Тёмный

Kshtriya Aandolan કમલમમાં પાટીલને 'કમળ' આપી મોદીને સમર્થન આપનાર આ ક્ષત્રિય કોણ છે? 

Vishesh with Dinesh
Подписаться 442 тыс.
Просмотров 44 тыс.
50% 1

Kshtriya Aandolan કમલમમાં પાટીલને 'કમળ' આપી મોદીને સમર્થન આપનાર આ ક્ષત્રિય કોણ છે?
#purusottamrupala
#parsottamrupalacontraversy
#rupala
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#narendramodi
#rahulgandhi

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 385   
@KadvaPatidar
@KadvaPatidar 4 месяца назад
કર્ણાટક માં આજે મોદીનો વીકાશ રોડ ઉપરછે
@maganlalsondigara5211
@maganlalsondigara5211 4 месяца назад
દિનેશ ભાય રુપાલા જી ને તમે બહુજ વગોવયા છે તમારે રૂપાલા સાથે વાંધો હોયપણતમે ભાજપ અને મોદી ને નુકસાન કર્યુ છે હિંદુ સમાજ નુ પણ નુકસાન કરો છો તમે ગુજરાત ને તમારે શું પાછુ કર્ફ્યુ અને દંગા મા ધકેલવુ છે માટે નાતી જાતિ ના જગડા કરવાથી ગુજરાત ને નુકસાન થાય છે તમારા જેવા લોકો એ આવુ કામન કરવુજોઈએ
@jaydeepsinhvala4246
@jaydeepsinhvala4246 4 месяца назад
આમા કોઈને કોઈ કારણ હશે .....બાપુની પછેડી દબાણી હશે....
@user-re3do1wb8e
@user-re3do1wb8e 4 месяца назад
ઓરિજિનલ ભાજપુત છે બાપુ નહિ..... 😂😅😭😢😅
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
કોઈનાથી દબાય નય
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
બાપૂના ય બાપુ છે
@subhashbhaipatel6616
@subhashbhaipatel6616 4 месяца назад
बहुत सरस बहुत सरस लक्ष्मण सिंह यादव एक राष्ट्रवादी नेता लगता है राष्ट्रवाद का सभी गुण लक्ष्मण सिंह में दिखाई देता है
@ranamahendrasinh552
@ranamahendrasinh552 4 месяца назад
સમાજની સાથે રહે તેજ ક્ષત્રિય
@dayarammav3202
@dayarammav3202 4 месяца назад
રાહુલ ગાંધી બોલ્યો ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ વિષે નહી બોલે એણે કયા લખી દીધું છે કોંગ્રેસ પાર્ટી ને મુસલમાનો ને જ સુકામ સપોર્ટ કરે છે કોંગ્રેસ પાર્ટી નેતા જ્યારે જોઈયે ત્યારે મોજાર ઉપર જ નમતા હોય છે કયારે એ લોકો ને મંદિરમાં નથી જોયા રામ મંદિરના નિર્માણ મા આખું ભારત દેશ મા ઉત્સાહ હતો એ લોકો કોઈ રાજી નોતા ન તયા ગયા હતા
@dilipthanki4475
@dilipthanki4475 4 месяца назад
Laxmanbhai, we are very much impressed by your vision and ideology! Undoubtedly you are one of the intellectual personalities! Big big salute to you for your boldness!Proud of you,Sir.
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 месяца назад
ચૂંટણીમાં ‌ઊભા રસોને. ક્યાં છો‌ તે ખબર‌ પડે.
