Тёмный

ll કીર્તન નીચે લખેલ છે 👇🙏અગિયારસ માંતા એ લીધુ ગાયનું રુપજો 🙏agiyaras mata ae lidhu gaynu roop jo 

Devkurben mevasa
Подписаться 98 тыс.
Просмотров 2,9 млн
50% 1

અગિયારસ માતા એ લીધુ ગાયનું રૂપ જો...૨
કસોટી કરવાને પૃથ્વી લોકની...
પેહલી પરીક્ષા પંડિતજી ની લીધી જો..
જયને ઉગારે પંડિત આંગણે
સાંભળોને પંડિત ગાય ઉભી દ્વાર જો..
રોટલીના દાન તમે આપ જો..
ઘરમાંથી પંડિત એમ બોલા જો..
સાંભળજો ગાયમાતા મારી વાતને
મારા તે ઘરમાં રસોઈ નથી ત્યારજો
આશા રે કરજો બીજા ઘરની
અંતરની વાણી ગાયમાતા એમ બોલા જો
અંતરની વાણી સદા અમર રેહશે...
ખંભે ખડિયો ને હાથમા પોથી રેહશે જો
ભીક્ષા રે ઘર ઘરની કાયમ માંગજો...
અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની...
બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો
જયને ઉભા રે સિપાઈ આંગણે
સાંભળોને સિપાઈ ગાય ઉભી દ્વાર રે..
ભોજન રે પાણી ના દાન તમે આપજો..
ઘરમાંથી સિપાઈ એમ બોલા જો.
સાંભળો રે ગાયમાતા મારી વાત રે
મારા તે ઘરમાં રસોઈ નથી ત્યાર જો..
આશા રે કરજો બીજા ઘરની..
ગાયમાતા અંતરની વાણી બોલા જો.
અંતરની હાયુ રે સદા અમર રેહશે..
સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો.
હું દ્વારે ઉભી એમ તુ ઉભો રહીશ..
અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો..
કસોટી કરવાને પૃથ્વી લોકની.
ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો..
જયને ઉભા રે ધર્મિને આંગણે..
સાંભળોને બેણું ગાયનો પોકાર જો.
ભોજન આપોને પેટ મારા ઠાર જો..
ઘરમાંથી ધર્મી એમ બોલા જો.
ગાયમાતા ઉભા રહો હું આવું છું..
અમારા ઘરે છપ્પન ભોગ ત્યાર જો.
ભાવેથી ભોજન તમે આરોગો..
ભોજન કરીને માતાએ આપીયા આશિષ જો.
કાયમ રે ભંડાર તારા ભરા રહેશે..
લક્ષ્મીજી નો વાસ તારે સદા રેહશે..
અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો.
કસોટી કરવાને પૃથ્વી લોકની..
અરે માનવીયો અગિયારસ તુલસી પુંજ જો..
તુલસી રે પુંજવાથી વૈકુંઠ ઢૂકડુ...
જે સત્સંગી અગિયારસ મહિમા ગાશે જો.
તુલસી ને શાલિગ્રામ મોક્ષ એને આપ છે..
અગિયારસ માતાએ લીધુ ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની...

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 437   
@naineshparikh9606
@naineshparikh9606 13 дней назад
ખુબ સરસ ભજન ❤❤❤
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 12 дней назад
આભાર 🙏🙏જય રામાપીર
@jayshreerbrahmbhatt6348
@jayshreerbrahmbhatt6348 2 года назад
ખુબ સરસ ભજન ગાયુ છે
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@kusumbhimani9654
@kusumbhimani9654 3 года назад
Khubaj SARS agiyars matanu kirtan gayu tamaro avajsars che
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
આવા સરસ ભજનો અમને આ શ્રાવણ માસ મા સંભડાવજો🙏🙏🙏
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@mafalalghaghretiya5009
@mafalalghaghretiya5009 Месяц назад
7:58
@hanshaajudiya1572
@hanshaajudiya1572 2 года назад
Jordar bhajan 👌👌👌🌹
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@Rekhapandya5226
@Rekhapandya5226 2 месяца назад
Khub saras Bhajan che.
