ,
भाग्यो मारा भवनो थाक...
झाल्यो आजे तारो हाथ,
दूजो ना हो कोई साथ...
संसार ना रंगो त्यजी,
माणु तारा राजने...
केवा शोभे मारा जिनराया जिनराया...
केवा शोभे मारा जिनराया...
बेठा मलके मारा जिनराया जिनराया...
केवा शोभे मारा जिनराया...
छे अवंत मारा जिनराया जिनराया...
छे अनंत मारा जिनराया...
अदम्य रम्य मारा जिनराया जिनराया...
छे अरिष्ट मारा जिनराया...
❤️
देव देवी सहु आवता...
तारु देवालय बंधावता...
क्षिरोदधि ना जल लावता...
तारा अभिषेक ए रचावता...
भविजन भावे भावता...
तारो अंजनोत्सव करावतां...
हृदया ना देरे पधरावता...
अदकेरो आनंद पामता...

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
Далее
Khabar Kya Che...
8:36
Просмотров 120 тыс.
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 305 тыс.
Mara Pritam Che Arihant
5:47
Просмотров 4,8 тыс.
23 Prachin Stavan Mashup | By 23 Soulful Singers
18:10
Просмотров 314 тыс.
Kulpakji Sang Lagi Pritaldi (108 Song Mashup)
15:14
Просмотров 22 тыс.
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 305 тыс.