Тёмный

Lok Garba | Non Stop Traditional Raas Garba | Rushabh Ahir | Prathmesh Bhatt | Navratri 2023 

RushabhAhirOfficial
Подписаться 78 тыс.
Просмотров 59 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
માત્ર “ઓખો તો દુનિયાથી નોખો કેવાય” રચના જ નવી છે જે આ આલ્બમમાં મે સાંકળી છે, એનું કારણ એ છે કે આ ગીત મને પોતાને ખુબ પ્રિય છે અને મિત્ર રાજભા ગઢવીએ આ રચના થકી લોક હ્રદયનાં ભાવને લોક ભોગ્ય શબ્દો દ્વારા વાચા આપી છે, અને આવી રચના જ સમય જતા એક કવિની કૃતિમાંથી લોકગીતની જેમ લોક હ્રદયમાં વસી જાય છે.
@VIKRAM_RABARI_5565
@VIKRAM_RABARI_5565 Год назад
E ....hachhu❤
@Rktkrh
@Rktkrh Год назад
સ્વામિનારાયણ ભગવાન ના સંત શ્રી કવીશ્વર બ્રમ્હાનંદ સ્વામી ના છંદ થી રાસ ની શરૂવાત થઇ અદભુત છે... અને ધન્ય છે એવા મહાન સંત ને....
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
કોમેન્ટમાં મને જણાવો કે કયો ગરબો / લોકગીત આપને સૌથી વધારે ગમ્યું?
@swarsajansangeetam1122
@swarsajansangeetam1122 Год назад
Mane Sona vatakadi, kidi bichari, Ane okho to duniya thi nokho gamyaa....jordar rushabh bhai....tamri Shakti 2 track pan jordar chhe...
@sagarmg6481
@sagarmg6481 11 месяцев назад
Halaji, okho jag thi nokho, Bramhanand swami❤
@kalariyaneel808
@kalariyaneel808 11 месяцев назад
Badhay jordar 6e koi ek ne Sara ni upma apiye to bija song khotu lagadi jay ❤😂
@Nileshjoshi119
@Nileshjoshi119 Год назад
ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર...આટલી સુંદર રચના બદલ઼... યશસ્વી ભવ
@actorhamdevahir109
@actorhamdevahir109 Год назад
તમારા આવાજની પહેલેથી મને ગમતી વાત એજ છે કે સીધો કાળજામાં ઉતરી જાય જે મેં કાનુડા થી તમારો પરાણે કોન્ટેક કરવાનું મન થાય એવું❤❤❤❤
@sscsjc
@sscsjc Год назад
God gifted versetile melodious voice ...Ambar gaaje પછી વધુ એક સુરીલી ભેટ...
@Jerry-l5p
@Jerry-l5p Год назад
I advise you to change the way you sing and apologize for not liking this advice. (Sorry🙏)
@Yakshahir03
@Yakshahir03 Год назад
તમારા બધા જ ગરબા સરસ છે અને તમારું ગામ કયું છે આહીર ભાયુ.
@bharatbhankhar6288
@bharatbhankhar6288 Год назад
Great... Achievement... Very Sweet sound and voice..... Keep..It...Up.....KIP. With Best wishes .... From:: Bharat Bhankhar, Applied Mech.Dept, Ahmedabad.