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@naynabensoninaynaben5810
@naynabensoninaynaben5810 2 года назад
ખુબ સરસ જય ગાય માતા
@ranjanpatel6145
@ranjanpatel6145 Год назад
Very nice bhajan
@anusuyavdumraliya9532
@anusuyavdumraliya9532 2 года назад
Saras kirtan
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@mansukhdholakiya988
@mansukhdholakiya988 Месяц назад
ખૂબ સરસ અગીયારસ માતા નું કીર્તન સારૂ છે.
@jayshreesampat7448
@jayshreesampat7448 2 года назад
ખૂબ જ સુંદર ભજન
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏👍🙏🙏🙏
@bhayabhaigamara196
@bhayabhaigamara196 3 года назад
Good saras
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@sajubhachudasama744
@sajubhachudasama744 Год назад
Rabhe rabhe
@ayushipatel9546
@ayushipatel9546 5 месяцев назад
Very nice bhajan ❤
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 5 месяцев назад
જય રામાપીર
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@Rekhapandya5226
@Rekhapandya5226 2 года назад
Very nice
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@vasoyaharvi7167
@vasoyaharvi7167 3 года назад
Very nice 👌👌👌
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@kelashbenparmar8205
@kelashbenparmar8205 Год назад
સરસ ભજન છેઃ
@chauhanbhavesh844
@chauhanbhavesh844 7 месяцев назад
Nice bhajan
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@ranjanshuthar3045
@ranjanshuthar3045 2 года назад
દેવકુંવરબેન જય માતાજી
@kusumamin5369
@kusumamin5369 3 года назад
Very nice 🙏🙏🙏🌺🌺🌺👌👌👌
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏👍
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
આપ બધાજ બહેનો માતાઓ ને જય દ્વારકાધીશ ભગવાન 🙏🙏🙏
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 месяца назад
જય દ્વારકાધીશ
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@PalGhori-y5v
@PalGhori-y5v Месяц назад
વાહ સરસ કીર્તન છે
@dharamoradiya
@dharamoradiya 3 года назад
સરસ ભજન
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@bhailalsoni9592
@bhailalsoni9592 3 года назад
Bhut sundar geet
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@parvatiparmar493
@parvatiparmar493 2 года назад
Bahu Mast che bhajan
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@ManjuTosar
@ManjuTosar 4 месяца назад
સરસ અગીયારસ માતાનૂ ભજન 👌🙏
@jassidubariya3701
@jassidubariya3701 2 года назад
રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ અગિયારસ માતા નુ ગીત
@purvishabenmaniya1414
@purvishabenmaniya1414 2 года назад
વાહ અગિયારસ માતાનું ગીત બહુ મસ્તીનો છે
@NaranbhaiNangeshNaranbhaiNange
ભજન બહું સરસ
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@Earningtricks7712
@Earningtricks7712 3 года назад
🙏🙏🙏🙏🙏👌 jordar 👌👌👌🙏🙏🙏 jay shree krishna
@tejal...5899
@tejal...5899 3 года назад
ખૂબ જ સરસ ભજન👌👌👌👌👌👌👌
@vithalchavda5655
@vithalchavda5655 Год назад
વાહ વાહ વાહ બહેનો 👌🙏🙏🙏🙏🙏
@bhanubenpatel6156
@bhanubenpatel6156 2 года назад
સલસ ભજન છે
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 Месяц назад
જયહો જયહો બહુ સરસ માનુ
@bharatthummar8743
@bharatthummar8743 4 месяца назад
KHUB SARAS JAU GAUMATA
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 месяца назад
જય રામાપીર
@ahirnityaahirnitya5902
@ahirnityaahirnitya5902 11 месяцев назад
Super Bhajan chee
@sejalpareshjasoliya-sl1hp
@sejalpareshjasoliya-sl1hp 9 дней назад
Khub saras 🙏
@gadhavibhavna8542
@gadhavibhavna8542 2 года назад
જય ગાય માતા બહુ સરસ
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
👍🙏🙏🙏🙏
@JenilDhaval
@JenilDhaval 4 месяца назад
Good bajan she
@kokilavyas1519
@kokilavyas1519 Год назад
Khub saras bhajan
@BhagvanDas-p4e
@BhagvanDas-p4e 6 месяцев назад
सप्रेम साहेब बंदगी साहेब जी 🙏🙏🌹🌹
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 6 месяцев назад
જય રામાપીર
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@varshapatel56
@varshapatel56 3 года назад
Very nice bhajan
@mitabensoni6077
@mitabensoni6077 2 года назад
,,,👌ભજન
@mokshadatrivedi9117
@mokshadatrivedi9117 3 года назад
Wah bahu saras bhajan che
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
કયા ગામ થી છો ??? સુ નામ છે આપના ભજન મંડળ નુ ???
