કચ્છના આવેલું માધાપર ગામ પહેલી નજરમાં જોતા ગામડા જેવું નથી લાગતું. આ ગામ કોઈ શહેરથી કમ નથી. આ ગામ એશિયાના સૌથી ધનવાન ગામ તરીકે ઓળખાય છે. આ ગામની દરેક વ્યક્તિ વિદેશમાં રહે છે. જુઓ રૉક્સી ગાગડેકર છારાનો ખાસ અહેવાલ.
અહેવાલ- રૉક્સી ગાગડેકર છારા, શૂટ ઍડિટ- જય બ્રહ્મભટ્ટ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
27 авг 2024