@dhruvipatel3962
@dhruvipatel3962 Год назад
ઋષભ આહીર સર આપનો અવાજ ખૂબ જ સુંદર છે🥰👌🙌અને આપના અવાજમાં ગરબા સાંભળવાની મજા જ કંઈક અલગ છે🥰❤️🙌 આપનો સુર બોવ જ મીઠો છે અને માતાજી કાયમ તમારા મીઠા સૂરમાં સૂર પુરાવતા રહે એવી મારી માતાજીને પ્રાર્થના🥰❤️🙏 ઘણી બધી શુભેચ્છાઓ નવા ગરબાનાં આલ્બમ માટે🥰❤️🙌 ઘણો બધો પ્રેમ🥰❤️🫶 જય માતાજી🥰❤️✨🫶🙏 જય મુરલીધર🥰❤️✨🫶🙏
@ridhampatel9045
@ridhampatel9045 8 месяцев назад
આપણ ને સરમ આવવી જોઈએ કે આવા સુંદર અને મધુર અવાજ વાળા કલાકાર ને આટલાજ વ્યું કેમ આવે છે મિત્રો વીડિયો વધુમાં વધુ શેર કરો.અને લાઈક કૉમેન્ટ કરો.🙏🙏🙏🙏
@alpeshthakerGplus
@alpeshthakerGplus Год назад
Khub Sundor 👌👌👌
@makwanamukesh4972
@makwanamukesh4972 11 месяцев назад
All good 👍
@aarti17.
@aarti17. 11 месяцев назад
All song are very nice but I like ohko to duniya thi nokho
@alpeshthakerGplus
@alpeshthakerGplus Год назад
Khub Sundor 👌👌👌
@sharmajaimin3754
@sharmajaimin3754 Год назад
કલેક્શન બઉ જ સરસ. Sound માં ક્યાંક બેઝ ખૂટે એવું લાગે.
@rajivdabhi919
@rajivdabhi919 Год назад
excellent ! traditional voice and seamless signing, મોર બની થનગાટ કરે
@growwithvatsalin2023
@growwithvatsalin2023 Год назад
Bhai Bhai jordar, kub Sarasssssss 👏👏👏👏
@sushilkumarkevath4860
@sushilkumarkevath4860 Месяц назад
Pramot this album it is very nice
@SonigraTech
@SonigraTech Год назад
વાહ દોસ્ત... Proud of Gujarat...
@chauhanchintan5553
@chauhanchintan5553 5 месяцев назад
તમારા અવાજ માં લોક ગરબા સાંભળી ને મન મોર બની થનગાટ કરવા લાગ્યું ❤
@patelramanbhairevabhai4322
@patelramanbhairevabhai4322 Год назад
Khoob Sundar atma ne Shanti apna suar good
@dipeshbharad4098
@dipeshbharad4098 Год назад
Moj Padi Gai 👌🏻👌🏻👍🏻
@moj638
@moj638 Год назад
પ્રાચીન રાસ ગરબા ની મજા જ અલગ છે 🙏 અભિનંદન ઋષભ આહીર અને સમગ્ર સાથે જોડાયેલ સંગીતકારો ની ટીમ ને ❤
@AshutoshLimbachiyaVlogs
@AshutoshLimbachiyaVlogs Год назад
Wah rushabh bhai you never disappointed us🥰🥰 maja avi gai
@rahir3956
@rahir3956 Год назад
Jay ma ashapura ma kutch dhaniyani
@pankajrathod2531
@pankajrathod2531 17 дней назад
I am big fan of you ❤❤
@d.v.ahir.......
@d.v.ahir....... 11 месяцев назад
Superb 👍🏻👍🏻
@devendraram294
@devendraram294 Год назад
🎉❤😍 Jai Ho
@kesharbhavanidigital2538
@kesharbhavanidigital2538 Год назад
Very very nice 🎉🎉🎉
@AHIR4154.
@AHIR4154. 11 месяцев назад
Awesome.....❤
@rakeshwani478
@rakeshwani478 Год назад
Adbhut gayaki ne Kamal rythem arrange ❤❤❤ Love from heart mitra 🎉
@satishgorilive5899
@satishgorilive5899 Год назад
ખુબ ખુબ અભિનંદન ભાઈ
@virenpopat5212
@virenpopat5212 5 месяцев назад
Awesome🎉❤
@khantghanshyam1403
@khantghanshyam1403 10 месяцев назад
❤🌹🌹🌹❤️👌👌👌
@mihirmehta3575
@mihirmehta3575 Год назад
Very Nice collection and your voice Rushabh bhai.. Mari sheriye thi Kannkuvar avta re lol...!! Liked that Lokgeet very much 💐💐💐
@milansiyani379
@milansiyani379 Год назад
ખૂબ અદભૂત યોજના♥️ આપને એક વિનંતી છે. આપની ઓખો તો દુનિયાં થી નોખો કેવાય એનું ઓડિયો ઇન્સ્ત્રગ્રામ મા મૂકવા વિનંતી જેથી રીલ બનાવી શકાય.
