Тёмный

Lecture - 03 | GCERT Series | પાઠ્યપુસ્તક | સામાજિક વિજ્ઞાન | ધોરણ 6 | TET/TAT/TALATI LIVE @01:00pm 

GYANLIVE
Подписаться 935 тыс.
Просмотров 143 тыс.
50% 1

💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
eSHALA by GYANLIVE - / edumaths
EverExam - / everexamofficial
Ever Exam - / everexam
Telegram - t.me/gyanG
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
* જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 310   
@kajaldhapa7528
@kajaldhapa7528 Год назад
વાહ વાહ સર તમે તો ભાગવત્ ગીતા વાચવા માં પણ ચાલો 🥳🥳🥳🥳🥳🙏🙏🙏🙏 ભણવા સાથે સાથે એમને અન્ય બાબતો પણ શીખવા મળે 😇🤗🥰🙊🥳🙏👍
@lakhaman5155
@lakhaman5155 Год назад
ખૂબ ખૂબ આભાર સર..આવી GCERT કયારેય ના ભણ્યા હોય.. એવુ સરળ રીતે યાદ રહી જાય તેમ ભણાવો . અને સમજાવવાની રીત તો જોરદાર.. હવે ઈમ થાય કે ક્યારેય તમે ભણાવેલુ ભુલાશે નહી.. ..મહાદેવ હર. 🙏
@bhavanaparmar2147
@bhavanaparmar2147 Год назад
ખુબ જ સરસ ભણાવો છો sir મજા આવે છે એકદમ સરળ રીતે યાદ રહી જાય છે..... આવી રીતે તૈયારી કરાવતા રેજો sir ટેટ 2 મા સામાજિક વિજ્ઞાન છે તો બીજે ક્યાય જવુ નઈ પડે sir thank you so much sir...,.
@onlyschoolstudy6915
@onlyschoolstudy6915 Год назад
સર ખૂબ જ સરસ ભણાવો છો .અમને ખુબ જ મજા આવે છે ભણવાની 🙏
@shwetapanshiniya552
@shwetapanshiniya552 Год назад
wah sir ... jordar... ramta ramta and hasta hasta shikhvadvani tmari aagvi teet che.. ho jabardast... jay murlidhar
@DiptiGondaliya-rb8hj
@DiptiGondaliya-rb8hj 4 месяца назад
સાહેબ તમે ખુબ સારું શિક્ષણ અપો છો પણ એક પ્રશ્ન છે જેનો જવાબ મને નથી મળતો... તમે યાદવ કુળ ના વંશી છો એટલે મારે તમારી પાસેથી એ જાણવું છે કે સાહેબ જ્યારે શ્રીકૃષ્ણ ના પુત્ર સામ ને ઋષિ દુર્વાસાનો શાપ હતો કે તમારા આખા કુળ નો નાશ થશે અને શ્રીકૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધનો અંત થતાં માતા ગાંધારી નો પણ શાપ હતો કે તમારા આખા કુળ નો નાશ થશે તો ....સાહેબ એ નથી સમજાતું કે આહીર સમાજ યાદવ કુળ કેમ ગણાય છે? ... હું શ્રી રાધેકૃષ્ણ ની ભક્ત છું. માટે મને આ જાણવાની જીજ્ઞાશા વધારે છે તો સાહેબ મારી આ નાસમજી પર પ્રકાશ પડશો આવી આશા રાખું છું. આભાર 🙏
@NemabhaiGova-pm9gl
@NemabhaiGova-pm9gl 2 месяца назад
Khota srap aape e na lage 😂😂
@Shiv.G.
@Shiv.G. Год назад
Gyaan academy mein sbse achhaa sir jyesh aahir sir........ And bhasker sir
@bhumipatel1843
@bhumipatel1843 Год назад
Superb sir💫.... Tamare aa series vahela start karvan hati.... Because it's a very useful for all....... And continue rakhjo.... Always we support u💫
@misskajalvlogs123
@misskajalvlogs123 Год назад
જોરદાર સર 🙏🙏🙏... મસ્ત ભણાવ્યુ 👌👌👌👌👌બધું યાદ રહી ગયું 🤗
@bhavitapatel4783
@bhavitapatel4783 Год назад
ખુબ જ સરસ ભણાવો છો,, યાદ જ રહી જાય એક વાર જોય એટલે
@ChiragPatel-vn3jr
@ChiragPatel-vn3jr Год назад
સત્ સત્ નમન કરું તમને સાહેબ આભાર તમારો🙏🙏🙇🙇
@bhartiprajapati8545
@bhartiprajapati8545 Год назад
Superb 👌👌❤️ Sir ...aap bohat hi achha pdaate ho...keep it up...aap series chaalu hi rkhna aapki itni achhi knowledge se hum exam paas krenege THANK YOU 🙇🙇 SIR ❤️...