@SindhavSeries
@SindhavSeries 4 месяца назад
આનો દીકરો પીએમ મોદી નો PA છે આ ભાઈ વર્ષો થી ભાજપ માં છે આના જવા થી કય ફેર ના પડે
@kanubhaimaitar4266
@kanubhaimaitar4266 4 месяца назад
કારણ શું છે એ જાણોને ભાઈ કારણ જડી જાશે મતલબ હશે કાંઈક
@the_h3206
@the_h3206 4 месяца назад
ભાજપૂત
@jayantibhaipatel9433
@jayantibhaipatel9433 4 месяца назад
Kshama Aj mahanta 🙏
@MobbhaBhatiya
@MobbhaBhatiya 4 месяца назад
કારડીયા રાજપૂત ભાઈઓ હજુ પણ સમજો રાષ્ટ્રહીત સર્વોપરી જય જય શ્રી રામ
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
नमलो नमालो से 🙏🏼
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
आवात अस्मिता नी से जयचंद 🙏🏼🙏🏼
@BadhusinhChahan
@BadhusinhChahan 4 месяца назад
ક્ષત્રિય સમાજ જોડે રહે અને ક્ષત્રિય સમાજ સાથે ચાલે તે જ ક્ષત્રિય
@siddhrajsinhrathore1425
@siddhrajsinhrathore1425 4 месяца назад
Sachi vat
@unstoppable9090
@unstoppable9090 4 месяца назад
Amare Nathi Revu Hooo
@jdn8960
@jdn8960 4 месяца назад
Tara bap dada Sacha rajput maharana pratap jode nata rahya to have su rahese
@hitendrasinh887
@hitendrasinh887 4 месяца назад
આ ક્ષત્રિય છે નહિ👊👊👊👊
@Bharat..reactions.
@Bharat..reactions. 4 месяца назад
​@@jdn8960to taray kaya baap dada rana pratap jode hata e kahje
@dineshsinhrajput3573
@dineshsinhrajput3573 4 месяца назад
આ પહેલેથી બીજેપી માં છે bhajput છે
@nikunjparmar9985
@nikunjparmar9985 4 месяца назад
ધન્ય વાદ ભાઈ આવા વિરલ વ્યકતિ નો સથવારો કરાવતા રેજો ધન્ય વાર
@ketandodiya17
@ketandodiya17 4 месяца назад
L.R.YADAV
@jadejasiddharajsinh2219
@jadejasiddharajsinh2219 4 месяца назад
સમાજ ના દરેક વ્યક્તિ પોતાની પ્રાયોરિટી પ્રમાણે નિર્ણય લેં છે દરેક ને પોતાની સોચ મુબારક
@slparmar9232
@slparmar9232 4 месяца назад
Kardiya Rajput kshtriy ma j Ave tamara sartificed ni jaror nathi
@MobbhaBhatiya
@MobbhaBhatiya 4 месяца назад
૧૦૧% સાચી વાત કરી અમારે કોઈ ના સર્ટીફીકેટ નથી જોતા
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
જય ભવાની
@parmarkrishnraj7371
@parmarkrishnraj7371 4 месяца назад
રાષ્ટ્ર હિત સર્વોપરી ..बीजेपी 🚩jay bhavani
@user-bq2nm4ct3z
@user-bq2nm4ct3z 4 месяца назад
બહું જ સમજવાં જેવી વાત તમે કહી દીધી કોંગ્રેસ ને ક્યારેય સપોર્ટ કરાય નહીં કોંગ્રેસ નુ રાજ અમે જોયેલું છે
@JituSolanki-sh9mj
@JituSolanki-sh9mj 4 месяца назад
વ્યક્તિ ભાજપ સાથે હોય સમાજ નહીં જય ભવાની
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
भाजपूत से भाजपूत 🙏🏼जय माताजी 🙏🏼
@nagjibhairabari3120
@nagjibhairabari3120 4 месяца назад
Sacha kshtriya kardiya rajput che karan ke je hindutv ni sathe che baki samji jao koni aoulado che
@jaihind-ng1yq
@jaihind-ng1yq 4 месяца назад
એકદમ બરોબર ગુજરાત માં મોગલ શાસન આવ્યું ત્યારે રાજપૂતોં માં ભાગલા પડ્યા કર ભર્યો પણ નમ્યા નઈ એ રાજપૂત કારડીયા
@gohilkaransinh2560
@gohilkaransinh2560 4 месяца назад
આ ભાઈ પ્યોર ભાજપુત છે
@Bharat..reactions.
@Bharat..reactions. 4 месяца назад
Khub saras vaat kahi che aa vadile aa vaat samaje vicharva jevi che desh mate ne hindu mate vote karo.
@rjcnscn6723
@rjcnscn6723 4 месяца назад
રૂપીયા કે ડોલર
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
मोदी सासंद मा बोलेल से भाजपूत 🙏🏼
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 месяца назад
સાહેબને નેતા બનવું ‌લાગે છે!
