Тёмный

LAXMAN BAROT - PARSOTAMPARI GOSWAMI | JUGALBANDI SANTVANI BHAJAN Pt 2 | TORANIYA DHAM LIVE SANTVANI 

Studio Sagar
Подписаться 174 тыс.
Просмотров 264 тыс.
50% 1

Presenting - Nurijan Satvadi Halo Mara Bhaila
Album:- TORANIYA DHAM LIVE SANTVANI
Singer:- LAXMAN BAROT - PARSOTAMPARI GOSWAMI
Music - OSMAN Mir , BATUK
Type - Live Santvani Bhajan.
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
Jay Mataji
Jay Gay Mata
Friends
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
Sabscribe to the chaneland watch daily bhajan jokes lokvarta lokget and cultural videos
Studio Sagar
Please Share the Video if you liked it and also Subscribe the
Channel
Channel Link
/ @studiosaagar
Our other videos
• અમને ઉગારો સદ્દગુરુ દા...
• Solanki Dado Game Game...
• Namo Gunesh Namo Hanum...
• Gujrati Stage Program ...
• વાહ ફકીરી સંતન કી ~ રા...

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@પ્રતાપભાઈરાઠોડરાઠોડ
હરે હરે બાપુ જય ભોલે જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ
@MahipatTank
@MahipatTank 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ જય હો સંતો નિ લક્ષ્મણ બાપૂનુરિજન ભજન સંતવાણી માં બહુજ સુંદર છે બાપા સીતારામ સીતારામ જય જય જય જય
@ARYANsalla165
@ARYANsalla165 2 года назад
wah ava juna program mukjo
@m_squre
@m_squre 7 месяцев назад
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚ એક મન કરો ને આરાધ જીવે રામ… પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚ નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦ બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚ સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦ હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚ હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦ પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚ વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦ વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚ પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚ દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦ પધારો ગુરુ મારા સતની વેલડીએ, આવા રૂડા ઋતે સત ફળ જોને લાગ્યા રે હાં બીજને વરતી તમે બીજક વાવો, તમે વાવોને વિશ્વાસ જાણી; હે કરણીનાં તમે ક્યારા બાંધો, પ્રેમનાં સીંચજો પાણી; પધારો ગુરુ મારા સતની વેલડીએ... ઊગી છે અમરવેલ, એના મૂળ તો કિયારા મેલી; હે ફાલી ફૂલી ને સંતો એ તો નીજીયા ધરમમાં રહેલી પધારો ગુરુ મારા સતની વેલડીએ... પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ ને તારાદે રાણી; હે પાંચ પાંડવ ને સતી દ્રૌપદી, રાજા બલિને ઘેર ઓળખાણી પધારો ગુરુ મારા સતની વેલડીએ... ભાઈલાનાં ભાગ્ય જાગે, તે'દિ વેલડીએ રૂડાં ફળ લાગે; હે ધરમની તમે મર્યાદા પાળો, અને ખરી વૃત્તિમાં ખેલો પધારો ગુરુ મારા સતની વેલડીએ... ભાઈલા ધીર ભાવ રાખો, ડાળીયું મેલીને તમે ફળને ચાખો; હે બોલીયા છે 'લીરલ' બાઈ, તમે સદાય શરણમાં રાખો પધારો ગુરુ મારા સતની વેલડીએ...
@aeddy_Criks
@aeddy_Criks 5 месяцев назад
👍🙏
@rambhaimori5577
@rambhaimori5577 2 года назад
Jay ho pari bapu
@mayurkanzariya7248
@mayurkanzariya7248 Год назад
Vaha moj
@rajukatona.official
@rajukatona.official 2 года назад
જય હો જય હો
@anjanabenraval9018
@anjanabenraval9018 4 года назад
Wah moj wah..Parshottampuri Bapu tatha Laxman Barotji ni surili santwani..khub moj ave Teva bhajamochhe..Jio baap jio..
@mmnayak1899
@mmnayak1899 2 года назад
Vah laxmanbapu, paribapu vah
@rameshgoswami851
@rameshgoswami851 Год назад
મોજ બાવાજી
@valjilakhum948
@valjilakhum948 2 года назад
દેશી હો જમાવટ મોજ જુગલબંધી
@mahipatsinhjadeja6287
@mahipatsinhjadeja6287 4 года назад
Barotji ne Jay mataji
@vanrajaal9802
@vanrajaal9802 4 года назад
वाह संतवाणी नी जमावट ..
@ramdevsinhjadeja1059
@ramdevsinhjadeja1059 3 года назад
Ja ho santvani
@singer_chetanbharvad_offic8182
@singer_chetanbharvad_offic8182 4 года назад
