#villagelife #farming #farmer #mylifestyle આ આખા ખેતરમાં સાગનું વાવેતર કરવામાં આવ્યું હતું અત્યારે ચોમાસામાં વરસાદ ના લીધે વિકાસ સારો થયો. સાગ નું લાકડું teak wood મોંધું હોય છે.
Nokari karta sathe Kheti karta rahie to parampara pan jalvai rahe...! Gay bheso vagere પશુઓ સાથે પ્રેમ જળવાઈ રહે છે... 🌹🇮🇳👍🌹🇮🇳🙏Jay hind vande bharat... Jai... 🙏❤️👍 .