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
એનેતાજ છે અમારા
@hitendrasinh887
@hitendrasinh887 4 месяца назад
👊👊👊100℅√
@mahendrasinhzankat7727
@mahendrasinhzankat7727 4 месяца назад
તેઓ એ રાજકારણ કરી ને મૂકી પણ દીધું છે, બૌદ્ધિક વ્યક્તિ છે.
@jashabhailakhabhaijethava7863
@jashabhailakhabhaijethava7863 4 месяца назад
માળીયા હાટીના તાલુકાનો છે અને પહેલા થી જ ભાજપ ના કાર્ય કર છે તાલુકા પ્રમુખ રહી શકીયા છે
@gohilkaransinh2560
@gohilkaransinh2560 4 месяца назад
જય ભવાની ભાજપ જવાની
@studygamer2090
@studygamer2090 4 месяца назад
કાજલ પધારો દેશ બચાવો એક જ વાત
@BadhusinhChahan
@BadhusinhChahan 4 месяца назад
પૈસા બીજી વખત કમાઈ શકાય છે
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 4 месяца назад
એક રૂપાલા ની ટીકીટ રદ થવા થી...ભારત અંધકાર માં કેમનું જશે ભાઈ...
@Dansang4751
@Dansang4751 4 месяца назад
કમળ નું ફૂલ અમારી ભૂલ
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
भाजपूत से 🙏🏼
@user-uj8kj4le1b
@user-uj8kj4le1b 4 месяца назад
Paisa. Lidha. Se. B. J. P. Mathi
@mahendrasinhvaghela2731
@mahendrasinhvaghela2731 4 месяца назад
KAMALSINH YADAV RAJPUT KERTA BHAJPUT VADHARE LAGE CHEE,,AAVA NANG KETLA BHARYA CHEE J SHATREYA SAMAJE NU NAN KHARAB KARE RAYA CHEE AA BADHE SEKHANANO RUPALA NE AAPO SAHEB.
@baradjasvant4826
@baradjasvant4826 4 месяца назад
બોવ મસ્ત બોલે છે બાપુ BJP જોઈન કરી લવ સમાજ ના ઠેકેદાર ના બનો 🙏🙏
@slparmar9232
@slparmar9232 4 месяца назад
To Tamara bjp na neta pan kshatirya nathi
@ujjavalsinh_ji_rathod
@ujjavalsinh_ji_rathod 4 месяца назад
ક્ષત્રિય કારડિયા રાજપૂત 👑👑
@MobbhaBhatiya
@MobbhaBhatiya 4 месяца назад
જય મા ભવાની
@siddhrajsinhrathore1425
@siddhrajsinhrathore1425 4 месяца назад
Bhajput 😂
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
જય ભવાની
@jaihind-ng1yq
@jaihind-ng1yq 4 месяца назад
​@@siddhrajsinhrathore1425રોટી બેટી ના વ્યવહાર નથિ કરતા
@ujjavalsinh_ji_rathod
@ujjavalsinh_ji_rathod 4 месяца назад
​@@siddhrajsinhrathore1425tamra જામસાહેબ pan bhajput che bija keta MAL Pan e karo pela😂😂
@the_h3206
@the_h3206 4 месяца назад
પસ્તાસે
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 месяца назад
સાચા ભાજપૂત લાગે‌છે.
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 месяца назад
રામાયણમાં લક્ષ્મણજીમાથી કાંઈક શીખ્યા હોત તો સારૂં થાત.
@vijayrajsinh.000
@vijayrajsinh.000 4 месяца назад
સાચી વાત છે પરંતુ મહાભારત મા કૌરવ પણ ખ્યાલ હશે
@mukeshs8290
@mukeshs8290 4 месяца назад
ભારત નો વિકાસ બીજેપી નો વિકાસ થયો છે, ભાઈ વહેંચાયેલા છે
@studygamer2090
@studygamer2090 4 месяца назад
3 ખોટી વાત છે
@harendrasinhtantod2158
@harendrasinhtantod2158 4 месяца назад
આ ટુંક સમયમાં મોટા નેતા બનવાના સપનામાં ફસાયા છે પણ તમે હાથા બન્યા તેનો તમને એહસાસ થશે
@Bharat..reactions.