@dividp7281
@dividp7281 Год назад
No doubt sir atlu knowledge kyay nahi male thank you sir....🙏💯
@manishapatel755
@manishapatel755 Год назад
ખૂબ સરસ ભણાવો છો સર ધન્યવાદ આપનો🙏🙏
@hema9803
@hema9803 Год назад
Thank you sir tame khub j saras bhanavo cho hu tamari bhv moti fan chu sir jyare gandhinagar avis tyare tamne ek var jarur madis tame khubj motivat Karo cho saheb thank you so much
@rushirajgadhvi8917
@rushirajgadhvi8917 Год назад
Very good lecture saheb ...and very nice ur skill to teach us.....thank u ..❤️
@indianarmystatus1364
@indianarmystatus1364 Год назад
ખૂબ સરસ સિરીઝ છે ચાલુ રાખજો ❤️❤️
@chandrikagadhvi4042
@chandrikagadhvi4042 Год назад
Jordaar lecture jayesh sir 🙏🙏👌🏻👌🏻😊 Khub j maja aavi sir lecture ma🥰😊jabarjast😊😅🥰👍🏻Ane ame hamesha tamari sathe jodayela rahesu sir jya sudhi tame study karavaso tya sudhi🤞🏻👍🏻😊🙏🏻 Thank you so much sir🙏🏻🙏🏻😊
@hetalbenparmar54tft98
@hetalbenparmar54tft98 Год назад
તમારો ખુબ અભિનંદન સર તમારી આ સિરીઝ ચાલૂ રાખવા બદલ
@Princess-cg6no
@Princess-cg6no Год назад
Aajka lecture superb tha sir....nd m thanks bcz k jo log subscription nhi le skte to atleast aapki help se hum log ye information le pa rhe h so again tq sir
@rabarirameshbhaitaljabhai5623
સર તમે ખુબજ સરસ ભણાવો છો તમારો ખૂબજ આભાર 🙏
@tinkalsolanki-ol7fk
@tinkalsolanki-ol7fk Год назад
Sir apno khub khub abhar Badhaaj question na answer Mali Gaya Bov confusion hatu badhoy solf thay gayou🙏🙏🙏🙏🙏
@nilu7868
@nilu7868 9 месяцев назад
Chalu rakho sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@hemalichudasama6779
@hemalichudasama6779 7 месяцев назад
Nice speech sir
@hiralparmar1276
@hiralparmar1276 4 месяца назад
Thank you so much sir 🙏🙇
@shitalchavda8851
@shitalchavda8851 Год назад
Thanks you sir bav mast bhanavo cho
@dodiyamitta2260
@dodiyamitta2260 Год назад
Great lecture sir.....🥳❤
@Mahadevgirl17
@Mahadevgirl17 Год назад
Wah sir.... Tamara bhanavni rit atle jordar.... Tmru content jordar.... Tmri speech jordar ane mara aahir sir jordar khub j srs... Thank you sir ☺️
@pankhuvaghela6167
@pankhuvaghela6167 Год назад
Thank you sir tame khub Saras rite samjavo cho
@bhavanarathod5499
@bhavanarathod5499 Год назад
Sir saras bhanavo chho thank you so much
@Mrzala_Here
@Mrzala_Here Год назад
1st time on this channel and I'm sure this channel is far far far better then any other RU-vid channel regarding same
@vasavaprakash3643
@vasavaprakash3643 Год назад
ખૂબ ખૂબ અભિનંદન સર.મજા આવી
@princeofentertainment7019
@princeofentertainment7019 Год назад
Thank you so much sirji for this Series 🙏you done it great job for us👌👌👌
@rekhabenprajapati7847
@rekhabenprajapati7847 5 месяцев назад
V good
@user-rh1iz6vd6p
@user-rh1iz6vd6p 10 месяцев назад
Thanks sir bov j maja aave che lectures ma ❤
@kajaldhapa7528
@kajaldhapa7528 Год назад
હા સર તમારી મોજ 🥰🥳🥳🥳🥳🥳🥳🥳🥳🙊🙊🙊🙊
@rambhaibakotra9536
@rambhaibakotra9536 Год назад
