Тёмный

Leicester - UK | Padhramani | Hariprakashswami | salangpurdham 

Swaminarayan Channel
Подписаться 402 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

સાળંગપુરમાં વિરાજીત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરવા માત્રથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે. માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી કષ્ટભંજનદેવના દર્શને આવી રહ્યા છે.
પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રીહનુમાનજી મહારાજની કથા દ્વારા શ્રી દાદાનો મહિમા દેશ અને વિદેશમાં ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.
પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી 23 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર 2024 સુધી UK પ્રવાસે પધારેલ છે.
પ્રવાસમાં સ્વામીજી અલગ-અલગ વિસ્તારો મંદિરોમા જઈને સભાઓ અને શ્રીહનુમાનજી ની કથા કરીને હનુમાનજીના મહિમાનો લોકોને રસપાન કરાવી રહ્યા છે.
#london #salangpur #uk #hanumanji #swaminarayan #haripralashswami
#hariprakashswami #satsangvichran #salangpurdham_hanumanji #padhramani
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- play.google.co...
🛑 ITunes :- itunes.apple.c...

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@rajuder4736
@rajuder4736 18 дней назад
જય શ્રી કષ્ટભંજન દેવ 🙏
@hetalparekh1981
@hetalparekh1981 18 дней назад
જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય ગુરુજી 🙏🏻🙏🏻
@anitachauhan9479
@anitachauhan9479 18 дней назад
Jayswaminarayan ki jay ho jay kashtbhajan dada ki jay ho
@dakubhaikathiriya4032
@dakubhaikathiriya4032 18 дней назад
જય કષ્ટભંજન દેવ🙏🙏
@jigneshdarji1169
@jigneshdarji1169 18 дней назад
Jay Shree Ram
@dakubhaikathiriya4032
@dakubhaikathiriya4032 18 дней назад
જય સ્વામિનારાયણ 🙏🙏
@dhavalsinhchavda5043
@dhavalsinhchavda5043 18 дней назад
Jay shree ram
@hemantsahani2364
@hemantsahani2364 18 дней назад
मैं उत्तर प्रदेश सोनभद्र से से हूं आपका वीडियो श्री कष्टभंजन हनुमान दादा जी का प्रतिदिन श्रृंगार स्वरूप बहुत अच्छा लगता है
@ajaysomani2577
@ajaysomani2577 17 дней назад
Sarangpur na Raja Hanuman Dada ki Jai Ho Jai ho Jai ho
@parulpanchal8226
@parulpanchal8226 18 дней назад
Kastbhanjan dev ni Jai
@MOTABHAI-d8r
@MOTABHAI-d8r 18 дней назад
Ram RAM RAM RAM RAM
@dakubhaikathiriya4032
@dakubhaikathiriya4032 18 дней назад
જય સ્વામિનારાયણ 🙏🙏
@dakubhaikathiriya4032
@dakubhaikathiriya4032 18 дней назад
જય કષ્ટભંજન દેવ 🙏🙏
Далее
Папины Дочки Наоборот!
24:57
Просмотров 384 тыс.
Распаковка #MonsterHigh Potions №5
00:55
Просмотров 123 тыс.
Vrindavan Master Chef - SSMB Auckland, New Zealand
7:18
September 2, 2024
13:06
Просмотров 24 тыс.
Hasmuk bhai sardhanjali sabha
5:27
Просмотров 1,7 тыс.