@Bharat..reactions. 4 месяца назад
Hatha to tame loko banya cho oli padmini na ne sankalan samiti ne..😂😂
@kantibhaipatel3631
@kantibhaipatel3631 4 месяца назад
સંકલન સમિતિ દ્વારા નિણર્ય લેવાય છે બરાબર હોય છે
@chudasamapruthvirajsinh1964
@chudasamapruthvirajsinh1964 4 месяца назад
Jadav.bantha.thai.ja.nalayka
@dasharathbahipatel8281
@dasharathbahipatel8281 4 месяца назад
देश पहले बाद में वेश और विवाद जय भारत ए और वो काम मोदीजी कर रहे है
@ketandodiya17
@ketandodiya17 4 месяца назад
Gir vistar na sinh
@k.m.chandera2754
@k.m.chandera2754 4 месяца назад
Koy bi samaj hoy manas samaje aagal vadhe sos jamaj thi
@rock_star266
@rock_star266 4 месяца назад
જય શ્રી રામ 🚩✌🏼
@ashoksinhzala5247
@ashoksinhzala5247 4 месяца назад
My female 10 vot only for Congress
@PareshKumarvaghela989
@PareshKumarvaghela989 4 месяца назад
No BJP
@hitendrasinh887
@hitendrasinh887 4 месяца назад
આ ક્ષત્રિય છે જ નથી❌❌🚫🚫 👊👊👊👊👊👊👊
@vijayrajsinh.000
@vijayrajsinh.000 4 месяца назад
તારા કેવાય થી કઈ ના થાય જો DNA test થાય તો ખબર પડે કે કોણ ઓરિજિનલ છે
@user-ly8ex5js7m
@user-ly8ex5js7m 4 месяца назад
Aa bhai ne bolata koye shikhvadyu lage chhe vikas nu haran thayu ke vikash nu haran joyu???
@sultanmeghani957
@sultanmeghani957 4 месяца назад
Modi no vecsin lidhi bapu?
@HashuRaja
@HashuRaja 4 месяца назад
Only bjp samarthak no 18 re varan jay hindustan
@laljiramani249
@laljiramani249 4 месяца назад
Very nice
@basanshailendra
@basanshailendra 4 месяца назад
A khotadino chhe
@jeetpatel279
@jeetpatel279 4 месяца назад
રાહુપૂત્રો મા ગમગીની ફેલાઈ 😅😅😅
@BadhusinhChahan
@BadhusinhChahan 4 месяца назад
પૈસાની લાલચમાં ઇજ્જત ના વેચાય
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
લાલષ હોત તો કરભરીને કારડીયા નથાહોત
@vijayrajsinh.000
@vijayrajsinh.000 4 месяца назад
Sachi vat che e rajkot bethak pachi je bhagla padi gaya ne e loko ne keva ja ahiya tara kidhu kai nai ukale
@GunvantJoshi-uc9bx
@GunvantJoshi-uc9bx 4 месяца назад
🎉
@rajputrajesh4063
@rajputrajesh4063 4 месяца назад
ઘો
@nirubhagohil6107
@nirubhagohil6107 4 месяца назад
શિક્ષણમાં ખાનગીકરણ કરી નાખ્યું એનું શું
@lovelynation
@lovelynation 4 месяца назад
E ma to samaj ni j vank che ne bhai???
@virajb1974
@virajb1974 4 месяца назад
Ben dikar ni aabru uper bolanar ne maaf na karay saheb
@Bharat..reactions.
@Bharat..reactions. 4 месяца назад
Tare lage che ke tara samaj ma halala karava che right etle congres ne vote apje bhai tu ok
@abhiparmarmofficial4646
@abhiparmarmofficial4646 4 месяца назад
Koi ek vekti samaj na hoi sake
@jayendrasinhsindha8124
@jayendrasinhsindha8124 4 месяца назад
Sachi bolo bhai rajkiy rotala n😂 seko
@user-nm6lu1do9x
@user-nm6lu1do9x 4 месяца назад
Jay bhavani
@PunjubhaVaghela
@PunjubhaVaghela 4 месяца назад
ક્ષત્રિય નથી નાડોદા છે એ ક્ષત્રિય માં ના આવે
@narendrasinhparmar5487
@narendrasinhparmar5487 4 месяца назад
Hu to nadoda nathi pan tamari gantari pramane kshatriy ma kon kon aave?