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 месяца назад
મેવાસા ગામ રામદેવ મંડળ મેવાસા
@alpapanchal6963
@alpapanchal6963 2 года назад
Bahu saras bhajan chhe
@મહેશભાઇમેણીયા-જ7ન
મસ્ત કિર્તન છે
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 года назад
કયા ગામના માણ્યા છે માણીયા ની દીકરી જ છું
@jadejakiritsinh534
@jadejakiritsinh534 2 года назад
જય માતાજી
@bhartipatel9544
@bhartipatel9544 2 года назад
Nice ❤
@meenamahida6589
@meenamahida6589 2 года назад
sundar che bhajan.
@ritamakwana9530
@ritamakwana9530 2 месяца назад
Tamaru bhajan khub saras Che mara Mummy satsang ma gay che
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
આ ભજન મને લખી ને આપવા 🙏🙏🙏 વિનંતી
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 месяца назад
કયુ ભજન તમે લખીને આપજો ગુજરાતીમાં અને તમે ક્યાંથી બોલો મારો નંબર છે 90 99 15 31 63
@kripalsinhjadeja7420
@kripalsinhjadeja7420 Год назад
Khub sras 🙏🙏
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
અદભુત છે આ ભજન ❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 месяца назад
તમારો વોટ્સએપ મોકલજો હું આ ભજન લખેલું મુકીસ
@ramjipatel9116
@ramjipatel9116 Год назад
Jay Ramdevji Bhagvan ri mashi
@kokilavyas7759
@kokilavyas7759 Год назад
👌sars chebhajn 🙏
@ramabendhandhukiya1682
@ramabendhandhukiya1682 2 года назад
બેન નો રાગ બોવ સરસ છે 👍
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 года назад
આભાર જય રામાપીર
@pushpabenparmar2109
@pushpabenparmar2109 3 года назад
Ekadashi na Jay Shri Krishna
@bhayabhaigamara196
@bhayabhaigamara196 3 года назад
Jay saraswati
@LalitaNai-qw4go
@LalitaNai-qw4go 25 дней назад
Srs
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 24 дня назад
આભાર અમારા વિડિઓ જોતા રહો ને શેર જરૂર કરો
@divyakansara8706
@divyakansara8706 3 года назад
Wah wah a avaj bahu j saras che sathe bhajan pan bahu j saras che
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏👍👍
@harshabagohil5922
@harshabagohil5922 2 года назад
Jay mataji
@hasmukhpatel6294
@hasmukhpatel6294 Год назад
Saras Bhajan
@jagdishbhaimakwana9341
@jagdishbhaimakwana9341 2 года назад
Nice...bhajan lakhine aapo
@kailashbenkakadiya1541
@kailashbenkakadiya1541 2 года назад
બહૂજ સરસ છે
@urvashibenthakar2887
@urvashibenthakar2887 3 года назад
Good
@tarabenk2123
@tarabenk2123 2 года назад
સરસ છે ભજન.🙏👌👍
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@nayanashah1467
@nayanashah1467 3 года назад
ખુબ સરસ
@baldevbhaidabhi6636
@baldevbhaidabhi6636 2 года назад
Hi by hu no no
@pradipthakor2407
@pradipthakor2407 2 года назад
Hari bol
@nakumvishal4768
@nakumvishal4768 Год назад
Nice. bhaian lakhie. aapo
@vasantlimbad761
@vasantlimbad761 3 года назад
Very very nice song
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@sajubhachudasama744
@sajubhachudasama744 Год назад
Ranhe rabhe
@anilthakor6886
@anilthakor6886 2 года назад
જય ગાયમાતા
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@bhvanarabari3675