Sir bov sari rite smjai gayu aa લેક્ચર bov saras smjaviyu thank you sir aava લેક્ચર thi bov ફાયદો થશે tet ma thank you guruji
@khyatiupadhyay8645
@khyatiupadhyay8645 Год назад
Thank you sir 🙏🙏🙏 superb 🙏 🙏🙏
@charmigor5187
@charmigor5187 Год назад
Upyogi che Amari mate saras bhanvo cho sir.... tat 2 clear karva amne ganu saru rese je Chavi Banavi ne bhanavo cho ae .... thanks sir
@rathodusha126
@rathodusha126 Год назад
તમારો લેક્ચર ખુબ સરસ હોઇ છે હું લાઈવ માં જોડાય સકુ તેમ નથી મારી ઢીંગલી નાની હુ પછી લેક્ચર ભરું છું આભાર સાહેબ ... ખુબ ખુબ 🙏🙏
@umagusai6255
@umagusai6255 Год назад
Thank you Sir 💐ખુબજ સરસ ભણાવો છો આમ જ 6 થી 8 નું સામાજિક ભણાવો તો અમે ટેટ2 પાસ 💐
@hetalchandera9705
@hetalchandera9705 Год назад
Sirr jordar bhanavo 6o..👍👍..sir aa series chalu rakhjo
@ChhaganParmar-mo7qe
@ChhaganParmar-mo7qe 8 месяцев назад
Nice sirji
@ChhaganParmar-mo7qe
@ChhaganParmar-mo7qe 8 месяцев назад
Nice
@kajalbendabhi
@kajalbendabhi Год назад
tame khub j saras bhanavo so sir ,pleas sir std 6to 10 laginani gcrt karavjo sir je tet 2 s.s mate mara mate khub j upayogi se to sir aa sieras puri karjo sir adhuri na mukata sir thank you
@vasavaprathivkumar2896
@vasavaprathivkumar2896 Год назад
Khub khub abhar sir aapno. tme khubj saras bhanavo chho. Keep it up sir.👍👍 lecture.
@manojdantani1576
@manojdantani1576 5 месяцев назад
Best lecture sir 👍👍🙏🙏
@vijaynai7801
@vijaynai7801 4 месяца назад
Vah sir moj avi gai
@parulbodana1709
@parulbodana1709 2 месяца назад
Very nice sir khub srs rite samjavo chho..🙏🙏
@pithiyadivyesh2803
@pithiyadivyesh2803 Год назад
Jayesh bhai તમારો lecture revision karva માટે ખુબ્ upyogi sabit che❤❤❤
@hinaghetiya9843
@hinaghetiya9843 Год назад
Thank you so much sir for this series
@Rohitbharvat
@Rohitbharvat 2 месяца назад
Thank you so much sir
@manishgovindiya7975
@manishgovindiya7975 Год назад
Sir Khub Khub Saras ho Sir...😌
@PihurajputR729
@PihurajputR729 6 месяцев назад
Jayesh sir too good 😊😊😊😊
@CowBenjostudio
@CowBenjostudio 9 месяцев назад
Vah sar. Saras gyan ni vat krise
@veerchaudhary4137
@veerchaudhary4137 3 месяца назад
Vah sir
@anjalibarad23
@anjalibarad23 Год назад
Nice teaching style sir 👏👏
@kiranparmar2715
@kiranparmar2715 Год назад
Sir khub mja avi
@studywithyou3242
@studywithyou3242 Год назад
ખૂબ જ અદ્ભુત lacture 👌👌👌👌
@maheshparmar460
@maheshparmar460 Год назад
Thank you sir
@harshitapatel9266
@harshitapatel9266 Год назад
સરસ રીતે યાદ રઈ ગયું સાહેબ thankyou 🙏
@ravinadalasaniya3882
@ravinadalasaniya3882 Год назад
Sir thank u so much khub sari rite bhanavo cho khub j maja ave che
@riddhichavda8044
@riddhichavda8044 Год назад
Khubaj saras bhanavo cho sir. Thank u
@annuparmar4036
@annuparmar4036 Год назад
Superb video Thank you sir
@hinaparmar8038
@hinaparmar8038 Год назад
Thank you sir... series chalu rakhjo khub srs..bhanavo chhhho tme
@majethiyaraksha163
@majethiyaraksha163 6 месяцев назад
Jay hind
@asmitadesai7186
@asmitadesai7186 Год назад
Thank you sir 🙏 Jordar atmosphere creat kro 6o.