Ha mojj lakhaman Barot ha..... Ha ustad... Osman mir...ha mojj...... Ha...
@jainishajani8532
@jainishajani8532 3 года назад
E Ed _3/
@jagdishsiddhantar2350
@jagdishsiddhantar2350 2 месяца назад
Jay ho bapa
@KantibhaiGurjar-lq3sg
@KantibhaiGurjar-lq3sg 2 месяца назад
Bapa SHITARSM🙏🙏🙏🙏🙏
@kanjivalavk6953
@kanjivalavk6953 4 года назад
Jay ho santvani
@parmardineshrbhangor19
@parmardineshrbhangor19 4 года назад
લક્ષ્મણ બાપા બારોટ જીયો જીયો બાપલીયા જીયો જય હો સંતવાણી
@manubhairabari6026
@manubhairabari6026 4 года назад
Jay ho santvani laxman bapu barot
@SSGAMER-mk8es
@SSGAMER-mk8es 3 года назад
જય.હો.સંતવાણી
@manubhairabari6026
@manubhairabari6026 4 года назад
Jay ho santvani laxman bapu barot om namo narayh parsotam pari bapu
@daxithariyani4540
@daxithariyani4540 3 года назад
Jay Ho.. Santvani. Hare Hare
@vanrajaal9802
@vanrajaal9802 4 года назад
Jy ho .. bapu ha ___ Hlva dyo hlva dyo ..
@h.v.parmargujrat3137
@h.v.parmargujrat3137 4 года назад
જય સીયારામ
@alpeshdabhi3448
@alpeshdabhi3448 Месяц назад
❤❤❤❤❤
@DJGAMING-rajbha
@DJGAMING-rajbha 4 года назад
Super
@ajayvasavavasava9628
@ajayvasavavasava9628 8 месяцев назад
હા.સંતવાણી.હા
@KAMLESH_RAJGOR
@KAMLESH_RAJGOR 3 года назад
Jay santvani
@maheshthakor8476
@maheshthakor8476 4 года назад
ha moj ha
@kavyarathod2349
@kavyarathod2349 4 года назад
Jay ho santvani moj. Laxman barot
@kavyarathod4447
@kavyarathod4447 3 года назад
Osman mir Tablchi aje mast kalakar bani gyase
@bharatkeshwala9021
@bharatkeshwala9021 2 года назад
Ha moj
@subalhansvalvi8907
@subalhansvalvi8907 2 года назад
🙏🌷🌼🌸🌺🙏 Jay Ho Santwani
@sunildesai5184
@sunildesai5184 3 года назад
Jai Ho Santvani, Hare Hare
@bhanabharvad1722
@bhanabharvad1722 3 года назад
Habhaiha
@DineshVanpara
@DineshVanpara 2 месяца назад
Jayholaxmanbapa
@jayeshdevariya5818
@jayeshdevariya5818 4 года назад
Jay ho
@RaviBhai-iw6cy
@RaviBhai-iw6cy 3 года назад
હતી.
@manjibhaivaddariya6606
@manjibhaivaddariya6606 3 года назад
હરે બાપુ
@naranbhai5016
@naranbhai5016 Год назад
Ha BAPU ha
@anjanabenraval9018
@anjanabenraval9018 3 года назад
સરસ ભજન સંતવાણી
@aaspargadhvi3960
@aaspargadhvi3960 4 года назад
Osman mir
@jaydevdave7735
@jaydevdave7735 Год назад
Jenaran
@rameshvaja1788
@rameshvaja1788 4 года назад
સંતવાણી
@mahesh.z.baraiyabaraiya6301
@mahesh.z.baraiyabaraiya6301 4 года назад
જૈ હો બાપ..🙏🙏🙏
@anilbhaizapadiya2411
@anilbhaizapadiya2411 4 года назад
Fnug
@shivkathi340
@shivkathi340 4 года назад
Jay ho bapu
@ddasgd8264
@ddasgd8264 3 года назад
Led days putz
@studiovasiyaofficial6287
@studiovasiyaofficial6287 4 года назад
વાહ મોજ
@mahesh.z.baraiyabaraiya6301
@mahesh.z.baraiyabaraiya6301 4 года назад
જય હો જબરી જુગલબંધી હો બાપ..🙏🙏🙏
@h.v.parmargujrat3137
@h.v.parmargujrat3137 4 года назад
આ.સંતવાણી કઈ સાલમાં થઈ તીતે કેશો pliz
@surajahir0711
@surajahir0711 3 года назад
1996 ni aaju baju
@anilbhaizapadiya2411
@anilbhaizapadiya2411 4 года назад
Mohit
@prafulmakwana6302
@prafulmakwana6302 7 месяцев назад
😅
@anilbhaizapadiya2411
@anilbhaizapadiya2411 4 года назад
N
@hirengohel2037
@hirengohel2037 4 года назад
pela na hota eva sound k n peti toy bhajan ma mithas hati
@kanabhaialgotar4414
@kanabhaialgotar4414 4 года назад
Jay ho santvani
@manubhairabari6026
@manubhairabari6026 4 года назад
Jay ho santvani parsotam pari bapu
@dhirubhaichudasama563
@dhirubhaichudasama563 4 года назад
Jay ho
@sujitgaming7619
@sujitgaming7619 4 года назад
Jay ho santavani
@dineshbhaichavda8042
@dineshbhaichavda8042 4 года назад
JAY ho santvani
@parmarmanish9625
@parmarmanish9625 3 года назад
Jay ho santvani
@kirankhatana2479
@kirankhatana2479 4 года назад
Jay ho
Далее