Тёмный

MAGIBEN THE UNSTOPPABLE JOURNEY | MILAP FILMS ORIGINALS 

Milap Films
Подписаться 3,3 тыс.
Просмотров 115 тыс.
50% 1

Magiben Rabari:- Who made so many sacrifices for her family but now inspiration for thousands. She always wanted her community to grow and showcase their talent and make everyone proud. Women who are working with them are soo skillfull and trained that they make every bit of it.
SPONSORED BY: SEVADHAM (RK FOUNDATION UNJA)
DIRECTED BY:- PARTH DESAI
ASSISTANT DIRECTOR :-RIDDHI PATEL
STORYLINE BY:- RADHABEN RABARI
WRITTEN BY:-JEET PATEL
DIRECTOR OF PHOTOGRAPHY:- RUSHIKESH GOSWAMI/ SUNNY PATEL/YASH PATEL
EDITED BY:- RUSHIKESH GOSWAMI
SOUND RECORDER:- NEEL PATEL
LINE PRODUCER:- AKASH PATEL (AP)
MUSIC BY:- www.bensound.com /RAMIBEN RABARI
For more such videos, subscribe to our RU-vid CHANNEL:-
/ @milapfilms_youtube
Don't forget to push the bell icon to never miss an updates.
FOR MORE UPDATES, STAY CONNECTED WITH US ON:
INSTAGRAM:-
...
FACEBOOK:-
/ milapfilms
FOLLOW SEVADHAM ON:
SEVADHAM DOWNLOAD LINK:-
play.google.co...
FACEBOOK:-
/ rk-sevadham-1023561544...
INSTAGRAM:-
...
RU-vid:-
/ @sevadham8888

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 205   
@surajdesai8886
@surajdesai8886 3 года назад
Khub saras magiben ....... Congratulations
@baraval9677
@baraval9677 3 года назад
બહુજ સરસ ખરેખર સારુ કાર્ય છે રોજગારી તમોઅે મેળવી અને બજા બહેનો ને રોજગારી આપી ને કામ તમારુ અપડેટ થાય છે અેજ તમારી સુજબુજ બદલ ધનવાદ
@ketandesai525
@ketandesai525 3 года назад
ખૂબ સરસ ખંતીલા હોંશીલા મગી બેન રબારી
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub aabhar
@kanarabari2715
@kanarabari2715 3 года назад
લાખ લાખ વંદન છે મોંઘીબેન અને તેમની ટીમને રબારી ની સંસ્કૃતિ જાગૃત કરવા સારો એવો પ્રયાસ કર્યો છે અને સફળ પણ રહ્યો છે
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar bhai
@vanjitrabari8569
@vanjitrabari8569 3 года назад
Good Proud of Rabari
@vibhapatel.6296
@vibhapatel.6296 3 года назад
Thank you Magiben I am proud of you..
@muchhalsunil3596
@muchhalsunil3596 3 года назад
Good ben
@rabarikhaja8586
@rabarikhaja8586 3 года назад
Good Work magi Ben and proud of you
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thank you
@db_rabarii
@db_rabarii 3 года назад
Proud of you maghi ben Good work 👍
@maheshrabari754
@maheshrabari754 3 года назад
I m proud of Rabari Samaj
@valudesaikhara8253
@valudesaikhara8253 3 года назад
Good good mari ben Samaj nu gaurav
@nikbotanica6113
@nikbotanica6113 3 года назад
Gazab
@dhavalraykaofficial5059
@dhavalraykaofficial5059 3 года назад
Good work sister bhagvan mataji aapne khub shakti aape aap thaki bijane rojgari mali rahe che
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thanks bhai
@hiteshpatelhhunjha7008
@hiteshpatelhhunjha7008 3 года назад
Nice Concept... Milap Film... Keep it up...