@parmarrohit6839
@parmarrohit6839 11 месяцев назад
❤️❤️ 🔥🔥
@khantghanshyam1403
@khantghanshyam1403 10 месяцев назад
❤❤❤❤❤
@gogagoga4100
@gogagoga4100 Год назад
Perfect ❤❤❤❤🎉🎉🎉 garba nice bhai aagal vadho Jay goga sikotar
@deepvdl
@deepvdl Год назад
@nayannokanudo4936
@nayannokanudo4936 Год назад
જય મુરલીધર વા ખૂબ સરસ કાનુડા ના ગીતો સાંભળીને હૈયું હરખી ગયુ
@sanju10520
@sanju10520 Год назад
Badha khub saras chhe rushabhbhai pan okho to duniya thi nokho bahu vadhare gamyu Best wishes 👍👌👌👌👌👌
@ghansyamahir9504
@ghansyamahir9504 Год назад
ફેન ઓફ ❤
@manjuahir9487
@manjuahir9487 11 месяцев назад
Awesome voice bhai ... 👏👌maa sarsvati ni saday krupa bani rahe tmara par ..🥰 Jay shree krishn..🙏
@jahanvitrivedi6339
@jahanvitrivedi6339 Год назад
ખુબ સુંદર અવાજ અને સુપર્બ music
@pateldhaval8377
@pateldhaval8377 Год назад
વાહ શરૂઆત જ બ્રહ્માનંદસ્વામી ના છંદ થી થઈ ❤
@gijuahir8029
@gijuahir8029 Год назад
Jay dwarkadhish🙌
@shashwatbhatt1976
@shashwatbhatt1976 Год назад
Jorrr! Maja karavi didhi
@anonymous_aspirant1947
@anonymous_aspirant1947 Год назад
Vah rushabh bhai vah.. Bapo bapo❤❤❤❤ having no words to explain how i love your different natkhat in every garba..
@Patel_Mikin
@Patel_Mikin 11 месяцев назад
Vah bhai vah
@niravshah5835
@niravshah5835 Год назад
Superb......
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Thanks 🤗
@sagarjoshi2067
@sagarjoshi2067 Год назад
Superb voice nd amazing composition ❤
@rammalde9657
@rammalde9657 Год назад
Wah,moj
@bhanushalimavvijay7042
@bhanushalimavvijay7042 Год назад
❤ bahuj mast che Rushabh bhai Kharekhar moj aavi gai
@kamalprajapati5130
@kamalprajapati5130 11 месяцев назад
Supar ahir bhai ❤part 2 pan lavjo 2024 ma
@BhimshiKarangiya-rn6wb
@BhimshiKarangiya-rn6wb Год назад
Jordar
@shilparathod6376
@shilparathod6376 11 месяцев назад
Amazing garba vrushbh bhai.. 🎉
@jigneshshaparia-uv3hu
@jigneshshaparia-uv3hu Год назад
Very very nice... 👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Thanks a lot 😊
@kirtisolanki8713
@kirtisolanki8713 Год назад
Nice Bhai ❤️🙏
@msofficial2946
@msofficial2946 Год назад
વાહ ખુબ જ સરસ વૃષભ ભાઈ 👌🏻👌🏻 મેહુલ મિસ્ત્રી ભાવનગર
@CookwithJatin
@CookwithJatin Год назад
ખૂબ ખૂબ અભિનંદન, જૂનું તેટલું સોનું 👌👌👌
@bharatdattani7492
@bharatdattani7492 Год назад
Jay ho bhai baut acche❤ always rocking you are future of our folk music
@ravalsunil7386
@ravalsunil7386 Год назад
Radhe Krishna 🙏
@jayanaghera9559
@jayanaghera9559 Год назад
Jay dwarkadhish
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Jay Dwarkadhish,🙏
@Ghayal_premi21
@Ghayal_premi21 Год назад
Khubaj sars Bhai 👌🏻👌🏻
@ahirpayal
@ahirpayal Год назад
Nice 👍
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Thanks ✌
@parmarchiman
@parmarchiman Год назад
ખુબ સરસ ઋષભ ભાઈ હા મોજ હા
@gijuahir8029
@gijuahir8029 Год назад
Jordar voice amazing🎉❤
@123RajaThe
@123RajaThe Год назад
Exceptional collection of traditional garba songs! Excellent THANGANAT music. Melodious voice of Rushabh has won the hearts of garba lovers!! Keep it up and wish you great success!!