@bhvanarabari3675 Год назад
Nice
@shankerbhaiparmar5434
@shankerbhaiparmar5434 3 года назад
Suprb
@NXTAJAY-vb9ib
@NXTAJAY-vb9ib 2 года назад
🙏Rade Rade 🙏
@ranjansuthar8718
@ranjansuthar8718 3 года назад
Bahuj saras Bhajan chhe Ho 👌👌🙏🙏
@rimaparmar7719
@rimaparmar7719 9 месяцев назад
👌👌👌👌👌🙏🙏
@kavitaparmar521
@kavitaparmar521 2 года назад
Nice bhjanlakhinemokalo
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@મહેશભાઇમેણીયા-જ7ન
વા સુવાત છે
@-rasrangbhajan9706
@-rasrangbhajan9706 3 года назад
ખુબ સરસ બહુ સરસ
@kantibhaisadhu3519
@kantibhaisadhu3519 2 года назад
Jay Gaymataji
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏
@bhavanapatel6147
@bhavanapatel6147 2 года назад
Very very nice bhajans lakhala mokalo please aaa bhajans very nice
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 10 месяцев назад
જય ભોળાનાથ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને આનંદ થયો બેનો
@vinathaker2844
@vinathaker2844 Год назад
👌👌🙏🙏
@bhavyrajsinhsarvaiya1731
@bhavyrajsinhsarvaiya1731 2 года назад
👌🙏
@sushilaprajapati5979
@sushilaprajapati5979 3 года назад
Jay
@tirthraval9265
@tirthraval9265 2 года назад
🙏🙏🙏nice 👌👌👌
@bharatibenpatel7056
@bharatibenpatel7056 Год назад
👌👌👌
@vrundasoni4634
@vrundasoni4634 3 года назад
Bhu j saras
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@parthmaniyar8694
@parthmaniyar8694 3 года назад
Vahh vahhh khub j Sara's bhajan gayu 👌👌🙏🙏👏🌺
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m 2 месяца назад
🙏🙏🙏🙏
@ambaliyaarvindbhai6884
@ambaliyaarvindbhai6884 3 года назад
🤟🤟🤟🤟🤟🤟🤟
@KanjibhaiDesai-w8l
@KanjibhaiDesai-w8l 6 месяцев назад
Saras Bhajan che lakhi moklo jay shree Krishna 🙏
@pathakprakash5688
@pathakprakash5688 Год назад
Jay gaumata 🙏🙏🙏🙏🙏
@janvithakkur798
@janvithakkur798 3 года назад
Radhe radhe 🙏
@KhengarbhaiParmar-ug2me
@KhengarbhaiParmar-ug2me Год назад
Very good
@geetakathakirtan
@geetakathakirtan Год назад
Jay Mataji 🐅🐓🐊🐪🐘🗡️⚔️🌜🚩🔱🪔🥥
@latabenpatel3805
@latabenpatel3805 Год назад
Jay shree kurshan
@vijaysinhrathod9953
@vijaysinhrathod9953 2 года назад
🙏🙏
@mahidanileshvikramsinh8163
@mahidanileshvikramsinh8163 Год назад
વાહ ખુબજ સરસ ભજન છે જય માતાજી બધાજ ભાજનાર્થીઓને 🙏🙏🙏🙏💐💐
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 Год назад
જય નકળંગ નેજા વાળા આભાર તમારો
@nitabarajput3713
@nitabarajput3713 2 месяца назад
મારે તમને બધીજ બેનો ને એક જેવી સાડીઓ ભેટ આપવી છે 🙏🙏🙏🙏🙏🙏
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 2 месяца назад
તમે આ લખ્યું છે એ પણ લખો છો અને સાડી નો જોતો કઈ ચાલશે પણ તમે એક વખત મંદિરે આવો અને પછી તમતારે તમારે જે કરવું હોય એ અને અમારું ગામ એવા છે ભાવનગર જીલ્લો વલભીપુર તાલુકો અને બરવાળા અને વલભીપુર વસાવે વાણીયા નું મંદિર સીધું મેવાસા તારાપુર રોડે ગણેગઢ થી સિંધુ મેવાસા આવા તો તમે આવો અમારી મુલાકાત કરો ધન્યવાદ
@nayanapanara2554
@nayanapanara2554 2 года назад
તમારા ભજન બધા સારા છે બેન તમે મોકલો
Далее