@Milapfilms_youtube
@Milapfilms_youtube 3 года назад
Thanks sir for your support 🙏🙏🙏♥️♥️
@gopalpurimunaofficial.7583
@gopalpurimunaofficial.7583 3 года назад
Proud of you sister
@jaygogamaharajchannel2117
@jaygogamaharajchannel2117 3 года назад
Jay vadvala Very good Jay goga maharaj 🙏🏻😊🙏🏻
@bharat6222
@bharat6222 3 года назад
વાહ જોરદાર બહેન......(( એક કદમ સમાજ કી પ્રગતિ કી ઓર ....))....ખૂબ સરસ મગી બહેન...તમે આવો સરસ વિડિયો બનાવી ને સમાજ કંઇક નવી શીખ આપી છે......એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..........
@Anjalidesaiediting8457
@Anjalidesaiediting8457 3 года назад
Very nice 👌👌
@rajeshbuchiya
@rajeshbuchiya 3 года назад
વાહ ખૂબ સરસ અભિનંદન
@dipakgoswami3480
@dipakgoswami3480 3 года назад
ખુબ સુંદર
@radhe_ahir_officialchavdar3007
@radhe_ahir_officialchavdar3007 3 года назад
ખૂબ સરસ બેન
@royalrabari116
@royalrabari116 3 года назад
Proud to be RABARI 👆👑👑
@sajanrabari7522
@sajanrabari7522 3 года назад
Proud of rabari samaj good work magi ben👍👍
@juckboxspecialist1251
@juckboxspecialist1251 3 года назад
Nice work team💐💐💐💐 @milapfilms
@rabarikanabhai4000
@rabarikanabhai4000 3 года назад
Khub sarsh sister
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar bhai
@samatrabari1029
@samatrabari1029 3 года назад
Vah Ben Ha KUTCHADO
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Txs bhai khub khub Aabhar bhai
@saktirabarioffice.6047
@saktirabarioffice.6047 3 года назад
ખુંબ ખુંબ અભીનંદન મારી બેન
@juckboxspecialist1251
@juckboxspecialist1251 3 года назад
Keep it up..👍👍👍👍💐💐💐
@nimeshpatel4078
@nimeshpatel4078 3 года назад
Jordar👍👍 super 🔥🔥
@surajdesai5077
@surajdesai5077 3 года назад
Proud of you seva bhai and magi ben
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhr bhai
@shailjagoswami6152
@shailjagoswami6152 3 года назад
👌👋
@viralrabari5909
@viralrabari5909 3 года назад
Good work
@naturehooding
@naturehooding 3 года назад
Good work sister
@rabari9769
@rabari9769 3 года назад
Amazing
@mr.boy-bharatsinhrajput1033
@mr.boy-bharatsinhrajput1033 3 года назад
ખૂબ જ સરસ.. મિત્રો એક વખત અચૂક જોજો.. આજના ઝડપી જમાના મા પ્રગતિ સાથે આપણી સંસ્કૃતિ નું મહત્વ સમજાવતી મગી બેન ના વાસ્તવિક જીવન શૈલી પર ની આ એક નાનકડી કહાની ની રજૂઆત..🙏ખૂબ જ ધન્ય લાયક🙏 👍 આજના આ નવા જમાના સાથે ચાલીને જૂના જમાનાની આપણી વારસાઈ સંસ્કૃતિ જાળવી ને જે પ્રગતિ ના પંથે તમે ખુદ અને સમાજ ને દોરી રહ્યા છો..એ પંથ પર તમે સતત આગળ વધતા રહો..અને સફળ થાઓ એવી શુભકામના..#મગીબેન_રબારી🙏
@rathodprashant9139
@rathodprashant9139 3 года назад
ખૂબ સરસ
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
મીલાપ ફિલ્મ અને ટીમ ને ખુબ ખુબ આભાર કે તમે અમ બધી બહેનો ને સાથ સહકાર આપીયો એ બદલ તમારો મારી આખી ટીમ વતી ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@vishakhabhadka5679
@vishakhabhadka5679 3 года назад
Very proud of u dear maghiben..💐💐..keep it up...proud to our rabari samaj..👑
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar ho
@juckboxspecialist1251
@juckboxspecialist1251 3 года назад
Very nice...