@nareshparmar-xu6yn
@nareshparmar-xu6yn 4 месяца назад
Aa rajput chhe aa nathi ama to j problem ma samaj pohso alag alag raho ama maja chhe Rajput samaj vada ne point na karo ulto ano pasad thi sath levay ke tame party sathe so amavadho nay pan samaj ne jarur pade tyare support karjo back side🙏🙏 Surendranagar meeting ma 1 patelbhai bolela Tamara samaj na vada ne koydivash open pinkpoint na karta Jay mataji 🙏🙏
@bhrajpoot272
@bhrajpoot272 4 месяца назад
બીજું બધું જાવ દે પૂંજા પણ તું ગોલો જરૂર છે.....તારી ભાષા પરથી તો એવું જ લાગે છે....રાજપૂતો માં ભાગલા પડાવવા નું બંધ કર.....
@bhrajpoot272
@bhrajpoot272 4 месяца назад
બીજું બધું જવા દે પૂંજા... તું ગો.લો જરૂર છે....તારી ભાષા પરથી તો એવું જ લાગે છે..... રાજપુતો માં ભાગલા પડાવવા નું બંધ કર. વર્ણસંકર
@bhrajpoot272
@bhrajpoot272 4 месяца назад
એ જે હોય તે પૂંજા....પણ તારી ભાષા પરથી લાગે છે તું ગો..લો... છે....... રાજપુતો માં ભાગલા પડાવવાનું બંધ કર વર્ણ સંકર
@AshokValangar
@AshokValangar 4 месяца назад
Jay hind jmj
@Sureshbabarewa
@Sureshbabarewa 4 месяца назад
राजपूत समाज पोतानो पक्ष बनावे आज जवाब से भाजपूत से जय भवानी 🙏🏼
@premjisonara497
@premjisonara497 4 месяца назад
શિવાજી તો મરાઠા હતા હો
@Bharat..reactions.
@Bharat..reactions. 4 месяца назад
Chodya itihas vanch pahela shivaji kurmi hata je patidar samaj ma ave che khabar padti nathi itihas ni ne comment karva nikdi padyo chu bsdna..nikal mughal ni lindi ahi thi..😂😂
@jayendrasinhsindha8124
@jayendrasinhsindha8124 4 месяца назад
Aa bhajpoot che
@KalubhaSolanki-uo6ik
@KalubhaSolanki-uo6ik 4 месяца назад
જેમને માં, બહેન અને દીકરી ની ગાળ ને પણ ન ગણકારે એ ક્ષત્રિય હોઈ શકે નહીં તે ક્ષત્રિય હોઈ શકે જ નહીં
@rajratnasinhrathod9023
@rajratnasinhrathod9023 4 месяца назад
આ રાજકીય લાભ લેવા માટે અથવા ધંધાકીય લાભ લેવા નો ઇરાદો હોય, ક્ષત્રિય લોહી આવું ના કરે.
@NareshBPatel-sp4ex
@NareshBPatel-sp4ex 4 месяца назад
Bhai bhai saheb
@kishorjee
@kishorjee 4 месяца назад
ગોળ ગોળ વાત કરે છે.. અમેરિકન કંપની ni વાતો કરો છો.. ઈન્ડિયા ના વિઝા ni વાત કરે છે.. અહીંયા એક પણ naukri નથી મળતી.. ઊલટાનું IT વાળા ni જોબ જતી રહી
@manishsavani2821
@manishsavani2821 4 месяца назад
Dineshbhai.....congress 2017 ma 77 seat....strong opposition mended....than congress leave the field and Rahul Gandhi not even visit in 2022....BJP wins 156...congress responsible to give space for Aam Adami Party(aap)....only congress itself responsible for today's situation...
@AnilSirvi1997
@AnilSirvi1997 4 месяца назад
Aa toh bhajpoot che
@user-uv3mj4hx6f
@user-uv3mj4hx6f 4 месяца назад
ભાવનગર નું એક જૂનું પ્રકરણ કારડીયા રાજપૂત સમાજે યાદ કરવું જોઈએ.
@ranjitbhaimori2582
@ranjitbhaimori2582 4 месяца назад
હા ત્યારે આંદોલન અત્યારે કરેછેન ઈબધા સામેહતા
@GJSingh07
@GJSingh07 4 месяца назад
આ ક્ષત્રિય નહિ હોય ... એનું DNA તપાસો...
