Тёмный

Krishna Mashup - Rutvi Pandya - New Gujarati Song 

Rutvi Pandya
Подписаться 16 тыс.
Просмотров 7 тыс.
50% 1

Singer : Rutvi Pandya
Music : Pujit Pandya
D.O.P : Dhruv Bhatiya
Editor : Dhruv Bhatiya
Recording Studio : Creatika Studio
Mix Master : Pujit Pandya
Outfit : Anjanase
Jewellery : The Beta Girl
Makeup : Lata Patel
Special Thanks : Radhe, Jay Patel & Neha Pandya
___________________________________
Sona Indhoni Lyrics:
સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા
હે કાન મને ઘડૂલો ચડાવ રે
નાગર ઊભા રો રંગ રસિયા
સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા
Kaanji Lyrics:
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ
કાનજી,ક્યાં રમી આવ્યા રાસ
હે ઘેલી રાધાનું,
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ
ક્યાં રમી આવ્યા રાસ.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ...
Mathe Matukadi Lyrics:
માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..
Natvar Nano Re Lyrics:
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
Khamma Mara Nand Lyrics:
ખમ્મા મારા નંદજીના લાલ!મોરલી ક્યાં રે વગાડી?હું તો સુતી’તી મારા શયન ભવનમાં,સાંભળ્યો મેં મોરલીનો સાદ,મોરલી ક્યાં રે વગાડી?-ખમ્મા...
Gopal Maro Lyrics:
ગોપાલ મારો પારણીએ ઝૂલે રે (૨)
ઝુલાવે ગોકુળની નારી રે(૨)
ગોપાલ મારો (૩)
પારણીએ ઝૂલે રે…..
#RutviPandya #Janmashtami #GujaratiSong

Опубликовано:

 

30 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
Далее
Rutvi Ni Ramzat 3 | Rutvi Pandya | Non-Stop Garba 2024
38:48
Ледник 1:0 Мужик
00:53
Просмотров 1,6 млн
Rutvi Pandya - Rutvi Ni Ramzat | Non-Stop Garba 2022
38:01
Hindi Gujarati Love Mashup 2021
10:55
Просмотров 25 тыс.
my son akshar favourite
21:53
Просмотров 195 тыс.
Rutvi Ni Ramzat 2 | Rutvi Pandya | Non-Stop Garba 2023
31:22