@TheJivanRabari
@TheJivanRabari 3 года назад
Bahuj Saras Short Film Banavi Chhe Ane Gaurav Pan Thay Chhe Aa Ben Amari Samaj Ma Chhe Je Amari Samaj Nu Naam Roshan Kare. All The Best Maghiben For Your Future Aavij Rite Aagad Vadhta Raho 🙏👍
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub Aabhar bhai
@TheJivanRabari
@TheJivanRabari 3 года назад
@@kutchcostumemagibenmrabari566 Welcome Bahena👍
@chiragsolanki2904
@chiragsolanki2904 2 года назад
Khub saras ben tame sahas karyu Aenu parinam tamari same chhe Maa Mahisagar ane Maa Harsidhdhi Tamane haju chadhati badhati aape
@manthanshah3738
@manthanshah3738 3 года назад
👍👍
@ThavarBhopaStudio
@ThavarBhopaStudio 3 года назад
Jay thavar bhopa vah magi Ben good work 👏
@yogeshkasor
@yogeshkasor 3 года назад
ખુબ ખુબ અભિનંદન
@priyanshiprajapati5816
@priyanshiprajapati5816 3 года назад
Really feeling so proud👍👍😇😇😇namskar chhe te darek STREE ne.. Specially MAGIBEN ne.. 🙏🙏🙏💐💐💐💐💐💐
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar ben
@paghadiselection7916
@paghadiselection7916 3 года назад
જય ગોગા અને જય વડવાળા 🙏 હું તેજલ રબારી. મગીબુન આપણે માલધારી હું પણ સવારે ઊઠી છાણ વાસીદુ કરી શિક્ષકની નોકરી કરવા જાઉં છું બાર વાગ્યે ઘરે આવીને ઘરનું કામકાજ કરી સાંજે ગાયુ ભેસુ દોઈ અને મારા છોકરાઓને ભણાવી રાત્રે મારા સીવણ ભરતગુંથણ અને પાટણવાડિયુ, બ્લાઉઝ, ડ્રેસ ચણિયાચોળી અને મારું ગમતું કામ પાકીટો પણ બનાવું છું. હૈયે હરખ મને થાસે, જો તમને મળવાનું મને થાસે. જો શક્ય હોય તો આપનુ સરનામું અને મોબાઈલ નંબર મને મોકલવા વિનંતી. જય વડવાળા 🙏
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 2 года назад
Vaah Ben proud of u tame bahut ment karo cho
@ketandesai525
@ketandesai525 2 года назад
આપ બેહન જયા પણ હોવ ત્યાં એક રબારી બયુટીક કસ્ટમ પ્રોડક્ટ નૂ નાનૂ એવૂ આયોજન કરો. મગીબેહન, પાબી બેન, અન્ય ધણી આપણી સમાજ ની બેહન દિકરીઓ નો સહયોગ મલશે. આપ સહૂ ની સહયોગથી આપનો બયૂટીક પ્રોડક્ટ એકઝીબેસન ફેર મૂબંઈ, દિલ્લી, બેંગલોર,ભોપાલ,લખનઊ, ગોવા, કલકત્તા, ધંધા અર્થે લાગતા કારીગરોને સેલ માટે સંપૂર્ણ સહયોગ સાથે જવાબદારી પૂર્વક અમારી સમાજ ટીમને સેવા નો લાભ આપશો. vtechketan@gmail.com ( Ketan Desai.Mumbai- (Kutchh Vagad)
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 2 года назад
ચોક્કસ એક વાર મળશું
@kiranthakor5707
@kiranthakor5707 3 года назад
👌👌👌👌👌👌
@devikarabari1066
@devikarabari1066 3 года назад
Nice work magiben 💫
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Txs ben khub khub Aabhar ben
@RabariWorldVlogs
@RabariWorldVlogs 3 года назад
Proud of uh Ben 🙌🙏❤
@rabarisunny1948
@rabarisunny1948 3 года назад
Ha Samaj 🥰
@BhaveshRRabari
@BhaveshRRabari 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન બહેન, આમ જ આગળ વધતા રહો અેવી શુભેચ્છા...💙💙💙
@ITISkillGuruji
@ITISkillGuruji 3 года назад
Magi ben apdi tamam dikario mate ek prerana rup che. Skill India na icon che magi ben. Khub khubdhanyavad aa movie maate. Mari tamam ITI ni dikario ne batavis
@ratandesai3587
@ratandesai3587 3 года назад
Wha maro samaj
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar bhai
@Karman_Lalpur_Official
@Karman_Lalpur_Official 3 года назад
રબારી સમાજ નુ ગૌરવ તેવા બેન શ્રી મગીબેન રબારી અને સહકર્મી બહેનો ને ખુબ ખુબ અભિનંદન આપ ખૂબ પ્રગતિ કરો અને માલધારી સમાજ નું નામ દેશ-પરદેશ મા રોશન કરો તેવી ભગવાન વડવાળા દેવ ને પ્રાર્થના 🙏🏻💐💐💐💐💐
