#kutch #widow #remarriage #gujaratinews
કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામમાં રહેતાં મીતલબહેનનાં લગ્ન સચીન ભીમાણી સાથે વર્ષ 2010માં થયાં હતાં. એક નવીનવેલી દુલ્હન જે રીતે લગ્ન બાદ સુખી જીવનની કલ્પના કરતી હોય એ રીતે મીત્તલ પણ લગ્ન બાદ સચીનભાઈ સાથે આવા જ સપના જોઈ રહ્યાં હતાં.
કામ કરતી વખતે અચાનક શૉક લાગતા સચીનભાઈનું મૃત્યુ હતું. પતિના ગયા બાદ મિત્તલ બિલકુલ તૂટી ચૂક્યાં હતાં. ઉપરથી બન્ને દીકરાઓની જવાબદારી પણ માથે હતી. સાસુ-સસરા તો એ આઘાતમાંથી બહાર નહોતા આવી શકતા કે તેમના નસીબમાં જુવાન દીકરાનો મૃત ચહેરો જોવાનું લખ્યું હતું.
વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
8 авг 2022