@ranjitaparmar5834
@ranjitaparmar5834 Год назад
ખુબ ખુબ સરસ સર આભાર
@hareshchauhan2636
@hareshchauhan2636 Год назад
Khub j srs lec chhe sir hu tamara badha recorded lecture jov chhu..me jilla ane itihas na pan tamara lec joyela chhe khub j tame motu dan karo chho amne 🙏🙏🙏
@vanvikamlesh8184
@vanvikamlesh8184 Год назад
Ek dam jabardast
@Xxx.220
@Xxx.220 11 месяцев назад
Sir tmara gcret na lacture (std 6-10) biji var jov su ghanu revision thai gyu ghano faydo thayo .....so thank you so much sir🎉🎉🎉🎉🎉
@bhatuvanita2971
@bhatuvanita2971 Год назад
Vah sir ame pn ahir j se ,bov mst smjavyu thankuuu so much sir
@miteshparmar4042
@miteshparmar4042 Год назад
Sir tame khuba j saras bhanavo chho. Tamara lecture ma khub maja Ave chhe.
@dimpletalreja310
@dimpletalreja310 Год назад
Khub j saras bhnavo chho sir
@chaudharysapna5916
@chaudharysapna5916 Год назад
Sir tme khub મસ્ત ભણાવ્યું છે અને મારે s.s વિષય છે એટલે તમે ખૂબ સરસ રીતે બનાવો છો અને યાદ પણ સારું રઈ જાય છે મને
@vijaykaramata2555
@vijaykaramata2555 Год назад
Sir gcert chalu rakha Jo thank you sir
@kinjaldodiya5579
@kinjaldodiya5579 Год назад
Mast sir maja Ave samja ma avi jai che , Thank you sir
@be_professional
@be_professional Год назад
Saheb hu fresher chu..ane Gcert ma entry krva mate tamaro lect bahu j helpful thy gyo che..
@mamtavasava7681
@mamtavasava7681 Год назад
Jordarr saheb.. 👍
@JalpaRavaliya
@JalpaRavaliya 9 месяцев назад
Thank you sir khub sars samjayse
@rajeshparmar3893
@rajeshparmar3893 Год назад
સરસ સીરીઝ ચાલુ કરી છે સર.... 👍👌👍👌🙏
@bipinsosa8269
@bipinsosa8269 Год назад
Guruji bovj mst sikhvado so bov sari rite samjay se
@kishanrathod11042
@kishanrathod11042 Год назад
Superb... sir continue series rakho
@anitasolanki1836
@anitasolanki1836 Год назад
Sir khub j saras bhanawo cho
@chandrikabrahmaniya2425
@chandrikabrahmaniya2425 Год назад
Sir. Bole to jakkas...tamara badhaj lecture bvj mast hoy che bhanvani maja aave che ane aamathi j hu SS bhanu chu...Thank you so much Sir🙏😊
@kalpeshpurohit743
@kalpeshpurohit743 Год назад
Khub khub sars saheb abhinandan
@sonalrabari8673
@sonalrabari8673 Год назад
Bahu Maja aavi...badhu samjayi gyu
@vipulbarot6973
@vipulbarot6973 4 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન
@Bhagwatgeetashlok
@Bhagwatgeetashlok Год назад
ખુબજ સરસ સમજાવો છો sir
@USER-VAISHALIEDIT28
@USER-VAISHALIEDIT28 Год назад
TOMARO KHUB KHUB ABHAR SIR 🙏
@nehabharti8436
@nehabharti8436 Год назад
Mind blasting 😍
@vipulsinhvala7002
@vipulsinhvala7002 Год назад
Very good sar
@vipulsinhvala7002
@vipulsinhvala7002 Год назад
Thanks you so much
@sinhajay2379
@sinhajay2379 Год назад
Sir tmari style bv mst che bhanawani
@ArjunJiladiya
@ArjunJiladiya Год назад
Jordan sir
@HimmatRathava-HNR-GJ34
@HimmatRathava-HNR-GJ34 Год назад
Jay adivasi jay johar
@prakashbhadka1508
@prakashbhadka1508 Год назад
થૅન્ક્સ ગુરુદેવ 🙏🙏🙏
@kiranchaudhary4008
@kiranchaudhary4008 Год назад
Thank you sir👍👍👍
@manipatel1134
@manipatel1134 Год назад
👌👌
@pankajpandar7331
@pankajpandar7331 Год назад
સર તમે ભણાવો છો તે તમારી આવડત ને મહેનત છે પણ તમારામાં જે વિચારો છે તે અદ્ભૂત છે.
@kalpeshchaudhari7791
@kalpeshchaudhari7791 Год назад
Srs khubj sir👍
@nikhilparmar7094
@nikhilparmar7094 Год назад
Khub sars
Далее
Ромарио стал Ромой
00:46
Просмотров 122 тыс.