Directed by Saandeep Patel Produced by Aarti Patel Cast: Malhar Thakar, Aarohi Patel, Pratik Gandhi Music by Sachin-Jigar Check out our website for more updates: www.aksharcommunications.com/
સાચો પ્રેમ તો આદિત્યનો છે જેણે ખરેખર પ્રેમનો અર્થ સમજ્યો કે પ્રેમ એટલે માત્ર પામવું નહિ પણ એની ખુશીથી ખુશ થવું એ જ પ્રેમ...! આ ફિલ્મ પણ કદાચ આદિત્યના "લવ"ની જ ભવાઈ છે...
No wonder why People Love Gujarati Actors, This movie is actually made for those who still believe in Love with a person who's not into dating, Absolute pure
No wonder why people love gujarati Actors ,this movie is actually made for those who still believe love with a person who, s not into dating Absolute pure
Bhai Sagar pan same j karyu. Photos delete Kari nakhya jethi Aditya and antara na lagan Mai koy problem na Thay. Ane bhai Aditya ne khabar hati ke antra ne Sagar game chhe to pachhi khoti life kharab karvi ana karta to lagan na karva Sara.
આજે ફરીવાર તને મળવાનું મન થાય છે પાસે બેસી વાત કરવાનુ મન થાય છે તને જોરથી ગળે લગાવવાનું મન થાય છે સુખ દુઃખની વ્સથા કહેવાનું મન થાય છે નાની મોટી દરેક ફરિયાદ કરવાનું મન થાય છે તારી યાદ ના વરસાદ માં ભીંજાવાનું મન થાય છે તું આવીશ આંસુ લૂછવા એ વિચારને આજે ફરિ રડવાનું મન થાય છે ❤️
I was trying to see this movie on regular gujarati movie list but couldn't find it for longest time..suddenly a voice told me to check you tube..thank you God.. Malhar thakar is the best gujarati hero...bless you. Great writer, director, producer , cast and crew..pls make movies like this. ...love from Canada 🥰
Maine pehle baar koi Gujarati movie dekhi he aur ye mere dil me bas gayi he and one more thing is that iss movie ke sare song bahut hi pyare he ❤❤❤❤😊😊😊😊 bahut hi saras movie che ❤❤❤❤
What a great story biggest fan of this movie and actor and actress and one of the favourite movie❣️ and jo chai banava vala kaka hata e mehona naa lagta hata😀
Jetli var pan jou to pan farithi jovanu man thay chhe yrr ...best movie ever i seen in my life ....all caracter in his Best ...special connection ...😍LOVE NI BHAVAI😘
M 30 above …never felt or experience love..always occupied in my own journey of life..super introvert.but after watching this end .. i feel my smile i feel …loving this moments ..❤️
I'm gujrati but i have never watched a gujrati movie siwai, chello divas, and i used to listen 2 songs continuously of this movie, Dhun lagi and vallam aao ne, my favourite songs by the way, and lastly this movie just popped up on RU-vid and i started watching. Really a good movie, and nice love story. Now thinking to watch more gujrati movies
ખરેખર 💖💝 મારી પાસે શબ્દો નથી કે હુ કેવી રીતે વખાણ કરું કે આ મોવે મારા માટે કેટલી હાર્ટ ફીલ છે મારા પ્રેમ ની કહાની આ મૂવી પર થી થઈ છે 🥰😍 antra an sagar thanks u so much ...
વર્લ્ડસ બેસ્ટ સ્પા પર ની.. ફેવરિટ લાઇન જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધુજ ગમવા લાગે છે... સુપર્બ.... જિંદગી ના કોલેજ ન દિવસો યાદ આવી ગયા યાર. ... મારી પૂરી જિંદગી માં આવી મુવી ક્યારે જોઈ નથી. આંખો માંથી આશું આવી ગયા..
Mari love story aavi hati pan aena family na padi. Both ek bija ne love karta hata Aame ek na thy sakya. But bahu sari movie che aa good job kyre hu aa movie jovu tyre bav radvu aave and smile pan thy. Very nice movie
This movie is all time favourite means when u r too much happy and also when u r very muchh sadd...this film brings the infinite soul peace and alawys give a hope to see the life in different wayy.... Reallly appreciating this type of movies where true love exists.....❤😊
I love malhar and aarohi so much......pahli bar se hi ye movie mere dil ke bahot pas hai.....jab bhi dekho Naya intrest paida ho jata hai..... gujarati kam janti hu but ye movie kuchh jyada hi pasand hai..... love from me to both .......antra+Sagar =santra😂❤❤❤❤😊😊
પહેલી કે બીજીવાર આ ફિલ્મ જોતાં હોઈએ ત્યારે એમાં માત્ર સાગર અને અંતરાની પ્રેમકથા દેખાય... અને એમની જ સુખની અને ઉદાસીની પળોમાં સાથે વહેતા હોઈએ એવું લાગે... પણ પછી જ્યારે ફરી આ ફિલ્મ જોઈએ એટલે આદિત્યનો પ્રેમ પણ પોતાનું અસ્તિત્વ પ્રકાશે ત્યારે એમ થાય કે ખરેખર પ્રેમ આપીને પ્રેમ તો એ જ પામ્યો... એક બિઝનેસમેન કે જેના મનમાં અને મગજમાં માત્ર બિઝનેસના સમીકરણો જ રમતાં હોય એણે પ્રેમના ગણિતમાં બધાંને પાછળ છોડી દીધા...! ખરેખર અદભુત...!
Really it's beautiful movie 🥰 Try this version of vhalam song ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Fm5AJKfTdgI.html It's also melodies 😍🤩,,❤️❤️