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar
@rajudesai1970
@rajudesai1970 3 года назад
@@kutchcostumemagibenmrabari566 onlinr kevi rite order karay
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
@@rajudesai1970 call karo
@jayravechikrupakeval2028
@jayravechikrupakeval2028 2 года назад
વાહ વાહ બહુ જ સરસ મોટી બેન મગીબેન રબારી માલધારી સમાજ નું નામ દેશ _ પરદેશ મા વિખ્યાત કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના ના કરીશ મારી મોટી બેન મગીબેન રબારી લિ. **Mr** રાજાણી છોરુ આયર ( આહિર ) વિરમભાઈ
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 2 года назад
@@jayravechikrupakeval2028 aabhar bhai
@AshokRabari
@AshokRabari 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી અને આપ સાથે જોડાયેલ તમામ બહેનો જે માલધારી સમાજ નો વારસો જળવાઈ રહે દરેક સમાજ સુધી સમાજ ના પેહેરેવેશ ની આગવી ઓળખ ઉભી કરી રહયા છો .. અને આ ફિલ્મના નિર્માણ કરનાર તમામ ટીમ નો પણ અભાર માનીએ છીએ💐💐💐
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thank you ashok bhai
@AdityaSingh-pd8ql
@AdityaSingh-pd8ql 3 года назад
Fabulous work😍😍😍
@kajurabari2840
@kajurabari2840 3 года назад
Rabari hova no Garv che Jay ho
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub Aabhar ben
@vishalpatel-in9vk
@vishalpatel-in9vk 3 года назад
Good
@diliprabari2178
@diliprabari2178 3 года назад
Nise magi ben
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub Aabhar bhai
@rjronak105
@rjronak105 3 года назад
Good work 👍
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Txs bhuvaji
@MrVijayRabari
@MrVijayRabari 3 года назад
Saras 👍 Good journey 🙏
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub aabhar
@devarshinayak2129
@devarshinayak2129 3 года назад
Osmm Story 💪💪👍
@ravechikurpa5402
@ravechikurpa5402 3 года назад
Good 👍
@rajdesai3455
@rajdesai3455 3 года назад
Proud of you magi Ben Rabari
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub aabhar
@cheharram1992
@cheharram1992 3 года назад
Nice
@jatsakarkhan9364
@jatsakarkhan9364 3 года назад
Very nice
@fenilvasaifenilvasai8384
@fenilvasaifenilvasai8384 3 года назад
Nice bhai
@hetalben_rabari_official
@hetalben_rabari_official 3 года назад
Good work keep it! Proud to be Rabari Congratulations magiben 👍
@sanjayrabari2092
@sanjayrabari2092 3 года назад
👏👏👏
@royal_rabari_47
@royal_rabari_47 3 года назад
सुपर
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Txs bhai
@kiranjoshi8505
@kiranjoshi8505 3 года назад
Awesome
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
બધા ભાઇઓ અને બહેનો ને ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏આજે તો મને આભાર શબ્દ પણ નાનો પડે છે કહેવા માટે એટલુ માન ને તમે બધાએ સાથ આપીયો છે એ બદલ તમને ખુબ ખુબ આભાર Thank you very much all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏તમારી દિકરી છુ તમારી બહેન છુ મારી આખી ટીમ તરફ થી Rabari costume kutch તરફ થી ખુબ ખુબ આભાર સપોર્ટ ને સાથ આપવા બદલ 🙏🙏🙏🙏🙏🙏🙏આપ શ્રી નો આભાર 🙏🙏
@maldharistudioofficial4876
@maldharistudioofficial4876 3 года назад
#વિશ્વ_માલધારી_દિવસ ની મારા માલધારી સમાજ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... #જય_માલધારી..
