લાખણશીભાઈ તમારા છેલ્લા શબ્દો ....સુરેન્દ્રનગર મા અઢાર સૌ ગામ મા આહીરો નો વસવાટ હતો ને તે પંથક ને કાયમ રામ રામ કરવા નો વખત પણ પાટડી ના ઝાલા રાજા ને કારણે આવીયો તો .....હાલ પણ જગસાબાપુ ડાગર ને બીજા આહીરો ના સાત વીસુ પાળીયા તળાવ ની પાળ ઉભા ને બીજા રોડ ના પુલીયા ના કામ માટે ચણાય ગયા