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Thanks for listening. Do share it with your loved ones..
@td_fighter6978
@td_fighter6978 11 месяцев назад
Fabulous singing ❤ keep it up ..
@nidhivideofilms
@nidhivideofilms Год назад
Awesome
@bhavishya_malika
@bhavishya_malika Год назад
EXCEPTIONAL! THE BEST GARBA TRACK EVER!!!
@rathodjalpa6435
@rathodjalpa6435 Год назад
Suparb subarb ❤
@kesharbhavanidigital2538
@kesharbhavanidigital2538 Год назад
Wah wah 🎉🎉🎉🎉🎉
@abhidhara
@abhidhara Год назад
Vah rushabh bhai vah 👌🙏🏻🙇❤
@harshadkachhiya44
@harshadkachhiya44 Год назад
ખૂબ સરસ. 👌👌👌👌👌
@arunarajgor412
@arunarajgor412 Год назад
Vah khub j Sundar ...
@bhavishya_malika
@bhavishya_malika 11 месяцев назад
Big fan of you. Always top notch singing, composition and always taste of Gujarati tradition❤
@gayatrigamara8327
@gayatrigamara8327 11 месяцев назад
Nice keep it up 🎉🎉🎉🎉
@ravalsunil7386
@ravalsunil7386 Год назад
Bahuchar maa 🙏
@LonchaNitinpethabhaiLoncha
@LonchaNitinpethabhaiLoncha Год назад
Very nice bhai
@hasmukhdoshi4656
@hasmukhdoshi4656 Год назад
Excellent 🎉
@dipak7100
@dipak7100 Год назад
🎉🎉🎉❤❤
@karamshipatelkaramshipatel2995
@karamshipatelkaramshipatel2995 11 месяцев назад
ખુબ જ સરસ રચના કરી છે ખુબ ખુબ સુંદર
@geetatrapasia2027
@geetatrapasia2027 Год назад
Jordar voice Amazing God gifted Awesome God bless you dear ❤ ❤❤
@rushabhahirofficial
@rushabhahirofficial Год назад
Thanks a lot.
@hasmukhbaldaniya9316
@hasmukhbaldaniya9316 Год назад
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 💐🙏🏻💐 જ્યારે સંગીત ચાહક ને સંગીત સાંભળતા સાંભળતા હૃદયના ઊંડાણમાંથી આહ......અને વાહ......શબ્દો નીકળી જાય ત્યારે સમજવાનું કે ખૂબ સરસ સંગીત પીરસાયુ છે. સમગ્ર ટીમ દ્વારા પ્રાચીન ગરબાને અર્વાચીન યુગમાં લોકોના હૃદય સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે તે બદલ સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભ કામનાઓ 💐🙏🏻💐
Далее
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 107 тыс.
Как открыть багажник?
00:36
Просмотров 18 тыс.
Lok Garba Traditional Raas Garba Non Stop
50:46
Просмотров 9 тыс.
Jalso Unplugged Garba Jukebox | (Navratri 2024)
49:15