@rajudesai1970
@rajudesai1970 3 года назад
Vah maro samaj proude to be magi ben rabari tame khubja pragati karo jay vadvala dev
@nkzapda6893
@nkzapda6893 3 года назад
Jay ho
@dungar2982
@dungar2982 3 года назад
Good work magi ben
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub aabhar
@kishanrabari3584
@kishanrabari3584 3 года назад
Wah ben proud of you
@hetveerrabari3925
@hetveerrabari3925 3 года назад
Samaj ne aagad leva badal aabhar magiben
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Aabhar khub khub bhai
@ravechikurpa5402
@ravechikurpa5402 3 года назад
Maro Maldhari
@rameshsindhal2550
@rameshsindhal2550 2 года назад
Good Work magiben keep it up! Proud to be rabari Congratulations magiben🎉🎉🎉
@rabarikuldip8636
@rabarikuldip8636 3 года назад
Jordan...😍
@ritarajgor8317
@ritarajgor8317 3 года назад
Khubj saras kahevay chene k ek stri sikhe to ee aakha samaj ne aagad vadhare che ek aagvi odakh banave che enu jaagtu udaharan Magi ben che 👍🌟🌟🌟👏👏👏🙌🙌🙌
@kanarabari1923
@kanarabari1923 3 года назад
Very nice ben
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thank you
@dr.s.c.rabari9611
@dr.s.c.rabari9611 3 года назад
Good work 🙏🙏
@mandvi_mandavgadh
@mandvi_mandavgadh 3 года назад
Thank you all of you
@aniketpadhiyar7188
@aniketpadhiyar7188 3 года назад
આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ.
@paburamstudio9900
@paburamstudio9900 3 года назад
Jay vadwala maldhari samaj 🙏🚩
@fenilvasaifenilvasai8384
@fenilvasaifenilvasai8384 3 года назад
🙏🙏🙏
@kavitashah8023
@kavitashah8023 2 года назад
Amazingly made doucmentary👌👌
@harshilranveerdesai1688
@harshilranveerdesai1688 3 года назад
Jay Maldhari Jay Sangharsh
@ConceptSquad
@ConceptSquad 3 года назад
Gud work ✅
@shreevadvaladudhrej581
@shreevadvaladudhrej581 3 года назад
જય વડવાળા
@sangitashah931
@sangitashah931 3 года назад
Khub khub abhinandan beno. Keep it up 👍👏🙏
@parbatrabari8337
@parbatrabari8337 3 года назад
સુપર વેરીનાઇસ...❤️❤️👌👌
@vasantcreation5223
@vasantcreation5223 3 года назад
Good work 👍 ખુબ આગળ વધો😍
@kutchcostumemagibenmrabari566
@kutchcostumemagibenmrabari566 3 года назад
Khub khub aabhar bhai
@kvdesai2228
@kvdesai2228 3 года назад
Proud of you....sista
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thank you
@ravikarmata4077
@ravikarmata4077 3 года назад
Wah Ben proud of you 😊👌🙏
@devarabari9812
@devarabari9812 3 года назад
Super magi ben
@magibenrabaricostume8019
@magibenrabaricostume8019 3 года назад
Thank you bro
@payalrathod1505
@payalrathod1505 3 года назад
❤️❤️❤️😍😍😍
@geetabarajput.9014
@geetabarajput.9014 3 года назад
maghiben mne pn avo kam live jovu ane kam karvu khub game chhe ..tme aatlu saru kam karo so e badal aabhar
@parasdesai3855
@parasdesai3855 3 года назад
Amazing and motivative story.... also nicely filmed by team🙏
@thecinematicboy50
@thecinematicboy50 3 года назад
❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 23 млн
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 11 млн
Rabari samaj nu vidai song kutchi [ Doro]
6:24
Просмотров 36 тыс.
કાચરી  ની કટીન્ગ
8:16
Просмотров 15 тыс.
How Many Twins Can You Spot?
00:17
Просмотров 23 млн