ખુબ સરસ વિડીયો બનાવ્યો છે અત્યારે દીકરીને લાગુ પડે અત્યારની છોકરીઓ સહનશીલતા વગરની છે જ્યાં જુઓ ત્યાં ઘર કંકાસ ચાલી રહ્યો છે 99% દીકરીઓ અત્યારે કંઈ જ સહન કરવા માંગતી નથી આ વિડીયો સમાજને ઘણું બધું શીખવી જાય છે ધન્ય છે તમને ખૂબ ખૂબ અભિનંદન આવા વિડીયો બનાવતા રહો અને સમાજને દીકરીઓને કહો થોડું જતું કરે થોડું સહન કરે આ સંસાર છે પૂતળીનો ખેલ નથી ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે ગાંધીનગર થી લીલાબેન
સરસ આ વિડીયો ખુબ અને ખુબ સરસ છે આવા વિડીયો બનાવતા રહો અને વન મિડિયા ચેનલ ને આગળ ધપાવતા રહો છો આવા વિડીયો સમજાય જાય તો ઘણા બધા ના ઘર કંકાસ રોજની માટે બંધ થઈ જાય
Tamara video bouj game chhe roj video jova male evu kaik karo ne amari puri family ne Tamara vijudi na video bouj pasand chhe etle roj joi sakiye to maja ave
kuvari dikari na ipads.sasu bahu ne ek na thava didha pote parni nahi ne 68 varshe 60 varsh na B'nai ne pota nu dhyan rakhna rakhyo bhabhi ne ena dhani thi nokhi reva majbur kari astya hakikat chhe tame ano vidio banavo mare.jati jindgi e eklu reva nu thay chhe nanad ne bhegu revu nathi dhatrijao bhegu revu nathi ne pote ne bhai bey re chhe have shu karvua umre