@MobbhaBhatiya
@MobbhaBhatiya 4 месяца назад
તમારુ dna કરાવો
@MadarsinhDabhi-sw5lz
@MadarsinhDabhi-sw5lz 4 месяца назад
Bhai. Aavu. Na. Bolay
@smzalaofficial2547
@smzalaofficial2547 4 месяца назад
Gare Jay suy jao
@chandrasinhvaghela2876
@chandrasinhvaghela2876 4 месяца назад
ભાઈ ઘરે જઈને સુઈ જાવ
@ritabavaghela7231
@ritabavaghela7231 4 месяца назад
સમાજ થી મોટો કોઈ નથી ભાઈ
@dharmendrasinhvala3555
@dharmendrasinhvala3555 4 месяца назад
Good question surat election
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 месяца назад
This is nothing but CHAMCHAGIRI itself.
@narendrasinhsisodiya3691
@narendrasinhsisodiya3691 4 месяца назад
વેચાઈ ગયા છે આ ભાઈ
@nagjibhairabari3120
@nagjibhairabari3120 4 месяца назад
Itihas ma lakhelu che jodha akbar ne parnavi hati itihas kone lakhyo Congress vada e pacha congress ne vote apva nikdi padya che doba
@s.d.986
@s.d.986 4 месяца назад
ઓલા રાજા ના મન રિઝવવા ગોલા કરે ગજબ એ આજ ગોલા હતા જે ઇતિહાસ માં પણ રાજા ના મન રિઝવવા આવા મુજરા કરતાં 😂
@Hdiwinsndbhejhdbb
@Hdiwinsndbhejhdbb 4 месяца назад
આ તો વજુવાળા માઈલા સે...આ કયે દી દરબારો ની હારે હતા 😂😂
@MahipalMakavana-rb3wo
@MahipalMakavana-rb3wo 4 месяца назад
JAY MATAJI HU KARDIYA RAJPUT SU ANE MARO ANE MARA GHARNA BADHAJ SABHY NO VOTE BJP NE J AAPVANO SE VAT THI JAY BHAVANI
@rajpootisanskaar777
@rajpootisanskaar777 4 месяца назад
Tame tmara Maa Ben ni par boli jaay yene samarthan karo ye VAT na kevaay ho bhai
@MahipalMakavana-rb3wo
@MahipalMakavana-rb3wo 4 месяца назад
@@rajpootisanskaar777 JAY MATAJI PAN AMNE CONGRESS PAN NO POSAY HINDU VIRODHI CHOR BHRASTACHARI KHALISTANI PARTY SE
@Sanatani-x8s
@Sanatani-x8s 4 месяца назад
Danshangbhai vakhte koi sathe notu ok ekla j hata 🙏​@@rajpootisanskaar777
@MobbhaBhatiya
@MobbhaBhatiya 4 месяца назад
Hu kardiya rajput maro ne mara femily no mat BJP ne jay shree ram Jay maa bhavani
@MahipalMakavana-rb3wo
@MahipalMakavana-rb3wo 4 месяца назад
CONGRESS AMNE KYAREY NO POSAY AME JE HINDU DHARM VIRODHI HOY AENE KYAREY VOTE NO AAPI SAKIYE.
@chandansinhchavda7926
@chandansinhchavda7926 4 месяца назад
Rahule. To. Pasi. Vat. Karise. Undhi. Vato. N. Karo. Modi. Game. Tetla. Sara. Hoi. Pan. Vat. Samajni. Hoi. To. Samaj. Uncho. Se. Bhajapne. Mat. Tonahij. Apvano. Kem. Kogres. Des. Nahi. Chal ave.
@nagjibhairabari3120
@nagjibhairabari3120 4 месяца назад
Congress Sarkar chlavse ane pacho jodha akbar no itihas pan bhanavse moj karo 😂😂😂
@j.j.kalarav1576
@j.j.kalarav1576 4 месяца назад
Sacha rajput chhe ભાઈ.
@gohilkaransinh2560
@gohilkaransinh2560 4 месяца назад
દેશ નો વિકાસ તો કેવો થયો એ બધા ને ખબર જ છે પણ તમારો વિકાસ ખૂબ જ વધારે થઈ ગયો છે એ શોખ્ખુ દેખાય છે
@AshokValangar
@AshokValangar 4 месяца назад
V.good vyaktivisheah he is honest and gentlemen
Далее
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41